કારગિલ_વિજય_દિવસ_વિશેષ_Gs_અમદાવાદ_26_07_24.pdf
1021.7 KB
📍કારગિલ વિજય દિવસ વિશેષ
26 જુલાઈ: આંતરરાષ્ટ્રીય મેન્ગ્રુવ ઇકોસિસ્ટમ સંરક્ષણ દિવસ...
ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાઓમાં મેન્ગ્રુવ (ચેર) વૃક્ષોના ક્ષેત્રમાં નોંધપાત્ર વધારો; કચ્છ જિલ્લો 799 ચોરસ કિલોમીટર મેન્ગ્રુવ કવર સાથે રાજ્યમાં અગ્રેસર...
#GujaratInformation8960
#Gujarat

Forwarded from Abhijeetsinh Zala official (Abhi…!)
YouTube
Day 94 | ગુજરાતની જમીનો | Gujarat Geography | PSI | Constable | સલામ સાહેબ | Gujarat Police Bharti
151 Days Planning for PSI & Constable | Day 94 | ગુજરાતની જમીનો | Gujarat Geography | PSI | Constable | સલામ સાહેબ | Gujarat Police Bharti | WebSankul
📲 શા માટે 1 લાખથી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ વાપરે છે WebSankul એપ્લિકેશન?
➡️ ગુજરાતની 35+…

આ કોલ લેટર વ્યક્તિ સુધી પહોંચાડો તેમને આશ્રમશાળામાં નોકરી મળી જશે અને તમને આંગળી ચિંધ્યા નું પુણ્ય મળશે 👆👆👆
Forwarded from Abhijeetsinh Zala official (Abhi…!)
YouTube
Geography | Demo Lecture | PSI - Constable Online Live Batch | Mission Khakhi | WebSankul
Geography | Demo Lecture | PSI - Constable Online Live Batch | Mission Khakhi | WebSankul
📲 શા માટે 1 લાખથી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ વાપરે છે WebSankul એપ્લિકેશન?
➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ ધરાવતી એપ્લિકેશન,
➡️ તમામ વિષયના ઉંડાણપૂર્વક…

આજે ઓડિટર અને સબ ઓડિટરની પરીક્ષા આપનારા વિધાર્થીઓને શુભેચ્છાઓ.
Best of luck.
Best of luck.
મનુ ભાકરે ઈતિહાસ રચ્યો, ઓલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા શૂટર બની
મનુ ભાકર ઓલિમ્પિકના ઈતિહાસમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા શૂટર બની છે. 22 વર્ષીય મહિલાએ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલની ફાઇનલમાં 221.7 પોઈન્ટ સાથે બ્રોન્ઝ 🥉 મેળવ્યો હતો. પેરિસ 2024 ઓલિમ્પિકમાં આ ભારતનો પહેલો મેડલ પણ છે. ટોક્યો 2020 ઓલિમ્પિકમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલની ફાઇનલમાં ભાકર 12મું સ્થાન મેળવ્યું હતું.