Telegram Web Link
🤹‍♂️🤹‍♀️ *નાના બાળકોને લખતા શીખવવા માટે ફોનમાં જ મેજીક સ્લેટ રાખો* રંગબેરંગી અક્ષરો સાથે ચિત્રો પણ દોરી શકશો આ લિંક ખોલીને
【બાળકોને લખવા માટે મનોરંજક】⤵️ https://wp.me/pb5eCT-4Qa

👌🏻 *ખૂબ જ જરૂરી માહિતી હોવાથી તમારા દરેક ગ્રુપમાં અને મિત્રોને શેર કરશો..*
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 20/10/2022
📋 વાર : ગુરુવાર

📜20 ઓક્ટોબર , 1568ના રોજ અકબરે ચિત્તોરગઢ પર આક્રમણ કર્યું હતું.

📜20 ઓક્ટોબર , 1774માં કલકત્તા ભારતની રાજધાની બની . I 20 ઓક્ટોબર , 1947ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ યુદ્ધ થયું હતું.

📜20 ઓક્ટોબર 2015માં ભારતના ' બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગે 37 વર્ષની ઉમરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને ઇન્ડિયન પ્રિમિયર ' લીગમાંથી સંન્યાસ લીધો.

📜20 ઓક્ટોબર 1930માં ભારતીય હાઈકોર્ટના પ્રથમ મહિલા ન્યાયાધીશ લીલા શેઠનો જન્મ થયો હતો.

📜20 ઓક્ટોબર 1964માં ભારતીય ક્રાંતિકારીમાંના એક એચ . સી . દાસપ્પાનું અવસાન થયું હતું.
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
🌟ભારતમાં એકમાત્ર સક્રિય જ્વાળામુખીનું નામ શું છે
A. બેરન✔️
B. નારકોન્ડમ
C. એટોલ
D. કોરોમંડલ

🌟ભારતમાં કાગળની પ્રથમ મીલ ક્યાં સ્થપાઈ
A. સીરામપુર✔️
B. ચેન્નાઇ
C. ટીટાનગર
D. નાસિક

🌟પાલઘાટ કયા બે રાજ્યોને જોડે છે
A. કેરળ-કર્ણાટક
B. કર્ણાટક-આંધ્રપ્રદેશ
C. કેરળ-તમિલનાડુ✔️
D. કેરળ-આંધ્રપ્રદેશ

🌟આંધ્રપ્રદેશમાંથી તેલંગણા રાજ્ય કયા વર્ષમાં અલગ થયું
A. 2015
B. 2014✔️
C. 2013
D. 2012

🌟ભારતમાં સૌથી વધુ સુતરાઉ કાપડ અને સુતર ઉત્પન્ન કરતું રાજ્ય કયું
A. ગુજરાત
B. મહારાષ્ટ્ર✔️
C. પશ્ચિમ બંગાળ
D. ઉત્તરપ્રદેશ

🌟ભારતની જમીનનું વર્ગીકરણ કેટલા પ્રકારોમાં કરવામાં આવેલ છે
A. 1
B. 4
C. 5
D. 6✔️

🌟હિમાલય કેવા પ્રકારનો પર્વત છે
A. ખંડ પર્વત
B. જ્વાળામુખી પર્વત
C. અવશિષ્ટ પર્વત
D. ગેડ પર્વત✔️

🤩 'Gods own country'એ કયા રાજ્યને સંબંધિત છે
A. ઉત્તરાખંડ
B. કર્ણાટક
C. કેરળ✔️
D. હિમાચલ પ્રદેશ

🌟ભગીરથી નદી ક્યાંથી ઉદ્દભવે છે
A. રુદ્રપ્રયોગ
B. બદરીનાથ
C. ગૌમુખ✔️
D. કેદારનાથ

🌟સિંધુ નદી ભારતના કયા સ્થળ પાસેથી પાકિસ્તાનમાં પ્રવેશે છે
A. ચિલ્લડ✔️
B. દમચૌક
C. મુઝફ્ફરાબાદ
D. મીરપુર

🌟હિમાલય ગ્લેશિયર 'ગંગોત્રી' કયા રાજયમાં સ્થિત છે
A. હિમાચલ પ્રદેશ
B. જમ્મુ કાશ્મીર
C. ઉત્તરાખંડ✔️
D. સિક્કિમ

🌟વર્તમાનપત્રમાં વપરાતો કાગળ મધ્યપ્રદેશમાં ક્યાં બને છે
A. નેપાનગર✔️
B. ઇન્દોર
C. દેવાસ
D. ભોપાલ

🌟ગોવા રાજ્યમાં કઈ ભાષા બોલાય છે
A. મરાઠી
B. હિન્દી
C. ગુજરાતી
D. કોંકણી✔️

🌟સીમાંત ખેડૂત ખેડાણ હેઠળ કેટલી જમીન ધરાવે છે
A.1 હેક્ટરથી ઓછી✔️
B. 1 થી 2 જેક્ટર
C. 2 થી 3 હેક્ટર
D. 3 હેક્ટરથી વધુ

🌟ભારતનું રાષ્ટ્રીય ઘાસિયા જમીન અને ઘાસચારા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે
A. નવસારી
B. સાણંદ
C. જબલપુર
D. ઝાંસી✔️
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
🙎‍♀️સાહિત્યકારો અને તેમની કૃતિઓ🙇🙎‍♀️

🌺 ભાગ ૧ 🌺

🍁દલપતરામ: ફાર્બસવિરહ, મિથ્યભિમાન

🍁નર્મદાશંકર દવે (ગુજરાતી ગધ્યના પિતા): મારી હકીકત, રાજયરંગ, મેવાડની હકીકત, પિંગળ પ્રવેશ

🍁નવલરામ પંડ્યાઃ ભટનુ ભોપાળુ, કવિજીવન, નિબંધરીતિ, જનાવરની જાન

🍁 નદશંકર મેહતાઃ કરણઘેલો

🍁 ભોળાનાથ સારાભાઈઃ અભંગમાળા

🍁 મહીપતરામ નીલકંઠઃ ઇંગ્લેન્ડની મુસાફરીનુ વર્ણન, વનરાજ ચાવડો

🍁 રણછોડભાઈ દવેઃ લલિતાદુઃખ દર્શક

🍁 અબાલાલ દેસાઈઃ શાંતિદાસ

🍁 ગણપતરામ ભટ્ટ: પ્રતાપ નાટક

🍁 અનંતપ્રસાદ વૈષ્ણવઃ રાણકદેવી

🍁 ગોવર્ધાનરામ ત્રિપાઠીઃ સરસ્વતીચંદ્રઃ ભાગ ૧ થી ૪, શ્નેહમુદ્રા, લીલાવત જીવનકલા

🍁 મણિલાલ દ્વિવેદી: કાન્તા, નૃસિંહાવતાર, અમર આશા

🍁 બાલશંકળ કંથારિયાઃ કલાન્ત કવિ, હરિપ્રેમ પંચદશી

🍁 કશવલાલ ધ્રુવઃ મેળની મુદ્રિકા, સાહિત્ય અને વિવેચન
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
🔶 ટેલિવિઝનની શોધ કોણે કરી?

જે. એલ. બેયર્ડ

🔶 રડારની શોધ કોણે કરી?

ટેલર અને યંગ

🔶 ગુરુત્વાકર્ષણની શોધ કોણે કરી?

ન્યૂટન

🔶 લીંબુ અને નારંગીમાં કયું એસિડ હોય છે

સાઇટ્રિક એસિડ

🔶 ડુંગળી અને લસણમાં ગંધ હોય છે

તેમાં હાજર પોટેશિયમને કારણે

🔶 કિરણોની શોધ કોણે કરી ?

રોન્ટજને

🔶 સ્કૂટર ના શોધક કોણ છે ?

બ્રાડ શો

🔶 રિવોલ્વર ના શોધક કોણ છે ?

કોલ્ટ

🔶 દરિયાની ઊંડાઈ માપવાનું સાધન કયું છે ?

અલ્ટી મીટર

🔶 લેબોરેટરીમાં બનેલ પ્રથમ તત્વ સુ છે ?

યુરિયા

🔶 ટેલિફોનના શોધક કોણ છે ?

ગ્રેહામ બેલ

🔶 ભારત દ્વારા છોડવામાં આવેલ પ્રથમ ઉપગ્રહ

આર્યભટ્ટ

🔶 પેન્સિલીન ના શોધક કોણ છે ?

એલેક્ઝાન્ડર ફ્લેમિંગ

🔶 ડાયનેમાઇટ ના શોધક કોણ છે ?

આલ્ફ્રેડ નોબેલ

🔶 ચંદ્ર પર ઉતરેલ પહેલો માણસ કોણ છે ?

નીલ આર્મસ્ટ્રોંગ

🔶 અવકાશમાં જનાર પ્રથમ માણસ કોણ છે ?

યુરી ગાગારીન

🔶 વિશ્વનું સૌથી મોટું ફૂલ કયું છે ?

રેફ્લેસિયા

🔶 કયા વિટામિન માં કોબાલ્ટ હોય છે ?

B12

🔶 એનિમિયાને કયું વિટામિન મટાડે છે ?

B12

🔶 મેઘધનુષ્ય બનવાનું કારણે સુ છે ?

વક્રીભવન (પ્રત્યાવર્તન)

🔶 યુરીયાને શરીરથી અલગ કરે છે ?

કિડની

🔶 માનવ ત્વચાનો રંગ બને છે ?

મેનાલીન ને કારણે

🔶 કાચા ફળોને પાકા કરવામાં મદદરૂપ થાય છે ?

ઇથિલિન

🔶 માનવ હૃદયમાં કેટલા વાલ્વ હોય છે ?

ચાર

🔶 દ્રાક્ષમાં હોય છે ?

ટર્ટરિક એસિડ
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
*✏️નવલકથાકાર અને નવલકથા✏️*

★મહાત્મા ગાંધીમાય એક્સપેરિમેન્ટ વિથ ધ ટ્રુથ

★આર.કે.નારાયણધ ગાઈડ

★રોહિન્તો મિસ્ત્રીઅ ફાઇન બેલેન્સ

★સલમાન રશ્દીમિડનાઈટ ચિલ્ડ્રન

★અરુંધતી રોયગોળ ઓફ સ્મોલ થિંગ

★અમિતાવ ઘોષધ ગ્લાસ પેલેસ

★રવીન્દ્રનાથ ટાગોરગીતાંજલી

★ખુશવંતસિંહટરેન ટુ પાકિસ્તાન
💥💥💥💥💥💥💥
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
*💥૨૭ વર્ષ લાગશે સૂર્યગ્રહણ,.. આ રાશિઓ પર પડશે ખરાબ અસર*
👉 https://bit.ly/3z8PpdF
────⊱◈✿◈⊰────
*તમારા મિત્રોને ફટાફટ જાણ કરો.*
*🗓️ નવા વર્ષ વિક્રમ સંવત 2079 નુ ગુજરાતી કેલેન્ડર PDF 🗓️*
╭──────────────────╮
👉🏻 https://bit.ly/3D6WpJa 👈🏻
╰──────────────────╯
💥 *બ્રેકિંગ ન્યૂઝ ગૂજરાત પોલીસ ભરતી ફાઇનલ રીઝલ્ટ જાહેર*

💫 પોલીસ કોન્સ્ટેબલની ભરતીની ફાઇલ પસંદગી યાદી જાહેર

💫 ૨૯ ઓકટોબરે આપવામાં આવશે નિમણૂક પત્ર

🔰 પસંગી યાદીમાં તમારૂ નામ છે કે નહિ ચેક કરો નામોની PDF ⤵️

https://www.gyanmahiti.in/2022/10/gujarat-police-lrd-final-result.html
----------------------------------------
તમારા સમાજ અને ગામના કેટલા વિધાર્થીઓ ફાઈનલ પાસ થયા જુઓ આ યાદી 👆
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 27/10/2022
📋 વાર : ગુરુવાર

📜27 ઓક્ટોબર , 1947માં - જમ્મુ કાશ્મીરના રાજા હરિસિંહે ભારવામાં જમ્મુ - કાશ્મીરના વિલયનો સ્વિકાર કર્યો.

📜27 ઓક્ટોબર , 1958ના રોજ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ સ્કંદર મિર્ઝાને હટાવી જનરલ અયૂબ ખાં પાકિસ્તાનના શાસક બન્યા.

📜27 ઓક્ટોબર , 1968માં મેક્સિકો સીટીમાં 19માં ઓલમ્પિક રમતનું સમાપન થયું.

📜27 ઓક્ટોબર , 1997માં સ્કોટલેન્ડમાં રાષ્ટ્રકૂલ શિખર સંમેલનનું સમાપન થયું.

📜27 ઓક્ટોબર , 1920ના રોજ ભારતના રાષ્ટ્રપતિ કે . આર . નારાયણનનો જન્મ થયો હતો.

📜27 ઓક્ટોબર , 1907માં ભારતીય સ્વાતંત્ર ' સેનાની બ્રહ્મબાંધવ ઉપાધ્યાયનું અવસાન થયું હતું.
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from OJAS Bharti
*શું તમે નોકરીની શોધમાં છો?..*

👉 તો આજે જ ઓનલાઈન રજીસ્ટ્રેશન *"Anubandham Gujarat - Rojgar Portal"* વિનામૂલ્યે કરો..

🎓 કોઈપણ જિલ્લામાં નોકરીની માહિતી *મોબાઈલ એપ્લિકેશન* દ્વારા મેળવો..

👩🏻‍💻 ઘરે બેઠા *કેવી રીતે ઓનલાઈન રજીસ્ટ્રેશન* કરવું..?

📎 *રજિસ્ટ્રેશન કરવા વેબસાઈટ*
https://www.whygovt.com/2022/04/anubandham-registration-portal-and.html
ખેડૂતો ના ખાતા માં 2000 નો 12 મો હપ્તો જમાં, *જિલ્લા પ્રમાણે તમારું નામ ચેક કરવાની લિંક: https://bit.ly/3CKOEIO* 👈દરેક ખેડૂત મિત્રો ને પહોચાડી જાણ કરો.
🍃 ભારત માં આધુનિક નિલ વિધા ના પિતા

👉🏾પ્રોફેસર આયંગર


🍃 ભારતીય હરિત ક્રાંતિ ના પિતા

👉🏾એમ.એસ સ્વામીનાથન


🍃બંગાળ ના ટાઇગર તરીકે કયો ખેલાડી ઓળખાય

👉🏾ગાંગુલી


🍃 આમુખ બંધારણ નું હૃદય છે આવું કોને કહેલું


👉🏾ઠાકુરદાસ ભાર્ગવ


🍃 મહાવીર સ્વામી ને ક્યાં વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્તિ થઈ

👉🏾 સાલ


🍃 સુજની ક્યાં ની કલા હોવાનું મનાય


👉🏾 અંદમાન નિકોબાર ટાપુ ની કલા

🍃 ભારત માં RTI જો અમલ કરનાર પ્રથમ રાજ્ય

👉🏾 તમિલનાડુ👍

🍃 લીમડી ભોગવો નદી નો અંત


👉🏾સાબરમતી

કન્ફ્યુઝન પોઇન્ટ
****

🍃 અરજી હકુમત ના વડાપ્રધાન
👉🏾 શામળ દાસ

🍃 કમાન્ડર ચીફ
👉🏾 રતુભાઈ અદાની

🍃 જૂનાગઢ નો દીવાન
👉🏾 શાહનવાઝ ભુટો

🍃🍃🍃🍃🍃🍃🍃
મોહિત


🍃 ધરતી પુત્ર તરીકે ઓળખ મેળવનાર વડા પ્રધાન


👉🏾 એચ .ડી.દેવગોડા



🍃 સાહિત્ય અકાદમી ના પ્રમુખ


👉🏾 ચંદ્રશેખર કમ્બાર


🍃 સેન્ય માં AI ના ઉપયોગ નો અભ્યાસ કરવા માટે કોના અધ્યક્ષતા માં ટાસ્ક ફોર્સ ની રચના થઈ

👉🏾એન ચંદ્રશેખરન ટાસ્ક

👉🏾કનફ્યુઝન પોઇન્ટ છે 👆👍


🍃અત્યાર સુધી નું સૌથી શક્તિ સાળી રોકેટ કયું હતું

સેટર્ન - 5

👉🏾હાલ માં સ્પેસએક્સ છે શક્તિ સાળી
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
🍎 દેશનું પ્રથમ ખાદી મોલ ક્યુ રાજ્ય સ્થાપિત કરશે ?

🍀 ઝારખંડ

🍎 ઝારખંડના હાલના મુખ્યમંત્રી કોણ છે ?

🍀 રઘુબર દાસ

🍎 ઝારખંડના હાલના રાજ્યપાલ કોણ છે ?

🍀 દ્રૌપદી મુર્મુ

🍎 ઝારખંડની રાજધાની કઈ છે ?

🍀રાંચી

🍎 કચ્છી ભાષા એ કઈ બે ભાષાનું મિશ્રણ છે ?

🍀 સિંધી + ગુજરાતી
💥💥💥💥💥💥💥
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
🏆🏅ભારત રત્ન એવોર્ડ વિજેતા અને વર્ષ🏆🏅


ડો. ચંદ્રશેખર વેંકટરામન ➾ 1954

ચક્રવર્તી રાજગોપાલાચારી ➾ 1954

ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન ➾ 1954

સર મોક્ષગુંડમ વિસ્વેશ્વરાય ➾ 1955

ડો. ભગવાન દાસ ➾ 1955

જવાહરલાલ નહેરુ ➾ 1955

ગોવિંદ વલ્લભ પંત 7 1957

મહર્ષિ ડો.ધોંડો કેશવ કર્વે 1958

બિધાન ચંદ્ર રાય ➾ 1961

ડો. રાજેન્દ્ર પ્રસાદ ➾ 1962

ડો. ઝાકીર હુસેન 1963

ડો. પાંડુરંગ વામન કેન ➾ 1963

લાલ બહાદુર શાસ્ત્રી (મરણોત્તર) ➾ 1966

ઇન્દિરા ગાંધી - 1971

વરાહગીરી વેંકટ ગિરી ➾ 1975

કુમારસ્વામી કામરાજ (મરણોત્તર) ➾ 1976

મધર ટેરેસા ➾ 1980

આચાર્ય વિનોબા ભાવે (મરણોત્તર) ➾ 1983

ખાન અબ્દુલ ગફ્ફર ખાન ➾ 1987

મારુથુર ગોપાલન રામચંદ્રન (મરણોપરાંત) ➾ 1988

ડો. ભીમરાવ આંબેડકર (મરણોત્તર) ➾ 1990

નેલ્સન મંડેલા ➾ 1990

સરદાર વલ્લભભાઈ પટેલ (મરણોપરાંત) ➾ 1991

મોરાર જી દેસાઈ ➾ 1991

રાજીવ ગાંધી (મરણોત્તર) ➾ 1991

મૌલાના અબુલ કલામ આઝાદ (મરણોપરાંત) ➾ 1992

જે. આર. ડી. ટાટા ➾ 1992

સત્યજીત રે ➾ 1992

ડો. એપીજે અબ્દુલ કલામ ➾ 1997

અરુણા અસફ અલી (મરણોત્તર) ➾ 1997

ગુલઝારી લાલ નંદા (મરણોત્તર) ➾ 1997

એમ. એસ. સુબ્બુલક્ષ્મી ➾ 1998

ચિદમ્બરમ સુબ્રહ્મણ્યમ 1998

જયપ્રકાશ નારાયણ (મરણોપરાંત) ➾ 1998

પંડિત રવિશંકર ➾ 1999

પ્રોફેસર અમર્ત્ય સેન ➾ 1999

ગોપીનાથ બોરડોલોઇ (મરણોપરાંત) ➾ 1999

ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન ➾ 2001

લતા મંગેશકર 2001

ભીમસેન જોશી ➾ 2008

ચિંતામણી નાગેશ રામચંદ્ર રાવ 2014

સચિન તેંડુલકર 2014

અટલ બિહારી વાજપેયી 2015

મદન મોહન માલવિયા 2015

નાનાજી દેશમુખ (મરણોપરાંત) 2019

પ્રણવ મુખર્જી 2019

ભૂપેન હજારિકા (મરણોત્તર) 2019
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
📡અદભુત ટેકનોલોજી : પૃથ્વીનો ગોળો ફરે છે તેમાં દુનિયાના કોઈપણ સ્થળ પર આપેલ લીલા કલરના ટપકા ને ટચ કરો એટલે ત્યાનું રેડિયો સ્ટેશન લાઈવ સાંભળી શકાશે.
👉 https://bit.ly/3U8QKJw
💥 💸 *આ છે LIC ની જબરદસ્ત સ્કીમ,* તેમાં એકવાર રોકાણથી આજીવન મળશે પેન્શન
https://bit.ly/3DVDNgZ
*☣️ ગુજરાતી પંચાંગ કેલેન્ડર ૨૦૨૨-૨૦૨૩*
● ખુબજ ઉપયોગી શુભ મુહૂર્ત, તિથિ, ચોઘડિયા, દિન વિશેષ જોવા માટે 👌 ડાઉનલોડ કરી લો આ કેલેન્ડર

https://www.whygovt.com/2022/05/gujarati-calander-download-2022-23.html
ધોરણ 10 અને 12ની માર્કશીટ અથવા કોઈ પ્રમાણપત્ર ખોવાઇ ગયેલ હોય તો હવેથી online મેળવી શકાશે. વર્ષ 1952 થી અત્યાર સુધીના બધા જ પ્રમાણપત્ર ઓનલાઇન મુકી દેવામાં આવ્યા છે. https://gyanmahiti.com/get-standard-10-and-12-marksheets-online-at-home/

_*દરેક ગ્રુપ માં ફોરવર્ડ કરજો વિધાર્થીઓ ને માટે ખુબજ ઉપયોગી માહિતી છે.*_
2024/09/29 19:33:43
Back to Top
HTML Embed Code: