Telegram Web Link
Give your love ❤️🫶🏻
💁‍♂CCE update
ViewFile (26).pdf
3.1 MB
👨‍💻મંડળની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની લેવામાં આવેલ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (પ્રિલિમ પરીક્ષા) ના અંતે Group- A ની મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની કામચલાઉ યાદી

#GSSSB #CCE #List
ViewFile (27).pdf
5 MB
👨‍💻મંડળની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની લેવામાં આવેલ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (પ્રિલિમ પરીક્ષા) ના અંતે Group- B ની મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની કામચલાઉ યાદી

#GSSSB #CCE #List
💁‍♂CATEGORYWISE CUT-OFF MARKS : GROUP - A

#GSSSB #CCE #Cut_off
💁‍♂CATEGORYWISE CUT-OFF MARKS : GROUP - B

#GSSSB #CCE #Cut_off
જગ્યા વધારો - All.pdf
1.1 MB
💁‍♂9 થી 12માં જગ્યા વધારવા બાબત

💁‍♂પોતાના વિસ્તારના ધારાસભ્યના લેટરપેડ પર આ મુદ્દો લખાવી ભરતીમાં સાથ સહકાર આપજો મિત્રો

💁‍♂ હવે માત્ર 3 દિવસ છે, બધા કામે લાગી જાવ મિત્રો... પછી જીવનમાં અફ્સોસ ના રહી જાય કે થોડી મહેનત કરી હોત તો જગ્યા વધી ગઈ હોત અને હું લાગી જાત...
ViewFile (28).pdf
150.7 KB
👨‍💻જા.ક્ર:૨૨૫/૨૦૨૩-૨૪“, પેટા હિસાબનીશ/સબ ઓડીટર” , “હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક”, વર્ગ-૩ની સંયુક્ત સ્પર્ધાત્મક પ્રિલીમ પરીક્ષાની ફાઈનલ આન્‍સર કી કમ રીસ્પોન્‍સ શીટ

⚡️https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/90048/login.html

#GSSSB #FAK
2024/11/16 09:16:28
Back to Top
HTML Embed Code: