Telegram Web Link
અમીરગઢ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?
Anonymous Quiz
8%
પાટણ
66%
બનાસકાંઠા
21%
પંચમહાલ
5%
મહેસાણા
ચિનાઈ માટીના વેપાર માટે પ્રસિદ્ધ થાનગઢ કયા જિલ્લામાં આવેલું છે ?
Anonymous Quiz
4%
રાજકોટ
83%
સુરેન્દ્રનગર
9%
મહીસાગર
4%
કચ્છ
વિસાવદર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?
Anonymous Quiz
6%
વડોદરા
12%
અમદાવાદ
80%
જુનાગઢ
2%
નર્મદા
હાલોલ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?
Anonymous Quiz
3%
ડાંગ
21%
દાહોદ
73%
પંચમહાલ
3%
સુરત
રાધનપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?
Anonymous Quiz
24%
મહેસાણા
9%
તાપી
62%
પાટણ
4%
આણંદ
બાબરા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?
Anonymous Quiz
3%
પાટણ
14%
ભરૂચ
81%
અમરેલી
2%
મહેસાણા
ગુજરાતમાં નીચે દર્શાવેલ સ્થળો પૈકી કયા સ્થળે મત્સ્યબીજ ઉત્પાદન કેન્દ્ર આવેલ નથી ?
Anonymous Quiz
33%
ઓખા
32%
પીપોદરા
25%
લીંગદા
10%
પાલણ
ભાવનગરના દરિયાકિનારે કયો બેટ આવેલો નથી ?
Anonymous Quiz
25%
પીરમ
27%
સુલ્તાનપુર
23%
માલબેંક
25%
સવાઈ
નીચેના પૈકી ગુજરાતના કયા જિલ્લામાં મેન્ગ્રુવ જંગલો જોવા મળતા નથી ?
Anonymous Quiz
11%
જામનગર
21%
કચ્છ
48%
ડાંગ
21%
જુનાગઢ
ગુજરાતમાં મેનગ્રૂવ જંગલો મુખ્યત્વે ક્યા છે ?
Anonymous Quiz
4%
વડોદરા, દાહોદ
12%
જુનાગઢ, નવસારી
79%
જામનગર, કચ્છ
5%
રાજકોટ, સુરેન્દ્રનગર
હસ્તગિરિ મહાતીર્થ કયા જિલ્લામાં આવેલું છે ?
Anonymous Quiz
20%
દેવભૂમિ દ્વારકા
15%
નર્મદા
22%
અરવલ્લી
44%
ભાવનગર
ગુજરાતમાં ઈસબગુલનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ?
Anonymous Quiz
56%
મહેસાણા
13%
સુરેન્દ્રનગર
28%
બનાસકાંઠા
3%
અમદાવાદ
સીપુ અને બાલારામ કઈ નદીની સહાયક નદી છે ?
Anonymous Quiz
56%
બનાસ
24%
સરસ્વતી
16%
રૂપેણ
5%
મહી
જોડિયો ધોધ ક્યા આવેલો છે ?
Anonymous Quiz
24%
ડેડિયાપાડા
33%
ધરમપુર
26%
ડાંગ
17%
જાંબુઘોડા
ગર્દા ટેકરીઓ ક્યા જિલ્લામાં આવેલી છે ?
Anonymous Quiz
17%
ભાવનગર
40%
અમરેલી
24%
નર્મદા
20%
કચ્છ
‘કંઠીના મેદાનો’ ___ માં આવેલા છે.
Anonymous Quiz
17%
બનાસકાંઠા
14%
જુનાગઢ
66%
કચ્છ
4%
વડોદરા
લૂણી નદી પુષ્કર પાસેથી ઉદ્ભવે છે અને નીચેના પૈકી ક્યા વહી જાય છે ?
Anonymous Quiz
46%
કચ્છના રણમાં
21%
સાંભર સરોવરમાં
31%
ખંભાતના અખાતમાં
3%
અરબી સમુદ્રમાં
મહી અને શેઢી નદી વચ્ચે કયુ મેદાન આવેલું છે ?
Anonymous Quiz
24%
વાકળ
16%
ગઢવાડા
55%
ચરોતર
6%
ગોઢા
ફળાઉ વૃક્ષો માટે કઈ જમીન વધુ અનુકૂળ છે ?
Anonymous Quiz
17%
દક્ષિણ ગુજરાતની
45%
મધ્ય ગુજરાતની
18%
ઉત્તર ગુજરાતની
21%
આપેલ તમામ
2024/10/01 09:38:36
Back to Top
HTML Embed Code: