Telegram Web Link
🥊🥊ભારતના ઉપનામ શહેર 🌹🌹

🍁 સોલ્ટ સિટી : ગુજરાત
🍁 ભારતનું ડાયમંડ સિટી : સુરત
🍁 ભારતનું સ્વિત્ઝર્લેન્ડ : કાશ્મીર
🌷ભારતનું પેરિસ : જયપુર
🍁 ભારતનું પિટ્સબર્ગ/ સ્ટીલ નગરી :
જમશેદપુર
🌹 ભારતનું માન્ચેસ્ટર : અમદાવાદ
🍁 ઉત્તર ભારતનું માન્ચેસ્ટર : કાનપુર
🍁 દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર:કોઇમ્બતુર
🍁 ભારતનો બગીચો/ અંતરિક્ષનું શહેર/
ઇલેક્ટ્રોનિક શહેર/ સિલિકોનવૅલી :
બેંગલોર
🍁 ભારતનું બોસ્ટન : અમદાવાદ
🕸 ભારતનું ડેટ્રોઇટ : પીથમપુર
🍁 સરોવરોનું નગર : શ્રીનગર
🍁 મહેલોનું શહેર : ડાયમંડ હાર્બર :
કોલકાતા
🎷 કોલસા નગરી : ધનબાદ (ઝારખંડ)
🍁 સૂર્ય નગરી : જોધપુર
🍁 પર્વતોની નગરી : ડુંગરપુર
🍁 તાળાંનગરી : અલીગઢ
🍁 સુરમા નગરી : બરેલી
🍁 પેંડા નગરી : આગ્રા
🍁 પીન્ક સિટી : જયપુર
🚺 વ્હાઇટ સિટી : ઉદયપુર
🍁 ઑરેન્જ સિટી : નાગપુર
🍁 સુવાસોનું શહેર : કન્નોજ
🍁 સાત ટાપુઓનું શહેર/ભારતનો ગેટ-વે
/ સાત ટેકરીઓનું શહેર : મુંબઈ
🍁 તહેવારોનું શહેર/સ્લીપલેસ સિટી :
મદુરાઈ
🎪બગીચાઓનું શહેર : કપૂરથલા
🍁 વણકરોનું શહેર : પાણીપત
🍹 નવાબોનું શહેર : લખનઉ
🍁 મંદિરોનું શહેર/ આધ્યાત્મિક પાટનગર
/ પવિત્ર શહેર : વારાણસી
🍁 બેંકિંગ કૅપિટલ/ હેલ્થ કૅપિટલ/
એશિયાનું ડેટ્રોઇટ/ ભારતનું ઑટો
હબ : ચેન્નાઇ
🥦અરબ સાગરની રાણી/ પૂર્વનું વેનિસ/
કેરળનો ગેટ-વે : કોચી
🍁 પર્વતોની રાણી : મસૂરી
🍁 પૂર્વનું સ્કૉટલેન્ડ : મેઘાલય
🍦 રાજસ્થાનનું શિમલા : માઉન્ટ આબુ
🍁 રાજસ્થાનનું ગૌરવ : ચિત્તોડગઢ
🍁 રાજસ્થાનનું હ્દય : અજમેર
🌷કર્ણાટકનું રત્ન : મૈસૂર
🍁 ક્વિન ઑફ ડૅક્કન : પુણે
🍁 લેધર સિટી : કાનપુર
🍁 ભારતનું વાઈન કૅપિટલ/ ગ્રેપ્સ સિટી
/ ભારતનું કૅલિફોર્નિયા : નાસિક
🏹 લીચી શહેર : દેહરાદૂન
🍁 પાંચ નદીઓની ભૂમિ : પંજાબ
👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from MY POST
હાલમા ચાલતી નવી ભરતીઓની માહિતી 👌👌

💥 *રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ માં ભરતી*
👉🏻 https://bit.ly/41DtRlV

💥 *ધોરણ 10 પાસ માટે BSF માં આવી 1284 ટ્રેડસમેન ની ભરતી જાહેરાત*
👉 https://bit.ly/3ycFItF

🎓 અગ્નિવીર ભરતી જાહેરાત
https://bit.ly/3ITJz3S

*👨🏻‍⚕ વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023*
➜ ફોર્મ ભરવા માટે: https://bit.ly/3kKQunO

નવી ભરતીની માહિતી આગળ શેર કરવા વિનંતી છે🙏
Forwarded from GYANMAHITI IN POST
*💥💥 ભવ્ય લોકડાયરો નિહાળો LIVE*

🔽દેવાયત ખવડ
🔽કિર્તીદાન ગઢવી
🔽રાજભા ગઢવી
🔽મનહરદાન ગઢવી
🔽ઉદયભાઈ ધાધલ

*લાઇવ ૯:૩૦ થી આ લિંક પર જોવા માટે 👉https://bit.ly/3mqXVBh

*🙏🏼તમામ મિત્રો ને શેર કરો
*🖥કમ્પ્યુટર🖥*

*કિ બોર્ડ:-* ચાર ભાગ પાડવામાં આવ્યા છે.

*૧)ફંક્સનલ કી:-* F1 થી F12
*૨)આલ્ફાબેટ કી:-* A થી Z
*૩)ન્યુમેરીકલ કી:-* 0 થી 9, +, -, * વગેરે
*૪)સ્પેશિયલ કી:-* Tab, Shift, Ctrl, Alt, Enter વગેરે

*બાર:-*
*૧)ટાઈટલ બાર:-* સૌથી ઉપરની લાઈનમાં
*૨)મેનુ બાર:-* સબ મેનુ
*૩)સ્ટેટસ બાર:-* પેજ અને પ્રોસેસ
*૪)ટાસ્ક બાર:-* છેલ્લી લાઈનમાં

કમ્પ્યુટરના પિતા:- ચાર્લ્સ બેબેજ

પ્રથમ પેઢીવેક્યુમ ટ્યુબ (1942 થી 55)
બીજી પેઢીટ્રાન્ઝિસ્ટર (1956 થી 65)
ત્રીજી પેઢીIC (1965 થી 75)
ચોથી પેઢીમાઈક્રો પ્રોસેસર (1975 થી હાલ સુધી)
પાંચમી પેઢીકૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ કરી શકાય એવા

*નેટવર્કના ત્રણ પ્રકાર:-*
LAN- 10 મીટર
MAN-
WAN- 1000 કિમી વધુમાં વધુ

*ફાઈલમાં તૈયાર થતા એક્ષટેન્શન👇🏻*

Ms word .doc
Notepad .Txt
Paint .Bjp
એક્સેલ .xls
પાવર પોઇન્ટ .ppt
પ્રોજેક્ટ .mpp
સાઉન્ડમાં .wav
મુવી .avi
ફોટો .jpg

*ફંકશન કી*

*F1*હેલ્પ અને સપોર્ટ
*F4*રિપીટ ફંકશન
*F5*વર્ડમાં ફાઇન્ડ અને રિપ્લેસ કરવા/ નોટપેડમાં ડેટ અને ટાઈમ ઉમેરવા / રિફ્રેશ કરવા
*F7*સ્પેલિંગ અને ગ્રામર ચેક કરવા
*F10*ફાઇલ મેનુ પર જવા
*F12*સેવ અથવા સેવ એઝ
*Alt + F4*વિન્ડોને બંધ કરી બહાર નીકળવા
*Alt + F8*મેક્રો (નાના પ્રોગ્રામ માટે ઉપયોગી)
*Alt + Shift*ભાષા બદલવા માટે
*Ctrl + <*ફ્રોન્ટની સાઈઝ 1 પોઇન્ટ વધારવા
*Ctrl + >*ફ્રોન્ટની સાઈઝ 1 પોઇન્ટ ઓછી કરવા
*Ctrl + =*સબસ્ક્રિપ્ટ H_2O
*Ctrl + Shift + +*સુપર સ્ક્રીપ્ટ a^2 b^3
*Ctrl + Shift + A* બધા કેપિટલ કરવા માટે
*Ctrl + Shift + K*બધા સ્મોલ કરવા માટે
👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
💥સવારનો નાસ્તો - શિરામણ
💥 સહેલાઇથી મળી શકે તેવું - સુલભ
💥સ્પૃહા વિનાનું - નિ:સ્પૃહ.

💥 શેર-કસબામાં ભરાતું બજાર - ગુજરી
💥 સગાસંબંધીમાં જન્મ મરણ વગેરેથી પાળવામાં આવતી આભડછેટ - સૂતક

💥 વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાતો કાળો લીસો ગોળ પથ્થર - શાલિગ્રામ
💥 વપારીએ રાખેલ વાણોતર - ગુમાસ્તો

💥 લોટને ચાળવાથી નીકળતો ભૂકો - થૂલું
💥વહાણ ચલાવનાર - ખલાસી

💥 રાત્રિનું ભોજન - વાળુ
💥લગ્ન કે એવા શુભપ્રસંગે સ્વજનોને સામે લેવા જવું તે - સામૈયું
💥 લાંબો સમ્ય ટકી શકે તેવું - ચિરસ્થાયી

💥મધુર ધ્વનિ - કલરવ
💥મરઘીનું બચ્ચું - પીલુ
💥મરણ પાછળ રોવું-કૂટવું તે - કાણ

💥 ભેંશોનું ટોળું _ ખાડું
💥ભોજન પછી ડાબે પડખે સૂવું તે - વામકુક્ષી

💥 બપોરનું ભોજન - રોંઢો
💥 બારણું બંધ કરવાની કળ - આગળો

💥 પ્રયત્ન કર્યા વિના - અનાયાસ
💥પ્રયાસથી મેળવી શકાય એવું - યત્નસાધ્ય

💥 પૂર્વ તરફની દિશા - પ્રાચી
💥 પ્રજાની માલિકીનું કરવું તે - રાષ્ટ્રીયકરણ

💥પાંદડાનો ધીમો અવાજ - પર્ણમર્મર
💥 પાણીના વાસણ મૂકવાની જગ્યા - પાણિયારું
👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from MY POST
૧૩ મો હપ્તો જમા.
ચેક કરો નીચેની લીંકથી..
https://bit.ly/3EZ7ttl
Forwarded from MY POST
*🔥GPSCની પરીક્ષા મોકૂફ*

*📢2, 9 અને 16 એપ્રિલે યોજાનારી પરીક્ષા મોકૂફ*

👉 https://bit.ly/3KZjBP2
────⊱◈✿◈⊰────
🔖GPSC ની તૈયારી કરતા તમામ ઉમેદવારોને જાણ કરશો
Forwarded from MY POST
તમારા શહેર નો પીન કોડ નાખતા પેટ્રોલ ડીઝલના દરરોજ ના ભાવ જોઈ શકસો. સીટીવાઈઝ પણ ભાવ જોઈ શકસો.
હાલ દરરોજ પેટ્રોલ ડીઝલના ભાવમા ફેરફાર થાય છે.
*શુ છે તમારા શહેરમા આજનો ભાવ*
https://bit.ly/3ZE8Sh2
Forwarded from MY POST
📚 *પ્રધાન મંત્રી સુરક્ષા બીમાં યોજના*

➺ વાર્ષિક પ્રીમિયમ માત્ર ₹ ૧૨/- માં ૨ લાખ રૂપિયાનો દુર્ઘટના વીમા
➺ ૧૮ થી ૭૦ વર્ષ સુધીના મેળવી શકશે લાભ

🔗 https://bit.ly/3mBUgQQ
🅾️ ગુજરાતમાં લાલરંગનો ડોલેમાઈટ આરસ ક્યાં જોવા મળે છે ?

▪️ છછાપુરા

🅾️પાવાગઢ પર્વત પર આવેલું કયું તળાવ લાવારસ ફાટવાના કારણે રચાયું હતું ?

▪️ દધિયું તળાવ

🅾️સાબરમતી નદી ખંભાતના અખાતને મળે છે તે ભાગને શું કહે છે ?

▪️ કોપાલીની ખાડી

🅾️ઘલો પર સ્વામિનારાયણ સંપ્રદાયનું કયું સ્થળ આવેલું છે ?

▪️ ગઢડા સ્વામીનારાયણ

🅾️જનોનું યાત્રાધામ મહુડી કઈ નદીના કિનારે આવેલું છે ?( ગાંધીનગર જિલ્લો)

▪️સાબરમતી

🅾️અલીયાબેટ કઈ નદીના મુખમાં રચાયેલો ટાપુ છે ?

▪️ નર્મદા

🅾️વાગડ તરીકે ઓળખાતો પ્રદેશ કયા જિલ્લામાં છે ?

▪️કચ્છ

🅾️ ગુજરાતનું ટુરિઝમ ડીપાર્ટમેન્ટ દર વર્ષે સમર ફેસ્ટિવલ ક્યાં યોજે છે ?

▪️ સાપુતારા

🅾️ચરોતર તરીકે પ્રખ્યાત વિસ્તાર કઈ બે નદીઓની વચ્ચે આવેલો છે ?

▪️મહી અને શેઢી

🅾️ સાબરમતી નદી કયાથી નીકળે છે ?

▪️રાજસ્થાનના ઢેબર સરોવરમાંથી

🅾️વઢવાણ કઈ નદીના કિનારે આવેલું છે ? (સુરેન્દ્રનગર)

▪️ ભોગાવો

🅾️ ગુજરાતમાં ફ્લોરસ્પાર પ્રોજેક્ટ ક્યાં આવેલો છે ?

▪️આબાડુંગરમાં

🅾️ઘોઘા બંદર કયા જિલ્લામાં આવેલું છે ?

▪️ ભાવનગર

🅾️ગોપી તળાવ કયા આવેલું છે ?

▪️બટદ્વારકા

🅾️ઇસબગુલ, જીરૂ અને વરિયાળીના ગંજ માટે કયું શહેર જાણીતું છે ?

▪️ઊઝા

🅾️સાળંગપુર શાના માટે પ્રખ્યાત છે ? (બોટાદ જીલ્લો)

▪️હનુમાનજી મંદિર

🅾️ઇન્દ્રોડા પાર્ક ક્યાં આવેલો છે ?

▪️ગાંધીનગર

🅾️કબીરવડ કયા જિલ્લામાં આવેલો છે ?

▪️ભરૂચ

🅾️ભાવનગર જિલ્લાના કયા સ્થળેથી પ્રાગ ઈતિહાસ સમયના હાથી અને શૃંગ જેવા પ્રાણીઓના અશ્મિઓ મળી આવ્યા છે ?

▪️પીરમબેટ

🅾️ડમ્મસ પ્રવાસધામ કયા જિલ્લામાં છે ?

▪️ સરત

🅾️પાંચાળ નામે ઓળખાતો વિસ્તાર કયા જિલ્લામાં આવેલો છે ?

▪️રાજકોટ

🅾️ ગુજરાતનો કયો જિલ્લો ‘ યુકેલિપ્ટસ ડીસ્ટ્રીક ‘ તરીકે જાણીતો છે ?

▪️ભાવનગર

🅾️હાથબ શેના માટે જાણીતું છે ? ( ભાવનગર જીલ્લો)

▪️ કાચબા ઉછેર કેન્દ્ર

🅾️હમુ ગઢવી નાટ્યગૃહ કયા શહેરમાં છે ?

▪️રાજકોટ

🅾️હસાબેન મહેતા પુસ્તકાલય કઈ યુનિવર્સિટી સાથે સંકળાયેલ છે ?

▪️મહારાજા સયાજીરાવ યુનિ.

👇👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ  જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
🔴જનરલ નોલેજ🔴
પ્ર. 1 ) ગુજરાતના કયા જિલ્લામાં સાગ પુષ્કફ્ર પ્રમાણમાં થાય છે?
જવાબ:- ડાંગ

પ્ર. 2 ) વિશ્વામિત્રી નદીનું ઉદ્ભવસ્થાન ક્યાં છે?
જવાબ:-પાવાગઢનો ડુંગર

પ્ર. 3 ) ગુજરાતમાંથી જ નીકળતી હોય અને ગુજરાતમાં જ વહેતી હોય તેવી સૌથી લાંબી નદી કઇ છે?
જવાબ:- ભાદર

પ્ર. 4 ) ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે?
જવાબ:- ભેંસ

પ્ર. 5 ) કર્કવૃત્તની સૌથી નજીકનું બંદર કયું છે?
જવાબ:- કંડલા

પ્ર. 6 ) ગુજરાતનો સૌથી વધુ ચાલતો (૨૧ દિવસ) મેફ્રો કયો છે?
જવાબ:- શામફાજીનો મેળો

પ્ર. 7 ) ગુજરાતમાં ડુંગળીનો સૌથી વધારે પાક કયા જિલ્લામાં થાય છે?
જવાબ:- ભાવનગર

પ્ર. 8 ) નર્મદા નદીનું બીજું નામ શું છે?
જવાબ:- રેવા

પ્ર. 9 ) ગુજરાતની કેટલી નદીઓ પર બે બંધ બાંધવામાં આવ્યા છે?
જવાબ:- ૪

પ્ર. 10 ) ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત કયા જિલ્લામાં થાય છે?
જવાબ:- કચ્છ
👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
🎯કરંટ અફેર્સ વનલાઈન🎯

🏆 1 ) દર વર્ષે માર્ચના બીજા બુધવારે (8 માર્ચ 2023) નો સ્મોકિંગ ડે મનાવવામાં આવે છે.

🏆 2 ) અરુણ સુબ્રમણ્યન ન્યુયોર્ક કોર્ટમાં પ્રથમ ભારતીય- અમેરિકન જજ બન્યા

🏆 3 ) રમતગમત મંત્રી 10 શહેરોમાં ખેલો ઈન્ડિયા દસ કા દમ ટુર્નામેન્ટનું આયોજન કરશે

🏆 4 ) પીઢ અભિનેતા અને દિગ્દર્શક સતીશ કૌશિકનું માર્ચ 2023 માં અવસાન થયું

🏆 5 ) કોલંબિયાએ 25 વર્ષમાં પ્રથમ વખત મહિલાઓને સૈન્ય સેવામાં જવાની મંજૂરી આપી છે

🏆 6 ) ભારતીય રેલ્વે 9મી માર્ચ 2023થી મુંબઈથી રેનીગુંટા અને પરત ભારત ગૌરવ ટ્રેન દોડાવવા જઈ રહી છે.

🏆 7 ) 'NASA- ISRO સિન્થેટિક એપરચર રડાર - NISAR' 8 માર્ચ 2023 ના રોજ ISROને સોંપવામાં આવ્યું

🏆 8 ) ભારત ઈરાનના ચાબહાર બંદર દ્વારા 20000 મેટ્રિક ટન ઘઉં અફઘાનિસ્તાન મોકલશે

🏆 9 ) જમ્મુ અને કાશ્મીરમાં, ભારતીય સેનાએ 9 માર્ચ 2023ના રોજ પર્વતીય ડોડા જિલ્લામાં સૌથી ઉંચો 'પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ધ્વજ' સ્થાપિત કર્યો હતો.

🏆 10 ) અફઘાનિસ્તાન પર ભારત- મધ્ય એશિયા સંયુક્ત કાર્યકારી જૂથની પ્રથમ બેઠક માર્ચ 2023 માં નવી દિલ્હીમાં યોજાશે

🏆 1 1 ) TROPEX, વર્ષ 2023 માટે ભારતીય નૌકાદળની ફ્લેગશિપ ઓપરેશનલ સ્તરની કવાયત, માર્ચ 2023માં અરબી સમુદ્રમાં પૂર્ણ થશે

🏆 12 ) કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર નવી દિલ્હીમાં 10 માર્ચ 2023ના રોજ વાંસ ક્ષેત્રના વિકાસ પર રાષ્ટ્રીય કાર્યશાળાનું ઉદ્ઘાટન કરશે

🏆 1 3 ) મહારાષ્ટ્રે ₹3,57,393 કરોડના રોકાણ દરખાસ્તોને મંજૂરી આપી છે, જે છેલ્લા ત્રણ વર્ષમાં દેશના કોઈપણ રાજ્ય માટે સૌથી વધુ છે

🏆 14 ) ભારતનું ચૂંટણી પંચ (ECI) 09 માર્ચ 2023 ના રોજ 'સમાવેશક ચૂંટણીઓ અને ચૂંટણી અખંડિતતા' થીમ પર 3જી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરશે.

🏆 15 ) વેદશિવ બિઝનેસ મીડિયાના ભારતીય ફાર્મા ફેર (IFF) 2023 ની 8મી આવૃત્તિ ઉત્તર પ્રદેશના લખનૌમાં 17 થી 18 માર્ચ, 2023 દરમિયાન યોજાશે.

🏆 16 ) ભૂમચુ તહેવાર તિબેટીયન ચંદ્ર કેલેન્ડરના પ્રથમ મહિનાના 14મા દિવસે શરૂ કરીને બે દિવસ માટે ઉજવવામાં આવે છે, જે સામાન્ય રીતે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં આવે છે.

🏆17 ) ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL) ને 'સૌર ઊર્જામાં શ્રેષ્ઠ યોગદાન' માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇરિગેશન એન્ડ પાવર (CBIP) એવોર્ડ 2022 એનાયત કરવામાં આવ્યો છે.

🏆18 ) ITCની કૃષિ ઇકો- સિસ્ટમ સાથે જોડાયેલા ખેડૂતોને લોન ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરવા માટે એક્સિસ બેંક FMCG જાયન્ટ ITC સાથે જોડાણ કરે છે

🏆 19 ) નેશનલ રેડિયો એસ્ટ્રોનોમી ઓબ્ઝર્વેટરી, યુએસના ખગોળશાસ્ત્રીઓએ પૃથ્વીથી લગભગ 1300 પ્રકાશ- વર્ષ દૂર 'વી883 ઓરિઓનિસ' તારાની આસપાસ ગ્રહની રચના માટે અનુકૂળ ડિસ્કમાં વાયુયુક્ત પાણી શોધી કાઢ્યું છે.

🏆 20 ) વર્ચ્યુઅલ ડિજિટલ અસ્કયામતો અને ફિયાટ ચલણ વચ્ચે વિનિમય, વર્ચ્યુઅલ ડિજિટલ અસ્કયામતોના એક અથવા વધુ સ્વરૂપો વચ્ચે વિનિમય અને ડિજિટલ અસ્કયામતોનું ટ્રાન્સફર મની લોન્ડરિંગ કાયદા હેઠળ આવરી લેવામાં આવશે.
👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
📚કરંટ અફેર્સ વનલાઈનર 📚

1 ) યસ બેંક અને આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ માર્ચ 2023 માં સહ- ધિરાણ ભાગીદારીમાં પ્રવેશ કરે છે

2 ) હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડે રોહિત જવાને તેના નવા CEO અને MD તરીકે નિયુક્ત કર્યા છે.

3 ) પીયુષ ગોયલે નેશનલ સ્ટાર્ટઅપ એડવાઇઝરી કાઉન્સિલ (NSAC)ની 6મી બેઠકની અધ્યક્ષતા કરી

4 ) અમિત શાહ માર્ચ 2023માં અમદાવાદમાં વિકાસ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરશે

5 ) ચીનની સંસદે સર્વસંમતિથી રાષ્ટ્રપતિ શી જિનપિંગને અભૂતપૂર્વ ત્રીજા પાંચ વર્ષના કાર્યકાળ માટે સમર્થન આપ્યું

6 ) સરકાર IIT એક્ટ 2000 ને બદલવા માટે ડિજિટલ ઇન્ડિયા એક્ટ પર પ્રથમ પરામર્શ હાથ ધરે છે

7 ) ઉત્તરાખંડના ચારધામ યાત્રા રૂટમાં લગભગ 900 કિલોમીટર લંબાઈનો દેશનો પહેલો ઈલેક્ટ્રિક યાત્રાધામ કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે.

8 ) સિટી ઇન્ડેક્સ 2023 મુજબ, ઓસ્ટ્રેલિયા અને હોંગકોંગની સાથે ભારત 9 મહિલા અબજોપતિ સાથે 5માં ક્રમે છે.

9 ) મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં ઉત્તર પ્રદેશ કેબિનેટે 10 માર્ચ, 2023ના રોજ નવી રમત નીતિ 2023ને મંજૂરી આપી હતી.

10 ) ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનિસ દ્વારા ભારતને ઓસ્ટ્રેલિયાના "ટોચના સ્તરના સુરક્ષા ભાગીદાર" તરીકે ઓળખવામાં આવે છે.

11 ) યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે નવી દિલ્હીમાં 10 માર્ચ 2023ના રોજ 'ખેલો ઈન્ડિયા દસ કા દમ' ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.


12 ) થોમસ એ. સંગમા, મેઘાલયની ઉત્તર તુરા વિધાનસભાના સભ્ય (એમએલએ) 10 માર્ચ 2023ના રોજ મેઘાલય વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા.

13 ) ભારતે 10 માર્ચ 2023 ના રોજ કર્ણાટક અને હરિયાણામાં એક- એક મૃત્યુ નોંધ્યું હતું, બંને શહેરો ઈન્ફલ્યુએન્ઝા A સબટાઈપ H3N2 વાયરસને કારણે

14 ) ઈરાન અને સાઉદી અરેબિયા, 10 માર્ચ 2023 ના રોજ, રાજદ્વારી સંબંધો ફરી શરૂ કરવા અને એકબીજાના દેશોમાં દૂતાવાસો ફરીથી ખોલવા સંમત થયા હતા.

15 ) કેન્દ્રીય ઉર્જા મંત્રી આર. ના. સિંઘે ઉચ્ચ માંગની મોસમ દરમિયાન, ટોચમર્યાદાથી ઉપરના ભાવે વીજળીની વધુ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે એક પોર્ટલ લોન્ચ કર્યું

16 ) વિશ્વ હવામાન સંસ્થાએ ગ્લોબલ ગ્રીનહાઉસ ગેસ મોનિટરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર શરૂ કર્યું, જેનો ઉદ્દેશ્ય ગ્રીનહાઉસ વાયુઓનું પ્રમાણિત અને વાસ્તવિક સમયનું માપન પૂરું પાડવાનો છે.

17 ) સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેના માટે ₹667 કરોડના ખર્ચે 6 'ડોર્નિયર-288' એરક્રાફ્ટ ખરીદવા માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

18 ) આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2023 (8 માર્ચ 2023) નિમિત્તે, તેલંગાણાના આરોગ્ય પ્રધાન ટી. હરીશ રાવે તેલંગાણામાં મહિલાઓ માટે એક નવો આરોગ્ય કાર્યક્રમ 'આરોગ્ય મહા' શરૂ કર્યો.
👇👇👇👇👇

સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
2024/09/27 23:24:48
Back to Top
HTML Embed Code: