Telegram Web Link
Forwarded from Upyogi Mahiti
👌🏻 ઇન્ડિયન પોસ્ટ ઓફીસ માં પોસ્ટમેન, મેલગાર્ડ,MTS ની ગૂજરાત રાજયમાં 7128 જગ્યા પર ભરતી બહાર પડી છે. કોઈ પણ 10,12 પાસ વાળા ફોર્મ ભરી શકે છે. ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 23-09-2022 છે. પગારધોરણ સરકારશ્રીના નિયમાનુસાર સારું છે. આ ભરતીની જરુરી માહિતી *https://bit.ly/3QpLpLD લીંક પરથી મળી રહેશે.

સરકારી ભરતીની રાહ જોતા અને કોઈ જરુરિયાત યુવાનોને શેર કરવા વિનંતી🙏
Forwarded from Upyogi Mahiti
તમારા ફોનમાં જે નામ સેવ કરેલ હશે તેનો ફોન કે મેસેજ આવે ત્યારે આ એપ તેનું નામ બોલશે, વારંવાર ફોન જોવાનું ટાળો, આ સુવિધા ફોનમાં રાખો
👉 https://bit.ly/3NoY8ho
ગુજરાત કેટલીક યુનિવર્સિટી ઓ ☮️

✝️ ગજરાત યુનિવર્સિટી
☢️ અમદાવાદ

✝️ સરદાર કૃષિનાગર યુનિવર્સિટી
☢️ દાંતીવાડા(બનાસ)

✝️ વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટી
☢️ સરત

✝️ સરદાર પટેલ યુનિવર્સિટી
☢️ વિદ્યાનગર(આનંદ)

✝️ હમચદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી
☢️પાટણ

✝️ કષ્ણ કુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી
☢️ ભાવનગર

✝️ કરાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી
☢️ભજ

✝️ શરી સોમનાથ સંકૃત યુનિવર્સિટી
☢️ વરાવળ(ગીર સોમનાથ)

✝️ડો બાબાસાહેબ ઓપન યુનિવર્સિટી
☢️ અમદાવાદ

✝️ ગજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી
☢️ ગાંધીનગર

✝️ ઇન્ડિયન ઇન્સ્ટટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન
☢️ ગાંધીનગર

✝️ ગજરાત નેશનલ લો યુનિવર્સિટી
☢️ ગાંધીનગર

✝️ M.S. યુનિવર્સિટી
☢️ વડોદરા

✝️ આનંદ કૃષિ યુનિવર્સિટી
☢️ આનંદ

✝️નવસારી કૃષિ યુનિવર્સિટી
☢️ નવસારી

✝️ આર્યુવેદ યુનિવર્સિટી
☢️ જામનગર

✝️ રક્ષાશક્તિ યુનિવર્સિટી
☢️ ગાંધીનગર

✝️ કામધેનુ યુનિવર્સિટી
☣️ ગાંધીનગર

✝️ ચિલ્ડ્રન યુનિવર્સિટી
☢️ ગાંધીનગર

✝️સવણીમ સ્પોર્ટ્સ યુનિવર્સિટી
☢️ ગાંધીનગર

✝️સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
☢️ રાજકોટ

🔰
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from Upyogi Mahiti
*🤱 પ્રધાનમંત્રી માતૃવંદના યોજના 2022*

*🤰ગર્ભવતી મહિલાને મળશે 6000 રૂપિયા*

*➺* પ્રથમ હપ્તો - 2000
*➺* બીજો હપ્તો - 2000
*➺* ત્રીજો હપ્તો - 2000

*📄 ડોક્યુમેન્ટ અને ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો*
👉🏻 https://www.gyanmahiti.in/2022/03/pradhanmantri-mantru-vay-vandana-yojna.html

*🙏 ઉપયોગી માહિતી આગળ શેર કરો 🙏*
Forwarded from Upyogi Mahiti
*📮📨૧૦ પાસ માટે: ભારતીય ડાક વિભાગ માં વિવિધ જગ્યા ની ભરતી ૨૦૨૨...*

*📕 લાયકાત* : 10 પાસ

*📕પગાર* : પોસ્ટ મુજબ

*📕 પોસ્ટ* : વિવિધ

👩‍💻 *અરજી ઓનલાઈન કરવી, ફોર્મ ભરવાની લિંક પર ક્લિક કરો* ⤵️

https://www.gyanmahiti.in/2022/09/india-post-department-recruitment-2022.html
________
*🙏🏻નૌકરી શોધી રહેલા ભાઈઓ ને એકવાર જરૂર મોકલશો*
🙏🏻 *રોજગારી અપાવો,દેશમાં થી ગરીબી હટાવો*
▪️લોકસભાની કુલ 542 સીટોમાંથી કેન્દ્રશાસિત પ્રદેશોના ફાળે કેટલી સીટો આવે છે
*✔️13*

▪️ઉત્તરાખંડમાં દેવદાર (પાઈન)ના વૃક્ષોને કપાતા બચાવવા 'ચિપકો આંદોલન' કોણે કર્યું
*✔️સદરલાલ બહુગુણા*

▪️'જય જવાન જય કિસાન' સૂત્ર કોણે આપ્યું હતું
*✔️લાલ બહાદુર શાસ્ત્રી*

▪️2011માં ભારત ક્રિકેટ વર્લ્ડકપ જીત્યું ત્યારે 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' કોણ બન્યું હતું
*✔️યવરાજ સિંહ*

▪️'રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ' અને 'રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમ' કયા શહેરમાં આવેલા છે
*✔️હદરાબાદ*

▪️પરખ્યાત 'નંદનકાનન ઝુઓલોજીકલ પાર્ક' કયા શહેરમાં આવેલ છે
*✔️ભવનેશ્વર*

▪️2020માં ઓલિમ્પિક ખેલ મહોત્સવ ક્યાં યોજાવાનો છે
*✔️ટોક્યો*

▪️1983માં ભારતે જીતેલ વર્લ્ડકપમાં 12મો ખેલાડી કોણ હતો? તેને ભારત તરફથી એક પણ વન-ડે રમવાનો ચાન્સ ન મળ્યો
*✔️સનીલ વાલ્સન*

▪️ઓસ્ટ્રેલિયાના હાલના વડાપ્રધાન કોણ છે
*✔️સકોટ મોરિસન*

▪️ફટબોલમાં હાફ ટાઈમ ઈન્ટરવલ કેટલી મિનિટનો હોય છે
*✔️15*

▪️ભારતની સૌથી મોટી લાઈબ્રેરી કઈ છે
*✔️નશનલ લાઈબ્રેરી (કોલકાતા)*

▪️'સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી......' આવું કોણે કહ્યું
*✔️ઉમાશંકર જોશી*

▪️1912માં ભવ્ય જહાજ ટાઇટેનિક તેની પહેલી ફેરીમાં જ જળસમાધિ લીધી.આ જહાજ ક્યાંથી ક્યાં મુસાફરી કરવાનું હતું
*✔️ઈગ્લેન્ડથી અમેરિકા*


▪️ખજુરાહો કયા રાજ્યમાં આવેલું છે
*✔️મધ્યપ્રદેશ*

▪️ભારત-પાકિસ્તાન વચ્ચે સિમલા કરાર ક્યારે થયા હતા
*✔️1972*

👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
🎯વિજ્ઞાનના જ્ઞાનને અમલમાં મુકવાની સરળ પદ્ધતિ એટલે...............
- વિજ્ઞાન
- કળા✔️
- વ્યવસાય
- રોજગાર

🎯વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા કયા વાયુનો ઉપયોગ થાય છે ?
- ક્લોરીન
- નાઇટ્રોજન
- હાઇડ્રોજન✔️
- ઓક્સિજન

🎯પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે તેનાથી શું થાય છે ?
- ધરતીકંપ
- ઋતુઓ✔️
- દિવસ
- રાત

🎯વિશ્વમાં પ્રસિદ્ધ એમેઝોન નદી કયા ખંડમાં આવેલી છે ?
- દક્ષિણ અમેરિકા✔️
- ઉત્તર અમેરિકા
- યુરોપ
- ભારત

🎯મોહિનીઅટ્ટમ " કયા રાજ્યનું નૃત્ય છે ?
- કર્ણાટક
- તામિલનાડુ
- કેરળ✔️
- ઓડીસા

..
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
👉શીતળાની રસી ના શોધક?
એડવર્ડ જેન

👉રેડિયમ ની શોધ?
મેડમ ક્યુરી
👉લિફ્ટ ના શોધક?
એલિસા ઓટીસ
👉અભયદીવો ના શોધક?
હંફ્રી ડેવી
👉રેડિયો ની શોધ?
જી મારકોની
👉હડકવાની રસી શોધક?
લુઇ પશ્ચર
👉ટેલિફોન ના શોધક?
ગ્રેહામ બેલ
👉ક્ષ કિરણો ના શોધક?
રોન્ટજન
👉શીતળા શેનાથી થાય ?
વાઇરસ થી
👉મરડો શેનાથી થાય ?
પ્રજીવ
👉ક્ષય શેનાથી થાય?
બેક્ટેરિયા
👉શરદી શેનાથી થાય ?
વાઇરસ
👉ધનુર શેનાથી થાય?
બેક્ટેરિયા..
👉કોલેરા શેનાથી થાય?
બેક્ટેરિયા
👉રક્તપિત્ત શેનાથી થાય?
બેક્ટેરિયા
👉ડીપ્થેરિયા શેનાથી થાય છે?
બેક્ટેરિયા
👉ગ્લુકોમાં ક્યા અંગમાં ?
આંખ
👉આર્થરાઈટીસ ક્યા અંગમાં ?
સાંધાઓ માં
👉કમળો ક્યા અંગમાં?
યકૃત
👉એક્ઝિમા ક્યા અંગમાં?
ચામડી
👉રુમેટિઝમ કયા અંગમાં?
સાંધા
👉ટાઈફોડ ક્યા અંગમાં?
આંતરડાં
👉પોલિયો કયા અંગમાં?
પગ અને નસ બને માં
👉ઓટીસ ક્યા અંગમાં?
કાનમાં
👉પ્લુરસી ક્યા અંગ માં ?
ફેફસાં
👉ન્યુમોનિયા કયા અંગમાં?
ફેફસાં
👉ટીબી ક્યાં અંગમાં?
ફેફસાં
👉પેરાલિસિસ કયા અંગમાં?
જ્ઞાનતંતુઓ માં
👉4 ફેબ્રુઆરી ક્યો દિવસ?
વિશ્વ કેન્સર દિવસ
👉28 ફેબ્રુઆરી કયો દિવસ?
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ
👉22 માર્ચ કયો દિવસ?
વિશ્વ જળ દિવસ
👉7 એપ્રિલ કયો દિવસ?
વિશ્વ સ્વાસ્થ્ય દિવસ
👉22 એપ્રિલ કયો દિવસ?
વિશ્વ પૃથ્વી દિવસ
👉8 મે કયો દિવસ?
વિશ્વ રેડક્રોસ દિવસ
👉31 મે કયો દિવસ?
વિશ્વ તમાકુ વિરોધ દિવસ
👉5 જૂન કયો દિવસ?
વિશ્વ પર્યાવરણ દિવસ
👉14 જૂન કયો દિવસ ?
વિશ્વ રકત દાન દિવસ
👉1 જુલાઈ કયો દિવસ?
વિશ્વ ડોક્ટર દિવસ
👉1 ડિસેમ્બર કયો દિવસ?
વિશ્વ એઇડ્સ દિવસ
👉23 ડિસેમ્બર કયો દિવસ ?
રાષ્ટ્રીય કિસાન દિવસ
👉ગતિના નિયમો કોણે આપ્યા?
ન્યુટન
👉સાપેક્ષતા નો સિદ્ધાંત કોણે આપ્યો ?
આઈન્સ્ટાઈન
👉લોલક નો નિયમ ?
ગેલેલીયો
👉વસ્તી નો નિયમ ?
Malthos
👉તરવાનો સિદ્ધાંત?
આર્કિમીડિઝ
●═════════════
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from Upyogi Mahiti
સરકાર તરફથી નવી PM યસસ્વી શિષ્યવૃતિ યોજના બહાર પાડવામા આવી છે. જેમા OBC, EBC અને DNT કેટેગરીના ધોરણ 9 થી 12 તથા ડીપ્લોમા,પોલીટેકનીક,કોલેજ,મેડીકલ વગેરે મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રુ. 4000 થી 20000 સુધીની શિષ્યવૃતિ આપવામા આવે છે. જેના ફોર્મ Digital Gujarat વેબસાઈટ પર ભરાતા હોય છે. આ શિષ્યવૃતિ યોજનાની સંપુર્ણ માહિતી 👉🏽 *https://bit.ly/3JuvYzS લીંક આપવામા આવી છે. આજે જ વિદ્યાર્થીનુ આ ફોર્મ ભરાવો.

તમારા તમામ ગ્રુપમા શેર કરો. કોઈને ઉપયોગી બનશે.🙏
📎💥 *બેંક ઓફ બરોડા માં ભરતીની જાહેરાત*

*પોસ્ટ -* વિવિધ

📎 *પગાર -* 15,000/-₹ થી શરૂ...

▪️ઓનલાઈન અરજી આજ થી શરૂ...

બેંક માં અરજી માટે અહી ક્લિક કરો⤵️
👉 *https://gyanmahiti.com/bob-bharti-2022/*
*💥આયુર્વેદ ની આ એક PDF ડાઉનલોડ કરી લો, બધી બીમારીના ઉપચાર આપેલ છે👌*

મોટા ડોક્ટરો અને આયુર્વેદ ના નિષ્ણાતો દ્વારા બનાવેલ છે, આવી માહિતી ક્યાંય નહીં મળે🙏
🔹ચામડી ના રોગ
*👉 https://bit.ly/3eWxkZ4*
🔹 મત્ર સંબંધી રોગો
*👉 https://bit.ly/3eWxkZ4*
🔹 આખની પીડા
*👉 https://bit.ly/3eWxkZ4*
🔹 દાંતની પીડા
*👉 https://bit.ly/3eWxkZ4*
🔹 શરદી
*👉 https://bit.ly/3eWxkZ4*
🔹 તાવ
*👉 https://bit.ly/3eWxkZ4*
🔹 નશકોરી
*👉 https://bit.ly/3eWxkZ4*
🔹 વાળ ખરવા
*👉 https://bit.ly/3eWxkZ4*
🔹 ખીલ
*👉 https://bit.ly/3eWxkZ4*
🔹 અનિંદ્રા
*👉 https://bit.ly/3eWxkZ4*
🔹 કફ ઉધરસ
*👉 https://bit.ly/3eWxkZ4*
🔹 બીપી ડાયાબિટીસ
*👉 https://bit.ly/3eWxkZ4*
🔹 પટ દુઃખાવો
*👉 https://bit.ly/3eWxkZ4*
🔹ખજલી ખરજવું
*👉 https://bit.ly/3eWxkZ4*
🔹 કાન નાક ગળું
*👉 https://bit.ly/3eWxkZ4*
🔹 માથા નો દુખાવો
*👉 https://bit.ly/3eWxkZ4*
🔹 હરસ મસા
*👉 https://bit.ly/3eWxkZ4*
🔹હડકી
*👉 https://bit.ly/3eWxkZ4*
🔹 અનિંદ્રા
*👉 https://bit.ly/3eWxkZ4*
🔹 કબજિયાત
*👉 https://bit.ly/3eWxkZ4*
🔹 શવાસ બીમારી
*👉 https://bit.ly/3eWxkZ4*
🔹હદયરોગ
*👉 https://bit.ly/3eWxkZ4*
🔹 બાળરોગ
*👉 https://bit.ly/3eWxkZ4*

*આ મેસેજ બધે વાઇરલ થવો જોઈએ મિત્રો🙏🙏*
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 18/09/2022
📋 વાર : રવિવાર

🍒 મહત્વપૂર્ણ ઘટનાઓ 🍒

📜૧૭૩૯: તુર્કી અને ઑસ્ટ્રિયાએ શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા.

📜૧૮૦૩: બ્રિટિશરોએ ઓડિશામાં પુરી પર કબજો મેળવ્યો.

📜૧૬૧૫: ઈંગ્લેન્ડના રાજા જેમ્સ પ્રથમ રાજદૂત થોમસ રો જહાંગીરને મળવા સુરતમાં આવ્યા હતા.

📜૧૯૮૬: પ્રથમ મહિલા પાયલોટ બોમ્બે અને ગોવા વચ્ચે ઉડાન ભરી હતી.

📜૧૯૮૬: મુંબઈથી પહેલીવાર, મહિલા ડ્રાઇવરોએ જેટ ફાઇટર ઉડાન ભરી હતી.

📜૧૯૭૬: બ્રાઝિલના જાણીતા ફૂટબોલર રોનાલ્ડો જન્મ થયો હતો.

📜૧૯૩૧: હિન્દી સાહિત્યના જાણીતા વાર્તા લેખક, ગીતકાર, વિવેચક અને રાજકારણી શ્રીકાંત વર્માનો જન્મ થયો હતો.

📜૧૯૫૦: હિન્દી ફિલ્મ અભિનેત્રી શબાના આઝમીનો જન્મ થયો હતો.

📜૧૯૭૯: ભારતીય અભિનેતા વિનય રાયનો જન્મ થયો હતો.

📜૧૮૯૯: જાણીતા બંગાળી ભાષાના વિચારકો પૈકીના એક અને બંગાળી પુનરુજ્જીવનના વિચારકો પૈકીના એક રાજનારીન બોઝ મૃત્યુ પામ્યા હતા.

📜૧૯૩૦: પ્રખ્યાત રાજકારણી અને વકીલ જોસેફ બાપ્ટિસ્ટાનું અવસાન થયું હતું.

📜૧૯૫૩: હિન્દી ફિલ્મ હાસ્ય કલાકાર અસીત સેન અવસાન પામ્યા.

📜૧૯૯૨: ભારતના પ્રથમ મુસ્લિમ ચીફ જસ્ટીસ, તેઓ મૃત્યુ પામ્યા હતા, ભારતના પ્રથમ અધ્યક્ષ રાષ્ટ્રપતિ મુહમ્મદ હિદાતાલ્લાહ.

📜૧૯૫૮: 'ભારત રત્ન', માનનીય સ્વાતંત્ર્ય સેનાની, સામાજિક કાર્યકર અને શિક્ષણશાસ્ત્રી ભગવાન દાસનું અવસાન થયું હતું.
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from Upyogi Mahiti
💥 *પ્રવાસી શિક્ષકોની ભરતી જિલ્લાવાઈઝ મંજુર જગ્યાઓ ડીકલેર*

તમારા જિલ્લામા કેટલી જગ્યાઓ મંજુર થઈ

*●અમદાવાદ :* https://bit.ly/3bpzqPm
*●અમરેલી :* https://bit.ly/3bpzqPm
*●ભાવનગર :* https://bit.ly/3bpzqPm
*●પોરબંદર :* https://bit.ly/3bpzqPm
*●જૂનાગઢ :* https://bit.ly/3bpzqPm
*●ગાંધીનગર :* https://bit.ly/3bpzqPm
*●કચ્છ :* https://bit.ly/3bpzqPm
*●પાટણ :* https://bit.ly/3bpzqPm
*●પંચમહાલ :* https://bit.ly/3bpzqPm
*●વડોદરા :* https://bit.ly/3bpzqPm
*●ડાંગ :* https://bit.ly/3bpzqPm
*●રાજકોટ :* https://bit.ly/3bpzqPm
*●સાબરકાંઠા :* https://bit.ly/3bpzqPm
*●મહેસાણા :* https://bit.ly/3bpzqPm
*●સુરત :* https://bit.ly/3bpzqPm
*●નર્મદા :* https://bit.ly/3bpzqPm
*●દ્વારકા :* https://bit.ly/3bpzqPm
*●દાહોદ :* https://bit.ly/3bpzqPm
*●બનાસકાંઠા :* https://bit.ly/3bpzqPm
*●નવસારી :* https://bit.ly/3bpzqPm
*●જામનગર :* https://bit.ly/3bpzqPm
*●સુરેન્દ્રનગર :* https://bit.ly/3bpzqPm
*●વલસાડ :* https://bit.ly/3bpzqPm
*●ખેડા :* https://bit.ly/3bpzqPm
*●આણંદ :* https://bit.ly/3bpzqPm
*●ભરૂચ :* https://bit.ly/3bpzqPm
Forwarded from Upyogi Mahiti
*મિત્રો તમારી માટે બેસ્ટ નોકરી જાહેરાત...* રૂ. 25,000/- પગારની ગુજરાત યુનિવર્સિટી માં ભરતી જાહેર... જે Junior Research Fellow ની પોસ્ટ અને અરજીની *30/09/2022* છેલ્લી તારીખ રાખેલ છે. અરજી આ - https://bit.ly/3R11dVu લિંકથી કરવાની રહેશે...

શું તમારા મિત્રોને આ મેગા ભરતી શેર નહીં કરો...
Forwarded from Upyogi Mahiti
*🔰 10 પાસ માટે IOCL ભરતી 2022*

*🔹 ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ એ એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ અને ટેકનિકલ એટેન્ડન્ટ ની ખાલી જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન જાહેર કરી છે.*

*🔹 લાયકાત: ૧૦ પાસ/ ITI/ ડિપ્લોમા/ એન્જિનિયરિંગ*

*🔹 છેલ્લી તારીખ: ૧૦-૧૦-૨૦૨૨*

*🔹 વધુ માહિતી માટે નીચે લિંક પર ક્લિક કરો.*
*👉* https://www.gyanmahiti.in/2022/09/iocl-recruitment-2022-apply-for-for-56.html
─────⊱◈✿◈⊰─────
*📌આપના તમામ મિત્રોને શેર કરો*
Forwarded from Upyogi Mahiti
📋આ મેસેજ જેને *ઘરે દીકરી હોય એમને શેર કરો.* ગુજરાત સરકારની વ્હાલી દીકરી યોજના 2022 માં દીકરીની *18 વર્ષ સુધીમાં ત્રણ વાર રૂ. 1,10,000/- મળશે* અને લગ્ન અને ભણતરની ચિંતા નહીં. અરજી ફોર્મ અને માહિતી માટેની આ વેબસાઈટ https://bit.ly/3C5xPcI ની મુલાકાત લેશો. દીકરીની ભણતર માટે ઉપયોગી થઈ શકશે. આ ફોર્મ આરોગ્ય શાખા અને આંગણવાડીમાં ભરાય છે.
──⊱◈✿◈⊰────⊱◈✿◈⊰──
👍 ખૂબ જ જરૂરી માહિતી હોવાથી તમારા દરેક ગ્રુપમાં અને મિત્રોને શેર કરશો..
Forwarded from Upyogi Mahiti
📲 *તમને બતાવશે તમે દિવસમાં કેટલુ ચાલ્યા*

🌀તમારા આરોગ્ય અને ફિટનેસ જાળવવા મદદ કરશે

➾ આખો દિવસ ચાલ્યા તેના સ્ટેપ અને કિલોમીટર બતાવશે.

➾ જોરદાર એપ્લિકેશન આજે જ ઉપયોગ કરો

*➾ Google Fit અને આરોગ્ય માટે ઉપયોગી એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે.👇🏻*
https://www.gyanmahiti.in/2022/07/step-counter-counts-your-daily-steps.html
========================
Forwarded from Upyogi Mahiti
*🌈આજનું રાશિફળ🌈*

*કેવો રહેશે આજનો દિવસ આપના માટે*

🔹મેષ (અલઇ)
👉https://bit.ly/3K0y8GT
🔸વૃષભ (બવઉ)
👉https://bit.ly/3K0y8GT
🔹મિથુન (કછઘ)
👉https://bit.ly/3K0y8GT
🔸કર્ક (ડ હ)
👉https://bit.ly/3K0y8GT
🔹સિંહ (મ ટ)
👉https://bit.ly/3K0y8GT
🔸કન્યા (પઠણ)
👉https://bit.ly/3K0y8GT
🔹તુલા (રત)
👉https://bit.ly/3K0y8GT
🔸વૃશ્ચિક (નય)
👉https://bit.ly/3K0y8GT
🔹ધન (ભધફઢ)
👉https://bit.ly/3K0y8GT
🔸મકર (ખ જ)
👉https://bit.ly/3K0y8GT
🔹કુંભ (ગસશષ)
👉https://bit.ly/3K0y8GT
🔸મીન (દચઝથ)
👉https://bit.ly/3K0y8GT
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
2024/09/30 01:33:13
Back to Top
HTML Embed Code: