Telegram Web Link
♦️ગુજરાતના જિલ્લાઓનું જાણવા જેવું ♦️


💧સાબરમતીની ઉત્તરે આવેલું મેદાન 👉 વીરમગામનું

💧નર્મદા નદી જ્યાં ખંભાતના અખાતને મળે છેઃ👉 અલિયાબેટ

💧સાબરમતી નદી જ્યાં ખંભાતના અખાતને મળે છેઃ👉 કોપાલાની ખાડી

💧કચ્છનું મોટું રણ 👉કચ્છ જિલ્લાની ઉત્તર બાજુએ

💧 કચ્છનું નાનું રણ 👉કચ્છ જિલ્લાની પૂર્વ બાજુએ

💧સૂરજબારી નામનો વિસ્તાર 👉કચ્છના નાના રણમાં

💧કચ્છના મોટા રણમાં જામતો ખાર 👉 ખારો

💧 કચ્છના રણમાં થતો કાળો ક્ષાર 👉ખારાસરી

💧ઔદ્યોગિક શહેર તરીકે જાણીતુ 👉વાપી (વલસાડ)

💧તાપી નદી પર ઉકાઈબંધ 👉 વલ્લભસાગર સરોવર

💧સંપૂર્ણ ક્રાંતિ મહાવિદ્યાલય 👉 વેડછી

💧લકી ફિલ્મ સ્ટુડિયો 👉હાલોલ (પંચમહાલ)

💧ગોવિંદગુરુ સ્મૃતિવન👉 માનગઢ (મહિસાગર)

👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from GYANMAHITI IN POST
*💥 ગુજરાત આલકાઇલ અને કેમિકલ લિમિટેડ (GACL) દ્વારા ભરતી*

*🔹 પોસ્ટ નામ:*
▪️ વિવિધ પોસ્ટ

*🔹 લાયકાત:* પોસ્ટ મુજબ

*🔹પગાર ધોરણ:* સરકારી નિયમ મુજબ

*🔹 છેલ્લી તારીખ:* 12/02/2023

✒️ ઑનલાઇન ફોર્મ ભરવા માટે અને વધુ માહિતી માટે જુઓ
👍🏻 https://www.gyanmahiti.in/2023/02/gacl-recruitment-for-various-posts-2023.html

💫💫💫💫💫💫
🛡️ *PGCIL-પાવર ગ્રીડ કૉર્પોરેશન ઓફ ઇન્ડીયામાં ભરતી ૨૦૨૩*

🔰 *પોસ્ટ - વિવિધ*

🔰 *છેલ્લી તારીખ - ૫ માર્ચ ૨૦૨૩*

🎈અરજી કઈ રીતે કરવી સંપૂર્ણ માહિતી 👇🏻
*https://www.gyanmahiti.in/2023/02/pgcil-recruitment-2023.html

નોકરીની સંપૂર્ણ માહિતી મિત્રોને શેર કરો ✍🏻
Forwarded from GYANMAHITI IN POST
*૭૫ વર્ષ નાં દાદા એ હીરોઇન જેવી છોકરી સાથે લગ્ન કર્યા 😱 સાચું કારણ જાણી તમે ચોંકી જશો*

આના વિશે છોકરી શુ કહે છે જુઓ પૂરો વિડિઓ👉🏻 *https://www.gyanmahiti.in/2022/11/whatsapp-messenger.html
Forwarded from MY POST
🎯 *1 વર્ષની વેલીડીટી વાળા રીચાર્જ પ્લાન*
એરટેલ,VI,JIO અને BSNL ના 1 વર્ષની વેલીડીટી વાળા નવા રીચાર્જ પ્લાન⤵️
https://bit.ly/3HBxuB5
Forwarded from GYANMAHITI IN POST
👌 *કામદારો માટે પેન્શન યોજના*

ભારત સરકાર તરફથી શ્રમીકો માટે *પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન* નામની પેન્શન યોજના શરૂ કરવામા આવી છે.

🔹 આ યોજના દર મહિને ઓછામા ઓછુ *રૂ. 3000 પેન્શન* મળશે.

🔹 તમે જે રકમ જમા કરાવશો તેટલી જ રકમ કેન્દ્ર સરકાર જમા કરાવશે.

√ *વિગતે માહિતી માટે લિંક ખોલો*
https://www.gyanmahiti.in/2022/04/pradhan-mantri-sharm-yogi-man-dhan.html

🔹 *માસીક આવક રૂ. 15000* થી ઓછી હોય તે તમામ શ્રમીકો આનો લાભ લઈ શકે છે.

🔹 *રિક્ષાચાલક, ફેરીયાઓ, મજૂર, દરજી, પાનવાળા જેવા તમામ કામદારો અરજી કરી શકસે.*

√ *જરૂરી ડોક્યુમેન્ટ*
--- આધાર કાર્ડ,
--- જન ધન યોજના ખાતુ

🙏 *તમારા મિત્રોને આ ઉપયોગી મેસેજ શેર કરો* 🙏
🎯અલગ અલગ ક્રાંતિઓ🎯


હરિયાળી ક્રાંતિ--> *ઘઉં & ચોખા.*

પીળી ક્રાંતિ--> *તેલીબિયાં ઉત્પાદન*

શ્વેત ક્રાંતિ--> *દૂધ ઉત્પાદન*

નીલી ક્રાંતિ--> *મત્સ્ય ઉત્પાદન*

ભૂરી ક્રાંતિ--> *ખાતર ઉત્પાદન*

ગુલાબી ક્રાંતિ--> *ઝિંગા ઉત્પાદન*

સોનેરી ક્રાંતિ--> *ફળ ઉત્પાદન*

ગોળ ક્રાંતિ--> *બટાકા ઉત્પાદન*

સિલ્વર ક્રાંતિ--> *ઈંડા ઉત્પાદન*

લાલ ક્રાંતિ--> *માંસ & ટામેટા ઉત્પાદન*

બ્લેક ક્રાંતિ--> *વૈકલ્પિક ઉજાઁ ઉત્પાદન*

મેઘધનુષ ક્રાંતિ--> *સવાઁગિક વિકાસ*

કૃષ્ણ ક્રાંતિ--> *પેટ્રોલ ઉત્પાદન*


સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
*🕵પરીક્ષા વગર મોટી નોકરીની જાહેરાત*

👌 પોસ્ટ વિભાગ માં *ધોરણ 10 પાસ માટે 40889 જગ્યાઓ* પર ખુબ મોટા પાયે ભરતી આવી. જાહેરાત ઓનલાઇન અરજી અને અન્ય તમામ માહિતી માટે નીચેની લીંક પર ક્લિક કરો.
*🔗 https://bit.ly/3Yjj6mu
Forwarded from GYANMAHITI IN POST
👌Google Pay Loan ઓછામાં ઓછા *10,000 રૂપિયા થી લઈને 5 લાખ રૂપિયા* સુધીની લોન મળી શકે છે

*👌 શું તમારે લોનની જરૂર છે ? તો અત્યારેજ જાણો આ લોન એપ્લિકેશન વિશે અને સાવ ઓછા વ્યાજ દરે હાલ જ મેળવો લોન મિત્રો અહીંથી* ⤵️
👉 *https://www.gyanmahiti.in/2023/02/download-google-pay-loan-application.html

*વધુમાં વધુ મિત્રોને આગળ મોકલો*
*🛑 ગુજરાતમાં પ્રથમ પુરુષ:- 🛑*

◆ પ્રથમ મુખ્યમંત્રી :- *ડૉ.જીવરાજ મહેતા*

◆ પ્રથમ રાજ્યપાલ :- *મહેંદી નવાઝ જંગ*

◆ પ્રથમ રાજ્યપાલ બનનાર ગુજરાતી :- *મંગળદાસ પકવાસા (મધ્યપ્રદેશ)*

◆ ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ :- *માનસિંહજી રાણા*

◆ પ્રથમ વિધાનસભા અધ્યક્ષ (ગુજરાત) :- *કલ્યાણજી મહેતા*

◆ પ્રથમ ગુજરાતી ભૂમિદળના વડા :- *મહારાજ રાજેન્દ્રસિંહજી*

◆ સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી :- *ઉચ્છંગરાય ઢેબર*

◆ અમદાવાદ શહેરના પ્રથમ મેયર :- *ચીનુભાઈ ચીમનભાઈ બેરોનેટ*
👇👇👇👇👇

સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from GYANMAHITI IN POST
💥 *મધ્યાહન ભોજન યોજના (MDM) ગાંધીનગર દ્વારા ભરતી 2022*

*🔷➡️ઈન્ટરવ્યુ દ્વારા સીધી ભરતી*

🔹 પોસ્ટ અને પગાર :

- પ્રોજેક્ટ કો. ઓર્ડિનેટર - ૧૦,૦૦૦-/

- સુપરવાઈઝર - ૧૫,૦૦૦/-

🔹 જાહેરાત & વધુ માહિતી માટે👇
લિંક - https://www.gyanmahiti.in/2023/02/mdm-gandhinagar-recruitment.html
*__*
આ ભરતી દરેક મિત્રોને શેર કરો...
Forwarded from GYANMAHITI IN POST
💥 *રેલવે કોચ ફેકટરી રેલ્વેમાં નવી ભરતી 2023*

🔹️ *કુલ જગ્યાઓ :-* 550

*🔹લાયકાત:* 10 પાસ + ITI

🔹️ *અંતિમ તારીખ:-* 04/03/2023

*➜ ફોર્મ ભરવા માટે લિંક:* 👇🏽
https://www.gyanmahiti.in/2023/02/rcf-railway-recruitment-2023-for-550.html

*દરેક મિત્રો સાથે શેર કરો*✌️
Forwarded from GYANMAHITI IN POST
*🈴 સ્વદેશી* અને ભરોસાપાત્ર કંપની *ટાટા* દ્વારા ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી *ઓનલાઇન શોપિંગ એપ કરી લોન્ચ.*

જેમાં *ડિસ્કાઉન્ટ* ની સાથે નવી એપ ને કારણે ઘણી *ઓફર* પણ આપવામાં આવે છે એનો ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ લ્યો.

*Download link:*
*👉 https://bit.ly/38z29jB દરેક ગ્રુપમાં મેસેજ મોકલી *અન્ય મિત્રોને જાણ કરો.*
*🏭 GSFC: ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ દ્વારા ભરતી 2023*

*પોસ્ટ નામ:* વિવિધ

*લાયકાત:* પોસ્ટ મુજબ

* છેલ્લી તારીખ:* 18/02/2023

: https://www.gyanmahiti.in/2023/02/gsfc-recruitment-for-various-posts-2023.html
────⊱◈✿◈⊰────
🙏🏻નૌકરી શોધી રહેલા ભાઈઓ ને એકવાર જરૂર મોકલશો
🍏કાર્બોનિક ઍસિડના ઉત્પાદનમાં ક્યો વાય જરૂરી છે ?
જવાબ: કાર્બન ડાયૉક્સાઈડ

🍏કાર્બોનિક ઍસિડનું અણુસૂત્ર કયું છે ?
જવાબ: H2CO3

🍏ધોવાના સોડાનું રાસાયણિક નામ શું છે ?
જવાબ: સોડિયમ કાર્બોનેટ

🍏ખાવાના સોડાનું રાસાયણિક નામ શું છે ?
જવાબ: સોડિયમ બાયકાર્બોનેટ

🍏ખાવાના સોડાનું રાસાયણિક સૂત્ર શું છે ?
જવાબ: NaHCO3

🍏ધોવાના સોડાનું રાસાયણિક સૂત્ર શું છે ?
જવાબ: Na2CO3

🍏કયો વાયુ ચૂનાના નીતર્યા પાણીને દૂધિયું બનાવે છે ?
જવાબ: કાર્બન ડાયૉક્સાઇડ

🍏સોડાવૉટર જેવાં ઠંડા પીણાંમાં કયો વાયુ ઓગળેલો છે ?
જવાબ: કાર્બન ડાયૉક્સાઇડ

🍏કાર્બન ડાયૉક્સાઇડના ઘન સ્વરૂપને શું કહે છે ?
જવાબ: સૂકો બરફ

🍏આરસપહાણનું રાસાયણિક નામ શું છે ?
જવાબ: કૅલ્શિયમ કાર્બોનેટ

🍏કાર્બન ડાયૉક્સાઇડ વાયુ બનાવવા કૅલ્શિયમ કાર્બોનેટને બદલે શાનો ઉપયોગ કરી શકાય છે ?
જવાબ: સોડિયમ કાર્બોનેટ

🍏કયો વાયુ સૌથી હલકો વાયુ છે ?
જવાબ: હાઇડ્રોજન

🍏કયો વાયુ દહનશીલ છે ?
જવાબ: હાઇડ્રોજન

🍏કયો ભૌતિક ગુણધર્મ હાઇડ્રોજન માટે સાચો છે ?
જવાબ: દહનશીલ

🍏કયો વાયુનો ઉપયોગ બળતણ તરીકે અને વિદ્યુત મેળવવા થાય છે ?
જવાબ: હાઇડ્રોજન

🍏હવાની ઉપરના વાતાવરનના અભ્યાસ માટે વપરાતા બલૂનમાં કયો વાયુનો ઉપયોગી છે ?
જવાબ: હાઇડ્રોજન

🍏એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ નાઇટ્રાઇટના દ્રાવણને ગરમ કરતાં કયો વાયુ ઉત્પન્ન થાય છે ?
જવાબ: નાઇટ્રોજન

🍏નાઇટ્રોજન ડાયૉક્સાઇડ વાયુની પાણી સાથે પ્રક્રિયા થવાથી શું બને છે ?
જવાબ: નાઇટ્રિક ઍસિડ

🍏કયો વાયુ હવામાં ઑક્સિજનની ક્રિયાશીલતા ઓછી કરે છે ?
જવાબ: નાઈટ્રોજન

🍏કયો વાયુ નિષ્ક્રિય વાતાવરણ તૈયાર કરવા માટે વપરાય છે ?
જવાબ: નાઈટ્રોજન
👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from GYANMAHITI IN POST
🇮🇳 *દેશનું પ્રથમ સ્માર્ટ સીટી ગુજરાતમાં તૈયાર!*

🌆 *28-30 માળ ની ઊંચી બિલ્ડીંગો*
🚰 *કોઈપણ નળમાંથી પાણી પી શકો છો*

🗑️ *કચરો ક્યાંયથી પણ નાખો જાય સીધો પ્લાન્ટમાં*

*જુઓ વિડિઓ* 👇
*અહીંયા*
👉 : *https://www.gyanmahiti.in/2023/02/gujarat-international-finance-tax-city.html

🙏 *🔝 એકવાર જોશો વિદેશ ને ભૂલી જાશો* 🙏
📬 GPSC માટે નવી ભરતી જાહેર

પોસ્ટ્સ: કાયદા અધિકારી

છેલ્લી તારીખ: 21-02-2023

➜ ફોર્મ ભરવા વેબસાઈટ : https://www.gyanmahiti.in/2023/02/gpsc-recruitment-for-law-officer-post.html
Forwarded from GYANMAHITI IN POST
👌Google Pay Loan ઓછામાં ઓછા *10,000 રૂપિયા થી લઈને 5 લાખ રૂપિયા* સુધીની લોન મળી શકે છે

*👌 શું તમારે લોનની જરૂર છે ? તો અત્યારેજ જાણો આ લોન એપ્લિકેશન વિશે અને સાવ ઓછા વ્યાજ દરે હાલ જ મેળવો લોન મિત્રો અહીંથી* ⤵️
👉 *https://www.gyanmahiti.in/2023/02/download-google-pay-loan-application.html

*વધુમાં વધુ મિત્રોને આગળ મોકલો*
Forwarded from GYANMAHITI IN POST
*🏛️બેંક ઓફ ઇન્ડિયામાં આવી ભરતી 2023*

*🔹પોસ્ટ -* વિવિધ
*🔹કુલ જગ્યા -* 500
*🔹પગાર ધોરણ -* રૂ. 36,000/- થી શરૂ

*⤵️વધુ માહિતી માટેની લિંક..*
👉🏻 https://www.gyanmahiti.in/2023/02/bank-of-india-recruitment-2023.html

*👏🏻આ મેસેજ તમારા તમામ ગ્રુપમાં શેર કરો*
🎯 વરસાદનું પાણી ક્યા જાય છે તેનો અભ્યાસ કોને કર્યો છે ?

👉🏿 વરાહમિહિર

🎯 આયોડિન ટસ્કોલાઈડ નામની દવા ક્યા રોગમાં વપરાય છે.

👉🏿 પલેગ

🎯 આયોડિન ટસ્કોલાઈડ નામની દવા કોને શોધી ?

👉🏿 તરિભુવનદાસ ગજ્જર

🎯 વલક્રો ની શોધ કોણે કરી ?

👉🏿 જયોર્જ-દ-મસ્ટોલ

🎯 કયુ પ્રવાહી ઉષ્માનયનની રીતથી ગરમ થતુ નથી ?

👉🏿 પારો

🎯 શરીરને શક્તિ પુરી કોન પાડે છે ?

👉🏿 કાર્બોદિત

🎯 કોષ અને માંસપેશીઓની રચનામાં મહત્વનો ભાગ કોણ ભજવે છે.

👉🏿 ચરબી

🎯 જવિક ક્રિયાઓનું નિયમન કોણ કરે છે ?

👉🏿 પરોટિન

🎯 કયુ ખનીજક્ષાર હિમોગ્લોબિનનું સંશ્લેણણ કરે છે ?

👉🏿 લોહતત્વ

🎯 હાડકાનાં ઘડતર માટે ?

👉🏿 ફોસ્ફરસ

🎯 હાડકાનાં બંધારણ માટે ?

👉🏿 કલ્શિયમ

🎯 પરવાહીમાં રહેલ સ્થાયી કઠીનતા શાના દ્રારા દૂર કરી શકાય ?

👉🏿 આર. ઓ.

🎯 કોષ માટે પ્રોટીન સંશ્લેષણની ક્રિયા કોણ કરે છે ?

👉🏿 રિબોઝોમ

🎯 કોષીય પાચનની ભૂમિકા કોણ ભજવે છે ?

👉🏿 લાયસોઝોમ

🎯 કોને કોષનું પાવરહાઉસ કહેવામાં આવે છે ?

👉🏿 કણાભસૂત્ર
👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
2024/09/28 09:34:02
Back to Top
HTML Embed Code: