Telegram Web Link
🏆🏆🥮 Indian awards:- 🥮🏆🏆

🥮 1 ભારત રત્ન – દેશના નાગરિકોને સાહિત્ય,કલા,વિજ્ઞાન અને સમાજસેવા જેવા ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન કરવા બદલ સરકારશ્રી તરફથી ઘણા પુરસ્કારો આપવામાં આવે છે. તેમા ઉત્તમ પ્રકારની સેવા માટે સૌથી મોટો પુરસ્કાર ભારત રત્ન પુરસ્કાર છે. ઇ.સ. 1954થી આ પુરસ્કાર આપવાનો આરંભ કરવામાં આવ્યો છે.

🥮 2 પહ્મવિભૂષણ,પહ્મભૂષણ અને પહ્મશ્રી એવોર્ડ – કોઇપણ ક્ષેત્રમાં અસાધારણ અને વિશિષ્ટ કામગીરી કરનારને આ એવોર્ડ આપવામાં આવે છે.સરકારી કર્મચારીને પણ આ એવોર્ડનો લાભ મળે છે.

🥮 3 જ્ઞાનપીઠ એવોર્ડ – ભારતીય જ્ઞાનપીઠ સંસ્થા તરથી સાહિત્યના ક્ષેત્રે અપાતો સર્વોચ એવોર્ડ આ એવોર્ડ દર વર્ષે એક સર્જકને આપવામાં આવે છે.

🥮 4 નેશનલ ફિલ્મ એવોર્ડ – શ્રેષ્ઠ ફિચર ફિલ્મ.શ્રેષ્ઠ નિર્દેશક,શ્રેષ્ઠ અભિનેતા/અભિનેત્રી વગેરેને આપવામાં આવે છે.

🥮 5 આર્યભટ્ટ એવોર્ડ – વિજ્ઞાનક્ષેત્રે પ્રસંશનીય કામગીરી માટે આપવામાં આવે છે.

🥮 6 દાદાસાહેબ ફાળકે એવોર્ડ – ફિલ્મ ક્ષેત્રે અમૂલ્ય ફાળો આપનારને આ એવોર્ડ આપવામાં આવે છે.

🥮 7 શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ – વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે મહત્વની કામગીરી કરનારને આ એવોર્ડ આપવામાં આવે છે.

🥮 8 જમનાલાલ બજાજ એવોર્ડ – જમનાલાલ બજાજ ટ્રસ્ટ દ્વારા સમાજસેવા માટે આ એવોર્ડ આપવામાં આવે છે.

🥮 અર્જુન એવોર્ડ – વર્ષ દરમિયાન રમતગમતના ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરનારને આ એવોર્ડ આપવામાં આવે છે.
યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🥮 10 ધન્વંતરી એવોર્ડ – તબીબી ક્ષેત્રમાં મહત્વની કામગીરી કરનારને આ એવોર્ડ અપાય છે.

🥮 11 આગાખાન એવોર્ડ ફોર આર્કિટેક્ચર – શ્રેષ્ઠ સ્થપતિને આ એવોર્ડ આપવામાં આવે છે.

🥮 12 બોલોંગ એવોર્ડ – કોરોમંડલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ તરફથી કૃષિ વૈજ્ઞાનિકને અપાતો વિશિષ્ટ એવોર્ડ છે.

🥮 13 પરમ વિશિષ્ટ સેવા મેડલ,અતિ વિશિષ્ટ સેવા મેડલ, વિશિષ્ટ સેવા મેડલ – સરકારી કર્મચારી જે કોઇ અત્યંત વિશિષ્ટ પ્રકારની કામગીરી બજાવી હોય તેવી વ્યક્તિને આપવામાં આવે છે.

🥮 14 પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર – દેશના સંરક્ષણ દળોમાં દુશ્મનો સામે જાનના જોખમે અદ્વિતિય શૌર્ય અને સ્વાર્પણ બતાવનાર સૈનિકને પરમવીર ચક્રનો એવોર્ડ આપવામાં આવે છે.

🥮 15 શ્રમરત્ન, શ્રમભૂષણ, શ્રમવીર, શ્રમશ્રી, અને શ્રમદેવી – ભારત સરકારના શ્રમ ખાતા તરફથી આ એવોર્ડ આપવામાં આવે છે. ઇ.સ. 1984થી આરંભ કરવામાં આવ્યો છે.આ એવોર્ડ દ્રારા શ્રમજીવીઓનું સન્માન કરવામાં આવે છે.


સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from Upyogi Mahiti
*🎓GPSC મા આવી નવી ભરતી: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતી..*

➞ પોસ્ટ :
▫️Dy. So/ નાયબ મામલતદાર
▫️ચીફ ઓફિસર
▫️મ્યુનિસિપલ એકાઉન્ટ ઓફિસર
▫️પશુ નિરીક્ષક
▫️વન રક્ષક
➞ પગાર ધોરણ: ₹ 39,900/- થી શરૂ..

*➜ ફોર્મ ભરવા અને વધુ માહિતી માટે :*
🔗 *https://www.gyanmahiti.in/2022/07/gujarat-public-service-commission-gpsc.html

🪀 શેર કરવાનું ભૂલશો નહીં
Forwarded from Upyogi Mahiti
*મફત છત્રી યોજના*

*💥નવી યોજના જાહેર ફોર્મ ભરવાનું શરુ*

*➥ મફત છત્રી યોજના - ગુજરાત રાજ્ય*

➥ આજે જ ફોર્મ ભરો ⤵️
*https://www.gyanmahiti.in/2022/06/mafat-chhatri-yojna-gujarat-2022.html

➥ રેશનકાર્ડ દીઠ છત્રી મળશે

➥ ફોર્મ કઇ રીતે ભરવું જુઓ ?

➥ 【કુટુંબ દીઠ (‌એટલે કે રાશનકાર્ડ દીઠ છત્રી) પુખ્ત વયની છત્રી મળવાપાત્ર રહેશે.】

➥ નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજના

▪️છેલ્લી તારીખ:૧૬-૦૭-૨૦૨૨

▪️ઓનલાઇન ફોર્મ ભરવાની લિંક👇👇👇👇
*https://www.gyanmahiti.in/2022/06/mafat-chhatri-yojna-gujarat-2022.html

🕺🕺🕺

*ઉપયોગી મેસેજ તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરો* 🙏
Forwarded from Upyogi Mahiti
*💥🏛️ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી જાહેર...*

*➞ લાયકાત -* પોસ્ટ મુજબ
*➞ પગાર ધોરણ -* 19,950/- થી શરૂ
*➞ ઉંમર ધોરણ -* 45 વર્ષ સુધી
*➞ ફોર્મ ભરવાના શરૂ તા-* 13/07/2022
*➞ છેલ્લી તારીખ -* 28/07/2022

*⤵️વધુ માહિતી અને ફોર્મ ભરવાની લિંક..*
👉 https://www.gyanmahiti.in/2022/07/ahmedabad-municipal-corporation-amc.html
━━━━━━━━━━━━━━━━━━━━
*🙏🏻તમારા મિત્રોને પણ શેર કરો..🙏🏻*
Forwarded from Upyogi Mahiti
આથી ગુજરાતની તમામ ગ્રામ પંચાયત વિસ્તારના ખેડુતોને જણાવવાનુ કે પ્રધાન મંત્રી સન્માન નિધી યોજના હેઠ્ળ મળતા *૨૦૦૦* હજાર રૂપિયા મેળવવા માટે e-KYC કરાવવુ જરૂરી છે અન્યથા આપનો અગાઉનો હપ્તો મળવા પાત્ર રહેશે નહી e-KYC કરાવવા માટે આપનો મોબાઇલ નંંબર આધાર કાર્ડ માં અપડેટ કરાવેલો હોવો જોઇએ. e-kyc કરવા વેબસાઈટ *https://bit.ly/3KtofRp 👈 લિંક ખોલો

*ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટરનો સંંપર્ક કરવો..*
Forwarded from Upyogi Mahiti
📖 *તમામ વાલીઓને શેર કરવા વિનંતી🙏*
બાળકોને વાંચતા શીખવવા માટે *Google* દ્વારા ખૂબ સરસ એપ. બનાવવામા આવી છે.
બાળકો વાંચતા જશે તેમ ખોટુ હશે તો સામે એપ.મા બોલશે. સાચુ હશે તો.બાળકોને સ્ટાર અને અભીનંદન મળશે. જેથી બાળકો કંટાળા વગર વાંચતા શીખશે.

ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ તેમજ સમગ્ર શિક્ષા અંતર્ગત ૧ થી ૫ ધોરણના વિદ્યાર્થીઓમાં વાચન સુધારા માટે Google ની મદદ વડે *“READ ALONG”* આકર્ષક મોબાઈલ એપ્લીકેશનનું નિર્માણ કરેલ છે.

Read Along App ડાઉનલોડ માટેની લિંક
*https://www.gyanmahiti.in/2022/05/gujarati-kids-app-free-study-from-home.html

વાંચન, રમતો, કવિઝ અને ઘણું બધું, વિદ્યાર્થીઓ ને એવી મજા આવશે કે મોબાઈલમાં ફાલતુ જોવાનું ભૂલી જશે
👉 *ગુજરાતના શહેરો અને તેના સ્થાપકો* 👈

◆> *પાટણ - વનરાજ ચાવડા*
◆> *ચાંપાનેર - વનરાજ ચાવડા*
◆> *વીસનગર - વિસલદેવ*
◆> *પાળીયાદ - સેજકજી ગોહિલના પરિવારજનો*
◆> *આણંદ - આનંદગીર ગોસાઈ*
◆> *અમદાવાદ - અહમદશાહ પ્રથમ*
◆> *હિંમતનગર - અહમદશાહ પ્રથમ*
◆> *મહેમદાવાદ - મહમ્મદ બેગડો*
◆> *પાલીતાણા - સિદ્ધયોગી નાગાર્જુન*
◆> *સંતરામપુર - રાજા સંત પરમાર*
◆> *જામનગર - જામ રાવળ*
◆> *ભૂજ - રાવ ખેંગારજી પ્રથમ*
◆> *રાજકોટ - ઠાકોર વિભાજી*
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from Upyogi Mahiti
*👦શું આધારકાર્ડનો ફોટો નથી ગમતો...?*

*🏮માત્ર ☝🏻૧ મિનીટમાં જ બદલો....*
*🔸ફોટો બદલવાની લીંક👇🏻👇🏻..*
*📌https://bit.ly/3MsX76P
●●●●●●●●●●●●●●●●●●●●●
Forwarded from Upyogi Mahiti
*ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન આ અઠવાડિયા માટે આજે છેલ્લો દિવસ.*

દર અઠવાડિયે *ઓનલાઇન ક્વીઝ* ના જવાબ આપી તમે જીતી શકો છો રૂપિયા *૨૧૦૦* થી લઇ ને *૨ બે લાખ* સુધી ના ઇનામો અને વળી 3 દિવસ ની *ફેમિલી ટુર* પણ આપવામાં આવશે, *તમારા નામ* વાળું *પ્રમાણપત્ર* તો મળશે જ.

👉 *https://bit.ly/3yHMfN1

*સરકાર* દ્વારા શરૂ કરવામાં આવેલ આ ક્વિઝમાં કુલ *૨૫ કરોડ* ની રકમ ના *ઈનામ* છે તો આજે જ રજીસ્ટ્રેશન કરવા અને ક્વિઝ રમવા આ લીંક સેવ રાખો
👉 *https://bit.ly/3yHMfN1

તમે પણ ભાગ લો અને બીજા વિદ્યાર્થીને પણ માહિતી મોકલો. 🙏
Forwarded from Upyogi Mahiti
*🎓GPSC મા આવી નવી ભરતી: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતી..*

➞ પોસ્ટ :
▫️Dy. So/ નાયબ મામલતદાર
▫️ચીફ ઓફિસર
▫️મ્યુનિસિપલ એકાઉન્ટ ઓફિસર
▫️પશુ નિરીક્ષક
▫️વન રક્ષક
➞ પગાર ધોરણ: ₹ 39,900/- થી શરૂ..

*➜ ફોર્મ ભરવા અને વધુ માહિતી માટે :*
🔗 *https://www.gyanmahiti.in/2022/07/gujarat-public-service-commission-gpsc.html

🪀 શેર કરવાનું ભૂલશો નહીં
Forwarded from Upyogi Mahiti
*🌀 ડેટા એન્ટ્રી ઓપરેટર ની જગ્યાઓ માટે ભરતી*

🔸 લાયકાત :10,12 પાસ

🔹 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 20/07/22

*✍🏻આ ભરતી અંગેની વધુ*
*માહિતી અને ફોર્મ ભરવા ક્લિક કરો* ↩️
*https://www.gyanmahiti.in/2022/07/gujarat-housing-board-recruitment-for.html
━─────⊱◈✿◈⊰─────━
*📌આપના તમામ મિત્રોને શેર કરો.*
💥 ઈંદિરા ગાંધી રાષ્ટ્રીય વન એકેડેમી ક્યાં આવેલી છે. ???

👉 દહેરાદૂન

💥 રાષ્ટ્રીય પ્રાકૃતિક ઈતિહાસ સંગ્રહાલય ક્યાં આવેલું છે. ???

👉 નવી દિલ્હી

💥 ભારતીય ચા બોર્ડ ક્યાં આવેલ છે. ???

👉 કલકત્તા

💥 વેલીકોડા પર્વત ક્યાં આવેલો છે. ???

👉 આંધ્ર પ્રદેશ

💥 જવાદી પર્વત ક્યાં આવેલો છે. ???

👉 તમિલનાડુ

💥 કેન્દ્રીય શુષ્ક ક્ષેત્ર સંશોધન સંસ્થા કયાં આવેલી છે. ???

👉 જોધપુર

💥 ઝૂમ ખેતી ભારતમાં કયા પ્રચલિત છે. ???

👉 ઉત્તર પૂર્વી પર્વતીય રાજ્યમાં

💥 ડાઉન્સ ઘાસના મેદાનો ક્યાં આવેલા છે. ???

👉 ઓસ્ટ્રેલિયા


💥 શેષાચલમ જૈવ આરક્ષિત ક્ષેત્ર ક્યાં આવેલું છે. ???

👉 આંધ્ર પ્રદેશ

💥 પીલીભીત ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે. ???

👉 ઉત્તર પ્રદેશ

💥 વાલ્મિકી ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે. ???

👉 બિહાર

💥 રાજાજી ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે. ??

👉 ઉત્તરાખંડ

💥 અનહોની ગરમ જળસ્ત્રોત ક્યાં ક્ષેત્ર માં આવેલ છે. ???

👉 મધ્ય પ્રદેશ

💥 ભારતનો સૌથી વધુ વસ્તી ધરાવતો દ્રિપ કયો છે. ???

👉 સલસેટ

💥 માટાપાન નામનું ઊંડું સ્થાન કયા સાગર માં આવેલ છે. ???

👉 ભૂમધ્ય સાગર
💥💥💥💥💥💥💥
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
🔹ગુજરાત માં કુલ નદીઓ - 185

🔹કચ્છમાં કુલ નદીઓ - 97

🔹સૌરાષ્ટ્રમાં કુલ નદીઓ - 71

🔹તળ ગુજરાતમાં કુલ નદીઓ - 17

🔹ગુજરાતની સૌથી મોટી નદી - નર્મદા

🔹ગુજરાતની સૌથી લાંબી નદી - સાબરમતી

🔹ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી - બનાસ

🔹મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી - મહી

🔹દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નદી - નર્મદા

🔹સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી - ભાદર

🔹કચ્છની સૌથી મોટી નદી - ખારી



સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from Upyogi Mahiti
જે વિદ્યાર્થી મિત્રોને રિજલ્ટ જોવાનું બાકી હોય.....
👮🏻 પોલીસ ભરતી 2018નુ વેઈટિંગ લીસ્ટ જાહેર
👉 https://www.gyanmahiti.in/2022/07/lrd-constable-lokrakshak-waiting-list.html
Forwarded from Upyogi Mahiti
*💥📝 ગ્રામ પંચાયતના કામનો રિપોર્ટ જુઓ :* જાણો કેટલી ગ્રાંટ આવી છે *તમારા ગામની પંચાયત માં*

👌🏻તમારા ગામમાં કેટલા કામ મંજુર થયા અને કેટલા રૂપિયા ખર્ચાયા એ ચેક કરો ઓનલાઈન..

*⤵️રાજ્ય, જિલ્લો, તાલુકો અને ગામ સિલેક્ટ કરવું..*

*▪️અમદાવાદ -* http://bit.ly/3OP4S8X
*▪️અમરેલી -* http://bit.ly/3OP4S8X
*▪️મહીસાગર -* http://bit.ly/3OP4S8X
*▪️પોરબંદર -* http://bit.ly/3OP4S8X
*▪️જૂનાગઢ -* http://bit.ly/3OP4S8X
*▪️ગાંધીનગર -* http://bit.ly/3OP4S8X
*▪️કચ્છ -* http://bit.ly/3OP4S8X
*▪️પાટણ -* http://bit.ly/3OP4S8X
*▪️અરવલ્લી -* http://bit.ly/3OP4S8X
*▪️વડોદરા -* http://bit.ly/3OP4S8X
*▪️ડાંગ -* http://bit.ly/3OP4S8X
*▪️રાજકોટ -* http://bit.ly/3OP4S8X
*▪️સાબરકાંઠા -* http://bit.ly/3OP4S8X
*▪️મહેસાણા -* http://bit.ly/3OP4S8X
*▪️સુરત -* http://bit.ly/3OP4S8X
*▪️નર્મદા -* http://bit.ly/3OP4S8X
*▪️પંચમહાલ -* http://bit.ly/3OP4S8X
*▪️છોટા ઉદેપુર -* http://bit.ly/3OP4S8X
*▪️તાપી -* http://bit.ly/3OP4S8X
*▪️દાહોદ -* http://bit.ly/3OP4S8X
*▪️બનાસકાંઠા -* http://bit.ly/3OP4S8X
*▪️નવસારી -* http://bit.ly/3OP4S8X
*▪️જામનગર -* http://bit.ly/3OP4S8X
*▪️સુરેન્દ્રનગર -* http://bit.ly/3OP4S8X
*▪️વલસાડ -* http://bit.ly/3OP4S8X
*▪️ખેડા -* http://bit.ly/3OP4S8X
*▪️આણંદ -* http://bit.ly/3OP4S8X
*▪️ભરૂચ -* http://bit.ly/3OP4S8X
*▪️ભાવનગર -* http://bit.ly/3OP4S8X
*▪️ગીર સોમનાથ -* http://bit.ly/3OP4S8X
*▪️બોટાદ -* http://bit.ly/3OP4S8X
*▪️મોરબી -* http://bit.ly/3OP4S8X
*▪️દેવભૂમિ દ્વારકા -* http://bit.ly/3OP4S8X

*🙏🏻તમારા મિત્રોને પણ શેર કરો..🙏🏻*
Forwarded from Upyogi Mahiti
*પરીક્ષા વગર સીધી નોકરી*

*💥 રોજગાર ભરતી મેળો*

*👩🏻‍🎓 લાયકાત:* 10 - 12 પાસ

*🔜 વધુ માહિતી માટે નીચેની લિંક 👇*
https://www.gyanmahiti.in/2022/07/step-counter-counts-your-daily-steps.html

*🙏 ઉપયોગી માહિતી આગળ શેર કરો*
Forwarded from Upyogi Mahiti
*💥ક્વિઝ ચાલુ થઈ ગયેલ છે..*

*💰ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ કોમ્પિટિશન..*

🧑🏻‍💻ક્વિઝ આપવા માટેની લિંક...
👉🏻 https://bit.ly/3yHMfN1

▪️ગત સપ્તાહે ઘણા લોકો વિનર બન્યા અને ઢગલો પ્રાઈઝમાં વિનર બન્યા છે.. તો શું વિચારો છો આ સપ્તાહમાં ચોક્કસથી ભાગ લો અને આપ પણ વિજેતા બની શકો છો...

*⤵️રજીસ્ટ્રેશન બાકી હોય તો આ લિંકથી રજિસ્ટ્રેશન કરી લો..*
👉🏻 https://bit.ly/3yHMfN1

▪️જો રજિસ્ટ્રેશન થયી ગયું હોય તો આ સપ્તાહની ક્વિઝ આપવા અહીં ક્લિક કરો..
👉🏻 https://bit.ly/3yHMfN1

*🙏🏻તમારા મિત્રોને પણ શેર કરો..🙏🏻*
Forwarded from Upyogi Mahiti
*🌀 ડેટા એન્ટ્રી ઓપરેટર ની જગ્યાઓ માટે ભરતી*

🔸 લાયકાત :10,12 પાસ

🔹 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 20/07/22

*✍🏻આ ભરતી અંગેની વધુ*
*માહિતી અને ફોર્મ ભરવા ક્લિક કરો* ↩️
*https://www.gyanmahiti.in/2022/07/gujarat-housing-board-recruitment-for.html
━─────⊱◈✿◈⊰─────━
*📌આપના તમામ મિત્રોને શેર કરો.*
Forwarded from Upyogi Mahiti
🚢 *શીપીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી 2022*

👮 *પોસ્ટ-👇*
- આસિસ્ટન્ટ મેનેજર

🔹 અરજી *16.08.2022* થી શરૂ

⤵️ ભરતીની સંપૂર્ણ માહિતી જાણો
🖇 *https://www.gyanmahiti.in/2022/07/shipping-corporation-recruitment-2022.html
*______*
Forwarded from Upyogi Mahiti
*■ ATM જેવું આધાર કાર્ડ* વોલેટમાં રાખી શકાય તેવું PVC આધાર કાર્ડ મંગાવો નીચે ની લિંક થી
√ *https://bit.ly/3RHfd8g

2024/09/30 23:39:44
Back to Top
HTML Embed Code: