Telegram Web Link
sp. tet 1 & 2 return marksheet1_092024.pdf
218.6 KB
sp. tet 1 & 2 return marksheet1_092024.pdf
tet-2 riturn marksheet-2024 - copy_092024 (1).pdf
1.1 MB
tet-2 riturn marksheet-2024 - copy_092024 (1).pdf
tat-s & hs return marksheet 1_092024.pdf
472.3 KB
tat-s & hs return marksheet 1_092024.pdf
🔥રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વર્ષ – 2023 માં TET-2, TAT (S), TAT(HS) , SP.TET(1) અને SP.TET(2)ની પરીક્ષા લેવામાં આવેલ હતી. જેની માર્કશીટ અત્રેથી મોકલવામાં આવેલ હતી. જેમાં નીચે મુજબની માર્કશીટ અત્રે પરત આવેલ છે, જે ઉમેદવારે રૂબરૂ અત્રેની કચેરી ખાતે આવી કોઈપણ એક આઈ-ડી પ્રૂફ સાથે આવી માર્કશીટ અત્રેથી મેળવી લેવી. અને જો ઉમેદવાર જાતે આવી ન શકે તો જે કોઈપણ માર્કશીટ લેવા આવે છે તે વ્યક્તિનું પણ અને જે તે ઉમેદવારનું પણ એક આઈ-ડી પ્રૂફ અત્રે આપવાનું રહેશે.🔥
Downloads_Rejected_Data_Phase_2_FeesNotPaid.pdf
392.1 KB
પરીક્ષા ફી ભરેલ ન હોવાથી તેમની અરજી રદ્દ કરવામાં આવેલ છે તેની યાદી જોવા બાબત.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 અન્વયે જે ઉમેદવારોએ તા.૨૬/૦૮/૨૦૨૪ થી તા.૦૯/૦૯/૨૦૨૪ દરમ્યાન ઓનલાઇન અરજી કરેલ છે તે પૈકી General કેટેગીરીના ઉમેદવારોએ જાહેરાતમાં જણાવ્યા મુજબની ફી ભરવાની હતી. પરંતું General કેટેગીરીના કુલ-૨૯૫૩ ઉમેદવારોએ સમય મર્યાદામાં પરીક્ષા ફી ભરેલ ન હોવાથી તેમની અરજી રદ્દ કરવામાં આવે છે.

જો રદ્દ કરેલ અરજીઓ પૈકી કોઇ ઉમેદવારે સમય મર્યાદામાં ફી ભરેલ હોય તો, ફી ભર્યા અંગેની રસીદ ટપાલ/કુરીયર મારફતે તા.૨૯/૦૯/૨૦૨૪ સુધીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નં.ગ-૧૨, સરિતા ઉદ્યાન સામે, સેકટર-૯, ગાંધીનગર-૩૮૨૦૦૭ ખાતે મળે તે રીતે પુરાવો મોકલી આપવો.

તા.૨૯/૦૯/૨૦૨૪ બાદ મળેલ કોઇ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહિં.
2024/09/27 18:15:01
Back to Top
HTML Embed Code: