Telegram Web Link
બ્લુ રિવોલ્યુશન (ભૂરીક્રાંતિ) કઇ બાબત સાથે સંકળાયેલા છે ?
Anonymous Quiz
15%
તેલ ઉત્પાદન
15%
દૂધ ઉત્પાદન
22%
અનાજ ઉત્પાદન
48%
મત્સ્ય ઉત્પાદન
ગુજરાતમાં, એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક ક્યાં આવેલો છે ?
Anonymous Quiz
65%
ચારણકા (પાટણ)
17%
ભરૂચ (પાલજ)
14%
વડોદરા (નંદેસરી)
4%
ગોબલજ (ખેડા)
સુરત અને ખંભાત કયા ઉદ્યોગ માટે જાણીતું છે ?
Anonymous Quiz
9%
ખાંડ
12%
ખાતર
9%
સિમેન્ટ
70%
જરી
'કડાણા બંધ' ___ નદી પર બાંધવામાં આવ્યો છે ?
Anonymous Quiz
62%
મહી
19%
તાપી
17%
સાબરમતી
2%
નર્મદા
'ઇફકો' -ખાતર ક્યાં સ્થપાયેલ છે ?
Anonymous Quiz
26%
વડોદરા
12%
સુરત
14%
અમદાવાદ
48%
કલોલ
સૂર્યમંદિર ક્યાં સ્થપાયેલું છે ?
Anonymous Quiz
1%
જુનાગઢ
10%
પાટણ
87%
મોઢેરા
2%
પાલીતાણા
ગુજરાતનો કયો જિલ્લો સૌથી ઓછી વસ્તી ધરાવે છે ?
Anonymous Quiz
2%
ભરૂચ
88%
ડાંગ
8%
વલસાડ
3%
સુરત
ગુજરાતમાં પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે ?
Anonymous Quiz
56%
કોયલી
19%
જગુદણ
16%
કલોલ
8%
ચાણસ્મા
ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ દ્વારા 'ઉદ્વહન સિંચાઇ યોજનાઓ' ખાસ કરીને કયા જિલ્લાના સિંચાઇથી વંચિત વિસ્તારના લોકોને લાભ આપવા શરૂ કરાયેલ છે ?
Anonymous Quiz
16%
તાપી જિલ્લો
50%
દાહોદ જિલ્લો
30%
નવસારી જિલ્લો
4%
વડોદરા જિલ્લો
એન.ડી.ડી.બી. નું વડું મથક ક્યાં આવેલું છે ?
Anonymous Quiz
21%
ન્યુ દિલ્હી
18%
મુંબઈ
21%
બેંગલુરુ
40%
આણંદ
તાપી નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે ?
Anonymous Quiz
34%
વિંધ્યાચળ
14%
નીલગીરી
17%
અરવલ્લી
35%
સાતપુડા
પોળોના જંગલો ગુજરાતના કયા જિલ્લામાં આવેલા છે ?=
Anonymous Quiz
14%
ઈડર
17%
મેઘરજ
58%
વિજયનગર
11%
પોસીના
ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો વિસ્તાર કાનમ કયા જિલ્લાનો ભાગ છે ?
Anonymous Quiz
7%
પાટણ
35%
સુરેન્દ્રનગર
19%
મહેસાણા
38%
ભરૂચ
અમર રૂ.20માં 20 પેન ખરીદી દરેક પેન રૂ.1.25માં વેચે તો તેને કેટલા ટકા નફો થાય ?
Anonymous Quiz
11%
15%
59%
25%
24%
30%
6%
20%
એક દુકાનદા૨ને એક ઘડિયાળ રૂા. 5076માં વેચતા 6 ટકાની ખોટ જાય તો ઘડિયાળની ખરીદ કિંમત શોધો ?
Anonymous Quiz
10%
રૂા. 5600
41%
રૂા. 5200
44%
રૂા. 5400
6%
રૂા. 7752
એક પેનની છાપેલી કિંમત રૂ.65 છે. તેના પર 20% વળતર અપાય છે. જો આ પેન ખરીદીએ તો કેટલા રૂપિલ ચુકવવા પડે ?
Anonymous Quiz
10%
130
59%
52
28%
13
4%
65
2024/10/01 04:43:51
Back to Top
HTML Embed Code: