Telegram Web Link
*💥SBI ની ધમાકેદાર સ્કીમ*

➔ મેળવો રૂ.17 લાખ 26 હજાર સીધા ખાતામાં

➔ જુઓ આ સ્કીમ વિશે સંપૂર્ણ માહિતી 👇🏻
https://gyanmahiti.com/sbi-best-scheme/

*ઉપયોગી માહિતી બીજા ગ્રુપમાં શેર કરો*
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

| ઇતિહાસમાં આજનો દિવસ |

💥નવેમ્બર 1 એ ઘણા કારણોસર દેશ અને વિશ્વના ઇતિહાસમાં મહત્વપૂર્ણ છે, તે બધા મુખ્ય છે ...💥

🔲 1 નવેમ્બર , 1755માં પોર્ટુગીઝની રાજધાની લિસ્બનમાં આવેલા ભૂકંપમાં 50 હજારથી વધુ લોકોના મોત થયા હતા.

🔲 1 નવેમ્બર , 1913માં સ્વતંત્રતા સેનાની તારકનાથ દાસે કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કો શહેરમાં ગદર આંદોલન શરૂ કર્યું હતું.

🔲 1 નવેમ્બર , 1950 માં ચિતરંજન રેલ પ્લાન્ટમાં ભારતમાં પ્રથમ વરાળ એન્જિન બનાવવામાં આવ્યું હતું.

🔲 1 નવેમ્બર , 2010માં ચીનમાં પ્રથમવાર વસ્તી ગણતરી કરવાનો નિર્ણય કરાયો હતો .

🔲 1 નવેમ્બર , 1973માં ભારતીય અભિનેત્રી રૂબી ભાટિયાનો જન્મ થયો હતો.

🔲 1 નવેમ્બર , 1980માં ભારતના પ્રમુખ સ્વતંત્રતા સેનાનીમાંના એક દામોદર મેનનનું નિધન થયું હતું.

👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
💻 *તમારું ચૂંટણીકાર્ડ ડાઉનલોડ કરો ઓનલાઈન ઘેર બેઠા*

આધારકાર્ડ ની જેમ એક મિનિટમાં ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકશો.

https://www.localjobscan.com/2022/07/how-to-apply-for-voter-id-card.html
*✏️નવલકથાકાર અને નવલકથા✏️*

★મહાત્મા ગાંધીમાય એક્સપેરિમેન્ટ વિથ ધ ટ્રુથ

★આર.કે.નારાયણધ ગાઈડ

★રોહિન્તો મિસ્ત્રીઅ ફાઇન બેલેન્સ

★સલમાન રશ્દીમિડનાઈટ ચિલ્ડ્રન

★અરુંધતી રોયગોળ ઓફ સ્મોલ થિંગ

★અમિતાવ ઘોષધ ગ્લાસ પેલેસ

★રવીન્દ્રનાથ ટાગોરગીતાંજલી

★ખુશવંતસિંહટરેન ટુ પાકિસ્તાન
💥💥💥💥💥💥💥
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
🌼📚સૌર મંડળ 📚🌼

📮સુયઁ અને તેની આસપાસ ફરતા ગ્રહો લઘુગ્રહો ઉપગ્રહો ઘુમકેતુ ઓ અને ઉલ્કા ઓ વગેરે ના સામુહિક પરિવાર ને સૌર મંડળ કહે છે.

📮કુલ 8 ગ્રહો બુઘ, શુક્ર ,પૃથ્વી, મંગળ , ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન

📮આંતરિક ગ્રહો

✏️સુયઁ અને મંગળ ગ્રહ ની વચ્ચે આવેલ ગ્રહો ને આંતરિક ગ્રહો કહે છે.

બુઘ, શુક્ર ,પૃથ્વી , મંગળ

📮બાહ્ય ગ્રહો

✏️ગુરુ થી માંડી નેપ્ચ્યુન સુધી ના ગ્રહો ને બાહ્ય ગ્રહ કહે છે.

ગુરુ , શનિ , યુરેનસ , નેપ્ચ્યુન

📮ભૌમિક ગ્રહો (ટેરેસ્ટ્રીયલ ગ્રહો ) (પાંથિવ ગ્રહો)

✏️એવા ગ્રહો કે જે મંગળ ગ્રહ ની કક્ષા અંદર આવેલાં હોય તેવા ગ્રહો ને ટેરેસ્ટ્રીયલ ગ્રહો કહે છે.

✏️ઘીમી ગતિથી સુયઁ પરિક્રમા કરે છે.

✏️ઘાતુ ના બનેલા છે વજન માં ભારે છે જેથી તેમની ઘનતા વઘુ છે.

📮સૌર ગ્રહો ( જોવિયન ગ્રહો ) ( બાહ્ય ગ્રહો )

✏️એવા ગ્રહો કે જે મંગળ ગ્રહ ની કક્ષા ની બહાર આવેલા હોય તેવા ગ્રહો ને જોવિયન ગ્રહો કહે છે

✏️જે ગ્રહો નુ બંધારણ સુયઁ જેવું વાયુમય હોય તેવા ગ્રહો ને સૌર ગ્રહો કહે છે.

✏️ગ્રહો ની કદ મોટું છે તેથી ઘનતા ઓછી છે.

✏️તે વલયો ના બનેલા છે .

📮લઘુગ્રહો ના પટ્ટા મંગળ અને ગુરુ ગ્રહ ની વચ્ચે આવેલ છે.

📮નરી આખે જોઇ શકાય તેવા ગ્રહ

✏️બુઘ , શુક્ર , પૃથ્વી , મંગળ ,ગુરુ , શનિ

📮ટેલિસ્કોપ ની જરૂર પડે

✏️યુરેનસ , નેપ્ચ્યુન

📮📚પ્લુટો 📚

✏️પ્લુટો ની ગ્રહ તરીકે માન્યતા 24 ઓગસ્ટ 2006 ના રોજ IAU નામની સંસ્થા રદ કરી છે

✏️પ્લુટો સુયઁ ની આસપાસ પ્રદક્ષિણા કરતાં નેપ્ચ્યુન ની ભ્રમણ કક્ષા માં ઘુસી ગયો છે.

✏️પ્લુટો પર જીવન શક્ય નથી પ્લુટો ને લઘુગ્રહ અથવા વામન નો ગ્રહ કહેવામાં આવે છે.

✏️ગ્રીક માન્યતા પ્રમાણે પ્લુટો ને યમ /કુબેર/ મૃત્યુ નો ગ્રહ કહેવામાં આવે છે.

✏️પ્લુટો ને એક ઉપગ્રહ શેરોન

📮સૌથી મોટો ગ્રહ ગુરુ

📮સૌથી નાનો ગ્રહ બુઘ

📮સુયઁ થી સૌથી નજીક ગ્રહ બુઘ

📮સુયઁ સૌથી દુર ગ્રહ નેપ્ચ્યુન

📮અવકાશીય અતરો માપવા માટે પ્રકાશ વષઁ એકમ

12
✏️1 પ્રકાશ વષઁ = 9.46 ×10 km
= 63000 AU

✏️1 પારસેક = 3.6 પ્રકાશ વષઁ

📮આપણી આકાશગંગા

✏️મંદાકિની, દુધગંગા , ઐરાવત
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
*🔰ઘરેબેઠા સ્પોકન ઈંગ્લીશ શીખવા સૌથી વધુ વપરાતી ડયુઓલીંગો એપ.*
એપ મા આપેલી 32 ભાષા પરથી સરળતાથી ઈંગ્લીશ શીખી શકો
*ડયુઓલીંગો એપ. ડાઉનલોડ👇*
https://bit.ly/3NL4Ui5
🏚️ *તમારા ગામના HD નકશા જાહેર*

*નકશામાં જોવા મળશે*
▪️ રોડ
▪️ખેતરો
▪️રસ્તાઓ
▪️દુકાનો

*તમારા ગામનો HD નકશો ડાઉનલોડ કરો નીચેની લિંકથી*

https://www.localjobscan.com/2022/03/gujarat-all-village-map.html

તમારા ગામના તમામ મિત્રો સુધી આ મેસેજ પહોંચાડો....
♣️ ૧ પુરાણો કેટલા છે?
– ૧૮

♣️ ૨ રામાયણના રચયિતા કોણ છે?
– વાલ્મિકી

♣️ 3 મહાભારતના રચયિતા કોણ છે?
– વેદ વ્યાસ

♣️ ૪ અર્જુનને યુદ્ધભૂમિ પર શ્રીકૃષ્ણે આપેલ ઉપદેશ કયા નામે ઓળખાય છે?
– ભગવદ ગીતા

♣️ ૫ જૈન ધર્મના ગ્રંથો કઈ ભાષામાં લખાયેલ છે?
– અર્ધમાગધી અને સંસ્કૃત

♣️ ૬ જૈન ધર્મ પવિત્ર ગ્રંથો કયા?
– કલ્પસૂત્ર અને ૪૫ આગમો

♣️ ૭ બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથો કયા છે?
- ત્રિપિટક

♣️ ૮ પંચતંત્ર અને હિતોપદેશનીવાર્તાઓના લેખક કોણ છે?
– પંડિત વિષ્ણુ શર્મા

♣️ ૯ અવશેષીય સાધનોમાં કયા મહત્વના સાધનો છે?
– સિક્કાઓ

♣️ 10 કયો બૌદ્ધ યાત્રાળુ ઈ.સ.૫૧૮માં ભારત આવેલો?
– સુંગયુન
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from OJAS Bharti
🧧 *લગ્ન પ્રસંગ કે અન્ય પ્રસંગ* માટે આમંત્રણ કાર્ડ તૈયાર કરો તમારા મોબાઈલમાં

https://bit.ly/3T3vG6i

👉 *ફક્ત એક મિનિટમાં જ બનાવો મનપસંદ કાર્ડ*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*તમામ મિત્રો ને શેર કરો.....*
🔥🔥 અગત્યની માહિતી 🔥🔥
🍁🍁🍁🍁

♦️હંસાબહેન મહેતા કયા સાહિત્ય પ્રકાર સાથે સંકળાયેલ છે ?

💥બાળસાહિત્ય

♦️અમદાવાદમાં દર્પણ એકેડેમીની સ્થાપના કોણે કરી ?

💥મૃણાલિનીબહેન સારાભાઈ

♦️ઇલાભટ્ટ કઈ સંસ્થા સાથે સંકળાયેલા છે ?

💥"સેવા સંસ્થા"

♦️પ્રથમ ગુજરાતી સ્નાતક મહિલા કોણ ?

💥વિદ્યાગૌરી નીલકંઠ

♦️ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું અભયારણ્ય ક્યું છે ?

💥સુરખાબનગર

♦️શરદબાગ પેલેસ ક્યાં આવેલ છે ?

💥ભૂજ

♦️બારમી સદીના સંત ગોરખનાથે કયા પંથની સ્થાપના કરી ?

💥કાનફટા પંથ

♦️ગરબો શબ્દ શાના પરથી બનેલો છે ?

💥ગર્ભદીપ

♦️કોટાયની પાસે ક્યું ડુંગર છે ?

💥હવા ડુંગર

♦️નાગમતિ નદી ક્યાં આવેલી છે ?

💥કચ્છ
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
🌷સવાલ જવાબ:- 🌷

🌹 ' વિદ્રોહી ' કવિતાની રચના કોણે કરી હતી ?

⛔️ કાજી નજરૂલ ઇસ્લામે

🌹' એશિયાટિક સોસાયટી ઓફ બંગાળ ' ના સ્થાપક કોણ હતા ?

⛔️ વિલ્સન જોન્સ

🌹શુદ્ધિ આંદોલન કઈ સંસ્થાએ શરૂ કર્યું હતું ?

⛔️ આર્યસમાજે

🌹' ગુલામગીરી ' નામનું પુસ્તક ક્યારે અને કોણે લખ્યું હતું ?

⛔️ ૧૮૭૨માં જ્યોતિબા ફૂલેએ

🌹' પેરિયાર ' ના નામથી કોણ પ્રસિદ્ધ હતું ?

⛔️ ઈ. વી.રામસ્વામી નાયકર


સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
💥 *૨૦૨૩ ની જાહેર રજાઓ નું લીસ્ટ ડીકલેર.*

જાહેર રજાઓ
મરજીયાત રજાઓ
બેન્કો માટેની જાહેર રજાઓ

વર્ષ *2023 ની રજાઓનું લિસ્ટ* ડાઉનલોડ કરવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો. ⤵️

👉 *https://wp.me/pb5eCT-6hc*

રજાલીસ્ટ pdf ડાઉનલોડ કરી સેવ રાખો
ગુજરાતી વ્યાકરણ
શબ્દસમૂહ માટે એક શબ્દ

1.ગાયોને બાંધવાનો વાડો-- ગોવ્રજ

2.વગર આમંત્રણે જમતો ફરતો આદમી --ગોલ્લૈયો,ઘોલૈયો

3.ગાય દોહવાનું વાસણ-- ગોણિયું

4.ગુજરાતી અને અંગ્રેજીના મિશ્રણવાળી ભાષા--ગુજરેજી

5.તરત વિયાયેલી ગાયભેંસનું દૂધ--ખરેટું

6.માથા વગરનો પિશાચ--ખવીસ

7.ક્રિયાનું સામસામે થવું તે--કર્મવ્યતિહાર

8.સોળ મણનું માપ-- કળશી

9.કપાસ-તુવેરની સૂકી સાંઠી--કરાંઠી

10.વ્યભિચારથી જન્મેલ પુત્ર-- કુંડકુંવર

11.માત્ર નહીં જેવું દૂધ આપતી ભેંસ--કોદું

12.ઢોરનું વસૂકી જવું તે --એણું

13.હજમાં હાજી દ્વારા ધારણ કરાતો સીવ્યા વગરનો પોશાક--એહરામ

14.નગરના કોટની ચારે તરફની ખાઇ--ખંદક

15.મા કે બાપનું મોસાળ--ખડમોસાળ
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
🎾🏏 *ભારત અને ઝિમ્બાબ્બે ના આજના રોમાંચક મેચની હાઈલાઈટ*
ભારત નો 71 રને શાનદાર વિજય🥇
હાઈલાઈટ👇
https://gyanmahiti.com/world-cup-2022-live-score-world-cup-live-streaming/

*👉હવે સેમી ફાઇનલ માં ઇંગ્લેન્ડ સામે ટકરાશે*
🔰વરસાદનું પાણી ક્યા જાય છે તેનો અભ્યાસ કોને કર્યો છે ?

👉🏿 વરાહમિહિર

🔰 આયોડિન ટસ્કોલાઈડ નામની દવા ક્યા રોગમાં વપરાય છે.

👉🏿 પલેગ

🔰આયોડિન ટસ્કોલાઈડ નામની દવા કોને શોધી ?

👉🏿 તરિભુવનદાસ ગજ્જર

🔰વલક્રો ની શોધ કોણે કરી ?

👉🏿 જયોર્જ-દ-મસ્ટોલ

🔰 કયુ પ્રવાહી ઉષ્માનયનની રીતથી ગરમ થતુ નથી ?

👉🏿 પારો

🔰 શરીરને શક્તિ પુરી કોન પાડે છે ?

👉🏿 કાર્બોદિત

🔰 કોષ અને માંસપેશીઓની રચનામાં મહત્વનો ભાગ કોણ ભજવે છે.

👉🏿 ચરબી

🔰 જવિક ક્રિયાઓનું નિયમન કોણ કરે છે ?

👉🏿 પરોટિન

🔰 કયુ ખનીજક્ષાર હિમોગ્લોબિનનું સંશ્લેણણ કરે છે ?

👉🏿 લોહતત્વ

🔰 હાડકાનાં ઘડતર માટે ?

👉🏿 ફોસ્ફરસ

🔰 હાડકાનાં બંધારણ માટે ?

👉🏿 કલ્શિયમ

🔰 પરવાહીમાં રહેલ સ્થાયી કઠીનતા શાના દ્રારા દૂર કરી શકાય ?

👉🏿 આર. ઓ.

‼️કોષ માટે પ્રોટીન સંશ્લેષણની ક્રિયા કોણ કરે છે ?

👉🏿 રિબોઝોમ

🔰 કોષીય પાચનની ભૂમિકા કોણ ભજવે છે ?

👉🏿 લાયસોઝોમ

🔰 કોને કોષનું પાવરહાઉસ કહેવામાં આવે છે ?

👉🏿 કણાભસૂત્ર

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
2024/09/29 17:30:58
Back to Top
HTML Embed Code: