Telegram Web Link
Sanje ho
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
ક્યાં સુધીમાં જાહેર થશે GSSSBએ લીધેલી વર્ગ 3ની પ્રાથમિક પરીક્ષાનું પરિણામ? હસમુખ પટેલે આપી અપડેટ...

📍10 દિવસમાં PAK અને 20 દિવસમાં FAK આવશે.

🔹Group B ની મુખ્ય પરીક્ષા સંભવિત સપ્ટેમ્બર મહિનામાં યોજાશે.

#GSSSB
Forwarded from WEBSANKUL RAJKOT
જીવ છે તો બધું છે ,

મિત્રો આપ પોલીસની તૈયારી કરી રહ્યા હશો ,
માનસિક તથા શારીરિક મેહનત કરી રહ્યા હશો ,

યુવાની જોશ થી ભરેલ છે હું સમજી શકું ,
પણ એટલું જરૂર કહીશ કોઈ ભરતી કોઈ પોસ્ટ તમારા જીવથી વધુ વહલી ન હોવી જોઈ એ ,
તમારો પરિવાર તમારું સર્વશ્વ છે ,

ઉનાળાની આવી કાળઝાળ ગરમીમાં Running નું ટાળશો 🙏 પરીક્ષાને ખુબ સમય છે ,
ખુદને hydrated રાખી walking કરી શકો એ પણ સાંજે 7 વાગ્યા પછી ...

તમે બધા અમને ખુબ વ્હાલા છો 🙏 તમારું ધ્યાન રાખશો

ભગવાન દિવ્યઆત્માને શાંતિ આપે 🙏🙏

- અભિજીતસિંહ ઝાલા
High Court of Gujarat New Recruitment 💥🥳

🎯💥 હાઈકોર્ટ,અમદાવાદ માટેની જગ્યાઓ 💥👇👇
💥 ઈંગ્લીશ સ્ટેનોગ્રાફર : 54
💥 હાઇકોર્ટ Dyso: 122
💥 કોમ્પ્યુટર ઓપરેટર : 148
💥 ડ્રાઈવર : 34
💥 પ્યુન: 208
💥 કોર્ટે મેનેજર : 21

🎯💥 નીચેની તાબાની અદાલતો જિલ્લા અદાલતો ઔધોગિક અદાલતો અને મજૂર અદાલતો માટેની જગ્યાઓ 💥👇👇
💥 ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 : 212
💥 ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 : 307
💥 પ્રોસેસ સર્વર/બેલીફ : 210

⚡️https://gujarathighcourt.nic.in/currentopenings

#HC #Apply
2024/09/27 22:23:36
Back to Top
HTML Embed Code: