Telegram Web Link
પીળી પત્તી નીચેનામાંથી કયા પાકની જાત છે ?
Anonymous Quiz
17%
બટાકા
20%
મરચી
35%
ડુંગળી
28%
કોબીજ
ઘઉંના પાકમાં પિયત માટેની ખાસ કટોકટીની અવસ્થા કઈ છે ?
Anonymous Quiz
9%
તાજમૂળ અવસ્થા
52%
દુધિયાદાણા અવસ્થા
30%
ગાભ અવસ્થા
8%
ફ્રુટ અવસ્થા
ઓછી ખેડનો વિચાર નીચેના પૈકી શું ઘટાડવા કરવામાં આવ્યો હતો ?
Anonymous Quiz
9%
નિતાર
36%
જમીનની સખ્ખતાઈ
43%
જમીનમાં પાણી ઉતારવાનું
12%
નીંદણ
શેરડીના પાકમાં નિંદણ-પાક વચ્ચે પ્રતિસ્પર્ધાનો કટોકટીનો સમય કેટલા માસ સુધી હોય છે ?
Anonymous Quiz
19%
ચાર
51%
આઠ
25%
બે
5%
નીચેના પૈકી કઈ પિયત પદ્ધતિ ખૂબ જ કાર્યક્ષમ છે ?
Anonymous Quiz
10%
ફુવારા પિયત
22%
ક્યારા પિયત
63%
ટપક પિયત
5%
નિક-પાળા પિયત
નીચેના પૈકી અર્ધ ફેલાતી મગફળીની જાત કઈ છે ?
Anonymous Quiz
10%
જીજી-2
58%
જીજી-20
25%
જીજેજી-9
6%
જેએલ-24
1 કિલોગ્રામ ફોસ્ફરસ આપવા માટે કેટલા કિલોગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ જરૂર પડે ?
Anonymous Quiz
14%
6.25
48%
5.55
33%
2.17
5%
1.66
ઘઉંની ઠીંગણી જાતોમાં દાણા અને પરાળનો ગુણોત્તર અંદાજે કેટલો હોય છે ?
Anonymous Quiz
17%
1:4
49%
1:2
30%
1:5
4%
1:1
બે કે વધુ પાકો ચોક્કસ લાઈન વગર એકસાથે ઉગાડવામાં આવે તે પદ્ધતિ કયા નામે ઓળખાય છે ?
Anonymous Quiz
14%
મિશ્રખેત પદ્ધતિ
52%
મિશ્રપાક પદ્ધતિ
25%
આંતરપાક પદ્ધતિ
8%
બહુમાળીય પાક પદ્ધતિ
પ્રમાણિત બિયારણમાં ઓછામાં ઓછી કેટલા ટકા જનીનીક શુધ્ધતાઓ હોવી જોઈએ ?
Anonymous Quiz
17%
96
47%
99.9
28%
99
9%
95
ગુ.કોટ.ડી.એચ. 7 નીચેના પૈકી કયા કપાસની જાત છે ?
Anonymous Quiz
23%
ઇન્ડો-અમેરિકન કપાસ
42%
દેશી કપાસ
27%
અમેરિકન કપાસ
8%
આરબોરીયમ કપાસ
વૃક્ષો અને ઘાસની સંયુક્ત ખેતી કયા નામે ઓળખાય છે ?
Anonymous Quiz
25%
એગ્રી-હોર્ટીલ્ચર
49%
એગ્રો ફોરેસ્ટ્રી
21%
સીલ્વી પાસ્ટોરલ
5%
સીલ્વીકલ્ચર
8 પુસ્તકોની મૂ.કિ.માં 9 પુસ્તકો વેચતાં કેટલાં ટકા ખોટ થાય ?
Anonymous Quiz
8%
10%
43%
12⅑%
43%
12.5%
7%
1%
પડતર કિંમત + નફો = ___
Anonymous Quiz
6%
નફો
73%
વેચાણ કિંમત
9%
ખોટ
12%
મૂળ કિંમત
8 પેનની વેચાણ કિંમત 12 પેનની મૂળ કિંમત જેટલી રાખવામાં આવે, તો કેટલા ટકા નફો થાય ?
Anonymous Quiz
20%
25%
30%
40%
25%
20%
26%
50%
રૂ. 380માં ખરીદેલી ઘડિયાળ ૫૨ કઈ કિંમત છાપવી કે જેથી 5% વળતર આપ્યા પછી પણ 25% નફો ૨હે ?
Anonymous Quiz
24%
રૂા. 500
31%
રૂા. 550
30%
રૂા. 395
15%
રૂા. 475
10 સફરજનની મૂળ કિંમત 9 સફરજનની વેચાણકિંમત બરાબર હોય તો નફો કેટલો થશે ?
Anonymous Quiz
17%
20(2/9)%
21%
90%
29%
10%
33%
11(1/9)%
એક વસ્તુને રૂ.900માં વેચતાં દુકાનદારને 10% નફો થાય છે, તો રૂ. 1215માં વસ્તુ વેચતાં તેને કેટલા ટકા કાયદો થાય ?
Anonymous Quiz
13%
60%
29%
40%
33%
30%
25%
48.5%
એક વસ્તુ રૂ.4500/-માં વેચતા 12.5 % નફો થાય છે, 20 % નફો મેળવવા તે કેટલામાં વેચવી જોઈએ ?
Anonymous Quiz
17%
5000
35%
4000
42%
4800
7%
4400
2024/10/01 04:48:23
Back to Top
HTML Embed Code: