Telegram Web Link
🔹🔸♦️Daily Current Affairs♦️🔸🔹

🛍ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન એ સર્વશ્રેષ્ઠ પુરુષ ગોલ્કીપર ના રૂપમાં કોની પસંદગી કરી છે ?
➜ પી. આર. શ્રી જેરા✔️

🛍હાલમાં કયા દેશે સબ ઓર્બિટલ સ્પેસમાં પરીક્ષણ "ટગ" લોન્ચ કર્યું છે ?
➜ ઈરાન✔️

🛍UAPA ટ્રીબ્યુનલના પીઠાસીન અધિકારી કોણ બન્યા છે ?
➜ દિનેશ કુમાર✔️

🛍કયા શહેરમાં ભારતની બીજી "રાષ્ટ્રીય મોડલ વૈદિક સ્કૂલ" નું ઉદઘાટન કરવામાં આવ્યું છે ?
➜ પુરી✔️

🛍તાજેતરમાં કોને “અબ્રામૈન ઇન્ડિયા' નો ખિતાબ જીત્યો છે?
➜ કર્નલ સ્વરૂપ સિંહ✔️

🛍તાજેતરમાં કયા રાજ્યની સરકારે "ઔદ્યોગિક પાર્ક નીતિ" બનાવવા માટેની જાહેરાત કરી છે ?
➜ ઝારખંડ✔️

🛍કયા દેશમાં વર્ષ 2029 એશિયાઈ શિતકાલીન ખેલો (Asian Winter Games) નું આયોજન કરવામાં આવશે ?
➜ સાઉદી અરબ✔️

🛍તાજેતરમાં કોને વર્ષ 2022 નો દેવેન્દ્રલાલ મેમોરિયલ મંડલ' થી સન્માનિત કરવામાં આવ્યા છે ?
➜ રોકસી કોલ✔️

🛍હાલમાં NPCI એ કયા દેશમાં રૂપે ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવા માટે કરાર કર્યો છે?
➜ ઓમાન✔️

🛍તાજેતરમાં કોને રસાયણ વિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર મળ્યો છે?
➜ કેરોલિન બટોર્જ
➜ બૈરી શાર્યલેસ
➜ મોડૅન મેલ્ડલ
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
🌷ગુજરાતની ભૂગોળ🌷

ચાંદોલ કઈ નદીના કિનારે છે ?
👉🏻નર્મદા

સુકભાદર નદી ક્યાંથી નીકળે છે ?
👉🏻ચોટીલા પાસેના ડુંગરમાંથી

ધોળીધજા ડેમ ક્યાં જિલ્લામાં છે ?
👉🏻સુરેન્દ્રનગર

ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધારે વસ્તીની ગીચતા છે ?
👉🏻સુરત

ગુજરાતમાં એક લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો કેટલા છે ?
👉🏻૩૧

જાંબુઘોડા અભ્યારણ્ય ક્યાં જિલ્લામાં છે ?
👉🏻પંચમહાલ

અકીકનો મોટા ભાગનો જથ્થો ગુજરાતના કયા જિલ્લામાંથી પ્રાપ્ત થાય છે ?
👉🏻નર્મદા જિલ્લો

બનાસકાંઠા જિલ્લાના ક્યાં તાલુકામાંથી તાંબું,સીસું,જસત મળી આવે છે ?
👉🏻દાંતા તાલુકો

આણંદ જિલ્લાના લુણેજ ગામમાંથી ખનીજ તેલ અને કુદરતી વાયુ ક્યાં વર્ષ મળી આવેલ ?
👉🏻ઈ.સ. ૧૯૫૮

ધોલેરા બંદર ક્યાં જિલ્લામાં આવેલું છે ?
👉🏻અમદાવાદ

શર્મિષ્ઠા તળાવ ક્યાં શહેરમાં આવેલું છે ?
👉🏻વડનગરમાં

દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલું છે ?
👉🏻રાયસણ (ગાંધીનગર)

ખોડિયાર બંધ કઈ નદી પર આવેલ છે ?
👉🏻શેત્રુંજી નદી પર

ગુજરાતની પ્રથમ રિફાઇનરી કઈ છે ?
👉🏻કોયલી

ગુજરાતની કઈ નદી સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે ?
👉🏻તાપી નદી

સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from Upyogi Mahiti
*🎓🏦 અમદાવાદ મર્કન્ટાઇલ કો-ઓપ બેન્ક લી. દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી*

🔹પોસ્ટ :- વિવિધ પોસ્ટ
🔹લાયકાત :- ગ્રેજ્યુએશન
🔹છેલ્લી તારીખ :- 17/10/2022

*✉️ભરતી અંગેની વધુ માહિતી તથા ફોર્મ ભરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો..*

👉 https://www.gyanmahiti.in/2022/10/amco-bank-recruitment-2022.html

*🙏🏻 આ મેસેજને વધુમાં વધુ ગ્રુપમાં મોકલો જેથી કોઈ બેરોજગાર ન રહે*
*💥વાહનનો નંબર નાખી માલિકનું નામ જાણો.*
2 વ્હીલ, 4 વ્હીલ નો નંબર નાખી જાણો તેનો માલિક કોણ છે. એક દમ સરળ રીતે.
👉🏻 https://gyanmahiti.com/jobs/mparivahan-app-for-digital-storage-of-vehicle-document/
સૌથી લાંબી સહાયક નદી

યમુના

સૌથી મોટી હિમ નદી

સિયાચીન

ભારતમાંથી પસાર થતી સૌથી લાંબી નદી

બ્રહ્મપુત્ર

દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી

ગોદાવરી

પશ્ચિમની વહેણવાળી લાંબી નદી

નર્મદા

મુખ ત્રિકોણ ન બનાવનારી સૌથી મોટી નદી

નર્મદા

એક જ રાજ્યમાં વહેવાવાળી સૌથી લાંબી નદી

લૂણી 【રાજસ્થાન】

સૌથી વધુ પ્રવાહ બદલનારી નદી

કોસી
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from Upyogi Mahiti
શુ તમારું બાળક ધોરણ ૧ થી ૫ માં ભણે છે ?

તો ગુજરાત સરકાર અને ગૂગલ દ્વારા નિર્મિત આ એપ તમે ડાઉનલોડ કરી ?

ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ સરળતાથી વાંચતા શીખી શકસે. બાળકોને ફોનમા જ ગમ્મત સાથે વાંચવાની મજા આવશે.

➜ ડાઉનલોડ કરો: https://www.gyanmahiti.in/2022/04/learn-to-read-with-google.html

ધો. 1 થી 5 ના તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને સેન્ડ કરો.
Forwarded from Upyogi Mahiti
*🏦 📨 SBI માં આવી ભરતીની જાહેરાત*

*પગાર:-* ૪૧,૯૬૦/-
*પોસ્ટ:-* પ્રોબેશનરી ઓફિસર
*કુલ જગ્યા:-* ૧૬૭૩
* એપ્લાય ઓનલાઇન અરજી કરવી*
* જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો*⤵️
*https://www.gyanmahiti.in/2022/10/sbi-po-recruitment-2022.html
●●●●●●●●●●●●●●●●●●●●●●●●
*🙏🏻નૌકરી શોધી રહેલા ભાઈઓ ને એકવાર જરૂર મોકલશો*
🙏🏻 *રોજગારી અપાવો,દેશમાં થી ગરીબી હટાવો*
Forwarded from Upyogi Mahiti
*📢📨 ૮ પાસ માટે: ICDS માં વિવિધ જગ્યા ની ભરતી ૨૦૨૨...*

*પગાર:-* ૧૦,૦૦૦/- સુધી
*લાયકાત:* માત્ર ૮ પાસ વધુ
*પોસ્ટ:-* પટાવાળા, ચોકીદાર અને અન્ય
* ઈન્ટરવ્યુ તારીખ :* ૧૨/૧૦/૨૦૨૨
* ફોર્મ ભરવાની લીંક*⤵️
*https://www.gyanmahiti.in/2022/10/icds-eder-recruitment-2022.html
●●●●●●●●●●●●●●●●●●●●●●●●
*🙏🏻નૌકરી શોધી રહેલા ભાઈઓ ને એકવાર જરૂર મોકલશો*
🙏🏻 *રોજગારી અપાવો,દેશમાં થી ગરીબી હટાવો*
💥 JAVA ની શોધ કોને કરી
: સન્માઇક્રો સિસ્ટમ💥🤩

💢 ms word ક્યાં પેકેજ નો ભાગ છે
: Ms ઓફીસ 👆

💢1 નિબલ બરાબર કેટલા બીટ
4


💢ઈન્ટરનેટ પ્રોટોકોલ અડ્રેસ કેટલા બીટ નું હોઈ
32

💢પ્રસનલ કમ્પ્યુટર શબ્દ ની લંબાઈ કેટલી
8 બીટ


💢તમામ યુનિવર્ષીટી યો ને એક સાથે જોડવાની ટેક્નિક ને
યુઝનેટ

💢પ્રો લોગ કઈ પેઢી ની કમ્પ્યુટર ભાસા છે
5

💢બાઇનરી નમ્બર કેટલા અંકો નો સમાવેશ થાય
0 થી 1

💢 કોઈ પણ પ્રોગ્રામ માં એરર ને ઠીક કરવા શુ કેહવાય
ડીબગીંગ

💢પ્રિન્ટર ની ક્ષમતા શેમાં માપી શકાય
DPI

💢 ક્યુ પ્રિન્ટર માત્ર ને માત્ર text જ છાપી શકે
👉🏻 ઇમપેક્ટ પ્રિન્ટર😀

💢 PC ની શબ્દ લંબાઈ કેટલી
4 bit


💢માઉસ અને કી બોર્ડ ક્યાં પ્રકાર ની ડિવાઇસ
ઇનપુટ


💢 બાઇનરી પદ્ધતિ ના શોધક 😀🙏
👉🏻અગસ્ટા😀

💢 ઇચ્છીત જગ્યા પર લીજવાની ક્રિયા ને
👉🏻પોઇન્ટિંગ

ખસેડવાની ડ્રેગીંગ

💢 બાર કોર્ડિંગ માં કેટલા અક્ષર હોઈ
10


💢સુપર કમ્પ્યુટર માટે શબ્દ ની લંબાઈ ની રેન્જ કેટલી
64 બીટ

💢 ભારત માં સિલિકોન વેલી ક્યાં આવેલ
દિલ્હી
બેંગ્લોર
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from Upyogi Mahiti
💥 *ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ (IPR) ગાંધીનગર​ દ્વારા ભરતી*

✣ *પગાર ધોરણ:-* 12,500

*✣ નોકરી સ્થળ:* ગાંધીનગર

*✣ છેલ્લી તારીખ:* 04-11-2022

*✒️ફોર્મ ભરવા તથા ભરતી અંગે ની તમામ માહિતી નીચે લીંક પર આપેલ છે.*
👉🏻https://www.gyanmahiti.in/2022/10/ipr-stipendiary-trainee-recruitment.html
__________
‌➺ *તમારા દરેક સગા-સંબંધી મિત્રોને આ ભરતીની જાણ કરો.*
Forwarded from Upyogi Mahiti
*🎇🎆 Diwali 2022 Special*
👌 *આવનારા તમામ ઉત્સવો માટે ખાસ રંગોળીની 25111થી વધારે ડિઝાઇનોનું મેગા કલેક્શન.*
🔹 દિવાળી સ્પેશિયલ રંગોળી
🔸 હાથથી દોરવાની રંગોળી
🔹 છાપકામ કરી શકાય તેવી રંગોળીઓ.
🔹મલ્ટીકલર રંગોળી.
*5000+ રંગોળી ડાઉનલોડ કરવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો. ⤵️*
👉🏻 https://www.gyanmahiti.in/2022/10/diwali-rangoli-design-letest-pdf.html

🎨 *દિવાળી પર રંગોળી બનાવવા માટે 2022ની લેટેસ્ટ 111 ડીઝાઈનની Pdf*
આ pdf ડાઉનલોડ કરી સેવ રાખજો દિવાળી પર કામ લાગશે.બધી રંગોળી તમે બનાવી શકો એવી સરળ છે ↩️
👉🏻 https://www.gyanmahiti.in/2022/10/diwali-rangoli-design-letest-pdf.html

🎨 *20000+ બેસ્ટ ઓફલાઇન રંગોળી એપ્લિકેશન*
રંગોળીઓની 20000 જેટલી વિશાળ શ્રેણી એક જ જગ્યા પર ડાઉનલોડ કરો
https://www.gyanmahiti.in/2022/10/diwali-rangoli-design-letest-pdf.html
આ મેસેજ તમારા મિત્રોને પણ મોકલો.
🏦 ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય ખાતે ભરતી
__
🌀 પોસ્ટ :
🔸કલાર્ક
🔸ડ્રાઈવર
🔸અન્ય

છલ્લી તારીખ - ૧૫-૧૧-૨૦૨૨

જાહેરાત વાંચી ઓનલાઈન અરજી કરો
👉 https://www.whygovt.com/2022/10/central-university-of-gujarat-cug.html

તમામને આ ભરતી ફોરવર્ડ કરો
*📲 કોઈ પણ સ્ટાઇલ કે કલરમાં લખી શકશો લખાણ જાણો*

રંગબેરંગી અક્ષરોમાં વોટ્સએપ, ફેસબુક કે ઈન્સ્ટાગ્રામમાં લખો આવું સ્ટાઈલિશ લખાણ લખીને મિત્રોને કરો ઈમ્પ્રેસ

જાણો એક વાર કરો આ ફોન્ટ યુઝ અને આનંદ મેળવો😍
👉🏿https://www.whygovt.com/2022/10/download-stylish-text-application-for.html
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 15/10/2022
📋 વાર : શનિવાર

📜15 ઓકટોબર 1931માં ભારતના 11માં રાષ્ટ્રપતિ એ.પી.જે . અબ્દુલ કલામનો જન્મ થયો હતો.

📜15 ઓક્ટોબર , 1932માં ટાટા કંપનીના વિમાનની પ્રથમ ઉડાન હતી.

📜ભારત સરકાર દ્વારા સંપાદન કર્યા પછી , આ કંપનીને એર ઈન્ડિયા કહેવાતી હતી.

📜15 ઓક્ટોબર , 1964માં સોવિયતા યુનિયનના નેતા નિકિતા ખુવની નિવૃત્તિથી સમગ્ર વિશ્વને આંચકો લાગ્યો હતો.

📜15 ઓક્ટોબર , 1997માં અરુંધતી રોયને તેમની નવલકથા ' ધ ગોડ ઑફ સ્મોલ થિંગ્સ ' માટે બ્રિટનના સૌથી પ્રતિષ્ઠિત બુકર પ્રાઇઝ માટે પસંદ કરાયા હતા.

📜15 ઓક્ટોબર , 2006માં સંયુક્ત રાષ્ટ્ર સંઘે ઉત્તર કોરિયા પર પ્રતિબંધ લગાવ્યા હતા.👇👇👇👇👇👇👇સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
*😍 તમારા નામનો લોગો બનાવો તમારા જ મોબાઈલમાં*
https://wp.me/pb5eCT-2Tp

*⇛* 3D લોગો મેકર👌

*⇛* તમારા નામ અથવા તમારા બિઝનેશ નો પ્રોફેશનલ લોગો બનાવો

*⇛* સોશ્યલ મીડીયાના DP મા રાખવા મસ્ત લોગો જાતેજ બનાવો

👉 https://wp.me/pb5eCT-2Tp
આ *PDF* સાચવી રાખો, *દિવાળી વેકેશન કે રજાઓમા* ક્યાંય ફરવા જવું હોય તો કામ લાગશે, સમગ્ર ભારતમાં આવેલ *ગુજરાતી સમાજ* ના *એડ્રેસ અને ફોન નમ્બર* આપેલ છે,. જ્યાં વાજબી ભાવે *રહેવા જમવાની* સગવડ મળી જાય
https://bit.ly/3Tnd8hU

તમારા મિત્રો અને ઓળખીતાઓ ને જરૂર મોકલજો
🔶રાવ રણમલનો ઉલ્લેખ કયા કવિએ રણમલ છંદમાં કર્યો છે ?
✔️શ્રીધરે

🔶ખેડબ્રહ્મા કઈ નદીના કિનારે વસેલું છે ?
✔️હરણાવ

🔶સમગ્ર ભારતમાં બ્રહ્માજીના માત્ર કેટલા મંદિરો છે ?
✔️

🔶સાબરમતી નદીના કિનારે કયા મહાદેવનું મંદિર આવેલું છે ?
✔️સપ્તેશ્વર

🔶સાબરકાંઠાની મુખ્ય નદી કઈ છે ?
✔️હાથમતી નદી

🔶શામળાજીનું પ્રાચીન નામ શું છે ?
✔️ગદાધરપુરી

🔶શામળાજી કઈ નદીના કિનારે આવેલું છે ?
✔️મેશ્વો

🔶નર્મદાનદી કયા રાજ્યમાંથી પ્રવેશ કરે છે ?
✔️મહારાષ્ટ્ર

🔶દિગંબર જૈનો માટે જાણીતું તીર્થસ્થળ ક્યુ છે ?
✔️ભિલોડા

🔶સંતોનું જિનાલય ક્યાં આવેલું છે ?
✔️ભિલોડા
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
*🔰 ગુજરાત રેશનકાર્ડ લિસ્ટ 2022*

* તમને રેશન કાર્ડમાં કેટલું રાશન મળે છે?*
* ગામ મુજબ યાદી:*
* રેશનકાર્ડના પ્રકાર:*

* જાણો સંપૂર્ણ માહિતી...*

👉 https://www.whygovt.com/2022/06/nfsa-gujarat-ration-card-list-2022.html

━─────────────────━

*🙏 આ જરૂરી માહિતી તમામ ગ્રુપમાં શેર કરો...*
*🔥Newspaper Current🔥*


*વર્ષ 2022નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર👇🏻*
✔️ફ્રાન્સની લેખિકા એની એર્નોકસને
✔️સાહસ અને સમાજની વાસ્તવિકતા ઉજાગર કરતું લેખન કરવા બદલ

*વર્ષ 2022નો શાંતિનું નોબેલ પારિતોષિક👇🏻*
✔️બેલારુસના માનવાધિકારી વકીલ એલેશ બાલિયાત્સકી, રશિયન માનવાધિકારી સંગઠન 'મેમોરિયલ' અને યુક્રેનના માનવાધિકાર સંગઠન 'સેન્ટર ફોર સિવિલ લિબર્ટીઝને
✔️માનવાધિકાર કાર્યકરોએ મૂળભૂત અધિકારોના સંરક્ષણ માટે કામગીરી કરી

*વર્ષ 2022નો અર્થશાસ્ત્રનો નોબેલ પારિતોષિક👇🏻*
✔️અમેરિકાના ત્રણ અર્થશાસ્ત્રીઓ બેન બર્નાનકે, ડગલસ ડાયમંડ અને ફિલિપ ડાઈબવિંગને
✔️આર્થિક કટોકટી સામે લડવાની પદ્ધતિનો અને બેન્કિંગ સિસ્ટમનો અભ્યાસ કરવા બદલ

દેશનું સર્વપ્રથમ 24 કલાક સૌરઊર્જા વાપરતું ગામ કયું બન્યું
*✔️સૂર્ય મંદિર માટે જાણીતું મોઢેરા*

તાજેતરમાં ભારતીય વાયુસેનાએ કેટલામો સ્થાપના દિવસ મનાવ્યો
*✔️90મો*

37મી નેશનલ ગેમ્સ 2023માં ક્યાં યોજાશે
*✔️ગોવા*

9 ઓક્ટોબરવર્લ્ડ પોસ્ટ ડે

સમાજવાદી પાર્ટીના સ્થાપક અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવનું તાજેતરમાં નિધન થયું.તેમના અંતિમ સંસ્કાર ક્યાં કરવામાં આવ્યા
*✔️પૈતૃક ગામ સેફઈમાં*

ઉત્તર અમેરિકા, વેનેઝુએલામાં આવેલું વાવાઝોડું
*✔️જુલિયા*

જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડ દેશના કેટલામાં ચીફ જસ્ટિસ બનશે
*✔️50મા*

ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષપદે કોની નિમણૂક થઈ
*✔️રોજર બિન્ની*

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મહાકાલ લોક'નું અનાવરણ ક્યાં કર્યું
*✔️મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરે*

36મો રાષ્ટ્રીય ખેલ મહોત્સવનો સમાપન સમારંભ ક્યાં થયો
*✔️સુરત*
*✔️પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે*
*✔️કેરળના સાજન પ્રકાશ શ્રેષ્ઠ પુરુષ એથ્લેટ*
*✔️કર્ણાટકની હાશિકા રામચંદ્ર શ્રેષ્ઠ મહિલા એથ્લિટ*
*✔️મહારાષ્ટ્ર શ્રેષ્ઠ રાજ્ય*
*✔️સર્વિસીસે સતત ચોથા વર્ષે ટ્રોફી જીતી*
*✔️ગુજરાત 49 મેડલ્સ સાથે 12મા ક્રમે*
*✔️ગુજરાતના 13 ગોલ્ડ, 15 સિલ્વર અને 21 બ્રોન્ઝ = કુલ 49 મેડલ્સ*

વિશ્વનો સૌથી મોટો સફારી પાર્ક ક્યાં બન્યો
*✔️હરિયાણામાં ગુરુગ્રામ ખાતે*

ભારતના ચૂંટણી પંચના 'નેશનલ આઈકન' તરીકે કોણે જાહેર કરવામાં આવ્યા
*✔️અભિનેતા પંકજ ત્રિપાઠી*

યુવા લેખકોને માર્ગદર્શન આપવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કઈ યોજના 2 ઓક્ટોબર, 2022ના રોજ શિક્ષણ મંત્રાલય, ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી
*✔️YUVA 2.0*

તમિલનાડુમાં લુપ્તપ્રાય કઈ પ્રજાતિનું દેશનું પ્રથમ અભયારણ્ય બનાવવામાં આવ્યું
*✔️સ્લેન્ડર લોરિસ*

કયા રાજ્યની સરકારે ચારથી વધુ સંતાન હશે તો સરકારી સુવિધા નહિ આપવાનો નિર્ણય કર્યો છે
*✔️મણિપુર*

ભારત સહિત વિશ્વમાં કઈ તારીખે વિશ્વ રીંછ દિવસ તરીકે મનાવાશે
*✔️12 ઓક્ટોબર*
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
*એસિડના પ્રાકૃતિક સ્ત્રોત*

ફોર્મિક ઍસિડલાલકીડી,મધમાખી

બેંજોઈક ઍસિડઘાસ,પાંદડા,મૂત્ર

એસિટિક ઍસિડફળોના રસમાં

લેક્ટિક ઍસિડદૂધમાં

સાઈટ્રીક ઍસિડખાટાં ફળોમાં

ઓકર્જલિક ઍસિડવૃક્ષોમાં

ટાર્ટરીક ઍસિડચામડી,દ્રાક્ષ

ગ્લુટેમિક ઍસિડઘઉં


સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
2024/09/29 21:28:49
Back to Top
HTML Embed Code: