Telegram Web Link
શહીદ વીર ભગત સિંહ 🙏🙏

બહેરા કાનોને
સંભળાવવા માટે
ધમાકાઓની
જરૂર હોય છે
#ભગતસિંહ
સરકાર નું 10 વર્ષ ભરતી કેલેન્ડર મુજબ ફોરેસ્ટ મો આટલી નવી ભરતી થશે... બિડગાર્ડ 4000 વનપાલ ની 1800
જે તૈયારી ચાલુ છે અથવા પોલીસ મો થોડા માટે રહી ગયા છે એ તૈયારી ચાલુ જ રાખજો સમય જતા વાર નઈ લાગે.
બધા વિભાગ મો નવી ભરતી થશે 10 વર્ષ નું કેલેન્ડર જાહેર કર્યું .
4
2025/10/01 12:59:32
Back to Top
HTML Embed Code: