Telegram Web Link
ભારતમાં બાયોગેસના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે ?
Anonymous Quiz
15%
મહારાષ્ટ્ર
56%
ગુજરાત
17%
રાજસ્થાન
12%
ઉત્તરપ્રદેશ
ગુજરાતનું સૌપ્રથમ ગોકુળ ગામ _______ ?
Anonymous Quiz
61%
રાયસણ
9%
સુઘડ
25%
સરગાસણ
5%
બોધિકા
ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ કયા વિસ્તારમાં નોંધાય છે ?
Anonymous Quiz
5%
દક્ષિણ ગુજરાત
7%
સૌરાષ્ટ્ર
81%
કચ્છ
6%
ઉત્તર ગુજરાત
કયું શહેર જહાજ ભાંગવાના ઉદ્યોગ સાથે સંકળાયેલું છે ?
Anonymous Quiz
4%
માંડવી
90%
અલંગ
5%
સુરત
2%
ઓખા
ભારતના કુલ દરિયા કિનારાનો આશરે કયો ભાગ ગુજરાત ધરાવે છે ?
Anonymous Quiz
34%
ત્રીજો
35%
પ્રથમ
13%
બીજો
19%
ચોથો
ગુજરાતમાં કર્માબાઈનું તળાવ ક્યાં આવેલું છે ?
Anonymous Quiz
61%
શામળાજી
17%
અંબાજી
10%
વલસાડ
12%
પાટણ
ગુજરાતમાં ખનીજ તેલ સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યું ?
Anonymous Quiz
35%
અંકલેશ્વર
13%
હઝીરા
7%
મુંદ્રા
45%
લુણેજ
ગુજરાતનું સૌથી મોટું મત્સ્યકેન્દ્ર નીચેનામાંથી કયું છે ?
Anonymous Quiz
10%
ઓખા
15%
પોરબંદર
8%
અમરેલી
67%
વેરાવળ
150 ના 30% = ___ ?
Anonymous Quiz
5%
55
19%
35
69%
45
7%
25
2 રૂ. 75 પૈસાના કેટલા ટકા 10 પૈસા થાય ?
Anonymous Quiz
12%
3(3/11)
45%
7(3/11)
31%
5(5/11)
12%
3(7/11)
એક વર્ગમાં 55% વિદ્યાર્થીઓએ ગણિત વિષય રાખ્યો છે. અને 52% વિદ્યાર્થીઓએ વિજ્ઞાન વિષય રાખ્યો છે. 17% વિદ્યાર્થીઓએ આ બંને વિષયો રાખેલ છે. તો કેટલા ટકા વિદ્યાર્થીઓએ આમાંથી એક પણ વિષય રાખેલ નથી ?
Anonymous Quiz
8%
15%
35%
20%
45%
10%
12%
12%
એક શાળાના વાર્ષિકોત્સવમાં ગામના કુલ 2000 ગ્રામજનોમાંથી 800 હાજર હોય તો હાજરી કેટલા ટકા કહેવાય ?
Anonymous Quiz
7%
42%
28%
48%
60%
40%
6%
45%
એક સાઈકલની છાપેલી કિંમત રૂા.1560 અને તેના ૫૨ લેવાતા વેચાણ વેરાનો દર 5% હોય તો કેટલો વેચાણ વેરો ભ૨વો પડે ?
Anonymous Quiz
11%
80 રૂ.
32%
120 રૂ.
24%
100 રૂ.
33%
78 રૂ.
₹ 315 = ___ ના 90%
Anonymous Quiz
8%
₹ 348
27%
₹ 365
29%
₹ 352
36%
₹ 350
એક પરીક્ષામાં એક વિદ્યાર્થી 32% મેળવતા 20 માર્કસ ઓછા મળવાથી નાપાસ થાય છે. બીજા વિદ્યાર્થીને 42% માર્કસ મળતા, પાસ થવા માટેના લઘુતમ માર્કસ ક૨તા 30 માર્કસ વધુ મળે છે, તો પાસ થવા કેટલા ટકા જોઈએ ?
Anonymous Quiz
18%
35
40%
40
34%
36
8%
38
કઈ સંખ્યાના 20 ટકા બરાબર 50 થાય ?
Anonymous Quiz
7%
200
52%
250
28%
400
13%
100
જો કોઈ એક સંખ્યાના 30%, 150 થતા હોય તો તે જ સંખ્યાના 150% કેટલા થાય ?
Anonymous Quiz
7%
720
26%
800
61%
750
7%
850
એક ચૂંટણીમાં બે ઉમેદવારને કુલ 24,000 વોટ મળ્યા. જીતનાર ઉમેદવારને 60% વોટ મળ્યા હોય તો હારનાર ઉમેદવારને કેટલા વોટ મળે ?
Anonymous Quiz
33%
9600
31%
14400
31%
2400
5%
1440
નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો.
Anonymous Quiz
16%
પિપાસા
19%
તરસ
55%
પિધાન
10%
તૃષા
2024/09/29 22:29:21
Back to Top
HTML Embed Code: