Telegram Web Link
ભારતની ભૂમિનો 6 % ભાગ કયું રાજ્ય રોકે છે ?
Anonymous Quiz
9%
ગોવા
15%
મહારાષ્ટ્ર
54%
ગુજરાત
21%
રાજસ્થાન
ગુજરાત નો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે ?
Anonymous Quiz
3%
1700 કિલોમીટર
5%
1500 કિલોમીટર
2%
2200 કિલોમીટર
90%
1600 કિલોમીટર
કઈ બે નદીઓની વચ્ચેનો પ્રદેશ 'લાટ પ્રદેશ' કહેવાતો ?
Anonymous Quiz
49%
વાત્રક-શેઢી
12%
હિરત-ભોગાવો
10%
ઓરસંગ-મહી
28%
મહી-રેવા
ગુજરાત શેના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છે ?
Anonymous Quiz
75%
એરંડા
8%
તલ
5%
રાય
13%
તમાકુ
સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે ?
Anonymous Quiz
11%
ભોગાવો
5%
મોજ
81%
ભાદર
3%
આજી
પાલનપુર નજીક અરવલ્લી પર્વતના ભાગરૂપે કઈ ટેકરીઓ આવેલી છે ?
Anonymous Quiz
4%
ગીરની
60%
જૈસોરની
14%
માંડવીની
22%
આરાસુરની
સમગ્ર ગુજરાતમાં સરેરાશ વાર્ષિક વરસાદ કેટલા સે.મી. થાય છે ?
Anonymous Quiz
17%
80 સે.મી.
44%
82 સે.મી.
14%
81 સે.મી.
25%
83 સે.મી.
વસ્તીગણતરી 2011 મુજબ રાજ્યમાં વસ્તી ગીચતા (પ્રતિ ચો.કિ.) કેટલી છે ?
Anonymous Quiz
9%
328
18%
338
58%
308
14%
318
વસ્તીગણતરી 2011 મુજબ ગુજરાતમાં સાક્ષરતાનો દર શું છે ?
Anonymous Quiz
10%
76%
23%
72%
50%
78%
17%
74%
ગુજરાતમાં ફ્લોરસ્પારના જથ્થા નીચેના પૈકી કયા સ્થળે મળી આવ્યા છે ?
Anonymous Quiz
24%
આંબાડુંગર
10%
ડુંગર ગામ
63%
ઉપરના તમામ
3%
નૌતિટોકરી
રણ આગળ વધતું અટકાવવા શું વાવવામાં આવે છે ?
Anonymous Quiz
6%
રતનજ્યોત
20%
ચેરનાં વૃક્ષો
20%
મેન્ગ્રોવ
54%
ગાંડા બાવળ
અલિયાબેટ કઈ નદીના મુખ પ્રદેશમાં આવેલો છે ?
Anonymous Quiz
11%
મહી
24%
સાબરમતી
14%
તાપી
51%
નર્મદા
સાબરમતી નદી ખંભાતના અખાતને મળે છે ત્યાં તેનો પટ 7 કિલોમીટર પહોળો છે. જેને કયા નામે ઓળખાય છે ?
Anonymous Quiz
52%
કોપાલાની ખાડી
24%
સુવાલીની ખાડી
13%
સાબરમતીની ખાડી
11%
ખંભાતની ખાડી
280= ___ ના 80% ખાલી જગાના સ્થાને અંક મૂકો.
Anonymous Quiz
11%
300
30%
500
28%
600
31%
350
નીચેનામાંથી કઈ સંખ્યા 560ના 40 ટકાના 30 ટકા બરાબર છે ?
Anonymous Quiz
16%
280ના 40 ટકાના 60 ટકા
24%
એકપણ નહિ
49%
280ના 80 ટકાના 15 ટકા
12%
280ના 40 ટકાના 30 ટકા
1500 નો એક પંચમાંશ ભાગ અને 1500 ના એક પંચમાંશ ટકા વચ્ચેનો તફાવત એટલે ___
Anonymous Quiz
9%
303
44%
297
28%
295
19%
300
એક પરીક્ષામાં 5% ઉમેદવારો ગેરહાજર રહ્યા અને હાજર ઉમેદવારો પૈકી 15% નાપાસ થયા. જો 9690 ઉમેદવારો પાસ થયા હોય તો કુલ ઉમેદવા૨ો કેટલા હતા ?
Anonymous Quiz
10%
12,500
41%
11,500
38%
12,800
11%
12,000
2024/09/29 12:36:14
Back to Top
HTML Embed Code: