Telegram Web Link
જૂન 2025 માં MI6 ના પ્રથમ મહિલા વડા કોણ બન્યા?
Anonymous Quiz
10%
ક્રેસિડા ડિક
55%
બ્લેઇસ મેટ્રેવેલી
29%
સ્ટેલા ક્રિસી
6%
ફિયોના હિલ
13👍1
Ojection_agains_answerkey_LRD_Dt20062025.pdf
176.4 KB
⚡️https://virtualview.co.in/lrd_track/

📍તા . ૨૩ / ૦૬ / ૨૦૨૫ ના કલાક ૨૩ . ૫૯ વાગ્યા સુધીમાં ઓનલાઇન જ વાંધા / રજુઆત મોકલવાના રહેશે .
4
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*


મૌન સશકત ગુણ છે, પણ આપણે તેને ગુમાવી રહ્યા છીએ. આપણે એવા સમયમાં જીવીએ જ્યાં મૌન રહેવું લોક-વિરોધી અથવા સમાજ-વિરોધી ગણાય છે. આપણે ઉત્તરોત્તર વધુને વધુ ઘોંઘાટમાં જીવી રહ્યા છે. અને આ ઘોંઘાટ ખાલી મોઢાનો નથી, મનનો પણ છે. આપણે અંદરથી પણ મૌન નથી રહી શકતા. આપણા અંદર પર આપણું બાહ્ય હાવી થઇ રહ્યું છે.

બધા જ બોલતા હોય અને તમે મૌન રહો તો તમે લઘુમતીમાં અને તરછોડાયેલા બની જાય છે. બોલવું સૌથી આકર્ષક ગણાય છે, પછી ભલે તે બોલવામાં કોઈ અર્થ ન હોય અને તે ફાલતું હોય. બીજા બધા જ બોલતા હોય તો તમારે પણ બોલવું જોઈએ એવો આગ્રહ હોય છે. ન બોલો તો તે વિકૃતમાં ગણાઈ જાય છે.
આપણે બોલવાના ગુલામ છીએ.
વાસ્તવમાં, મૌનમાં મુક્તિનો અહેસાસ હોય છે; ન બોલવું (અથવા શું બોલવું) એ જ્યારે તમારા અખત્યારમાં હોય, ત્યારે તમને તાકાતનો અનુભવ થાય છે.
બીજા બધા બોલતા હોય એટલે તમારે પણ બોલવું પડે, તો તે ગુલામી કહેવાય.
મૌન તંદુરસ્તીની નિશાની છે. એટલા માટે, ગાંડા માણસો જોરથી બોલતા હોય છે. સ્વસ્થ લોકો મૌન રહે છે.
*Happy Morning*
17👍4
8
19
#GSSSB
14/07/2025 થી 25/07/2025 GSSSB દ્વારા આયોજિત પરીક્ષાઓનો કાર્યક્રમ.

#Revenue_Talati

🛑(25/07/25) સુધી રેવન્યુ તલાટી પરીક્ષાનું આયોજન દર્શાવેલ નથી.
12
JUNIOR CLERK REVISED FINAL ANSWER KEY (EXAM DT.04.05.2025).pdf
3.3 MB
RMC junior clark revised final answer key

#RMC #R_FAK
10
Notice_of_adv_cgl_2025.pdf
4.6 MB
SSC CGL 2025 Notification

Total - 14582 vacancies

#SSC #Apply
2
2025/07/09 05:36:48
Back to Top
HTML Embed Code: