Telegram Web Link
Forwarded from WebSankul Official
ફોરેસ્ટના વિદ્યાર્થીઓને એક ખુલાસો
હાલમાં એક સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે તે અમારી સંસ્થાના બુક ડિપાર્ટમેન્ટનો હેલ્પલાઇન નંબર છે જેને કોઈ વિદ્યાર્થી દ્વારા ફોરેસ્ટના પરિણામને વિસંગત્તત્તાને લઈને મદદ કરવા માટે કહેવામાં આવતા બુક ડિપાર્ટમેન્ટ ના સ્ટાફ દ્વારા અજાણતા જે જવાબ આપવામાં આવ્યો તે બેજવાબદારીપૂર્ણ છે.આ વસ્તુ મેનેજમેન્ટ અને વિકાસ સરના ધ્યાને આવતા તરત જ તે સ્ટાફના વ્યક્તિ પર એક્શન લેવામાં આવ્યા છે.વેબસંકુલ હંમેશા વિદ્યાર્થીઓના હિતમાં કામ કરતું  આવ્યું છે અને રહેશે અને જ્યાં પણ વિદ્યાર્થીઓને મુશ્કેલી આવી છે ત્યાં હંમેશા યુટ્યુબ થકી અથવા તો બીજા કોઈપણ પ્રકારે વેબસંકુલ વિદ્યાર્થીઓના પડખે ઉભુ રહ્યું છે અને આ વખતે પણ ફોરેસ્ટને લગતી જે કંઇપણ સમસ્યામાં વિદ્યાર્થીને જરૂર પડશે ત્યાં વેબસંકુલ મદદ કરશે...આથી જ સોમવારે વિદ્યાર્થીઓના હિત માટે ગુજરાતની તમામ સર્વોચ્ચ એકેડમીઓ દ્વારા બનાવાયેલા એસોસિયેશન #CARE દ્વારા જે પણ વનરક્ષક અને CBRT પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓની વેદના અને રજૂઆત હશે તેમાં વેબસંકુલ અને #CARE માં જોડાયેલી દરેક સંસ્થાના સંચાલકો હાજર રહીને તમામ પ્રશ્નોનું સમાધાન લાવવાનો પૂરતો પ્રયાસ કરશે... જય હિન્દ જય ભારત...
24👍20🤨4🤷‍♀1
Epaper_1722740863449.jpg
475 KB
👍4🔥2
🙏2
વન મહોત્સવ ૨૦૨૪…

રક્ષક વન : નારીશક્તિના સાહસ અને શૌર્યને સમર્પિત...

#GujaratInformation1000
#Vanmahotsav2024
👍14
એકતા વન : એકતા અને અખંડિતતાને સમર્પિત...

#GujaratInformation1015
#Gujarat
#GOG
👍16
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં 8 ઑગસ્ટના રોજ દેવભૂમિ દ્વારકાના ગાંધવી ગામ-હર્ષદ ખાતે 75મો વન મહોત્સવ યોજાશે...

#GujaratInformation1016
#Vanmahotsav2024
👍6
ગૌણ સેવા પસંદગી મંડળ એડ નંબર 213, 215, 216 અને 217 નું પરિણામ માર્ક સાથે જાહેર કરવા હાઇકોર્ટની તાકીદ. આઠ પરીક્ષા સામે આવેલા સ્ટે ના કેસમાં વધુ સુનાવણી આગામી સોમવારે થશે

#GSSSB
👍6
💁‍♂ફોરેસ્ટમાં 25 ગણાં ની યાદી અત્યારે અને બીજા 25 ગણાં ઉમેદવારોની યાદી પછીથી તૈયાર રાખવા વનવિભાગના નાયબ સચિવ નો ગૌણસેવાને પત્ર.

#Forest
👍15
Media is too big
VIEW IN TELEGRAM
👉 અત્યારે શાંતિપૂર્ણ રીતે સેક્ટર-6 માં બેઠેલા ઉમેદવારો ને પોલીસ દ્વારા જબરદસ્તી ડિટેઈન કરવામાં આવી રહ્યા છે.
👉 આજે સવારથી પોલીસ ઉમેદવારોને આંદોલન કરતાં રોકવામાં જેટલી તાકાત લગાવી રહી છે એટલી તાકાત ગુનેગારોને પકડવામાં પણ લગાવી હોત તો સારું.
😡56👍3
📮ફોરેસ્ટ ઉમેદવારોની મુખ્ય માંગ

દરેક ઉમેદવારો ને રિલીઝ કરવા, કોઈ ને કારણ વગર અટકાયત ના કરવી

દરેક ના માર્ક pdf માં જ જાહેર કરવા success & unsuccessfull દરેકને
normalisation પહેલા અને પછીના માર્કસ જણાવવા જરૂરી

અલગ અલગ શિફ્ટ અને cancel પ્રશ્નો ના કારણે Normalisation માં મોટો માર્ક ફેરફાર થયો હોય શકે એ માટે જગ્યા વધારવાની માંગ

Cbrt આધારે ની પરીક્ષા પર પ્રતિબંધ અને એક દિવસ માં જ પરીક્ષા લઈ શકાય તેવી પરીક્ષા જ લઈ શકો ,શિફ્ટ વ્યવસ્થા આગામી દરેક પરીક્ષા માટે સંપૂર્ણ નાબૂદ

🛑Note આપણી ડિમાન્ડ માંથી એક પણ ડિમાન્ડ પર હજૂ કોઈ નિર્ણય આપ્યો નથી

💁‍♂forest candidate demand

#forwarded
👍67❤‍🔥6
રાષ્ટ્રીય હાથસાળ દિવસ: 7 ઑગસ્ટ

આવો, આપણા સ્થાનિક કારીગરોના ઉત્પાદનોને ખરીદીને ‘વોકલ ફોર લોકલ’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ના મંત્રને વધુ વેગવંતો બનાવીએ...

#GujaratInformation1033
#Gujarat
👍112👏1🤔1
👨‍💻Dyso Mains call letter notification

#GPSC #Mains #Call_letter
👍1
ViewFile (18).pdf
3.9 MB
વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળની અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગાંધીનગર હસ્તકની વન રક્ષક (Forest Guard), વર્ગ-૩ સંવર્ગની જાહેરાત ક્રમાાંકઃ FOREST/202223/1ની સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલ ૨૫ ગણા ઉમેદવારોની જિલ્લાવાઇઝ/કેટેગરીવાઇઝ કામચલાઉ મેરીટ યાદી તથા જિલ્લાવાઇઝ કટઓફ માર્કસ

#Forest #list
👍10
👍13🔥2
2025/07/12 17:09:02
Back to Top
HTML Embed Code: