Telegram Web Link
💥 GSSSB સિનીયર કલાર્ક, વર્ગ-૩ સંવર્ગની તા. ૩૧/૦૭/૨૦૨૧ ના રોજ યોજાયેલ સ્‍પર્ધાત્મક લેખિત કસોટીની રિવાઇઝ ફાઇનલ આન્સર કી ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો.
https://bit.ly/3uOHCN2

💥 GSSSB મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી (ATDO), વર્ગ-૩ સંવર્ગની તા. ૧૭/૦૭/૨૦૨૧ ના રોજ યોજાયેલ સ્‍પર્ધાત્મક લેખિત કસોટીની રિ-રિવાઇઝ ફાઈનલ આન્સર કી ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://bit.ly/3rlUIBo
GPSC Class I & II સહિત વિવિધ વિભાગો માટે વર્ગ-૧, ૨ અને ૩ ની કુલ - ૨૧૫ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ....

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ ૧૫, નાયબ પોલીસ અધિક્ષકની (Dy.S.P.) કુલ ૦૮, જિલ્લા/નાયબ રજીસ્ટ્રારની કુલ ૦૧, સહાયક રાજ્ય વેરા કમિશ્નરની કુલ ૪૮, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ) ની કુલ ૦૧; એમ સંયુક્ત રીતે વર્ગ-૧ ની કુલ ૭૩ જગ્યાઓ તથા મામલતદારની કુલ ૧૨, તાલુકા વિકાસ અધિકારીની ૧૦, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની ૧૦, સમાજ કલ્યાણ અધિકારી (અનુ. જાતિ કલ્યાણ)ની ૦૧, સરકારી શ્રમ અધિકારીની ૦૨, રાજ્યવેરા અધિકારીની ૭૫ એમ સંયુક્ત રીતે વર્ગ-૨ ની કુલ ૧૧૦ જગ્યાઓ એમ કલાસ ૧ & ૨ ની સંકલિત કુલ ૧૮૩ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

રસ ધરાવતા ઉમેદવારો ૨૮/૯/૨૦૨૧ થી ૧૩/૧૦/૨૦૨૧ ( બપોર ૧.૦૦ વાગ્યા સુધી ) અરજી કરી શકશે. કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક આ પરીક્ષામાં ભાગ લઇ શકે છે. જે વિદ્યાર્થીઓ એમના અભ્યાસના છેલ્લા વર્ષ/સેમેસ્ટરમાં છે અને જેમનું પરિણામ મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા જાહેર થઇ જશે, તેઓ પણ અરજી કરી શકે છે.

સદર જાહેરાતની પ્રિલિમિનરી પરીક્ષા (૨૦૦ માર્ક્સના કુલ બે પ્રશ્નપત્રો, સમય ૩ કલાક) ૧૨/૧૨/૨૦૨૧ ના રોજ લેવાશે, જેનું પરિણામ જાન્યુઆરી ૨૦૨૨ માં પ્રસિદ્ધ થશે. મુખ્ય પરીક્ષામાં ૧૫૦ માર્ક્સના ૬ પ્રશ્નપત્રો જે ૩ કલાકમાં લખવાના રહેશે. મુખ્ય પરીક્ષાની તારીખ હવે પછીથી જાહેર થશે. મુખ્ય પરીક્ષાના અંગ્રેજી/ગુજરાતી ભાષાના પ્રશ્નપત્રો જે-તે ભાષામાં જયારે તે સિવાયના પ્રશ્નપત્રો ઉમેદવાર પોતાની મનપસંદ ભાષામાં આપી શકશે. એક જ પ્રશ્નપત્રમાં બે પ્રશ્નો જુદી-જુદી ભાષામાં લખી શકાશે.

તદઉપરાંત, મદદનીશ વ્યવસ્થાપક/મદદનીશ નિયામક, વર્ગ-૨ ની ૦૬; નાયબ નિયામક, ગુજરાત આંકડાકીય સેવા, વર્ગ-૧ ની ૧૩; વહીવટી અધિકારી/મદદનીશ આયોજન અધિકારી, ગુજરાત કૌશલ્ય તાલીમ સેવા, વર્ગ-૨ ની ૦૬; આચાર્ય, આદર્શ નિવાસી શાળા (વિ.જા.), વર્ગ-૨ ની ૦૧; પ્રવર ઔષધ નિરીક્ષક, વર્ગ -૨ (ખાસ ભરતી)ની ૦૩; ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) માં જુનિયર ટાઉન પ્લાનર, વર્ગ -૨ ની ૦૧ તથા પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-૩ ની ૦૨ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
આમ, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કુલ-૨૧૫ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

ગુજરાત વહીવટી સેવા અને મુલ્કી સેવા માટેની જીપીએસસી ક્લાસ ૧ & ૨ ની જાહેરાત સતત પાંચમા વર્ષે પ્રસિદ્ધ થઇ છે.

ગુજરાત જાહેર સેવા આયોગ સૌ ઉમેદવારોને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવે છે....

https://gpsc.gujarat.gov.in/Documents/pressrelease/PressRelease_2021-9-21_631.pdf
Forwarded from Moj
💥 *તલાટી કમ મંત્રી / જુનિયર કલાર્ક ફી રિફંડ નોટિફિકેશન જાહેર.*

*જિલ્લા પંચાયત સેવા પસન્દગી બોર્ડ (વિવિધ જિલ્લાઓ) દ્વારા પરીક્ષા ફી પરત નોટિફિકેશન જાહેર*
▪️ *આણંદ:* http://bit.ly/3lHsQVU
▪️ *ભાવનગર:* http://bit.ly/3lHsQVU
▪️ *દાહોદ:* http://bit.ly/3lHsQVU
▪️ *નર્મદા:* http://bit.ly/3lHsQVU
▪️ *વડોદરા:* http://bit.ly/3lHsQVU
▪️ *પંચમહાલ:* http://bit.ly/3lHsQVU
▪️ *નવસારી:* http://bit.ly/3lHsQVU
▪️ *સાબરકાંઠા:* http://bit.ly/3lHsQVU
▪️ *ખેડા:* http://bit.ly/3lHsQVU

અન્ય જિલ્લાના નોટિફિકેશન પણ આ
લિંક પર જ મૂકવામાં આવશે.
==========================
આ ઉપયોગી મેસેજ તમામ ગ્રુપ માં મોકલવા વિનંતી. 🙏
*લેટેસ્ટ જોબ*

*★ONGC (ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન) મા 313 જગ્યાઓ પર ભરતી*
👉 *https://bit.ly/3obhsEi*

★ *રેલવેમા 3093 જગ્યાઓ પર ભરતી.*
એપ્રેન્ટીસ ની જગ્યાઓ પર ભરતી
*https://bit.ly/3mbIuJt*

*★ GPSC મા વિવિધ 215 જગ્યા પર ભરતી*
👉 *https://bit.ly/3EC29ug*

*★ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લી. મા 513 જગ્યાઓ પર ભરતી*
👉 *https://bit.ly/2XZegB1*

*★ રેલ્વેમા 3093 જગ્યાઓ પર ભરતી*
👉 *https://bit.ly/3mbIuJt*
Forwarded from Future College students
🚌 *GSRTC ડ્રાઈવર સિલેકશન લીસ્ટ અને વેઈટીંગ લીસ્ટ જાહેર*
લીસ્ટ માટે નીચે આપેલ લિંક ઓપન કરો
http://bit.ly/39ICli0

🚌 *ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવર પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર*
ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.
http://bit.ly/39H4mX9

🏫 *જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા 2021 રિઝલ્ટ*
http://bit.ly/2WjGwO8

━──────⊱◈✿◈⊰───────━
➤ *Telegram-* https://bit.ly/3actCWe

➤ *Join Whatsapp Group*-
https://chat.whatsapp.com/CddR1J23vnWGaDEwNOPxYx
Forwarded from Moj
રોજગાર સમાચાર વિવિધ ભરતી જાહેરાતો.

*( 29 સપ્ટેમ્બર, 2021)*
📎 https://bit.ly/2LyaOXO

👨🏻‍🎓ધોરણ: 5 પાસ થી 10 પાસ, 12 પાસ અને ગ્રેજ્યુએશન સુધી ભરતી જાહેરાત વાંચો.

*⬇️નવી જાહેરાતોનું લિસ્ટ નીચે મુજબ*
GPSC દ્વારા ભરતીની જાહેરાત
ઇન્ડિયન નેવી દ્વારા ભરતીની જાહેરાત
UPSC દ્વારા ભરતીની જાહેરાત
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ માં ભરતી
અને અન્ય જગ્યાઓમાં વિવિધ ભરતીઓ

√ આ લિંકથી સંપૂર્ણ માહિતી મેળવો/ રોજગાર સમાચાર ડાઉનલોડ કરો
📣 📎 *https://bit.ly/2LyaOXO*

_🙏🏻નવી જાહેરાતો દરેક મિત્રોને શેર કરો_
💥 *GSSSB સબ એકાઉન્ટન્ટ/ સબ ઓડિટર પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ થવાનું શરૂ થઈ ગયેલ છે*

▪️ *કોલ લેટર ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો*
https://ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=
🚔 *ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે. નોટીફીકેશન જાહેર.*

*ગુજરાત પોલીસ દ્વારા 333 PSI & ટેકનીકલ ઓપરેટર ની જગ્યાઓ માટે નવી ભરતી (OJAS)*

👮🏻 *પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ​): 62*
👮🏻 *ટેકનીકલ ઓપરેટર: 236*
👮🏻 *પોલીસ સબ ઇન્સ્પેક્ટર (એમ​. ટી.​): 35*

▪️ *ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ: 01-10-2021 થી 20-10-2021*
Forwarded from Future College students
*💥🚔આવનાર પોલીસ ભરતી માટે જુના પેપર.*

📖હાલ જ તૈયારી ચાલુ કરી દો ટૂંક સમયમાં ફોર્મ ભરવાના ચાલુ થઈ જશે.

*⬇️2012 થી 2019 સુધી ના તમામ પ્રશ્ન પેપર તથા સોલ્યુશન આપેલ છે.*
👉🏻 https://bit.ly/3BaJNyo

તમારા ગ્રુપ માં 9697989660 નંબર Add કરજો જેથી આવીજ માહિતી મળતી રહે... 🙏🏻
Forwarded from Future College students
2000 થી વધુ જગ્યા માટે ભરતી મેળો

તા.04/10/2021 સવારે : 9:00

ભરતી મેળાનું સ્થળ: L.J. યુનિવર્સિટી કેમ્પસ, અમદાવાદ
*બિન સચિવાલય, તલાટી, ક્લાર્ક અને બીજી બધીજ Competitive Exam માટે ટેસ્ટ 21*
👉 bit.ly/2YeMdtX

*ગુજરાત જનરલ નોલેજ બુક નું PdF મટીરીયલ*
👉🏽 bit.ly/2GvXx9Y

*જનરલ નોલેજ ના 1700 પ્રશ્નો ની PdF*
👉🏽 bit.ly/2GveLnV

*સામાન્ય વિજ્ઞાન ના પ્રશ્નો નું PDF Material*
👉🏽 bit.ly/2ITiGjr

*World Inbox 650 જનરલ નોલેજ ના IMP પ્રશ્નો ની PDF*
👉 bit.ly/2kk0CRz

*PSI અને પોલીસ કોનસ્ટેબલ નું મોડેલ પેપર 6 ની PdF*
👉 bit.ly/2x7TIYP

*ગુજરાત નો સાંસ્કૃતિક વારસો ની PdF*
👉 bit.ly/2s45wXj
હાઈકોર્ટ ખાતે DY.SO. ની ભરતી માટેના કોલ લેટર વેબસાઈટ ઉપર મુકેલ છે, જેમને ફોર્મ ભરેલ હોય તેમને કોલ લેટર ડાઉનલોડ કરી લેવા જણાવવા વિનંતિ.
https://hc-ojas.gujarat.gov.in
*👩‍⚕️MPHW/FHW જુના પેપર👨🏻‍⚕️*
*1️⃣તારીખ 15-07-2012 ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ પેપર*
http://bit.ly/3erbgTp

*2️⃣તારીખ 23-02-2014 ના રોજગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ પેપર*
https://bit.ly/3uW9n88

*3️⃣તારીખ 23-02-2014 ના રોજગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ પેપર*
https://bit.ly/3fjOSfA

*4️⃣તારીખ 05-03-2014 ના રોજગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ પેપર*
https://bit.ly/3uVvhZ1

*5️⃣તારીખ 08-03-2014 ના રોજગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ પેપર*
https://bit.ly/3uOROGW
ગ્રામ રક્ષક દળ (GRD) અને સાગર રક્ષક દળ ની ભરતી અંગે
*GIET ગાંધીનગર દ્વારા પ્રસ્તુત *વૈભવે ઉભરાતી ગુજરાતી* *નામની ગુજરાતી વ્યાકરણની અદભુત શ્રેણી*

👉🏻 *શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ માટે અતિ ઉપયોગી સાહિત્ય સાચવીને રાખજો અને ઉપયોગ કરજો.*

1. નામ અને તેના પ્રકારો http://bit.ly/3mFsgs5
2. સર્વનામ http://bit.ly/3mFsgs5
3. ક્રિયાપદ http://bit.ly/3mFsgs5
4. વિશેષણ http://bit.ly/3mFsgs5
5. ક્રિયાવિશેષણ http://bit.ly/3mFsgs5
6. વાક્યરચના http://bit.ly/3mFsgs5
7. વાક્યરચના પ્રકારો http://bit.ly/3mFsgs5
8. વિરામચિહ્નો: ભાગ-૧ http://bit.ly/3mFsgs5
9. વિરામચિહ્નો: ભાગ-૨ http://bit.ly/3mFsgs5
10. પ્રત્યય http://bit.ly/3mFsgs5
11. કહેવત http://bit.ly/3mFsgs5
13. વિભકિત http://bit.ly/3mFsgs5
14. નિબંધ લેખન http://bit.ly/3mFsgs5
15. અહેવાલ http://bit.ly/3mFsgs5
17. સમાસ: ભાગ-1 http://bit.ly/3mFsgs5
18. સમાસ: ભાગ-2 http://bit.ly/3mFsgs5
19. સ્વર સંધિ http://bit.ly/3mFsgs5
20. વ્યંજન સંધિ http://bit.ly/3mFsgs5
21. છંદ: ભાગ-૧ http://bit.ly/3mFsgs5
22. છંદ: ભાગ-૨ http://bit.ly/3mFsgs5
23. છંદ ભાગ-3 http://bit.ly/3mFsgs5
24. છંદ ભાગ-4 http://bit.ly/3mFsgs5
25. અલંકાર:ભાગ-1 http://bit.ly/3mFsgs5
26. અલંકાર:ભાગ-2 http://bit.ly/3mFsgs5
27. અલંકાર:ભાગ-3 http://bit.ly/3mFsgs5

*GIET ગાંધીનગર ચેનલમાં આપ અઢળક વિડીયોનો ખજાનો જોઈ શકશો તો GIET યુ ટ્યુબ ચેનલ આજે જ SUBSCRIBE કરો*
2024/06/30 19:06:46
Back to Top
HTML Embed Code: