Telegram Web Link
Forwarded from Upyogi Mahiti
💥રૂ.200નું સીંગતેલ હવે મળશે માત્ર 100 રૂપિયામાં.

🎁🎊 તહેવારોમાં સરકારની ગરીબ પરિવારો માટે મોટી જાહેરાત

▪️અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય
▪️રાજ્યના 71 લાખ જેટલા ગરીબ પરિવારોને મળશે ફાયદો
▪️200 રૂપિયે લિટરે મળતું સીંગતેલ મળશે માત્ર 100 રૂપિયામાં
જાણો કોને મળશે 100 રુ. કીલો સીંગતેલ👇
*https://www.gyanmahiti.in/2022/08/new-bpl-list-in-gujarat-2022-check-to.html
Forwarded from Upyogi Mahiti
*🚑💥 પરીક્ષા વગર સીધી નોકરી - GVK ગુજરાત 108 માં ભરતી*
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
ગુજરાતના વિવિધ જિલ્લામાં થશે ભરતી
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

🔹 *લાયકાત-*👇
- અનુભવી
- બિન અનુભવી

🔹 *ઈન્ટરવ્યુંં તારીખ-*
- 06.08.2022
- 08.08.2022
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
📎👉 *https://www.gyanmahiti.in/2022/08/gujarat-gvk-emri-recruitment-2022-emriin.html
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
દરેક નોકરીની જરૂરિયાતવાળા મિત્રોને શેર કરો...
🌴સાબરકાંઠા મુખ્ય મથક હિંમતનગર
🌿હિંમતનગર🌿
👉જનું નામ અહમદનગર

👉રાજવી કુંવર હિમતસિંહ ના નામ પર થી હિંમતનગર પડ્યું

ઇ.સ 1522 માં બંધાયેલ "કાઝીવાવ"આવેલ છે.
🌿ઈડર🌿

👉ઇડર માં ઇડરીયો ગઢ આવેલ છે.

👉રાવ રણમલ ની ચોકી આવેલ છે.

🌿પરાતીજ🌿કર્કવૃત પસાર થાય છે

🌿પોસીના(ગુણભાખરી)🌿

👉ચિત્ર -વિચિત્ર નો મેળો ભરાય છે.

🌴અરવલ્લી
મુખ્ય મથક મોડાસા
🌿મોડાસા🌿

👉પરાચીનકાળ માં "મોહડકવાસક"નગર જાણીતું હતું

🌴મહિસાગર મુખ્ય મથક લુણાવાડા
🌿બાલ સિનોર🌿

👉બાબરી વંશ જોનું રજવાડું જ્યાં નવાબ નો મહેલ "ગાર્ડન પેલેસ"છે

🌿લનાવડા🌿
👉પરાચીન નામ લુનેશ્વર

👉પાંડવો વનવાસ દરમ્યાન રહ્યા હતા

🌴પચમહાલ મુખ્ય મથક ગોધરા
🌿ગોધરા🌿

🌿હાલોલ🌿
👉લકી સ્ટુડિયો આવેલ છે

🌿જાબુઘોડા🌿
👉રીછ અભ્યારણ આવેલ

🌿હાલોલ🌿
હાલોલ ખાતે ટર્બોઇન બનવાનું કારખનું આવેલ છે
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from Upyogi Mahiti
*🔥ડીલીટ ફોટા થયેલા પાછા મેળવો*

➥ મોબાઈલમાંથી હવે ફોટા ડીલીટ થશે તો ચિંતા નહીં

➥ આ એપ રિકવર કરી આપશે

➥ તમારા વર્ષો પહેલા ડીલીટ થયેલા ફોટા રિકવર એટલે કે પાછા મેળવી શકશો

➥ ફોટો રિકવરી એપ ડાઉનલોડ કરો
*✍🏻http://bit.ly/3FsLfiK
Forwarded from Upyogi Mahiti
*🇮🇳 દેશ માટે ગૌરવ સમાન એવો કાર્યક્રમ આઝાદી કા અમૃત મહોત્સવ માં ભાગ લો અને મેળવો આપના નામ સાથેનું ત્રિરંગા રંગનું પ્રમાણપત્ર*
પ્રમાણપત્ર મેળવવા માટેની વેબસાઈટ 👉🏽 http://bit.ly/3QngDTM છે.

*આજે જ ભાગ લો અને તમારા તમામ સગાવ્હાલા ને આ લિંક શેર કરો અને ભાગ લેવડાવો*

*🇮🇳# ભારત માતાકી જય...🇮🇳*
Forwarded from Upyogi Mahiti
🏦 HDFC : બેંકમાં ૧૨૫૫૨ જગ્યાની ભરતી, *પગાર :* ૨૫,૦૦૦૦/- થી ૧,૮૦,૦૦૦/- ₹, ફોર્મ ભરવાની લિંક *👉🏽https://bit.ly/3P1Brz9
*છેલ્લી તારીખ :* ૩૦ /૦૮ /૨૦૨૨
●●●●●●●●●●●●●●●●●●●●●●●●
*🙏🏻નૌકરી શોધી રહેલા ભાઈઓ ને એકવાર જરૂર મોકલશો*
🙏🏻 *રોજગારી અપાવો,દેશમાં થી ગરીબી હટાવો*
Forwarded from Upyogi Mahiti
🏡 ગ્રામ્ય વિસ્તારોમાં પ્લોટ અથવા *ઘરવિહોણા મકાન બાંધકામ માટે રહેણાંકના 100 ચો.વારના મફત પ્લોટ*®

*♂ 100 વારના મફત પ્લોટ યોજના* માં સુધારો કરી *નવી નીતિ અમલમાં*

📝 આ યોજનાના ઓલ પરિપત્ર–GR *ડાઉનલોડ લિંક:* *https://bit.ly/3Svhio0 👈* અન્ય ગ્રુપમાં મોકલી દરેકને *માહિતી આપો.*
*➥ https://www.gyanmahiti.in/2021/07/mafat-plot-yojna-gujarat-all-paripatra.html
━──────⊱◈✿◈⊰───────━
*➥ ઉપયોગી મેસેજ તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરો* 🙏
Forwarded from Upyogi Mahiti
*💥 OJAS પર ન​વી ભરતી જાહેર..*

*👨🏻‍✈️ GISFS ભરતી જાહેરાત 2022 (OJAS)*

*▪️કુલ જગ્યાઓ :* 1320

*🗓️છેલ્લી તારીખ :* 15/08/2022

*⤵️ફોર્મ ભરવા તથા ભરતીની સંપૂર્ણ માહિતી નીચે લીંક પર આપેલ છે..*
👉https://www.gyanmahiti.in/2022/08/gisfs-security-guard-recruitment-2022.html

*🙏🏻તમારા મિત્રોને પણ શેર કરો..🙏🏻*
🚩 *ભગવાન બુદ્ધના પ્રથમ ઉપદેશને બોધી શાસ્ત્ર માં શું કહેવાય છે*

📚〰️ ધર્મચક્ર પ્રવર્તન

🚩 *શ્રીકૃષ્ણ ભગવાન ઉપર મણી ચોરીયા હોવાનો ખોટો આરોપ કોણે કર્યો હતો*

📚〰️ સત્રાજીત

🚩 *આતશ બહેરામ એટલે શું*

📚〰️ પવિત્ર અગ્નિ

🚩 *શ્રી અરવિંદ ઘોષે તેમના કયા પુસ્તકમાં ક્રાંતી ની યોજના આલેખી હતી*

📚〰️ ભવાની મંદિર

🚩 *શ્રી અરવિંદ ઘોષે ભવાની મંદિર નામના પુસ્તક માં ક્રાંતી ની યોજના આલેખી જે કયા સામયિકમાં છપાઈ હતી*

📚〰️ દક્ષિણા

🚩 *ધમાલ નુત્ય કઈ જાતિ નું નુટય છે*

📚〰️ સીદી

🚩 *પ્રાણાયામ માં રેચક નો અર્થ શું થાય*

📚〰️ શવાસ છોડવો

🚩 *શ્વાસ લેવો અને શ્વાસ રોકવો ને શું કહેવાય*

〰️ વાંચવા વાળા જવાબ આપે👍🏻

🚩 *નીતિ શતક ના રચિયતા*

📚〰️ ભર્તુહરિ

🚩 *લાવણી કયા રાજ્યનું નુટ્ય છે*

📚〰️ મહારાષ્ટ્ર

🚩 *બૌદ્ધ ધર્મ નું પવિત્ર પુસ્તક ક્યું છે*

📚〰️ તરીપિટક

🚩 *પુષ્યમિત્ર શુંગે કયા ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો*

📚〰️ બરાહ્મણ

🚩 *શ્રીમદ્ ભગવદ્ ગીતા માં જેમ શ્લોક હોય તેમ કુઑન માં શું હોય છે*

📚〰️ આયત (આયાત નહિ)

🚩 *ભારતીય સામાજિક પરંપરામાં કુલ કેટલી કળાઓ મનાય છે*

📚〰️ ચોસઠ

🚩 *સૌથી જૂનામાં જૂનો પ્રાચીન વેદ ક્યો છે*

📚〰️ ઋગવેદ

🚩 *વિદુષી ગાગ્રીએ કયા ઋષિ સાથે શાસ્ત્રાર્થ ક્યો હતો*

📚〰️ યાજ્ઞવલકય

👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from Upyogi Mahiti
*🚩 પવિત્ર શ્રાવણ માસમાં જ્યોતિર્લિંગના દર્શન Live 🚩*

* ૐ નમ: શિવાય *

ઘરે બેઠા મંદિરના લાઈવ દર્શન કરો

*લાઈવ જોવા અહી ક્લિક કરો.⤵️*
🔗👉 https://bit.ly/3Q12T0N

*તમારા દરેક ગ્રુપમાં શેર કરો જેથી બધા દર્શન કરી શકે🙏*
Forwarded from Upyogi Mahiti
💥 *ધોરણ 10 નુ જુલાઈ પુરક પરીક્ષાનુ રીજલ્ટ ડીકલેર*

તમારો સીટ નંબર નાખી રીજલ્ટ ઓનલાઈન જોઈ શકસો.

📌 *ધોરણ 10 રીજલ્ટ જોવા માટે*👇
*👍🏻https://bit.ly/3ywCPVN
Forwarded from Upyogi Mahiti
*🇮🇳 👆🏻 આવીજ રીતે બનાવો તમારો ફોટો ફ્રેમ 🇮🇳*

*📌 મોદી સાહેબ ની જગ્યાએ તમારો ફોટો ગોઠવો*

*🇮🇳 તિરંગા માં બનાવો તમારો ફોટો ખાલી એકજ મિનિટ મા અને તમારા મિત્રો ને સેન્ડ કરો.*

*Link :* 👉🏽 https://www.gyanmahiti.in/2022/08/har-ghar-tiranga-images-maker-2022.html
Forwarded from Upyogi Mahiti
🇮🇳 *તમારા નામવાળી તિરંગાની* સ્પેશિયલ HD ઈમેજ બનાવો.

🇮🇳 તમારા મોબાઈલમાં સેટ કરવા HD વોલપેપર ડાઉનલોડ કરો

🇮🇳 *તીરંગા સ્પેશીયલ WHATSAPP DP ABCD સ્ટાઈલ-1*
*👉 https://bit.ly/3P4e3B5*

🇮🇳 *તીરંગા સ્પેશીયલ WHATSAPP DP ABCD સ્ટાઈલ-👇*
*👉 https://bit.ly/3P4e3B5*

🇮🇳 *તીરંગા સ્પેશીયલ WHATSAPP DP ABCD સ્ટાઈલ-👇*
*👉 https://bit.ly/3P4e3B5*

તમામ દેશવાસીઓને શેર કરો🙏
તમામ દેશવાસીઓના DP અને સ્ટેટસમા રાષ્ટ્રધ્વજ હોવો જોઈએ🇮🇳

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Forwarded from Upyogi Mahiti
*📲 મોબાઈલના વધુ ઉપયોગથી બિનજરૂરી ફાઈલોની ઢગલો થઈ જતો હોય છે, જેના લીધે મોબાઈલ સ્લો ચાલવાની સમસ્યા આવે છે*

*🚀આ મોબાઈલ સ્પીડ બુસ્ટર ડાઈનલોડ કરી લો*
👉 *https://www.gyanmahiti.in/2022/06/experience-supreme-android-antivirus.html

🔋 બેટરી બચાવશે
♂ ફોન ની સ્પીડ વધશે
♂ બિનજરૂરી ફાઇલ દૂર કરી આપશે
♂ મોબાઈલમાંથી વાઇરસ કાઢી આપશે
Forwarded from Upyogi Mahiti
🇮🇳 *હર ઘર તિરંગા ગીત લોન્ચ* 🇮🇳

👨‍🎤 ગીતમાં *અમિતાભ, પ્રભાસ, હાર્દિક પંડ્યા, કોહલી*
જેવા *સુપર કલાકારો નું અદભુત ગીત.* 🔝

🕦 *લાખો લોકોએ થોડા જ સમય જોયું*

*જુઓ આ જોરદાર ગીત* 👇🏻
*અહીંયા* 👇🏻
https://www.gyanmahiti.in/2022/08/new-song-har-ghar-tiranga.html

હર-ઘર-તિરંગા-ગીત

🙏🏻 *એકવાર જુઓ ગર્વ થશે તમને* 🙏🏻
Forwarded from Upyogi Mahiti
*🇮🇳 એક જ લક્ષ્ય હર ઘર તિરંગા જય હિંદ..*
👉 https://bit.ly/3P2xNFq
*📱તિરંગા માં બનાવો તમારો ફોટો ખાલી એકજ મિનિટમાં*
━━━━━━━━━━━━━━━━━━━━
*🙏🏻આ પોસ્ટ તમારા મિત્રો અને સબંધીઓને શેર કરો..🙏🏻*
Forwarded from Upyogi Mahiti
*🔥ડીલીટ ફોટા થયેલા પાછા મેળવો*

➥ મોબાઈલમાંથી હવે ફોટા ડીલીટ થશે તો ચિંતા નહીં

➥ આ એપ રિકવર કરી આપશે

➥ તમારા વર્ષો પહેલા ડીલીટ થયેલા ફોટા રિકવર એટલે કે પાછા મેળવી શકશો

➥ ફોટો રિકવરી એપ ડાઉનલોડ કરો
*✍🏻http://bit.ly/3FsLfiK
🔰વિજ્ઞાન અને ટેક્નોલોજી🔰

1.ઉષ્મા એટલે પદાર્થમાં રહેલા અણુઓની કુલ... ?
જવાબ: ગતિશક્તિ

2.ગરમી આપવાથી ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થામાં પદાર્થમાં શું જોવા મળે છે ?
જવાબ: પ્રસરણ

3.ગરમી શોષી લેતા ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થામાં પદાર્થમાં શું જોવા મળે છે ?
જવાબ: સંકોચન

4.ઘન પદાર્થને ગરમ કરતા તેના કદમાં શો ફેરફાર થાય છે ?
જવાબ: કદ વધે છે

5.પ્રવાહી પદાર્થને ઠંડો પાડતાં તેના કદમાં શો ફેરફાર થાય છે ?
જવાબ: કદ ઘટે છે

6.વાયુ પદાર્થને ઠંડો પાડતાં શૂં થાય છે ?
જવાબ: સંકોચન થાય છે

7.ગરમી આપતાં કઈ અવસ્થામાં પદાર્થનું પ્રસરણ સૌથી વધુ થાય છે ?
જવાબ: વાયુ

8.શિયાળા કરતાં ઉનાળામાં વીજળીના તારના થાંભલા વચ્ચે તારનો ઝોલો વધુ નમેલો શાથી દેખાય છે ?
જવાબ: તારની લંબાઈ વધવાથી

9.પદાર્થનૂ તાપમાન માપવા શાનો ઉપયોગ થાય છે ?
જવાબ: થર્મોમિટર

10.એલ્યુમિનિયમનો સળિયો ઉષ્મા-સંચરણની કઈ રીતથી ગરમ થાય છે ?
જવાબ: ઉષ્માવહન

11.ધાતુઓ ઉષ્મા-સંચરણની કઈ રીતથી ગરમ થાય છે?
જવાબ: ઉષ્માવહન

12.લોખંડ, તાંબુ વગેરે ઉષ્મા-સંચરણની કઈ રીતથી ગરમ થાય છે ?
જવાબ: ઉષ્માવહન

13.કયો પદાર્થ ઉષ્માવહનની રીતથી ગરમ થાય છે ?
જવાબ: લોખંડ

14.કયા પદાર્થોમાં ઉષ્માવહનની રીતથી ઉષ્મા-સંચરણની થાય છે ?
જવાબ: ઘન

15.કયા પદાર્થમાં ઉષ્માવહનની રીતથી ઉષ્મા-સંચરણ સૌથી વધુ થાય છે ?
જવાબ: તાંબું

16.કયો પદાર્થ ઉષ્માના મંદવાહક નથી ?
જવાબ: લોખંડ

17.કયો પદાર્થ ઉષ્માના સુવાહક નથી ?
જવાબ: પ્લાસ્ટિક

18.બે પદાર્થો એકબીજાના સંપર્કમાં હોય ત્યારે તેમાં કેવી રીતે ઉષ્મા સંચરણ થાય છે ?
જવાબ: ઉષ્માવહન

19.અણુઓના સંચરણથી ઉષ્માનું સંચરણ થાય તેને કેવા પ્રકારનું ઉષ્મા સંચરણ કહે છે ?
જવાબ: ઉષ્માનયન

20.પારો પ્રવાહી હોવા છતાં ઉષ્મા-સંચરણની કઈ રીતથી ગરમ થાય છે ?
જવાબ: ઉષ્માવહન

21.સૂર્ય પ્રકાશના તડકામાં સૂકવેલા કપડાં ઉષ્મા-સંચરણની કઈ રીતથી સુકાય છે ?
જવાબ: ઉષ્માવિકિરણ

22.પદાર્થને વધુ સમય ઠંડો કે ગરમ રાખવા માટે કેવાં પદાર્થોનો ઉપયોગ થાય છે ?
જવાબ: મંદવાહક પદાર્થો

23.કયા પદાર્થો ઉષ્માવહનની રીતથી ગરમ થાય છે ?
જવાબ: પ્રવાહી અને વાયુ

24.તપેલીમાં દૂધ કઈ રીતે ગરમ થાય છે ?
જવાબ: ઉષ્માનયન

25.સૂર્યની ગરમી આપણા સુધી ઉષ્મા સંચરણની કઈ રીતથી પહોંચે છે ?
જવાબ: ઉષ્માવિકિરણ

સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from Upyogi Mahiti
🇮🇳 *તમામ દેશવાસીઓને શેર કરવા વિનંતી.🙏*

15 ઓગષ્ટ સુધીમા તમામ નાગરિકોના whatsapp DP મા તિરંગો હોવો જોઈએ.🇮🇳

તિરંગામા તમારા ફોટોવાળુ કાર્ડ બનાવી DP અને સ્ટેટસ મા રાખો👇

https://www.gyanmahiti.in/2022/08/har-ghar-tiranga-images-maker-2022.html


*આ મેસેજ 5 લોકોને શેર કરો🙏🏼*
Forwarded from Upyogi Mahiti
*🇮🇳 દેશ માટે ગૌરવ સમાન એવો કાર્યક્રમ આઝાદી કા અમૃત મહોત્સવ માં ભાગ લો અને મેળવો આપના નામ સાથેનું ત્રિરંગા રંગનું પ્રમાણપત્ર*
પ્રમાણપત્ર મેળવવા માટેની વેબસાઈટ 👉🏽 http://bit.ly/3QngDTM છે.

*આજે જ ભાગ લો અને તમારા તમામ સગાવ્હાલા ને આ લિંક શેર કરો અને ભાગ લેવડાવો*

*🇮🇳# ભારત માતાકી જય...🇮🇳*
2024/09/30 13:21:41
Back to Top
HTML Embed Code: