Telegram Web Link
AUD-20240506-WA0004.aac
3.1 MB
Forest update

1. શનિવાર સુધી ફાઇનલ આન્સરકી

2. 15-20 જૂન સુધી ફાઇનલ રિજલ્ટ

3. 30 જૂન પછી ફિજિકલ ની સંભાવના (વરસાદ ની પરિસ્થિતિ ધ્યાને લઈને )
💁‍♂CCE group B Detailed Syllabus coming soon
💁‍♂ Forest FAK મુજબ કેટલાં માર્કસ થાય છે

🔻District , gender અને caste category સાથે પોતાના માર્કસ Comments કરજો.

📍 Ignored Questions ને ગણવા નહીં.
💁‍♂Forest marking System: pro rata

Example :

100 માંથી 13 રદ છે માટે 87 લેખે

200/87 = 2.298 માર્ક/પ્રશ્ન

નેગેટિવ માર્ક
2 માર્કે 0.25 તો
2.298 માર્કે કેટલા ?

2.298×0.25/2=0.287 માર્ક/પ્રશ્ન

સાચા જવાબદીઠ 2.298 માર્ક મળે
ખોટા જાવાબદીઠ 0.287 માર્ક કપાય.
2024/09/27 22:23:37
Back to Top
HTML Embed Code: