Telegram Web Link
સરકારની સ્પષ્ટતા

આજરોજ કેટલાક સમાચાર માધ્યમોમાં તથા સોશિયલ મિડીયામાં સરકારશ્રી દ્વારા વર્ગ-૩ અને વર્ગ- ૪ સહિત કોન્ટ્રાક્ટથી થયેલી ભરતીના સ્થાને કાયમી ભરતી કરવા તથા સરકારી ભરતીઓમાંથી કોન્ટ્રાકટ પ્રથા નાબૂદ કરવા અંગે નિર્ણય લેવાયો હોવા બાબતના સમાચાર પ્રસિદ્ધ થયેલ છે, જે સત્યથી વેગળા છે. સરકારશ્રી દ્વારા આ બાબતે કોઇ નિર્ણય લેવામાં આવેલ નથી કે આ અંગે કોઇ સૂચના આપવામાં આવેલ નથી. આ અંગેની સરકારશ્રીની હાલની નીતિ યથાવત છે.
👍25
📍નીતિ આયોગના પદાધિકારીઓ
👍14
💁‍♂ કામધેનુ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક વર્ગ - 3 પરીક્ષા તા. 19 અને 20 જુલાઈ 2024 ના રોજ CBT પરીક્ષા યોજનાર હતી પરંતુ ટેકનિકલી કારણસર હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવે છે જે અંગે સર્વે ઉમેદવારોએ નોંધ લેવી.

#Kamdhenu_University
👍15
📌 ગુજરાત જાહેર સેવા આયોગ

👉🏻 નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-3 ની મુખ્ય લેખિત પરીક્ષાના ઉમેદવારો માટે અગત્યની સુચના...
👉🏻 જાહેરાત ક્રમાંક- ૪૨/૨૦૨૩-૨૪


#GPSC #Notice
👍3
Life of Gandhi in one frame
👍20
Forwarded from Abhijeetsinh Zala official (Abhi…!)
Abhijeetsinh zala sir official Indian geo satyapalsinh.pdf
30.1 MB
€ ભારતની ભૂગોળ એક જ લેક્ચરમાં €

*********************************
લિંક - 12 કલાકનો લેક્ચર
Pdf - અભિજીતસરની નોટસ

*********************************
કેટલું શેર કરીશું ????

https://youtu.be/UgrFO4s9KT8?si=oFKB-dsx2PUQ-wqp

કરો ત્યારે શેર ☣️
15👌5
👨‍💻DySO Mains Exam Date Declared

📌Adv:-42/202324

Exam Date 28 to 31 August, 2024

#GPSC #MAINS #EXAM
👍3
CCE GROUP A


વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ્સ-2024 રિપોર્ટ ટૂંકમાં જણાવો


રિપોર્ટ અનુસાર, આગામી 50-60 વર્ષોમાં વિશ્વની વસ્તીમાં સતત વધારો થવાની ધારણા છે.
તે વર્ષ 2024માં 8.2 અબજ સુધી પહોંચી જશે.
2080માં તે વધીને અંદાજે 10.3 અબજ થશે.
આ પછી તેમાં ઘટાડો થવાની ધારણા છે.
સદીના અંત સુધીમાં તે 10.2 અબજ થઈ જશે
2060 ના દાયકાની શરૂઆતમાં ભારતની વસ્તી 1.7 અબજ હશે.
આ પછી તેમાં 12 ટકાનો ઘટાડો થશે.
ભારત આ સદીમાં વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ રહેશે.


MANISH SINDHI
👍86
CCE GROUP A


SCOની 24મી સમિટ


શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ની 24મી સમિટ કઝાકિસ્તાનના અસ્તાનામાં 2 થી 6 જુલાઈ દરમિયાન યોજાઈ
જયાં બેલારુસ SCOનો 10 સભ્ય દેશ બન્યો છે
SCO એ કાયમી આંતર-સરકારી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે.
તેની સ્થાપના વર્ષ 2001માં કરવામાં આવી હતી.
તેનું સચિવાલય બેઇજિંગમાં છે.
તેનો ઉદ્દેશ્ય સભ્ય દેશો વચ્ચે શિક્ષણ, ઉર્જા, પર્યટન, પર્યાવરણ સંરક્ષણ વગેરે ક્ષેત્રોમાં સંબંધો વધારવાનો છે.
ભારત, ઈરાન, કઝાકિસ્તાન, ચીન, કિર્ગિસ્તાન, પાકિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન
ભારત વર્ષ 2017માં તેનું સભ્ય બન્યું.

MANISH SINDHI
👍319
Honoring our gurus on this Guru Purnima. "A teacher is the embodiment of all Gods." Thank you for your wisdom and guidance.

Source - गर्गसंहिता ४.१.१५
🙏18👍8🤔2
💁‍♂RMC

🔹Ward officer
🔹Assistant Engineering (mechanical)

ની પરીક્ષા કોઈ મિત્રએ આપી હોય તો પેપર @The_goku_17 🆔 પર મોકલી આપશો.
2025/07/09 05:46:07
Back to Top
HTML Embed Code: