Telegram Web Link
છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે, ગીરમાં સિંહોની વસ્તીમાં તેની અગાઉની વસ્તી ગણતરીની સરખામણીમાં કેટલા ટકા વધારો થયો છે ?
Anonymous Quiz
21%
21%
35%
27%
31%
25%
12%
23%
સમુદ્ર પાણીથી રચાતા સરોવરને કયા નામથી ઓળખવામાં આવે છે ?
Anonymous Quiz
12%
અખાત
13%
તળાવ
72%
લગૂન
2%
બંધારા
ગુજરાતમાં આવેલા જિલ્લાઓ પૈકી કેટલા જિલ્લાઓમાં માત્ર ચાર તાલુકાઓ છે ?
Anonymous Quiz
9%
6
58%
3
21%
5
13%
4
ભારતના પશ્ચિમ કિનારે પાનામેક્સ જહાજો માત્ર ___ બંદરે જ લાંગરી શકે છે .
Anonymous Quiz
10%
કોચી
42%
મુન્દ્રા
40%
માર્માગોવા
8%
મુંબઈ
ગુજરાતમાં અલંગ યાર્ડ ક્યારથી શરૂ થયેલ છે ?
Anonymous Quiz
16%
ઈ.સ. 1975
22%
ઈ.સ. 1980
31%
ઈ.સ. 1985
30%
ઈ.સ. 1982
ગુજરાતમાં સૌથી વધુ પિયત વિસ્તાર ___ જિલ્લામાં અને સૌથી ઓછો વિસ્તાર ___ જિલ્લામાં છે.
Anonymous Quiz
20%
સુરત, ડાંગ
18%
વડોદરા, દાહોદ
21%
અમદાવાદ, ડાંગ
41%
મહેસાણા, ડાંગ
ગુજરાતમાં નીચે દર્શાવેલ સ્થળો પૈકી કયા સ્થળે મત્સ્યબીજ ઉત્પાદન કેન્દ્ર આવેલ નથી ?
Anonymous Quiz
10%
પાલણ
33%
પીપોદરા
37%
ઓખા
21%
લીંગડા
ગુજરાતના સમુદ્ર તટની અંદાજિત લંબાઈ કેટલી છે ?
Anonymous Quiz
4%
800 KM
13%
2000 KM
11%
1200 KM
72%
1600 KM
નીચેનામાંથી કઈ માટી કપાસની ખેતી માટે શ્રેષ્ઠ છે ?
Anonymous Quiz
9%
કાંપમય માટી
78%
કાળી માટી
8%
લાલ માટી
4%
લેટરાઈટ માટી
સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલ છે ?
Anonymous Quiz
17%
સાતપુડા
31%
અરવલ્લી
49%
સહ્યાદ્રી
3%
વિંધ્ય
ઉકાઈ ડેમ કઈ નદી ઉપર છે ?
Anonymous Quiz
78%
તાપી
10%
કરજણ
9%
નર્મદા
3%
મહી
નીચેનામાંથી કયો એક કોલસાનો પ્રકાર નથી ?
Anonymous Quiz
7%
એન્થાસાઈટ
73%
લિમોનાઈટ
9%
લિગ્નાઈટ
12%
બીટુમિનસ
નર્મદા નદીનું મૂળ કયું છે ?
Anonymous Quiz
17%
મૈકલ
10%
પૂર્વઘાટ
8%
સહ્યાદ્રી
65%
અમરકંટક
ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે ?
Anonymous Quiz
1%
જેસોર
5%
બરડો
11%
શેત્રુંજો
83%
ગિરનાર
રતન મહાલ રીંછ અભ્યારણ કયા જિલ્લામાં આવેલું છે ?
Anonymous Quiz
39%
પંચમહાલ
25%
બનાસકાંઠા
5%
ડાંગ
31%
દાહોદ
ભારત ના કયા રાજ્ય પાસે સૌથી લાંબો દરિયા કિનારો છે ?
Anonymous Quiz
4%
તમિલનાડુ
8%
કર્ણાટક
10%
આંધ્ર પ્રદેશ
78%
ગુજરાત
2024/06/26 06:06:41
Back to Top
HTML Embed Code: