Telegram Web Link
Forwarded from Upyogi Mahiti
*🚊🚊 GMRC ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ભરતી જાહેરાત 2022*

*પોસ્ટ નામ:* કારોબારી સંચાલક

*📒 લાયકાત:* પોસ્ટસ વાઇઝ /-

*💵 પગાર-ધોરણ :* પોસ્ટસ વાઇઝ/-

*✉️ અરજી :* વોક-ઇન-ઇન્ટરવ્યૂ

*🚨 છેલ્લી તારીખ:* 31-10-2022

📌📌 ફોર્મ ભરવા માટે નીચે લિંક પર ટચ કરો.
*👉 https://www.gyanmahiti.in/2022/09/gujarat-metro-rail-corporation-gmrc.html
Forwarded from Upyogi Mahiti
💥તમારા સ્માર્ટ મોબાઈલને બનાવો
🖥TV નું રિમોટ
📼સેટઅપ બોક્સ નું રિમોટ
📮AC નું રિમોટ વગેરે...
કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ ને રિમોટ થી કન્ટ્રોલ કરો આ એપ થી
✍🏻 https://bit.ly/3xB4AvP
Forwarded from Upyogi Mahiti
*🔥 સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)માં 20,000 જગ્યાઓ માટે ભરતી જાહેર*
🖇️ https://www.gyanmahiti.in/2022/09/cisf-asi-head-constable-bharti-2022.html

*● જગ્યાઓ:-* ૨૦,૦૦૦
*● લાયકાત:-* ગ્રેજ્યુએશન
*● ઉંમર:-* ૧૮ વર્ષથી ઉપર
*● છેલ્લી તારીખ:-* ૦૮/૧૦/૨૦૨૨

*✍️ફોર્મ ભરવા તેમજ નોટિફિકેશન માટે નીચે આપેલી લિંક ઓપન કરો..👇*
https://www.gyanmahiti.in/2022/09/cisf-asi-head-constable-bharti-2022.html
*━───────⊱◈✿◈⊰───────━*
*🙏ઉપયોગી માહિતી આગળ શેર કરો..*🙏
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 22/09/2022
📋 વાર : ગુરુવાર

🛍22 સપ્ટેમ્બર , 1922ના રોજ ફિલિસ્તીનના જનાદેશને રાષ્ટ્રિય સંઘ પરિષદ દ્વારા મંજુરી આપવામાં આવી.

🛍22 સપ્ટેમ્બર , 1949માં સોવિયત સંઘા દ્વારા પ્રથમ પરમાણુ બોમ્બનું સફળ પરિક્ષમ કરવામાં આવ્યું.

🛍22 સપ્ટેમ્બર 1988માં નેશનલ જ્યોગ્રાફિક મેગેઝીનનું પ્રકાશન શરૂ કર્યું હતું.

🛍22 સપ્ટેમ્બર , 2007માં નાસાના એર ક્રાફ્ટ મંગળ પર ગુફાઓ જેવી 7 આકૃતિઓની શોધ કરી હતી.

🛍22 સપ્ટેમ્બર , 1869માં ભારતના સમાજ સુધારક વી.એસ.શ્રીનિવાસ શાસ્ત્રીનો જન્મ થયો હતો.

🛍22 સપ્ટેમ્બર , 2011માં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને નવાબ મંસૂર અલી ખાના પટૌડીનું અવસાન થયું હતું.
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
અકબરના નવ રત્નો

💎 બિરબલ (મહેશદાસ)
દિન-એ-ઇલાહી ધર્મ સ્વીકારનાર એક માત્ર હિન્દૂ

💎 માનસિંહ
કુશળ સેનાપતિ
અકબર વતી હલદી ઘાટીનું યુદ્ધ લડ્યું

💎 ટોડરમલ
જમીનની જાત પ્રમાણે મહેસુલ ઉઘરાવવાની પદ્ધતિ
ભાગવતપુરાણનું ફારસીમાં અનુવાદ

💎 તાનસેન (રામ તનું પાંડે)
ગુરુ : હરિદાસ
રાગ : ધ્રુપપદ અને દિપકના નિષ્ણાંત
મિયાંકી-તહોરી,મિયાં-કી-મલ્હાર,મિયાં-કી-સારંગના રચયિતા

💎 અબૂલ ફજલ
આઇન-એ-અકબરીની રચના
(અકબરના અર્થતંત્ર પર)
અકબરનામાંની રચના
(અકબરની આત્મકથા)

💎 અબૂલ ફૈઝી
અબુલ ફઝલનો ભાઈ
ભાષકરાચાર્ય દ્વારા લીલાવતી ગ્રંથનો ફારસીમાં અનુવાદ કરેલ

💎 અબ્દુલ રહીમ ખાનખાના
બાબરનામાનું ફારસીમાં અનુવાદ
(તુઝુક-એ-બાબરી)

💎 ફકીર અઝીમુદ્દીન (હકીમ હુકકા)
રાજ વેદ

💎 મુલ્લાદૌ પ્યાઝા
શાહી રસોઈ ઘરનો પ્રમુખ

👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
ગુજરાતની મુખ્ય સિંચાઈ યોજનાઓ

🔺તાપી નદી ઉકાઈ અને કાકરાપાર યોજના
🔺મહી નદી કડાણા અને વણાકબોરી યોજના
🔺સાબરમતી નદી ધરોઈ યોજના
🔺બનાસ નદી દાંતીવાડા યોજના
🔺શેત્રુંજી નદી શેત્રુંજી યોજના
🔺નર્મદા નદી સરદાર સરોવર યોજના
🔺ભાદર નદી ભાદર યોજના

ગુજરાતના સરોવરો

🔺કચ્છ જિલ્લો નારાયણ સરોવર
🔺વડોદરા જિલ્લો આજવા સરોવર
🔺અમદાવાદ જિલ્લો નળ સરોવર
🔺નર્મદા જિલ્લો સરદાર સરોવર
Join :
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
🫡સામાન્ય વિજ્ઞાનનું જાણવા જેવું🫡

સાપેક્ષતાનો સિદ્ધાંત :
આલ્બર્ટ આઈન્સ્ટાઈન

તરણનો નિયમઃ
આર્કિમિડીઝ

વિદ્યુત પૃથ્થકરણનો નિયમ ઃ
માઈકલ ફેરાડે

પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે ઃ
કોપરનિક્સ

લોલકનો નિયમ:
ગેલેલિયો

ધાતુને ઓગાળવા ઉપયોગી ખનિજ ઃ
ફ્લોરસ્પાર

કૃત્રિમ વરસાદ માટે ઉપયોગી સિલ્વર
આયોડાઈડ

ફોટોગ્રાફીમાં ઉપયોગી
સિલ્વર બ્રોમાઈડ

એસિડવર્ષામાટેજવાબદાર :
સલ્ફર ડાયોક્સાઈડ

લેમ્પ અને ટ્યુબલાઈટમાં ઉપયોગી :
નિયોન

DDTનું પૂરું નામઃ
ડાયક્લોરો ડિફેલિન ટ્રિક્લોરોઈથેન

RDXનું પૂરું નામ:
રિસર્ચડિપાર્ટમેન્ટ એક્સ્પોસિવ

માર્સ વાયુ :
મિથુન

હાસ્ય વાયુ (લાફિંગ ગેસ) :
નાઈટ્રસ ઓક્સાઈડ

એન્ડોસ્કોપી
શરીરના અંગોનું નિરીક્ષ
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
➡️➡️1️⃣ પ્રથમરાજયો1️⃣⬅️⬅️

🔗પચાયતી રાજ શરૂ કરનારું પ્રથમ રાજ્ય -- ☔️☔️રાજસ્થાન

🔗સસ્કૃત ને રાજકીય ભાષા ની દરજ્જો આપનાર પ્રથમ રાજ્ય --
☔️ઉત્તરાખંડ

🔗મલ્યવર્ધિત કર (વેટ) લાગુ કરનાર પ્રથમ રાજ્ય--
☔️હરિયાણા

🔗પર્ણ સાક્ષરતા પ્રાપ્ત કરનાર પ્રથમ રાજ્ય --
☔️કરળ

🔗પલાસ્ટિક બેગ ને પ્રતિબંધિત કરનારું પ્રથમ રાજ્ય--
☔️હિમાચલ પ્રદેશ

🔗મહિલા બેંક બનાવનાર પ્રથમ રાજ્ય--
☔️મહારાષ્ટ્ર
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
ગુજરાતના જિલ્લાઓનું જાણવા જેવું


💧સાબરમતીની ઉત્તરે આવેલું મેદાન 👉 વીરમગામનું

💧નર્મદા નદી જ્યાં ખંભાતના અખાતને મળે છેઃ👉 અલિયાબેટ

💧સાબરમતી નદી જ્યાં ખંભાતના અખાતને મળે છેઃ👉 કોપાલાની ખાડી

💧કચ્છનું મોટું રણ 👉કચ્છ જિલ્લાની ઉત્તર બાજુએ

💧 કચ્છનું નાનું રણ 👉કચ્છ જિલ્લાની પૂર્વ બાજુએ

💧સૂરજબારી નામનો વિસ્તાર 👉કચ્છના નાના રણમાં

💧કચ્છના મોટા રણમાં જામતો ખાર 👉 ખારો

💧 કચ્છના રણમાં થતો કાળો ક્ષાર 👉ખારાસરી

💧ઔદ્યોગિક શહેર તરીકે જાણીતુ 👉વાપી (વલસાડ)

💧તાપી નદી પર ઉકાઈબંધ 👉 વલ્લભસાગર સરોવર

💧સંપૂર્ણ ક્રાંતિ મહાવિદ્યાલય 👉 વેડછી

💧લકી ફિલ્મ સ્ટુડિયો 👉હાલોલ (પંચમહાલ)

💧ગોવિંદગુરુ સ્મૃતિવન👉 માનગઢ (મહિસાગર)
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
*🍓ભારતના મુખ્ય સરોવર🍓*

*🌻 સાંભર સરોવર રાજસ્થાન[ખારા પાણીનુ સૌથી મોટું]*

*🌻રૂપકુડ સરોવર ઉત્તરાખંડ*

*🌻રેણુકા સરોવરહિમાચલ પ્રદેશ*

*🌻પુષ્કર સરોવર રાજસ્થાન*

*🌻પુલિકટ સરોવર આંધ્ર પ્રદેશ*

*🌻પોગોગત્સો સરોવર જમ્મુ કાશ્મીર*

*🌻ઓસમાન સાગર આંધ્ર પ્રદેશ*

*🌻નાકો સરોવરહિમાચલ પ્રદેશ*

*🌻લોકટક સરોવર મણિપુર*

*🌻કોલેરૂ સરોવર આંધ્ર પ્રદેશ*

*🌻ખજજર સરોવરહિમાચલ પ્રદેશ*

*🌻કાલીવેલી સરોવર તમિલનાડુ*

*🌻હુસૈન સાગર અને હિમાયત સાગર આંધ્ર પ્રદેશ*

*🌻ઢેબર સરોવર રાજસ્થાન*

*🌻ડાલ સરોવર જમ્મુ કાશ્મીર*

*🌻ચિલ્કા સરોવર ઓરિસ્સા*

*🌻ચંદ્રાતાલ સરોવર હિમાચલ પ્રદેશ*

*🌻ભીમતાલ સરોવર ઉત્તરાખંડ*

*🌻અષ્ટામુડી સરોવર કેરલ*

*🌻સાતતાલ સરોવર ઉત્તરાખંડ*

*🌻 ગોવિંદ વલ્લભ પંત સરોવર ઉત્તર પ્રદેશ*

*🌻પેરિયાર સરોવરકેરળ*

*🌻 ગોવિંદ સાગરહિમાચલ પ્રદેશ*

*🌻 ગાંધી સાગરમધ્ય પ્રદેશ*

*🌻જવાહર સાગર અને રાણા પ્રતાપ સરોવર રાજસ્થાન*

*🌻લોનાર સરોવર મહારાષ્ટ્ર*

*🌻સૂરજકુડ અને બ્રહ્મ સરોવરહરિયાણા*

*🌻રોપડ અને હરિકે સરોવરપંજાબ*

*🌻સૂરજતાલ સરોવરહિમાચલ પ્રદેશ*

*🌻વૂલર સરોવર જમ્મુ કાશ્મીર[મીઠા પાણીનું સૌથી મોટું]*

*🌻વીરનપુઝા અને વેબનાડ સરોવરકેરળ*

*🌻વીરાનમ સરોવર તમિલનાડુ*

*🌻નિઝામ સાગર સરોવર આંધ્ર પ્રદેશ*

*🌻 નાગાર્જુન સાગર સરોવર તેલંગાણા*

*🌻સ્ટેનલે જળાશય તમિલનાડુ
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
ગુજરાતની મુખ્ય સિંચાઈ યોજનાઓ

🔺તાપી નદી ઉકાઈ અને કાકરાપાર યોજના
🔺મહી નદી કડાણા અને વણાકબોરી યોજના
🔺સાબરમતી નદી ધરોઈ યોજના
🔺બનાસ નદી દાંતીવાડા યોજના
🔺શેત્રુંજી નદી શેત્રુંજી યોજના
🔺નર્મદા નદી સરદાર સરોવર યોજના
🔺ભાદર નદી ભાદર યોજના

ગુજરાતના સરોવરો

🔺કચ્છ જિલ્લો નારાયણ સરોવર
🔺વડોદરા જિલ્લો આજવા સરોવર
🔺અમદાવાદ જિલ્લો નળ સરોવર
🔺નર્મદા જિલ્લો સરદાર સરોવર
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from OJAS Bharti
🇱 🇮 🇻 🇪 DAY- 6 🇱 🇮 🇻 🇪

*💥💥હાલ ગરબા છેલ્લી ઘડી ની રમઝટ નિહાળો....લાઇવ મોબાઇલમાં*

🥁 અતુલ પુરોહિત-યુનાઈટેડ વે ગરબા વડોદરા *(એક સાથે એક લાખ ખેલૈયાઓ રમતા જુવો.)*
*🎤 https://wp.me/pb5eCT-6dj

*🥁 કિર્તીદાન ગઢવી લાઈવ ગરબા*
*🎤 https://wp.me/pb5eCT-6dj

*🥁લક્ષ્મી વિલાસ હેરીટેજ ગરબા લાઇવ*
*🎤 https://wp.me/pb5eCT-6dj

🥁 ફાલ્ગુની પાઠક લાઈવ ગરબા
*🎤 https://wp.me/pb5eCT-6dj

🥁ગીતા રબારી લાઈવ ગરબા
*🎤 https://wp.me/pb5eCT-6dj

🥁કિંજલ દવે લાઈવ ગરબા
*🎤 https://wp.me/pb5eCT-6dj

🥁 પાર્થિવ ગોહિલ લાઈવ ગરબા
*🎤 https://wp.me/pb5eCT-6dj
🔬વિજ્ઞાન - રુધિર સંબંધિત પ્રશ્નો 🔬

🍯 રુધિર રસ ક્યાં રંગનુ હોય છે?
આછા પીળા રંગનું

🍯 રુધિર કોષના કેટલા પ્રકાર છે?
રક્તકણો, શ્વેતકણો, ત્રાકકણો

🍯 રક્તકણોનું નિર્માણ ક્યાં થાય છે?
અસ્થિમજ્જા

🍯 રક્તકણોનું આયુષ્ય કેટલું હોય છે?
120 દિવસ

🍯 ક્યાં તત્વના કારણે રક્તકણોનો રંગ લાલ હોય છે?
લોહતત્ત્વ

🍯 રક્તકણોના સ્મશાન ધર તરીકે શુ ઓળખાય છે?
યકૃત અને બરોળ

🍯 રક્તકણોનું પ્રમાણ ઘટેતો કયો રોગ થાય છે?
એનિમિયા(પાંડુરોગ)

🍯 શ્વેતકણોનું નિર્માણ ક્યાં થાય છે?
શ્વેત અસ્થિમજ્જા

🍯 શ્વેતકણોનું આયુષ્ય કેટલું હોય છે?
2 થી 3 દિવસ

🍯 શરીરના સૈનિક તરીકે કયો કણો ઓળખાય છે?
શ્વેતકણો

🍯 શ્વેતકણોનું મુત્યુ ક્યાં થાય છે?
રુધિર માં

🍯 ત્રાકકણોનું નિર્માણ ક્યાં થાય છે?
અવિભેદીત સ્તભ કોષોમાંથી

🍯 ત્રાકકણોનું આયુષ્ય કેટલું હોય છે?
8 થી 10 દિવસ

🍯 ત્રાકકણોનું મુત્યુ ક્યાં થાય છે?
બરોળ માં

🍯 શરીરમાં બાહ્ય ઘાવ વખતે રૂધીર ક્યાં કણના કારણે જામી જાય છે?
ત્રાકકણો

🍯 રૂધીરમાં રહેલા ક્યાં તંતુઓના કારણે રુધિર જામી ને ગઠો બનાવે છે?
ફાઈબ્રિન
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
રાષ્ટ્રપિતા : મહાત્મા ગાંધીજી
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
ગાંધીજીએ તેમના પિતાશ્રીએ ખરીદેલ કયું પુસ્તક વાંચ્યું હતું
શ્રવણપિતૃભક્તિ નાટક

ગાંધીજીના વિવાહ કેટલી વર્ષની ઉંમરમાં થયા હતા
13 વર્ષની

ગાંધીજીની કેટલી વખત સગાઈ થઈ હતી
3 વખત

ધો.5 અને ધો.6માં ગાંધીજીને  અનુક્રમે કેટલી શિષ્યવૃત્તિ મળી હતી
4 રૂપિયા અને 10 રૂપિયા

ગાંધીજી ધો.7માં ભણતા હતા ત્યારે તે સ્કૂલના હેડમાસ્તર કોણ હતા
દોરાબજી એદલજી

ગાંધીજીને સંસ્કૃત શીખવનાર માસ્તરનું નામ
કૃષ્ણાશંકર

ગાંધી કુટુંબ કયા સંપ્રદાયનું હતું
વૈષ્ણવ સંપ્રદાય

ગાંધીજી નાનપણમાં આપઘાત કરવા માટે શું લઈ આવ્યા હતા પણ આપઘાત કરવાની હિંમત ન આવી
ધતુરાના ડોડવાના બી

ગાંધીજી કેટલા વર્ષના હતા ત્યારે તેમના પિતાજી મૃત્યુ પામ્યા
16 વર્ષના

ગાંધીજીના પિતાને શાની બીમારી હતી
ભગંદર

ગાંધીજીને રામનામ જાપ કોણે આપેલા
નોકરાણી રંભાબાઈ

ગાંધીજીએ મેટ્રિક્યુલેશનની પરીક્ષા ક્યારે પાસ કરી
1887માં

ગાંધીજી જોશીજી નામે કોને બોલાવતા
માવજી દવેને(ગાંધીજીને વિલાયત મોકલનાર)

ગાંધીજી જ્યારે પ્રથમવાર વિલાયત ગયા ત્યારે કોની સાથે ગયા હતા
ત્ર્યમ્બકરાય મજમુદાર

ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં વાયોલિન ખરીદવા કેટલા પાઉન્ડ ખર્ચ્યા હતા
ત્રણ પાઉન્ડ

"તારું પહેરણ માંગે તેને અંગરખું આપજે, તને જમણે ગાલે તમાચો મારે તો આગળ ડાબો ધરજે" આ વાક્ય ગાંધીજીએ કયા ગ્રંથમાં વાંચ્યું હતું
નવા કરાર

ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કોને અંગ્રેજી શીખવ્યું હતું અથવા અંગ્રેજી શીખવા ગાંધીજીને કોણે ભલામણ કરી હતી
નારાયણ હેમચંદ્ર

ગાંધીજી પેરિસમાં મહાપ્રદર્શનમાં ક્યારે ગયા હતા
1890 (એફિલ ટાવર બે ત્રણ વખત ચડ્યા હતા)

"એફિલ ટાવર મનુષ્યની મૂર્ખાઈનું ચિહ્ન છે" એવું કોણ માનતું હતું
ટોલ્સટોય

ગાંધીજી બેરિસ્ટર (વકીલ) ક્યારે કહેવાયા
10 જૂન,1891

ટોલ્સટોયના પુસ્તકનું ગાંધીજીએ ભાષાંતર કરીને શું નામ આપ્યું છે
'વૈકુંઠ તારા હદયમાં છે'

ગાંધીજી જ્યારે મુંબઈમાં વકીલાત શરૂ કરવા જઈ રહ્યા હતા ત્યારે રસોઈયા તરીકે એક બ્રાહ્મણને રાખ્યો હતો. તેનું નામ શું હતું
રવિશંકર

મુંબઈમાં ગાંધીજીને પહેલો કેસ કોનો મળ્યો હતો
મમીબાઈનો

ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં દાદા અબ્દુલ્લાનો કેસ લડવા ગયા હતા તે કેસ કેટલા પાઉન્ડનો હતો
ચાળીસ હજાર પાઉન્ડ (છ લાખ)

દાદા અબ્દુલ્લાનાં ભાગીદાર કોણ હતું
શેઠ અબ્દુલ કરીમ ઝવેરી

અબ્દુલ્લા શેઠે ગાંધીજીને આવવા જવાનું ભાડું તથા રહેવા તથા ખાધા ખર્ચ ઉપરાંત કેટલા પાઉન્ડ આપવાનું કહ્યું હતું
105 પાઉન્ડ

દાદા અબ્દુલ્લાનો કેસ લડવા ગાંધીજી ક્યારે ભારતમાંથી દક્ષિણ આફ્રિકા ગયા
એપ્રિલ 1893માં

દરિયાઈ માર્ગે દક્ષિણ આફ્રિકા જતા કયા બંદરો આવતા હતા
લામુ,મોમ્બાસા અને ઝાંઝીબાર

દાદા અબ્દુલ્લાનો કેસ કોની સામે ચાલતો હતો
તૈયબ શેઠ

ગાંધીજીએ વાંચેલું પુસ્તક 'એનેલૉજી'ના લેખક
બટલર

ગાંધીજીએ વાંચેલું પુસ્તક 'મૅની ઇનરફાલિબલ પ્રુફ્સ' ના લેખક
પિયર્સન

દક્ષિણ આફ્રિકાના નાતાલમાં જે સ્થાન દાદા અબ્દુલ્લાનું હતું તે સ્થાન પ્રિટોરિયામાં કોનું હતું
શેઠ તૈયબ હાજી ખાનમહમદ

ગાંધીજીને દાદા અબ્દુલ્લાનો શાની ઉપરનો કેસ લડવાનો હતો
પ્રોમિસરી નોટ ઉપર તે કેટલોક ભાગ પ્રોમિસરી નોટ આપવાનું વચન પડાવવા ઉપર હતો.બચાવ એ હતો કે પ્રોમિસરી નોટ ફરેબથી લેવામાં આવી હતી

દક્ષિણ આફ્રિકામાં હિંદીઓને થતા અત્યાચાર વિશે કયા છાપામાં વાંચ્યું હતું
ઇન્ડિયન ફ્રેન્ચાઈઝ ('હિન્દી મતાધિકાર' અર્થ થાય)

'નાતાલ ઇન્ડિયન કોંગ્રેસ'ની સ્થાપના
22/05/1894

ગાંધીજીએ વાંચેલું 'ધર્મ વિચાર' પુસ્તકના લેખક
નર્મદાશંકર

ગાંધીજીએ વાંચેલું 'હિંદુસ્તાન શું શીખવે છે' પુસ્તકના લેખક
મૅક્સમુલર

1896માં ભારત આવવા ગાંધીજી કયા સ્ટીમરમાં બેઠા હતા
પોન્ગોલા

1896માં ગાંધીજી ભારત આવ્યા ત્યારે 'મુંબઈના સિંહ', 'મુંબઈના બેતાજ બાદશાહ' તરીકે કોણ જાણીતું હતું
ફિરોજશા

1896માં ભારત આવ્યા પછી દક્ષિણ આફ્રિકા પાછા ધર્મપત્ની અને બે બાળકો સાથે ગયા હતા ત્યારે પત્ની કસ્તુરબા બે બાળકો સાથે કોના ઘરે ગયા હતા
રૂસ્તમજી શેઠ (ગાંધીજી જહાજમાં જ રહ્યા હતા)(પછીથી ગાંધીજી મિ. લોટન સાથે ઉતર્યા હતા)

પારસી રૂસ્તમજીની સખાવતને લીધે ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કોના હાથ નીચે હોસ્પિટલ ખોલી હતી
ડૉ. બુથના

બાળ ઉછેરને લગતું પુસ્તક 'માને શિખામણ' ગાંધીજીએ વાંચ્યું હતું.આ પુસ્તકના લેખકનું નામ
ત્રિભુવનદાસ

બ્રહ્મચર્યનું વ્રત ગાંધીજીએ ક્યાં લીધું હતું
ફિનિક્સ
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
📌વિશ્વ નું સૌથી મોટું વોટર પમ્પિંગ સ્ટેશન ક્યાં આવેલું છે
- સુરેન્દ્રનગર

📌જાહેર વહીવટ ના પિતા
- વુડ્રો વિલસન

📌વણાકબોરી બંધ ક્યાં જિલ્લામાં આવેલો છે
- મહીસાગર

📌ગુજરાત માં સૌ પ્રથમ આયુર્વેદ કોલેજ ક્યાં શરૂ કરવામાં આવી
- પાટણ

📌પોયણીના ધોધ ક્યાં જિલ્લા માં આવેલ છે
- પંચમહાલ

📌જેસલ તોરલ ની સમાધિ ક્યાં સ્થળે આવેલી છે
- અંજાર
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

| ઇતિહાસમાં આજનો દિવસ |

💥ઇતિહાસનાં પાનામાં 5 ઓક્ટોબરના દિવસે ઘણી ઘટનાઓ નોંધાયેલી છે, જેમાં તે અગ્રણી છે.💥

🔳 1683: જર્મનનાં ક્રેફેલ્ડથી 13 જર્મન પરિવારો ફિલાડેલ્ફિયા આવ્યા. જર્મન અમેરિકન ડે દર વર્ષે આ દિવસે ઉજવવામાં આવે છે.

🔳 1927: સંવાદ અને બેકગ્રાઉન્ડ મ્યુઝિકથી સજ્જ પહેલી ફિચર ફિલ્મ 'ધ જાઝ સિંગર' રિલીઝ થઈ.

🔳 1973: આ દિવસે ઇજિપ્તની અને સીરિયન સૈન્યએ ઇઝરાઇલ પર બે બાજુ હુમલો કર્યો.

🔳 1981: ઇજિપ્તના રાષ્ટ્રપતિ અનવર સદાતની હજારો સામાન્ય લોકોની સામે હત્યા કરવામાં આવી હતી જ્યારે તે સલાન લશ્કરી પરેડ દરમિયાન અસમિયા પર ટકી રહેલા યુદ્ધ જહાજોના પ્રદર્શનને જોઈ રહ્યો હતો. તેના જ સૈનિકોએ સદાત ઉપર જમીન પરથી ગ્રેનેડ ફેંકી દીધા હતા.

🔳 1995: સ્વિસના બે વૈજ્ .ાનિકોએ સૌ પ્રથમ પૃથ્વીના સૌરમંડળની બહારના ઘરની ઓળખ કરી.
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 06/10/2022
📋 વાર : ગુરુવાર

📜6 ઓક્ટોબર , 1957ના રોજ સોવિયતા સંઘના નોવાયા મલ્યામાં પરમાણુ પરિક્ષણ કરવામાં આવ્યું.

📜6 ઓક્ટોબર , 1972માં મેક્સિકોમાં ટ્રેના પાટાની નીચે ઉતરતા 208 લોકોના મોત થયા હતા.

📜6 ઓક્ટોબર , 1983ના રોજ પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું.

📜6 ઓક્ટોબર , યુનેસ્કોએ વર્ષ 1995માં સંયુક્ત રાષ્ટ્ર સહિષ્ણુતા વર્ષ તરીકે ઉજવવાની ' ઘોષણા 1994માં કરી.

📜6 ઓક્ટોબર , 1893માં ગણિત અને ભૌતિક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ કાર્ય કરનાર ભારતીય વૈજ્ઞાનિક મેઘનાથ સાહાનો જન્મ થયો હતો.

📜6 ઓક્ટોબર , 2007ના રોજ રાજનીતિજ્ઞા અને મહારાષ્ટ્રના 9માં મુખ્યમંત્રી બાબાસાહેબ ભોસલેનું અવસાન થયું હતુ.

👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
🌷☀️વિશ્વ કપાસ દિવસ ☀️🌷

🍀સમગ્ર વિશ્વમાં દર વર્ષે 7 ઓક્ટોબરના રોજ વિશ્વ કપાસ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.

🍀વિશ્વ કપાસ દિવસ'નું આયોજન સૌપ્રથમ વર્ષ 2019માં કરવામાં આવ્યું હતું.

🍀વિશ્વ કપાસ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ કપાસ અને તેના તમામ હિસ્સેદારોને ઉત્પાદન, પરિવર્તન અને વેપારમાં એક્સપોઝર અને માન્યતા આપવાનો છે.

🍀7 ઓક્ટોબર, 2020ના રોજ કેન્દ્ર સરકારે વિશ્વ કપાસ દિવસ નિમિત્તે પ્રથમ વખત - ભારતીય કપાસ માટે બ્રાન્ડ અને લોગો લોન્ચ કર્યો હતો. ત્યારબાદ ભારતના પ્રીમિયમ કપાસને વિશ્વ કપાસના વેપારમાં “કસ્તુરી કપાસ” તરીકે ઓળખવામાં આવે છે.

🍀કપાસને સફેદ સોના' તરીકે પણ ઓળખવામાં આવે છે. કપાસ માટે ગુજરાતનો કાનમ પ્રદેશ જાણીતો છે.
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from Upyogi Mahiti
*🏦 📨 SBI માં આવી ભરતીની જાહેરાત*

*પગાર:-* ૪૧,૯૬૦/-
*પોસ્ટ:-* પ્રોબેશનરી ઓફિસર
*કુલ જગ્યા:-* ૧૬૭૩
* એપ્લાય ઓનલાઇન અરજી કરવી*
* જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો*⤵️
*https://www.gyanmahiti.in/2022/10/sbi-po-recruitment-2022.html
●●●●●●●●●●●●●●●●●●●●●●●●
*🙏🏻નૌકરી શોધી રહેલા ભાઈઓ ને એકવાર જરૂર મોકલશો*
🙏🏻 *રોજગારી અપાવો,દેશમાં થી ગરીબી હટાવો*
2024/09/29 23:25:01
Back to Top
HTML Embed Code: