Telegram Web Link
ગુજરાતનું કયું ગામ "ભગતનું ગામ" તરીકે પ્રખ્યાત છે ?
Anonymous Quiz
75%
સાયલા
15%
અબડાસા
6%
ડીસા
4%
ઊંઝા
ગુજરાતમાં કયા જિલ્લામાં સ્ત્રીઓનો સાક્ષરતા દર સૌથી વધારે છે ?
Anonymous Quiz
9%
મહેસાણા
29%
અમદાવાદ
56%
સુરત
6%
બનાસકાંઠા
ગુજરાતમાં કેટલા ટકા લોકો કામદાર તરીકે 2011ના સેન્સસમાં દર્શાવવામાં આવેલ છે ?
Anonymous Quiz
18%
44
48%
42
25%
43
8%
41
ગુજરાત રાજ્યમાં ભૂગર્ભજળનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અંદાજ કાઢી, પાતાળકુવા દ્વારા જળ વિતરણ, અને અન્ય માધ્યમો દ્વારા પાણીના વિતરણની જવાબદારી કોને સોંપવામાં આવેલી છે
Anonymous Quiz
5%
GBC
31%
GSFC
42%
GWRDCL
21%
GMDC
ખાનગી ક્ષેત્રે રિલાયન્સ પેટ્રોલિયમ લિ. દ્વારા સ્થાપવામાં આવેલી એક માત્ર રિફાઇનરી ક્યાં આવેલી છે ?
Anonymous Quiz
10%
ગુવાહાટી
76%
જામનગર
11%
ચેન્નઈ
3%
મુંબઈ
ભારતના સૌથી જૂના પર્વતો કયા છે ?
Anonymous Quiz
8%
વિંધ્યા
77%
અરવલ્લી
10%
સાતપુડા
5%
નીલગીરી
ઘોરાડ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
Anonymous Quiz
70%
કચ્છ
20%
સુરેન્દ્રનગર
8%
જુનાગઢ
2%
ભાવનગર
દુનિયામાં ભાગ્યે જ મળતું વુલેસ્ટોનાઈટ ખનીજ ગુજરાતના કયા જિલ્લામાં મળી આવે છે ?
Anonymous Quiz
23%
કચ્છ
28%
જામનગર
46%
બનાસકાંઠા
3%
ખેડા
ગીર જંગલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
Anonymous Quiz
78%
જુનાગઢ
6%
રાજકોટ
15%
અમરેલી
1%
બનાસકાંઠા
નર્મદા અને તાપી વચ્ચે કઈ પર્વતમાળા છે ?
Anonymous Quiz
2%
કલમુર
65%
સાતપુડા
17%
અરવલ્લી
16%
વિધ્યં
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્ય, ગુજરાતની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
Anonymous Quiz
9%
1966
24%
1967
19%
1968
48%
1965
સમુદ્રના મોજા આધારીત વીજળી પરિયોજનાના અમલ માટે જી. પી. સી. એલ. એ ટેક્નીકલ દ્રષ્ટિએ શક્યતા અભ્યાસ નીચેના પૈકી કઈ જગ્યાએ કર્યો છે ?
Anonymous Quiz
17%
કંડલા બંદર
48%
માંડવી પાસે કચ્છનો અખાત
16%
સોમનાથનો દરિયા કાંઠો
18%
તિથલ (વલસાડ) નો દરિયો
ગુજરાતનો કયો પ્રદેશ તમાકુના ઉત્પાદન માટે દેશભરમાં જાણીતો છે ?
Anonymous Quiz
6%
ઊંઝા
7%
રાજકોટ
10%
ભરૂચ
77%
ચરોતર
ગુજરાતમાં કયા યુગના ભૂસ્તરો જોવા મળતા નથી ?
Anonymous Quiz
19%
ચતુર્થ જીવયુગ
35%
પ્રથમ જીવયુગ
34%
તૃતીય જીવયુગ
12%
દ્વિતીય જીવયુગ
ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને ગુજરાત કેમિકલ પોર્ટ ટર્મિનલ લિ ના સંયુક્ત સાહસ દ્વારા કયા કેમિકલ પોર્ટ ટર્મિનલને વિકસાવવામાં આવ્યું છે ?
Anonymous Quiz
31%
પીપાવાવ
36%
હજીરા
12%
બેડી
21%
દહેજ
ભાડભૂત બેરેજ યોજના કઇ નદી પરની યોજના છે ?
Anonymous Quiz
11%
તાપી
29%
મહી
49%
નર્મદા
10%
સાબરમતી
દેશની કેટલા ટકા દવાઓ અને ફાર્માસ્યુટિકલ્સ પ્રોડક્ટ્સનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે ?
Anonymous Quiz
29%
75%
37%
45%
32%
60%
3%
20%
ગુજરાતના નીચેના પૈકી કયા બંદરનો મત્સ્યબંદર તરીકે વધુ વિકાસ થયો છે ?
Anonymous Quiz
13%
ઓખા
75%
વેરાવળ
10%
અલંગ
2%
બેડી
કડી અને કલોલ તાલુકાનો વિસ્તાર અન્ય કયા નામે ઓળખાય છે ?
Anonymous Quiz
15%
દસક્રોઈ
17%
કાનમ
14%
ચરોતર
54%
ખાખરીયા ટપ્પા
2024/09/29 16:32:19
Back to Top
HTML Embed Code: