Telegram Web Link
Forwarded from Darshan Patel
NSUI Patan ટીમ સતત વિદ્યાર્થીઓના પ્રશ્નોને ધ્યાને રાખી વિદ્યાર્થીઓનો સાથ આપી રહી છે. આથી એમના સાથ આપવા માટે..
તમારા વધુ માં વધુ મિત્રો ને આ ગ્રુપમાં add કરજો. જેથી આગામી તમામ માહિતી તમને સરળતાથી પહોંચાડી શકાય

સહકારની અપેક્ષા સાથે..

www.tg-me.com/NSUI_update

બધા વિદ્યાર્થી મિત્રો પોતાના wp group અને status માં મૂકો અને support કરો.

www.tg-me.com/NSUI_update
@NSUI_update

આપડી સાથે આ ગ્રુપમાં મહિપાલસિંહ ગઢવી સાહેબ (NSUI ગુજરાત પ્રદેશ પ્રમુખ) , દાદુસિંહ ઠાકોર (NSUI પાટણ જિલ્લા પ્રમુખ) અને એમની ટીમ જોડાયેલી છે.

તો આ ગ્રુપ ને વધુ માં વધુ શેર કરવા વિનંતી.
*પોલીસ કોન્સટેબલ ભરતી પરીક્ષા માટે પાછલા 4 વર્ષના પેપર*
https://www.naukridarshan.in/2021/10/constable-2021-lokrakshak-bharti-board.html
━──────⊱◈✿◈⊰───────━
*PSI/Constable ની પરીક્ષાની તૈયારી કરવા માટે નીચે આપેલા whatsapp group મા જોડઓ*
➤ *Join Whatsapp Group*-
https://chat.whatsapp.com/Ecv6SA2hlpYAdAFeoswnf8
➤ *Telegram-*
https://www.tg-me.com/gujaratiGKmaster
competative Exam.pdf
257.2 KB
competative Exam
B.A Sem-4 & M.com Sem-3

પરીણામ ગયા છે

*પરીણામ જોવા માટે નીચેની વેબસાઇટ પર જાઓ અને સ્ટેપ્સ અનુસરો👇🏻👇🏻*

https://bit.ly/Hngu-result-2020-21-official

https://www.naukridarshan.in/2021/07/hngu-result-2021.html

*👉🏻 ઉપ્પર આપેલી કોઈ એક લિંક પર ક્લિક કરો*

👉🏻 સૌથી પહેલી આવતી વેબસાઈટ *HNGU Result 2021 - Naukri Darshan* પર ક્લિક કરો.

👉🏻તમારા કોર્ષ ની બાજુ માં આપેલ *click here* બટન પર ક્લિક કરો

*👉🏻Select Exam Year માંથી _November-December 2020_ વર્ષ પસંદ કરો. SUBMIT બટન પર ક્લિક કરો.*

*👉🏻 તમારો કોર્ષ પસંદ કરો પરીક્ષાનો નંબર નાખો.. એટલે પરિણામ બતાવશે*

_*HNGU માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થી સુધી આ મેસેજ પહોચાડવા વિનંતી*_

😍😍😍😍😍😍😍😍😍😍😍
_શું તમે પણ સરકારી નોકરી માટેની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો..??_
*તો નીચે આપેલા ગ્રુપમાં જોડાવાનું ચૂકતા નહિ.*
━──────⊱◈✿◈⊰───────━
➤ *Join Whatsapp Group*-
https://chat.whatsapp.com/KafNURmdlR07lSkL01lC3M
➤ *Telegram-*
https://www.tg-me.com/gujaratiGKmaster
PN_05_2021.pdf
241.1 KB
27/12 /2021 exam પરિપત્ર
*આગામી ઓનલાઈન પરીક્ષાઓ માટેના દરેક વિષયના મટીરીયલ👇🏻*

https://bit.ly/Hngu-online-exam-material-2021-22

https://bit.ly/Hngu-exam-material-2021

*HNGU ની દરેક માહિતી માટે નીચેની વેબસાઈટ જુઓ..👇🏻👇🏻*
https://bit.ly/Hngu-information

*HNGU ની જરુરી માહિતી whatsapp માં મેળવવા નીચેના ગ્રુપમાં જોડાઓ..*
http://bit.ly/hngu-student-help-groups
https://www.tg-me.com/hngu_Information
ઉપર જણાવેલ કોષ્ટકમાં નીચે મુજબની તારીખોનો ફેરફાર રહેશે:👇

ક્રમ નંબર: ૩ પી.જી સેમ-૩ ની પરીક્ષાઓની તારીખ ૨૯/૧૨ ની જગ્યાએ ૦૬/૦૧/૨૦૨૨ થશે.

અને ક્રમ નંબર:૪ યુ.જી સેમ-૩ ની પરીક્ષાઓની તારીખ ૦૬/૦૧ ની જગ્યાએ ૨૦/૦૧/૨૦૨૨ થશે.

એ સિવાય કોષ્ટકમાં દર્શાવેલ ક્રમ નંબર: ૬ અને ૭ પી.જી સેમ-1 ની પરીક્ષાઓની તારીખ પણ ૧૯/૦૧/૨૦૨૨ ની જગ્યાએ ૧૦ દિવસ લેટ થઇ શકે છે.

સુધારેલો કાર્યક્રમ મોડેથી વેબસાઈટ પર મુકાશે અહી પણ પછીથી મૂકું છું...
https://youtu.be/IrF7YkHpocA

વિદ્યાર્થી આક્રોશ
*Hngu ની આગામી પરીક્ષાઓ અત્યારે આપશો કે વિદ્યાર્થીઓના આંદોલનમાં છેલ્લી વખત સહયોગ આપવા ફેબ્રુઆરીમાં પરીક્ષા આપશો..??*

https://bit.ly/Hngu-exam-2022

*તમારા મંતવ્યો જરૂર રજૂ કરજો.*

Hngu ના તમામ વિદ્યાર્થી સુધી આ મેસેજ પહોંચાડવાની જવાબદારી તમારી છે.
વધુ માં વધુ share કરવા વિનંતી.

*Hngu information whatsapp group👇🏻*
http://bit.ly/hngu-student-help-groups
https://www.tg-me.com/hngu_Information
તા:૨૩/૧૧/૨૦૨૧ થી ઓનલાઇન પરિક્ષા લેવામાં આવે તેવી માગણી સાથે પાટણ જિલ્લા NSUI અને વિદ્યાર્થીઓ સાથે રજુઆતની શરૂઆત કરેલ ત્યાર થી જ યુનિવર્સિટી ના કુલપતીની મનસ્વી નીતિઓને કારણે પાટણ જિલ્લા NSUI અને વિદ્યાર્થીઓ સાહેબના આદેશ અનુસાર સાહેબ શ્રી પાસે જવાબ લેવા જતા ત્યારે સૌ પ્રથમ બુધવારે આવજો ત્યારે તમને સકારાત્મક નિર્યણ આપીશ તેવી સકારાત્મક નિર્યણ ની લોલીપોપ આપી આપીને મુદ્દો કારોબારી સુધી આવ્યો પરંતુ કારોબારીમાં અને એકડેમિક ની અંદર પરીક્ષાઓ ઓફલાઈન જ લેવામાં આવશે તેવો નિર્યણ કરવામાં આવ્યો હતો તે તમામ હકીકત માન.કુલપતિ શ્રી જાણતાં હતા પરંતુ તેમની વિદ્યાર્થીઓને અને અન્ય લોકોને ગોળ ગોળ ફેરવવાની નીતિઓને લીધે વિદ્યાર્થીઓને ફરીથી સાત દિવસનો સમય આપવામાં આવ્યો હતો ત્યારે પાટણ જિલ્લા NSUI અને ખુબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાહેબ શ્રીના જવાબ અને નિર્યણની આતુરતા થી રાહ જોઈ રહ્યા હતા ત્યારે સૌ વિદ્યાર્થીઓ તા:૧૪/૧૨/૨૦૨૧ ના રોજ વહીવટી ભવન ના પટાંગણ માં આવી પહોંચ્યા હતા અને કુલપતિ શ્રી ની ઓફિસના દ્વાર ખટખટાવ્યા હતા પરંતુ કુલપતિ શ્રી ઘેરહાજર રહેતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વહીવટી ભવનના આંગણે ધરણાં પર બેઠા હતા.તા:૧૫/૧૨/૨૦૨૧ ના દિવસે હજારો ની સંખ્યામાં યુનિવર્સિટીના પાંચ જિલ્લાઓ માંથી વિદ્યાર્થીઓ આવેલા ત્યારે પાટણ જિલ્લા NSUI ના પ્રતિનિધિઓ અને વિદ્યાર્થી આગેવાનો સાથે સાહેબ શ્રીને સકારાત્મક નિર્યણ લેવા માટે ચર્ચા વિમર્શ કરેલ પરંતુ સાહેબ શ્રી પોતાના નિર્યણ પર અડગ રહ્યા અને વિદ્યાર્થીઓને નિર્યણ ન આપી શક્યા ત્યારે હાજર રહેલ વિદ્યાર્થીઓના દ્રઢ સંકલ્પ સાથે ભૂખ હડતાળ કરવામાં આવી આ ભૂખ હડતાળ સતત ત્રણ દિવસ સુધી ચાલી ત્યારે પણ કુલપતિ શ્રી મગનું મરી બોલવા તૈયાર ન હતા ત્યારે આપડા વિદ્યાર્થી સંગઠન NSUI ના ગુજરાત પ્રદેશ પ્રમુખ સન્માનીય.શ્રી મહિપાલસિંહ ગઢવી વિદ્યાર્થીઓની વેદના સમજી કુલપતિ શ્રીને વિદ્યાર્થીઓ વતી રજૂઆત કરેલ પરંતુ કુલપતિએ વિદ્યાર્થીઓને શનિવાર નો સમય આપવામાં આવ્યો હતો પરંતુ શનિવારે નેતા શ્રી અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કુલપતિ શ્રી જોડે ગયેલ ત્યારે સાત દિવસનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ મે કહ્યું તેમ કે સાહેબ ની ગોળ ગોળ ફેરવવાની નીતિઓને કારણે આપડા નેતા શ્રી અને આપડે સૌ વિદ્યાર્થીઓ કુલપતિ શ્રીને મળ્યા ત્યારે સાહેબ દ્વારા મીડિયા તેમજ હજારો વિદ્યાર્થીઓ આગળ કહેવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓની તરફેણમાં વધારાની ઓનલાઇન પરિક્ષા માટે નિર્યણ લઈશું પરંતુ સાહેબ ની વિદ્યાર્થીઓ પ્રત્યે જરા પણ લાગણી,પ્રેમ અને કરુણા ન દર્શાવી ફરીથી વિદ્યાર્થીઓને તા:-૨૩/૧૨/૨૦૨૧ના રોજ ઘર્ષણમાં આવીને જાહેરાત કરેલ કે આવતી કાલે ૨૪/૧૨/૨૦૨૧ના સવારે ૯:૦૦ વાગે વચગાળા નો નિર્યણ લઈશું પરંતુ ચલિત નિર્યણ વૃત્તિ ધરાવતા આપડા સાહેબ શ્રી દ્વારા કોઈ જ નિર્યણ ન લેતા પાટણ જિલ્લા NSUI અને વિદ્યાર્થીઓને કુલપતિ શ્રીના નિવાસ સ્થાને ધરણાં અને કુલપતિ શ્રીના નિવાસ સ્થાન નો ઘેરાવ કરતા સાહેબ શ્રીના મન માં ફસાયેલ વિદ્યાર્થીઓ પ્રત્યે ની દયા અને પ્રેમની લાગણી ને ઉજાગર કરી ત્યારે સાહેબ શ્રી દ્વારા તા:-૨૭/૧૨ અને તા:-૦૬/૦૧/૨૦૨૨ થી શરૂ થતી પરીક્ષાઓમાં જે વિદ્યાર્થીઓએ પરીક્ષાની તૈયારી નથી કરી અને ઓનલાઇન પરીક્ષાની માંગણી સાથે આંદોલન કર્યા છે તેમજ બાકીના તમામ વિદ્યાર્થીઓ માટે અલગ થી પેન પેપર થી પરીક્ષા લેવામાં આવશે તેવી જાહેરાત કરતા આ નિર્યણ ને હર્શો ઉલ્લાસ થી આવકાર્યો હતો. સતત એક મહિના થી ચાલતા આંદોલનમાં નાનું મોટું ઘર્ષણ થયું હસે ત્યારે પાટણ શહેર બી ડિવિજન PI સાહેબ/PSI સાહેબ/તમામ હેડ કોસ્ટબલ શ્રીઓ/કોસ્ટબલ શ્રીઓ યુનિવર્સિટીના સિક્યુરિટી મિત્રોના સાથ સહકાર અને વિદ્યાર્થીઓ પ્રત્યેની અપાર પ્રેમની લાગણીઓના લીધે આંદોલન સફળ થયું છે તથા સમગ્ર આંદોલન ની એક મહિના ની રજેરજની માહિતી સમગ્ર ઉત્તર ગુજરાત અને ગુજરાતના દરેક નાગરિકો સુધી પહોંચાડી છે આંદોલન થી વાકેફ કર્યા છે અને આંદોલન ની અંદર સૌ વધુ સહભાગી બનેલા મારા સાથી વિદ્યાર્થી મિત્રો/બહેનોના સાથ સહકાર થી આંદોલન ને વેગ મળ્યો હતો અને અંતે પરિણામ સુધી પહોંચ્યા હતા માટે સહભાગી બનેલા આ તમામ લોકોનો પાટણ જિલ્લા NSUI દ્વારા નતમસ્તક આભાર વ્યક્ત કરું છું. પાટણ જિલ્લા NSUI ઓનલાઇન પરીક્ષા કરાવવા માટેના પ્રયત્નો ચાલુ રાખશે માટે સૌ વિદ્યાર્થી મિત્રો પાટણ જિલ્લા NSUI ને ઉંફ,પ્રેમ અને સૂચનો પણ આપજો.

આભાર...
2025/02/25 11:11:06
Back to Top
HTML Embed Code: