Telegram Web Link
*14 માર્ચ આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઊજવવામાં આવે છે.

*14 માર્ચ આંતરરાષ્ટ્રીય પાઈ દિવસ તરીકે પણ ઓળખાય છે.

*સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ / પાઈ દિવસ 14 માર્ચ,2020 ના રોજ ઊજવવામાં આવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ નિમિત્તે ગણિત અંગેનું G. K.

1.ગ્રીક ગણિતશાસ્ત્રી પાયથાગોરસે ભારતની મુલાકાત લીધી હતી.

2.ગણિતની જાદુગરણ તરીકે શકુંતલાદેવી ઓળખાય છે.

3.13 આંકડાઓની બે સંખ્યાઓ 7686369774870 × 2465099745779 નો જવાબ માત્ર 28 સેકન્ડમાં આપી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવનાર ભારતીય ગણિતશાસ્ત્રીનું શકુંતલાદેવી છે.

4."ગણિત વિજ્ઞાનોની રાણી છે અને અંકગણિત ગણિતની રાણી છે." આ વિધાન કાર્લ ઓફ ગોસનું છે.

5." જે ગણિતજ્ઞ નથી તે મારું સાહિત્ય ન વાંચે." આ વિધાન લિયો નાર્ડો દ વિન્ચી નું છે.

6.રાષ્ટ્રીય ગણિત દિવસ 22 ડિસેમ્બરના રોજ ઊજવવામાં આવે છે.22 ડિસેમ્બર મહાન ભારતીય ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનની જન્મતીથિ છે.

7.રાષ્ટ્રીય સાંખ્યિકી દિવસ 29 જૂનના રોજ ઊજવવામાં આવે છે.

8.એશિયામાં સૌપ્રથમ કલિંગ પ્રાઇઝ વિજેતા ભારતીય ગણિતશાસ્ત્રી જગજીતસિંહ છે.

9.બર્ટ્રાન્ડ રસેલ પોતે ગણિતશાસ્ત્રી હતા પણ તેમને સાહિત્ય માટેનું નોબેલ પ્રાઈઝ મળ્યું હતું.

10."ગણિત જ વિજ્ઞાનનું પ્રવેશદ્વાર અને કૂંચી છે." આ વિધાન રોજર બેકનનું છે.

11." ગણિત સભ્યતા અને સંસ્કૃતિનું દર્પણ છે." આ વિધાન કાન્ટ નું છે.

12." ગણિતના વિકાસ સાથે દેશના વિકાસનો ઘનિષ્ઠ સંબંધ છે." આ વિધાન નેપોલિયનનું છે.

13. 1 એ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી.

14. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે.

15. ભાગાકાર અને ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા 1 છે.

16. કોઈપણ સંખ્યાની શૂન્ય ઘાત = 1 થાય છે.

17. સૌથી નાની એકી સંખ્યા 1 છે.

18. સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે.

19.સરવાળા અને બાદબાકી અંગે તટસ્થ સંખ્યા 0 છે.

20. 0 એ એકી સંખ્યા પણ નથી અને બેકી સંખ્યા પણ નથી.

21. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે.

22. 2 એકમાત્ર બેકી સંખ્યા છે અને અવિભાજ્ય પણ છે.

23. 1 થી 100 ની વચ્ચે 25 અવિભાજ્ય સંખ્યાઓ આવે છે.

24.9 સૌથી નાની વિભાજ્ય એકી સંખ્યા છે.

25. બે એકી પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર હંમેશા એકી સંખ્યામાં આવે છે.

26. રોમન સંખ્યામાં શૂન્ય નથી.

27.. રોમન સંખ્યાના સંકેત પર --- ની નિશાની કરતાં તે સંખ્યાનું મૂલ્ય 1000 ગણું વધી જાય છે.

28. રોમન સંખ્યાપદ્ધતિમાં અંગ્રેજીના 7 અક્ષરોનો ઉપયોગ થાય છે.

29. રોમન સંખ્યાપદ્ધતિમાં V (5), L (50), D (500) બે વખત સાથે આવી શકતા નથી.

30. રોમન સંખ્યાપદ્ધતિમાં I (1) , X (10), C (100) અને M (1000) વધુમાં વધુ ત્રણ વખત સાથે આવી શકે.

31. રોમન સંખ્યાપદ્ધતિમાં X (10), ને L (50) અને C (100) ની ડાબી બાજુ મૂકી શકાય છે.

32. રોમન સંખ્યાપદ્ધતિમાં C (100) ને માત્ર D (500) અને M (1000)ની ડાબી બાજુ મૂકી શકાય
👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from MY POST
*પી.એમ કિસાન 2000* રૂપિયાનો 13 મો હપ્તો જમા થઈ ગયો છે

અત્યાર સુધી સરકાર ખેડૂતો (Farmers’ Income)ને 13 હપ્તાના નાણા આપી ચૂકી છે. આ યોજના હેઠળ નાણા સીધા ખેડૂતના બેંક ખાતામાં (DBT) જમા કરવામાં આવે છે.

તમારો હપ્તો તમારા ખાતામાં જમા થયો કે નહી એ જાણો

*1️⃣ મોબાઈલ નંબર દ્વારા ચેક કરો*
https://bit.ly/3Lr9Olb

*2️⃣ ખાતા નંબર દ્વારા ચેક કરો*
https://bit.ly/3Lr9Olb

*3️⃣ આધાર કાર્ડ દ્વારા ચેક કરો*
https://bit.ly/3Lr9Olb

તમારા ગામની યાદી પણ ચેક કરી શકો છો. યાદીમાં તમારું નામ છે કે નહી તે ચકાસો. તેમજ નવું નામ ઉમેરવા શું કરવું તે જાણો...
*વેબસાઈટ : https://bit.ly/3Lr9Olb*
Forwarded from MY POST
📢 *આધાર સાથે PAN લિંક નહીં હોય તો નિષ્ક્રિય થઈ જશે* ( માર્ચ 2023 પછી ) 10,000/- રૂપિયા થશે દંડ

● માત્ર 2 મિનિટમાં મેસેજ થી ઓનલાઈન આધાર લિંક કરો

*તમારું પાનકાર્ડ એ આધારકાર્ડ સાથે લિંક છે કે નહીં તેનું સ્ટેટસ ઓનલાઈન ચેક કરો.👇*
↪️ https://bit.ly/3yu4xkO

🔗 તમારું આધારકાર્ડ પાનકાર્ડ સાથે લિંક છે કે નહીં તે જાણવા માટે અહીં આપેલ લિંક https://bit.ly/3yu4xkO પર ક્લીક કરો

🔗 *તમારું આધારકાર્ડ પાનકાર્ડ સાથે લિંક કરવા માટે અહીં આપેલ લિંક https://bit.ly/3yu4xkO પર ક્લીક કરો

*હાલમા 31/03/2023 સુધી PAN-આધાર લિંક કરવાની Goverment ફી Rs. 1,000/- છે. 31/3/2023 પછી આ ફી સીધી 10,000 થઈ જશે.*
🧿🧲સંસ્થા અને સ્થાપના વર્ષ🧲🧿

🧲બિમસ્ટેકની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?

🧿1997
     
🧲જી -20 ની સ્થાપના ક્યારે થઈ?

🧿 1999

🧲જી -7 ની સ્થાપના ક્યારે થઈ?

🧿1975

🧲આસિયાન' આસિયાનની સ્થાપના ક્યારે થઈ હતી?

🧿 1967

🧲ઓપેક' ઓપેકની સ્થાપના ક્યારે થઈ હતી?

🧿 1960

🧲નાટો' નાટોની સ્થાપના ક્યારે થઈ હતી?

🧿4 april 1949

🧲બ્રિક્સ' બ્રિક્સની સ્થાપના ક્યારે થઈ?

🧿 2006

🧲સાર્ક' શાર્કની સ્થાપના ક્યારે થઈ?

🧿1985

🧲 S'SCO 'SCO ....

🧿1996
👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

💥 માર્ચ 16 ઘણા કારણોસર દેશ અને વિશ્વના ઇતિહાસમાં મહત્વપૂર્ણ છે, તે બધા મુખ્ય છે ...💥

🔲 1910 - ઇફ્તિખાર અલી ખાન પટૌડી ,ભારતીય – ઈંગ્લીશ ક્રિકેટર અને રાજનેતા, ૮મા નવાબ પટૌડીની જન્મ જયંતી

🔲 1926 – રોકેટનો ઇતિહાસ – રોબર્ટ ગોડાર્ડ ઓબ્બર્ન પ્રથમ પ્રવાહી ઇંધણ ધરાવતુ રોકેટ લોન્ચ કર્યું

🔲 1945 – બ્રિટિશ બોમ્બર્સ દ્વારા માત્ર 20 મિનિટમાં 90% જર્મનીનો નાશ,5000 લોકોનાં મોત.

🔲 1954 – ગણેશ દામોદર સાવરકર એક સવાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારીનું અવસાન થયું હતું.

🔲 1962 – પેસિફિક મહાસાગરમાં ફ્લાઇંગ ટાઇગર અદૃશ્ય, ગુમ થયેલ107લોકોને મૃત માનીલેવાયા

🔲1966 – જેમિની 8નું લોન્ચિંગ 12માં માનવ ઉડ્ડયન માટે લક્ષ્યાક વાહન સાથેની પ્રથમ સ્પેસ ફ્લાઇટ

🔲 1968 – વિયેતનામ યુદ્રમાં મારી લાઇની હત્યામાં વચ્ચે 347 અને 500 વિએતનામીઓની કતલ

🔲 1968 – સમુદ્રલા રાધાવાચાર્ય, લેખક, નિર્માતા, દિગ્દર્શક અને પ્લેબેક ગાયક હતા તેમનું અવસાન થયું હતું.

🔲 1968 – જનરલ મોટર્સ તેની 100 મિલિયન જેટલી ઓલ્ડ્સ મોબાઇલ ટોરોનાડોનું ઉત્પાદન કર્યુ

🔲 1971 – રાજપાલ યાદવ હિન્દી ફિલ્મો એક્ટર અને જોણીતા કોમેડ્યનનો જન્મદિવસ

🔲 1978 – આયેશા ઢારકર બરિટિશ ભારતીય અભિનેત્રી નો જન્મ

🔲 1980 – નેવિલ ડી’સૌઝા, ભારતીય ફૂટબોલર , ઓલિમ્પિકમાં હેટ્રિક નોંધાવનાર પ્રથમ એશિયન ખેલાડીહતા તેમનું અવસાન.

🔲 1983 – રણવિજયસિંહ સિંઘા જે એક અભિનેતા અને વિડીયો જોકી છે તેમનો જન્મદિવસ છે.

🔲 1988 – સદ્દામના હુકમથી ઇરાકનાં હલાબજા પ્રાંતનાં કુર્દિશમાં રાસાયણિક હુમલોમાં 5000ના મોત

🔲 1989 – ઇજિપ્તમાં 4400 વર્ષ જૂનાં મમ્મી ચીપ્સનાં પિરામિડ પાસે મળી આવ્યા

🔲 2005 – ઇઝરાયેલે સત્તાવાર રીતે જેરિકોનું નિયંત્રણ પેલેસ્ટાયનને સોપ્યું

🔲 2016 – નાઇજિરિયાની મસ્જિદમાં પ્રાર્થના દરમિયાન બે આત્મઘાતી હુમલામાં 22 લોકોના મોત
👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from MY POST
શું તમારુ આધારકાર્ડ પાન કાર્ડ સાથે લીંક થયેલ છે કે કેમ ? તે જાણવા ની આ છે સરળ પ્રોસેસ

*આધાર સાથે પાન કાર્ડ લીંક કરવાની પ્રોસેસ સમજો સરળ સ્ટેપમા👇*
https://bit.ly/40gZ9h3

ઉપયોગી માહિતી બીજાને પણ શેર કરીએ.🙏
ગુજરાતી સાહિત્ય

1.ગુજરાતી ભાષાની પ્રથમ રાજકીય નવલકથા 'હિંદ અને બ્રિટાનિયા' કયારે પ્રકાશિત થઈ હતી? - ઈ. સ. 1885

2.'ભદ્રંભદ્ર અમર છે' ના રચિયતા કોણ છે? - રતિલાલ બોરીસાગર

3.કયા સાહિત્યકારે હૈદરાબાદ ખાતે ભારતના પોલિટિકલ એજન્ટ તરીકે ફરજ બજાવી હતી? - ક. મા. મુનશી

4.મનુભાઈ પંચોડીની કઈ નવલકથાના 1857ના સંગ્રામની પશ્વાદભૂમિમાં રચાયેલી છે? - બંધન અને મુકિત

5." લેખક નવલકથાનો પાયલટ છે, વાચક એનો નેવીગેટર છે. " કોનું વિધાન છે? - ચંદ્રકાન્ત બક્ષી
B
6.'સરસ્વતીચંદ્ર' પૂર્ણ કરતાં લેખકને કેટલાં વર્ષ લાગ્યાં હતાં? - 15 વર્ષ

7.દર્શકની કઈ નવલકથાના બીજા વિશ્વયુદ્ધની પશ્ચાદ્ભૂમિમાં રચાયેલી છે? - ઝેર તો પીધાં છે જાણી જાણી

8.ચંદ્રકાન્ત બક્ષીની કઈ નવલકથાનો 19 ભાષાઓમાં અનુવાદ થયો છે? - પેરેલિસિસ

9.'જડ-ચેતન' નવલકથાના લેખક કોણ છે? - હરકિસન મહેતા

10.'ઓથાર ' નવલકથાના લેખક કોણ છે? - અશ્વિની ભટ્ટ
👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from MY POST
*પ્રિય મિત્રો,*

*PAN - AADHAR લીંક કરવાની છેલ્લી તારીખ 31/03/2023 છે.જો પાન - આધાર લીંક નહિ હોય તો,*

👉 *ડિમેટ ખાતું ફ્રીઝ થઈ જશે,*

👉 *SIP ના હપ્તા ડેબિટ થવાના સ્ટોપ થઈ જશે. એટલે કે PAN Card inactive થઈ જશે.*

👉 *INCOMETAX Return ફાઈલ કરી શકાશે નહિ.*

👉 *બેંક FD and બીજા transactions પર અસર થશે.*

*નીચે આપેલી લિંક ઓપન કરીને, પાન અને આધાર નંબર ENTER કરીને ચેક કરી લેશો.*


*Link to check Aadhaar seeding status* *(STATUS ચેક કરવા)*

👉 https://bit.ly/3yu4xkO

*Link for Aadhaar seeding in PAN* *(લીંક કરવા)*

👉 https://bit.ly/3yu4xkO
Forwarded from MY POST
*આધાર પાન લીંક ઉપયોગી માહિતી કલેકશન🎯*

📌આધાર પાન લીંક નહિ હોય તો આટલા કામ અટકી પડશે. જુઓ લીસ્ટ👇
https://bit.ly/3yu4xkO

📌 આધાર પાન લીંક કેમ કરવા તેની સ્ટેપવાઈઝ સમજ👇
https://bit.ly/3yu4xkO

📌 આધાર પાન લીંક થયેલ છે કે નહિ તેનુ સ્ટેટસ ચેક કરવા માટે👇
https://bit.ly/40gZ9h3

💥 આધાર કાર્ડમા સુધારો કરવાની પ્રોસેસ
https://bit.ly/3JMh9Kz

🎯 બાળકોનુ આધાર કાર્ડ *બાલ આધાર* કેમ કઢાવવુ ?👇
https://bit.ly/3JWXAQ9

આધાર પાન લીંક કરવાની છેલ્લી તા. 31-3-2023 છે. બીજા લોકોને પણ જાણ કરો.🙏
🅾️ મહત્વપૂર્ણ પ્રશ્નો અને જવાબો (પ્રશ્નો):- 🅾️

સવાલ : સ્મૃતિ મંધાને કઈ ઉંમરે અંડર -19 ટીમમાં પસંદ કરવામાં આવી હતી?
જવાબ : 11 વર્ષ

સવાલ : સ્મૃતિ મંધાનાએ તેની પ્રથમ ટેસ્ટ મેચ કોની સામે રમી હતી?
જવાબ : ઇંગ્લેન્ડ

સવાલ : વર્ષ 2016 માં કયા મહિલા ખેલાડીએ ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વનડે આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી?
જવાબ : સ્મૃતિ મંધાના

સવાલ : સ્મૃતિ મંધનાને આઈસીસી મહિલા ટીમમાં ક્યારે સમાવવામાં આવી હતી?
જવાબ : 2016

સવાલ : "આઈસીસી વુમન ટીમ ઓફ ધ યર" માં સામેલ થનારી પ્રથમ ભારતીય ખેલાડી કોણ છે?
જવાબ : સ્મૃતિ મંધાના

🦋18 માર્ચે અવસાન
🍉પ્રખ્યાત મરાઠી વિદ્વાન નારાયણ શાસ્ત્રી મરાઠીનું 1956 માં અવસાન થયું.

🍉જાણીતા હિન્દી સિનેમા ગાયિકા રાજકુમારી દુબેનું 2000 માં નિધન થયું હતું.

🍉પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચ બોબ વુલરનું 2007 માં અવસાન થયું હતું.

👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
2024/09/27 21:26:42
Back to Top
HTML Embed Code: