Telegram Web Link
*50 સેકન્ડ નાં ભારતીય સેનાના આ વીડિયોથી ચીન હચમચી ગયું*

*વીડિયો જોઈને તમને ગર્વ થશે*

*🪩જુઓ વિડિયો 👇*
👉https://www.gyanmahiti.in/2022/12/indian-army-built-bridge-over-indus.html
*©ગુજરાતી સાહિત્ય ગઝલ કન્ફ્યુજન ®*

*👉ગઝલ ના પ્રત્યેક પંક્તિ ને શુ કહેવાય છે?*
શર

*👉ગઝલની પહેલી પંક્તિ ને શુ કહેવાય છે?*
મત્લા

*👉ગઝલ મા બીજી પંક્તિ ને શુ કહેવાય છે?*
મક્તા

*👉ગઝલ ની કઇ પંક્તિ મા ગઝલકાર નુ નામ બતાવવામાં આવે છે?*
મક્તા

*👉ગઝલની પ્રત્યેક બીજી પંક્તિ અંતિમ શબ્દ ના આગળ ના શબ્દ ને શુ કહેવામાં આવે છે?*
કાફીયા

*👉ગઝલ ની બધી જ કડીની બીજી પંક્તિ મા અંતિમ શબ્દ ને શુ કહેવામાં આવે છે?*
રદીફ

*👉ગઝલ મા આપેલ છંદ ને શુ કહેવામાં આવે છે?*
બહેર

*👉શર ની પ્રથમ પંક્તિ ને શુ કહેવામાં આવે છે?*
ઉલા

*👉શર ની બીજી પંક્તિ ને શુ કહેવામાં આવે છે?*
સની અથવા મિસરા
👇👇👇👇👇👇👇

સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
💰ઘરે બેઠા *પૈસા કમાવવા માટે* ગુગલ ની નવી એપ્લિકેશન – ગુગલ ટાસ્ક મેટ 👇
https://www.gyanmahiti.in/2022/12/how-to-earn-money-with-google-task-mate.html
કરંટ અફેર્સ સવાલ-જવાબ‌


પ્ર. 1 ) 4 ડિસેમ્બરે સમગ્ર ભારતમાં કયો દિવસ ઉજવવામાં આવે છે?
જવાબ:- ભારતીય નૌકાદળ દિવસ

પ્ર. 2 ) ગ્રુપએમ મીડિયાના દક્ષિણ એશિયાના સીઈઓનું નામ જણાવો, જેમને તાજેતરમાં એડવર્ટાઈઝિંગ એજન્સીઝ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે?
જવાબ:- પ્રશાંત કુમાર

પ્ર. 3 ) તાજેતરમાં કયા રાજ્યમાં ઇન્ટરનેશનલ લુસોફોન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે?
જવાબ:- ગોવા

પ્ર. 4 ) તાજેતરમાં કયા રાજ્યમાં હોર્નબિલ ફેસ્ટિવલની 23મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે?
જવાબ:- નાગાલેન્ડ

પ્ર. 5 ) કયા રાજ્યની કેબિનેટે માનસિક સ્વાસ્થ્ય નીતિને મંજૂરી આપી છે?
જવાબ:- મેઘાલય કેબિનેટ

પ્ર. 6 ) કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીનું નામ જણાવો, જેમણે તાજેતરમાં વારાણસી અને બેંગ્લોર એરપોર્ટ પર "ડિજિયાત્રા" સુવિધા શરૂ કરી છે?
જવાબ:- જ્યોતિરાદિત્ય સિંધિયા

પ્ર. 7 ) ભારતીય અને સિંગાપોર આર્મી વચ્ચે અગ્નિ યોદ્ધા કવાયતની તાજેતરમાં સમાપ્ત થયેલ આવૃત્તિ?
જવાબ:- 12મી આવૃત્તિ

પ્ર. 8 ) તાજેતરમાં કયા દેશે ડિસેમ્બર મહિના માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું પ્રમુખપદ સંભાળ્યું છે?
જવાબ:- ભારત

પ્ર. 9 ) કઈ ચળવળ પર આધારિત પુસ્તક "કમલાદેવી ચટ્ટોપાધ્યાય પુસ્તક પુરસ્કાર 2022" ના વિજેતા તરીકે પસંદ કરવામાં આવ્યું છે?
જવાબ:- ચિપકો આંદોલન

પ્ર. 10 ) તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રીએ બિહારમાં “ડૉક્ટર આપકે હો EF હેલ્થ ક્લિનિક”નું ઉદ્ઘાટન કર્યું છે?
જવાબ:- આરકે સિંહ
👇👇👇👇👇👇

સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from MY POST
💢 આજના દિવસનું રાશિ ભવિષ્ય અને પંચાગ.
🕉વૃષભ(બવઉ):
https://bit.ly/3yQU1Vq
🕉કન્યા(પઠણ):
https://bit.ly/3yQU1Vq
🕉ધન(ભધફઢ):
https://bit.ly/3yQU1Vq
🕉મેષ(અલઇ):
https://bit.ly/3yQU1Vq
🕉કર્ક(ડ હ):
https://bit.ly/3yQU1Vq
🕉મકર(ખ જ):
https://bit.ly/3yQU1Vq
🕉મિથુન(કછઘ):
https://bit.ly/3yQU1Vq
🕉સિંહ(મ ટ):
https://bit.ly/3yQU1Vq
🕉કુંભ(ગસશષ):
https://bit.ly/3yQU1Vq
🕉તુલા(રત):
https://bit.ly/3yQU1Vq
🕉વૃશ્ચિક(નય):
https://bit.ly/3yQU1Vq
🕉મીન(દચઝથ)
https://bit.ly/3yQU1Vq
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🙏🏻 આ મેસેજ સાચવી રાખજો દરરોજ ન્યુઝ પેપર વાંચી અને રાશિફળ જાણી શકાશે.
💥 મતદાર યાદી અને વોટ આપવાની સ્લીપ ડાઉનલોડ કરો ઓનલાઇન
👉 https://bit.ly/3pxbhKl
આકાશ માંથી નદી માં વરસવા લાગ્યા પક્ષી… અદ્દભુત નજારા નો વિડિઓ થયો વાયરલ…
https://www.gyanmahiti.in/2022/12/how-to-earn-money-from-mobile-with.html
Forwarded from MY POST
💥 બ્રેકિંગ ન્યૂઝ

💥 વિધાનસભા ચુંટણી બીજા તબક્કાનું આજે મતદાન

🔰 ચૂંટણીનું પળે પળની ખબર લાઇવ

🔰 કોની બનશે સરકાર

🔰 કઈ સીટ પણ કોને મળશે જીત

⤵️ ચુંટણી લાઇવ અપડેટ્સ માટે
https://gyanmahiti.com/gujarat-election-2022/
--------------------------------------------------------
આ ચૂટણીમાં રસ ધરાવતા મિત્રોને શેર કરશો 🙏
⤵️ ચુંટણી લાઇવ અપડેટ્સ માટે
*https://www.gyanmahiti.in/2022/12/gujarat-election-live-update.html
--------------------------------------------------------
*આ ચૂટણીમાં રસ ધરાવતા મિત્રોને શેર કરશો* 🙏
Forwarded from MY POST
💥 *BIG BREAKING NEWS*
ગુજરાત વિધાનસભા ચુટણી એકઝિટ પોલ ના તારણ ડીકલેર

જાણો એકજીટ પોલ મુજબ કયા પક્ષને કેટલી સીટ મળશે
LIVE👇
➡️ *https://wp.me/pb5eCT-6l0*
💥 *ગુજરાત ઈલેકશન એકઝીટ પોલ રીજલ્ટ*
જાણો અલગ અલગ પોલમા કોને કેટલી સીટ મળશે

🎯દિવ્ય ભાસ્કર એકઝિટ પોલ
https://is.gd/0BPLuW

🎯TV9 એકઝિટ પોલ
https://is.gd/0BPLuW

🎯VTV એકઝિટ પોલ
https://is.gd/0BPLuW

🎯ABP NEWS એકઝિટ પોલ
https://is.gd/0BPLuW

🎯આજતક એકઝિટ પોલ
https://is.gd/0BPLuW

🎯Zee news એકઝિટ પોલ
https://is.gd/0BPLuW

🎯જન કી બાત એકઝિટ પોલ
https://is.gd/0BPLuW
તા. 5 ડિસે્બર વ્યક્તિ વિશેષ
*રઘુવીર ચૌધરીની જન્મ જયંતિ*

* બહુમુખી સાહિત્યકાર રઘુવીર ચૌધરીનો જન્મ 5 ડિસેમ્બર,1938ના રોજ બાપુપૂરા (ગાંધીનગર)ખાતે થયો હતો.
* તેમનું પૂરુંનામ ૨ઘુવી૨ દલસિંહ ચૌધરી છે.
* તેઓ બહુશ્રુત સાહિત્યકા૨, લોકાયતસૂરી અને જીવનલક્ષી સાહિત્યકાર ઉપનામથી જાણીતા છે.
* મૂર્ધન્ય સાહિત્યકા૨ ૨ઘુવીર ચૌધ૨ીની પ્રથમ નવલકથા 'પૂર્વરાગ' વર્ષ 1964માં પ્રકાશિત થઈ હતી.
* તેમને વર્ષ 2015માં 'અમૃતા' નવલકથા માટે ભારતીય સાહિત્યના સર્વોચ્ચ જ્ઞાનપીઠ એવોર્ડ (51મા) થી નવાજવામાં 1� 1 આવ્યા છે.

સાહિત્ય સર્જન:
નવલિકા: તેડાઘ૨, બાકી જીંદગી, ઉ૫૨વાસ–સહવાસ–અંત૨વાસ,
કાવ્યસંગ્રહ: ફૂટપાથ 19- ૫ અને શેઢો,
કથા: લાગણી, અમૃતા, પૂર્વરાગ, વહેતા વૃક્ષ પવનમાં,
એકાંકી: ડીમલાઈટ, ભૂલી ગયા પછી,
પ્રવાસ વર્ણન: બારીમાંથી બ્રિટન, સાગર કાંઠાનો પ્રવાસ,
ધર્મચિંતન: વચનામૃત અને કથામૃત,
ટૂંકીવાર્તા: છટકી ગયેલો માણસ,
વાર્તાસંગ્રહ: બહા૨ કોઈ છે, નંદીઘ૨
👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
💥જાણો એકજીટ પોલ મુજબ કયા પક્ષને કેટલી સીટ મળશે LIVE👇
https://www.gyanmahiti.in/2022/11/whatsapp-messenger.html
*રસ્તા પરથી પસાર થી રહી 🚗કાર 🚀અચાનક આવી પડી મિસાઈલ*
👉 https://www.gyanmahiti.in/2022/11/viral-video-of-car.html
*💥ગુજરાત રાજ્ય ઈલેક્ટ્રોનિક કોર્પોરેશન લિમિટેડ (GSECL) દ્વારા વિવિધ જગ્યા માટે ભરતી*
https://www.gyanmahiti.in/2022/12/gsecl-vanakbori-recruitment-2022.html

💫💫💫💫💫
Forwarded from MY POST
TET,તલાટી જેવી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખાસ ઉપયોગી પાઠયપુસ્તક મંડળની બહાર પાડેલી *હુ બનુ વિશ્વમાનવી* 3 બુક PDF ફ્રિ ડાઉનલોડ

1⃣ *હું બનું વિશ્વમાનવી ભાગ 1 pdf*
https://bit.ly/3HesRNa

2⃣ *હું બનું વિશ્વમાનવી ભાગ 2 pdf*
https://bit.ly/3HesRNa

3⃣ *હું બનું વિશ્વમાનવી ભાગ 3 pdf*
https://bit.ly/3HesRNa


પરીક્ષાઓની તૈયારી કરતા મિત્રોને પણ સેન્ડ કરો.
🌼 સૌરાષ્ટ્રમાં 'વંદે માતરમ' નામનું દૈનિક કોણ ચલાવતું હતું ?
👉🏻 શામળદાસ ગાંધી

🌼હિતો પ્રદેશની બોધકથાઓ કોણે લખેલી ?
👉🏻 નારાયણ પંડિત

🌼ભગવાન બુદ્ધની તપોભૂમિ ક્યાં છે ?
👉🏻 બોધિગયા

🌼દાંડીકુચ દ્રારા ગાંધીજીએ ક્યાં સત્યાગ્રહની શરૂઆત કરી હતી ?
👉🏻 સવિનય કાનૂન ભંગ

🌼ઇ.સ. ૧૯૨૯ના ક્યાં અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો ?
👉🏻 લાહોર

🌱 ભારતનું રાષ્ટ્રીય પશુ : વાઘ

🌱 ભારતનુ રાષ્ટ્રીય પક્ષી : મોર

🌱 ભારતનો રાષ્ટ્રીય પુષ્પ : કમળ

🌱 ભારતનું રાષ્ટ્રીય ફળ : કેરી

🌱 ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ : વડ

🌱 ભારતનું રાષ્ટ્રીય જળચર જીવ :
ડોલ્ફિન માછલી

🌱 ભારતનું રાષ્ટ્રીય વિરાસત પશુ : હાથી

🌱 ભારતની રાષ્ટ્રીય નદી : ગંગા

🌱 ભારતનું રાષ્ટ્રીય પીણું : ચા

🌱 ભારતની રાષ્ટ્રીય મીઠાઈ : જલેબી

👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
2024/09/29 05:30:55
Back to Top
HTML Embed Code: