👨💻GSSSB Group B Mains Exam OMR Sheet
⚡️https://www.gsssb.co.in/viewomr/
Note: You can view your OMR sheet for 10 days.
#GSSSB #OMR

❤2
Forwarded from Abhijeetsinh Zala official (Abhi…!)
GENERAL SCIENCE
https://www.youtube.com/playlist?list=PLf0iUNmSKGN5eBpMMwEj66fNLqDp6nsqF
like share and subscribe ❤️

YouTube
GENERAL SCIENCE
Share your videos with friends, family, and the world
❤2🥰1👏1
Forwarded from Abhijeetsinh Zala official (Abhi…!)
YouTube
Shorts | Abhijitsinhzala | PSI | CONSTABLE | GPSC

રેવન્યુ તલાટી માટે ભૂગોળના પ્રશ્નો | Geography | GSSSB Revenue Talati | WebSankul
📲 શા માટે 1 લાખથી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ વાપરે છે WebSankul એપ્લિકેશન?
➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ ધરાવતી એપ્લિકેશન,
➡️ તમામ વિષયના ઉંડાણપૂર્વક અને સરળ સમજૂતિ સાથેના
4600+ HD Quality વીડિયો લેકચર્સ,
➡️ 1150+ સોલ્યુશન સહિત…

❤4🥰1
Forwarded from Abhijeetsinh Zala official (Abhi…!)
Shorts | Abhijitsinhzala | PSI | CONSTABLE | GPSC
https://youtube.com/shorts/5BADZukRBXU?feature=share

❤4
Forwarded from Abhijeetsinh Zala official (Abhi…!)
like share and subscribe
400 to go … 🤗
400 to go … 🤗
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*
બોરિંગ વ્યક્તિ કેવી હોય?
૧. જેની પાસે પોતાના રૂટિન સિવાય કશું કહેવાનું ન હોય અને જીવનની ભિન્ન બાબતો અંગે જિજ્ઞાસા ન હોય
૨. જેનામાં દેશ દુનિયા અંગે સમજ ન હોય અને વાત કે વિચાર કરવા માટેના વિભિન્ન અનુભવો ન હોય
૩. જેનામાં ખાસ બાબતોને લઈને ઉત્સાહ ન હોય અને જેને બધી બાબતો એક સરખી લાગતી હોય
૪. જેનામાં કોઈ વાતના ઊંડાણમાં જવાની વૃતિ ન હોય અને ટૂંકી વાતો-વિચાર કરીને સંતોષ માની લેવાનો ભાવ હોય
૫. જેનામાં રસપૂર્વક વાતો કરવાની આવડત ન હોય અને જેનામાં બીજી વ્યક્તિને રસથી સાંભળી શકવાની ક્ષમતા ન હોય
૬. જેનામાં જાતમાં બદલાવ લાવવાની, નવો અનુભવ કરવાની કે પડકારોનો સામનો કરવાની તૈયારી ન હોય
૭. જેનામાં લાગણીઓને ખુલીને વ્યક્ત કરવાની વૃતિ ન હોય અને જે એકલા અથવા છેટા રહેવાનું પસંદ કરે
૮. જેનામાં દરેક વ્યક્તિ કે વસ્તુમાં નકારાત્મકતા જોવાની ટેવ હોય અને જે સતત ફરિયાદો કરતી રહે
૯. જેનામાં પહેલ કરવાની વૃતિ ન હોય અને જેની કલ્પનાશક્તિ અને મહત્વકાંક્ષા શૂન્ય હોય
૧૦. જેનામાં જીવંતતા ન હોય અને જેનામાં લાગણીઓના નામે શુષ્કતા હોય
*Happy Morning*

❤18👍3
PAKP2-114-136-202425.pdf
1.3 MB
FAK-47-202425.pdf
114 KB
📌Final Key (Prelim) of advt No. 47/2024-25, Deputy Executive Engineer (Mechanical), Class-2
#GPSC #FAK
#GPSC #FAK
❤1
Manish Sindhi
Photo
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*
સુખી જીવન અને સાર્થક જીવન વચ્ચે પસંદગી કરવાની આવે તો, મોટાભાગના લોકો સાર્થક જીવનની પહેલી પસંદગી કરશે. તેનું કારણ છે. આપણે એક વિશાળ, રહસ્યમય પ્રાકૃતિક વ્યવસ્થાના ભાગ રૂપે આવીએ છીએ અને જતા રહીએ છે. જેની પર આપણું નિયંત્રણ ન હોય તો, તેનો ઉદેશ્ય પણ આપણા હાથમાં નથી.
આપણે કેમ આવ્યા? ખબર નથી.
આપણે કેમ જતા રહીએ છીએ? ખબર નથી.
આપણે તો કઠપુતળી છીએ.
આવી ઉદ્દેશ્યહીનતા આપણને પજવ્યા કરે છે, અને એટલે આપણે આપણા જીવવાને સાર્થકતા બક્ષવાનો પ્રયાસ કરીએ છે.
આપણી ઇન્દ્રિયો આપણને સુખ ભોગવવા માટે ધક્કો મારે છે, પણ આપણું મન સાર્થકતાની ખેવના રાખતું હોય છે, જેથી ઉત્તમ રીતે જીવન જીવ્યાનો સંતોષ થાય.
સુખનો ભાવ અહીં અને અત્યારે હોય છે, જે અંતત: બીજી તમામ લાગણીઓની જેમ પછીથી ઓસરી જાય છે, જ્યારે સાર્થકતાનો ભાવ ટકાઉ હોય છે. સુખી જીવન એટલે જરૂરિયાતો પૂરી કરવી અને સુખદ અનુભવો કરવા તે, જ્યારે સાર્થક જીવન એટલે જીવનનું મૂલ્ય અને હેતુ શોધવો તે. એક ક્ષણિક છે, બીજું આજીવન છે.
અર્થ વગરનું સુખ પોષણ વગરના આહાર જેવું હોય છે. સુખમાં માત્ર વર્તમાન જ હોય છે, પરંતુ સાર્થકતાનો ભાવ અતીતને વર્તમાન અને ભવિષ્ય સાથે જોડીને પૂરા જીવનને ઉદ્દેશ્યપૂર્ણ બનાવે છે. એટલા માટે, ભૌતિકવાદ સુખ તો આપે છે પણ તેમાં જીવનનો કોઈ અર્થ ન હોય તે શક્ય છે. સાર્થકતા સંતોષ તો આપે છે, પણ તે દુઃખદ હોય તે શક્ય છે. જેમ કે, બીચ પર ખાવું પીવું ને મજા કરવી તે સુખ છે, પણ કોઈ ડૂબી ગયું હોય તેને બચાવવા સમુદ્રમાં કૂદકો મારવો તે સાર્થક કૃત્ય છે. પ્રેમ મેળવવો તે સુખ છે, પણ પ્રેમમાં બલિદાન આપવું તે સાર્થકતા છે.

👍7❤3