Telegram Web Link
5
PAKP2-114-136-202425.pdf
1.3 MB
📌 Provisional Answer Key of Advt No. 114/2024-25, Accounts Officer, Class-2 and 136/2024-25, Accounts Officer, Class-1, Gujarat Accounts Service

#GPSC #PAK
FAK-47-202425.pdf
114 KB
📌Final Key (Prelim) of advt No. 47/2024-25, Deputy Executive Engineer (Mechanical), Class-2

#GPSC #FAK
1
LRD Exam
14
5
Manish Sindhi
Photo
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

સુખી જીવન અને સાર્થક જીવન વચ્ચે પસંદગી કરવાની આવે તો, મોટાભાગના લોકો સાર્થક જીવનની પહેલી પસંદગી કરશે. તેનું કારણ છે. આપણે એક વિશાળ, રહસ્યમય પ્રાકૃતિક વ્યવસ્થાના ભાગ રૂપે આવીએ છીએ અને જતા રહીએ છે. જેની પર આપણું નિયંત્રણ ન હોય તો, તેનો ઉદેશ્ય પણ આપણા હાથમાં નથી.
આપણે કેમ આવ્યા? ખબર નથી.
આપણે કેમ જતા રહીએ છીએ? ખબર નથી.
આપણે તો કઠપુતળી છીએ.
આવી ઉદ્દેશ્યહીનતા આપણને પજવ્યા કરે છે, અને એટલે આપણે આપણા જીવવાને સાર્થકતા બક્ષવાનો પ્રયાસ કરીએ છે.
આપણી ઇન્દ્રિયો આપણને સુખ ભોગવવા માટે ધક્કો મારે છે, પણ આપણું મન સાર્થકતાની ખેવના રાખતું હોય છે, જેથી ઉત્તમ રીતે જીવન જીવ્યાનો સંતોષ થાય.
સુખનો ભાવ અહીં અને અત્યારે હોય છે, જે અંતત: બીજી તમામ લાગણીઓની જેમ પછીથી ઓસરી જાય છે, જ્યારે સાર્થકતાનો ભાવ ટકાઉ હોય છે. સુખી જીવન એટલે જરૂરિયાતો પૂરી કરવી અને સુખદ અનુભવો કરવા તે, જ્યારે સાર્થક જીવન એટલે જીવનનું મૂલ્ય અને હેતુ શોધવો તે. એક ક્ષણિક છે, બીજું આજીવન છે.

અર્થ વગરનું સુખ પોષણ વગરના આહાર જેવું હોય છે. સુખમાં માત્ર વર્તમાન જ હોય છે, પરંતુ સાર્થકતાનો ભાવ અતીતને વર્તમાન અને ભવિષ્ય સાથે જોડીને પૂરા જીવનને ઉદ્દેશ્યપૂર્ણ બનાવે છે. એટલા માટે, ભૌતિકવાદ સુખ તો આપે છે પણ તેમાં જીવનનો કોઈ અર્થ ન હોય તે શક્ય છે. સાર્થકતા સંતોષ તો આપે છે, પણ તે દુઃખદ હોય તે શક્ય છે. જેમ કે, બીચ પર ખાવું પીવું ને મજા કરવી તે સુખ છે, પણ કોઈ ડૂબી ગયું હોય તેને બચાવવા સમુદ્રમાં કૂદકો મારવો તે સાર્થક કૃત્ય છે. પ્રેમ મેળવવો તે સુખ છે, પણ પ્રેમમાં બલિદાન આપવું તે સાર્થકતા છે.
*Happy Morning*
👍73
કરંટ અફેર્સના બેતાજ બાદશાહ ⭐️ શ્રી મનિષ સર ⭐️ ને જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ...!!! 🎁
ભગવાન આપનું જીવન આનંદમય અને સ્વસ્થ રાખે તેવી શુભકામનાઓ...🎉🎊
57👍2🥰2🫡2🏆1
like share and subscribe ❤️

we need only 320 and we will be a family of 100000 🤠❤️
Forwarded from Abhijeetsinh Zala official (Abhi…!)
Shorts | Abhijitsinhzala | PSI | CONSTABLE | GPSC
https://youtube.com/shorts/5BADZukRBXU?feature=share
6
JUNIOR CLERK FINAL ANSWER KEY DT.04.05.2025.pdf
5.8 MB
📌RMC JUNIOR CLERK FINAL ANSWER KEY

#RMC #FAK
ViewFile (2) (5).pdf
1.5 MB
📌CCE GROUP B MAINS PROVISIONAL ANSWER KEY
#GSSSB #CCE #PAK
1
📌જાહેરાત ક્રમાંકઃ ૩૦૧/૨૦૨૫૨૬, મહેસૂલ તલાટી , વર્ગ-૩ અંગેની અરજી કરવા / ફી ભરવા માટેનો સમય વધારવા બાબત.
🛑Revenue_Talati_update

📌 *12/06/2025 સુધી ઉમેદવારી નોંધાવી શકાશે.*


📌 *જયારે 13/06/2025 સુધી પરીક્ષા ફી ભરી શકાશે.*
1
ViewFile (9).pdf
1.1 MB
📌 રેવન્યુ તલાટી પ્રિલીમ પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ

#GSSSB #RT #Prelims #Syllabus
👍32
2025/07/08 16:44:00
Back to Top
HTML Embed Code: