Telegram Web Link
#Tat Update
💁‍♂CCE માં આજે નોર્મલાઇઝેશન સાથેનું જ સ્ટેટમેન્ટ આવશે

📍CCE નુ ફાઇનલ પરીણામ આવતાં એક અઠવાડિયામાં આપી દેવા તૈયારી
સંભવતઃ આવતા શનિવાર સુધી પરિણામ જાહેર થઈ શકે છે

#CCE
ViewFile (24).pdf
529.3 KB
👨‍💻જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/ર૦૨૩૨૪,સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાના ગુણપત્રક (Scorecard) સંદર્ભે અગત્યની જાહેરાત

⚡️https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/88319/login.html

#GSSSB #CCE #Notice
Manish Sindhi
#Tat Update
📚 બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક તા. ૨૫/૦૯/૨૦૨૪ તેમજ બિનસરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયક તા. ૧૦/૧૦/૨૦૨૪ના રોજ ભરતી માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે.

#TAT
Forwarded from Abhijeetsinh Zala official (Abhi…!)
Forwarded from Abhijeetsinh Zala official (Abhi…!)
જેને cce માં સારા માર્ક્સ થાય છે તેને કહું શુભેછાઓ અને all the best મેઇન્સ માટે ,

પણ જે લોકોને ઓછા માર્ક્સ થાય છે તેવા વિદ્યાર્થીઓએ મુંજાવાનું નથી આ પરીક્ષા તમારા જીવનની અંતિમ પરીક્ષા નથી ,

ક્યાં ભૂલો થઇ એને જોઈ સુધારી અને ફરી પ્રયત્નો કરીશું ..☺️

જિંદગી ખુબ સુંદર ભગવાને આપેલ ભેટ છે , જે કિરદાર આપ્યો છે તેને ખુબ સરસ નિભાવીએ 🤗

હું હંમેશા તમારી સાથે છું ...

આપનો સાહેબ / મિત્ર
-અભિજીતસિંહ ઝાલા
विनायकचतुर्थ्याः शुभाशयाः।
नताशुभाशुनाशकं नमामि तं विनायकम्।
2024/09/27 22:21:27
Back to Top
HTML Embed Code: