Telegram Web Link
Downloads_Toll_Free_FAQ_GPRB_PART_2_Dt_10042024.pdf
132.8 KB
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અંતર્ગત અગત્યના પ્રશ્નો/જવાબો
#GPRB #Police
:: તા.૧૦.૦૪.૨૦૨૪ ::
ધોરણ-૧૨ની માર્કશીટ અપલોડ કરવા બાબતે જરૂરી સુચના
ભરતી બોર્ડ ધ્વારા તા.૦૧/૦૪/૨૦૨૪ નારોજ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ જાહેરાત અંગેની સુચનાઓમાં મુદદા નંબરના ખાસ નોંધ માં (એ) માં જણાવ્યા મુજબ “ઓનલાઇન અરજી કરતી સમયે ઉમેદવારે પોતાની અટક, પોતાનું નામ તથા પિતા/ પતિનું નામ ધોરણ-૧૨ અથવા તેને સમકક્ષ પરીક્ષાની છેલ્લી માર્કશીટમાં દર્શાવેલ હોય તે મુજબ જ દર્શાવવાનું રહેશે અને દર્શાવેલ માર્કશીટ ઓનલાઇન અરજી કરતી વખતે અપલોડ કરવાની રહેશે.” તેમ જણાવેલ છે.

તેમ છતાં હેલ્પલાઇન ઉપર નીચે મુજબની રજુઆતો મળેલ છે.

બિન હથિયારી પો.સ.ઇ.ની જગ્યા માટે શૈક્ષણીક લાયકાતનું ધોરણ સ્નાતક હોવાથી ધોરણ-૧૨ની માર્કશીટ અપલોડ કરવી કે સ્નાતકની માર્કશીટ અપલોડ કરવી?
લોકરક્ષક કેડરમાં ડિપ્લોમાં કરેલ ઉમેદવારોએ ધોરણ-૧૨ સમકક્ષનું પ્રમાણપત્ર અપલોડ કરવુ કે ધોરણ-૧૨ સમકક્ષની માર્કશીટ અપલોડ કરવી?
ઉપરોકત બંન્ને કિસ્સામાં ઉમેદવારોએ ધોરણ-૧૨ની માર્કશીટ અથવા ધોરણ-૧૨ સમકક્ષની માર્કશીટ જ અપલોડ કરવાની છે.

જો કોઇ ઉમેદવારે ધોરણ-૧૨ અથવા તેને સમકક્ષની માર્કશીટના બદલે સમકક્ષ પ્રમાણપત્ર (ઇકવીલેન્ટ સર્ટીફિકેટ) અથવા સ્નાતકની માર્કશીટ અપલોડ કરી હશે તો અરજી માન્ય રહેશે નહીં, જેથી આવા ઉમેદવારોએ નવેસરથી અરજી કરવાની રહેશે. જે ઉમેદવારોએ ફી ભરવાની છે તેવા ઉમેદવારોએ નવેસરથી અરજી કરીને ફી પણ ભરવાની રહેશે.
જો આપેલ બે સંખ્યાઓમાંથી દરેકમાંથી 5 બાદ કરવામાં આવે, તો તેનો ગુણોત્તર 5 ∶ 11 છે. ઉપરોક્ત વિધાનનું ગાણિતિક પ્રતિનિધિત્વ છે.
A. 11x - ­5y = 30 =❤️
B. 11x + 5y = 25 =😂
C. 11x - ­55 = 5y + 25 =👌
D.11x = 25y -­ 55 =🙏
💁‍♂છેલ્લો મોકો -CCE-EXAM
Downloads_GPRB_TimeTable_Dt_12042024.pdf
124.9 KB
📌 લોકરક્ષક તથા પી.એસ.આઇ. ભરતીના ઉમેદવારો ૫રીક્ષાની તૈયારીનું આગોતરૂ આયોજન કરી શકે તે માટે ૫રીક્ષાનું અંદાજિત સમય૫ત્રક

#PSI #LRD #Schedule
💁‍♂CCE Mains Group B માટે ભરતી બોર્ડ દ્વારા Detailed Syllabus આપેલ ન હોવાથી નીચે આપેલ Link દ્વારા વધુમાં વધુ અરજી કરો જેથી સત્વરે Syllabus જાહેર થઈ શકે. વધુમાં Tweet/Mail કરી શકો છો. અરજી માટે નીચે આપેલ Formatનો ઉપયોગ કરો.

Link : https://gsssb.gujarat.gov.in/Feedback

Topic:Declare Detailed Syllabus with topics

જય હિંદ સાથ જણાવવાનું કે, જા. ક્ર. 212/202324 સંયુકત સ્પર્ધાત્મક પરીક્ષા વર્ગ-૩ માં  ગ્રુપ- B ની મેઈન્સ પરીક્ષાના અભ્યાસક્રમને ટોપિક મુજબ વિગતવાર(Detailed Syllabus) જાહેર કરવામાં આવે તો ઉમેદવારોને પરીક્ષાની તૈયારી કરવામાં સરળતા રહેશે.

Mail ID : [email protected]
2024/11/16 11:44:46
Back to Top
HTML Embed Code: