Telegram Web Link
The police 🚓 _ looking into the case.
A) is 🙏
B) are ❤️
C) has 😯
D) do 👍
A bouquet of flowers 💐 _ lying on the table.
A) are 🙏
B) is ❤️
C) have 😯
D) were 👍
The news 📰 _ not good today.
A) are 🙏
B) is ❤️
C) were 😯
D) have 👍
Mathematics 📘 _ my favorite subject.
A) are 🙏
B) is ❤️
C) have 😯
D) were 👍
If I _ a bird, I would fly high. 🐦
A) was 🙏
B) am ❤️
C) were 😯
D) be 👍
The cattle 🐄 _ grazing in the field.
A) is 🙏
B) has ❤️
C) are 😯
D) was 👍
Manish Sindhi
Photo
*મોર્નિંગ મ્યુસિંગ્સ (રવિવાર સ્પેશિયલ):*
"મોટાભાગના દર્શકો માટે, રાવણ વિશેની તેમની સમજ 80ના દાયકાની ટીવી સિરિયલમાંથી આવે છે,
જે એક સરળ અભિગમ છે, પણ તમે જો રામાયણની પૌરાણિક આવૃત્તિ વાંચો, તો રાવણની સુક્ષ્મ જાણકારી મળે.
એ ઠગ ન હતો. એ જ્ઞાની અને પ્રતિભાશાળી હતો. તેણે તાંડવ સ્તોત્રમ લખ્યું હતું, અનેક ચિંતન શાસ્ત્રો લખ્યાં હતાં, એ ઉત્તમ સંગીતકાર હતો, અચ્છુ નૃત્ય કરતો હતો, કુશળ લડવૈયો હતો. રાવણ ઘણો ગંભીર અને ગહેરાઈવાળો હતો, પણ એનો અહંકાર અનિયંત્રિત હતો, અને તેનામાં એન્ગર મેનેજમેન્ટનો સખત પ્રોબ્લેમ હતો. ઉત્તર ભારતની દંતકથા પ્રમાણે, રામ લક્ષ્મણને સુચના આપે છે કે તે લડાઈમાં મૃત્યુ પામી રહેલા રાવણને નમન કરે. રાવણ પ્રતિસ્પર્ધી હતો, પણ રામ તેના જ્ઞાનને માન આપતા હતા.

"સફળ લોકોની અંદર રાક્ષસ હોય છે. એ રાક્ષસ તેમને જંપીને બેસવા નથી દેતો અને તેમની આગને સતત સળગતી રાખે છે. એ આગ તેમની પાસે મહેનત કરાવે છે, જકડી રાખે છે, એકાગ્ર રાખે છે. સફળતાની આ રેસિપી છે. આ આગ તમને સાધારણ જિંદગી જીવવા ન દે. પરંતુ સફળ અને મહાન માણસ વચ્ચે એક મહત્વનો ફરક છે: રાક્ષસ તમને કંટ્રોલ કરે છે કે તમે રાક્ષસને? રાક્ષસ વગર તમે સાધારણ રહી હશો. રાક્ષસ હશે, તો કંઈક મહાન કરવાનો અવસર મળશે. ગેરંટી તો નહીં, પણ અવસર. એ અવસર ઝડપી લેવા માટે, તમારે એ રાક્ષસ પર નિયંત્રણ સ્થાપવું પડે. મહાન માણસો તેમની ક્ષમતાને બીજાના કલ્યાણ માટે વાપરે છે, જયારે સફળ માણસો તેમની અંદરના રાક્ષસને શરણે જાય છે. રાવણને આ રીતે સમજવો જોઈએ."
-અમિષ ત્રિપાઠી તેમના પુસ્તક 'રાવણ'માં.
*Happy Morning*
Q) One of the players ___ not on the field.
A) are 🙏
B) is ❤️
C) were 😯
D) have 👍

Answer With Emoji's:
Q1) If he had studied harder, he ___ the exam.
A) would pass 🙏
B) would have passed ❤️
C) will pass 😯
D) passes 👍
Answer With Emoji's:
Q2) If I see her, I ___ her to call you.
A) would tell 🙏
B) told ❤️
C) will tell 😯
D) telling 👍
Answer With Emoji's:
2025/07/07 01:06:33
Back to Top
HTML Embed Code: