Telegram Web Link
*🇮🇳 ફ્રી સિલાઈ મશીન યોજના ગુજરાત*
*⤵️ ફોર્મ ભરવા માટે જરુરી ડોક્યુમેન્ટ*
https://www.gyanmahiti.in/2022/11/free-silai-machine-yojana-gujarat-apply.html
૧. L.C.
૨. આધાર કાર્ડ
3. રેશનકાર્ડ
૪. આવકનો દાખલો
૫. જાતીનો દાખલો
૬. બેંક પાસબુક
૭. ફોટા-ર
૮.તાલીમ કે અનુભવ નુ પ્રમાણપત્ર

*⤵️ સપૂર્ણ માહિતી માટે લિંક પર ક્લિક કરો*
*https://www.gyanmahiti.in/2022/11/free-silai-machine-yojana-gujarat-apply.html*
*◈ ━━━━━━━ ◆ ━━━━━━━ ◈*
*મિત્રો બની શકે તો બે મિનિટનો સમય આપી આપના તમામ વોટ્સએપ ગૃપમાં શેર કરજો*
💥🏦 *કૃષિ અને ગ્રામીણ વિકાસ રાષ્ટ્રીય બેંક NABARD માં ભરતી*

*પોસ્ટ -* સિનિયર પ્રોજેક્ટ આસિ.

અરજી તારીખ - *15.11.2022 થી 15.12.2022* સુધી

અરજી માટે નીચે લિંક પર ક્લિક કરો
*_______*
https://gyanmahiti.com/jobs/nabard-recruitment-2022/
*_______*
💥ગુજરાતી સાહિત્ય 💥

પ્ર. 1 ) જયોતિસંઘની સ્થાપના કોણે કરી હતી?
જવાબ: - મૃદુલા સારાભાઈ

પ્ર. 2 ) જસમા ઓડણ’, ‘ઝૂંડા ઝૂલણ’ અને ‘રાજા દેઘણ’ જેવા વેશો લખનાર કોણ હતા ?
જવાબ: - અસાઈત ઠાકર

પ્ર. 3 ) જાણીતા ગઝલકાર શૂન્ય પાલનપુરીનું મૂળ નામ શું છે?
જવાબ:- અલીખાન બલોચ

પ્ર. 4 ) જિગરનો યાર જુદો તો બધો સંસાર જુદો છે’ - આ ગઝલ કોની છે?
જવાબ: - બાલાશંકર કંથારિયા

પ્ર. 5 ) જીવનમાં ભૂખ ભૂંડી છે ને તેથી ય ભૂંડી તો ભીખ છે’ - પન્નાલાલ પટેલની કઇ મહાન નવલકથાનો આ વિચાર છે?
જવાબ:- માનવીની ભવાઇ

પ્ર. 6 ) જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું’ ભજન કોના દ્વારા ગવાતું હતું?
જવાબ: - મીરાં

પ્ર. 7 ) જે રચનામાં કોઈ મહાન ઐતિહાસિક વ્યકિતનું ચરિત્ર આલેખાયું હોય તેને શું કહે છે ?
જવાબ:- પ્રબંધ

પ્ર. 8 ) જેને રામ રાખે તેને કોણ ચાખે’ નામનું પદ કોણે રચ્યું છે ?
જવાબ:- કવિ ધીરો

પ્ર. 9 ) જ્ઞાનપીઠ પારિતોષિક વિજેતા પન્નાલાલ પટેલનો જન્મ કયાં થયો હતો ?
જવાબ: - માંડલી

પ્ર. 10 ) જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે?
જવાબ:- ઉમાશંકર જોષી

👇👇👇👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ  જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
Forwarded from GYANMAHITI IN POST
કામમાં હોય કે ડ્રાઈવીંગ કરતા હોય ત્યારે આ સુવિધા ખૂબ કામ લાગશે.
👉 https://www.gyanmahiti.in/2022/03/caller-name-announcer-for-incoming-call.html
Forwarded from GYANMAHITI IN POST
તમારો ફોટો સ્થિર હોય પણ આકાશ માં વાદળ જતા* હોય.
https://www.gyanmahiti.in/2020/12/pixamotion-loop-photo-animator-and.html
બેકગ્રાઉન્ડ વાળા ફોટો ને ગતિમાન ફોટા બનાવો.?
Forwarded from GYANMAHITI IN POST
*💥 ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) દ્વારા ભરતી*👇🏽 https://www.gyanmahiti.in/2022/11/iocl-notification-for-465-post-2022.html
─────⊱◈✿◈⊰─────
📌 *આપના તમામ મિત્રોને શેર કરો*
💥📌 *UMANG App ની સંપૂર્ણ માહિતી*

▪️આયુષ્યમાન ભારત કાર્ડ મેળવવા
▪️EPFO માં બેલેન્સ જોવા
▪️RTO (પરિવહન સેવા) તમામ સેવાઓનો લાભ માટે
▪️પેન્શનને લગતી સેવાઓ મેળવવા
▪️NAP ની સેવા

*આ ઉપરાંત ઘણી બધી સેવા હવે UMANG App પરથી મળશે...*

👉 *રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તથા ડાયરેકટ Download લિંક મેળવવા માટે નીચેની વેબસાઈટની મુલાકાત લો.*
👇
https://bit.ly/3OBTIEQ
*રસ્તા પરથી પસાર થી રહી 🚗કાર* 🚀અચાનક આવી પડી મિસાઈલ* https://www.gyanmahiti.in/2022/11/viral-video-of-car.html
*💥તમારા મોબાઇલ થી અંગ્રેજી શીખો.*
👉🏻https://bit.ly/3i5JfVQ

આ એપ મા 32 ભાષા પરથી સરળ ઇંગ્લિશ શીખી શકો, અત્યારે જ ડાઉનલોડ કરો.
👉🏻https://bit.ly/3i5JfVQ
આવનારી ભરતીનું ફોર્મ ભરવામાં 10 અને 12 માં ધોરણ ની માર્કશીટ ના મળતી હોય અથવા ખોવાય ગયેલ હોય તો આ *https://bit.ly/3Ugtx7X* વેબસીટની મદદથી તમે ડુપ્લિકેટ માર્કશીટ માટે ઓનલાઇન અરજી કરી શકો છો.

📌આપના તમામ મિત્રોને શેર કરો
━──────⊱◈✿◈⊰───────━
🔹🔸♦️Daily Current Affairs♦️🔸🔹


〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🛍નીચેનામાંથી તાજેતરમાં વિશ્વ ટેલિવિઝન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે?
(A) 19 નવેમ્બર
(B) 21 નવેમ્બર✔️
(C) 20 નવેમ્બર
(D) 18 નવેમ્બર

🛍નીચે પૈકી કયા દેશ સાથે ભારતે તાજેતરમાં AI સંબંધિત વૈશ્વિક ભાગીદારી નું અધ્યક્ષ પદ ગ્રહણ કર્યું છે?
(A) ચીન
(B) જાપાન
(C) ફ્રાન્સ✔️
(D) રશિયા

🛍નીચેનામાંથી કોને ગાંધી મંડેલા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે?
(A) ઋતુરાજ અવસ્થી
(B) દલાય લામા✔️
(C) કિશોરકુમાર બાશા
(D) અરુણ કુમાર સિંહ

🛍નીચે પૈકી કોને 2022 નો JCB સાહિત્ય પુરસ્કાર આપવામાં આવ્યો છે?
(A) અરવિંદ વિરમાની
(B) વિશાલ કપૂર
(C) ખાલીદ જાવેદ✔️
(D) કિશોરકુમાર બાશા

🛍તાજેતરમાં સરકારે આદિવાસી બાળકોમાં તિરંદાજીને પ્રોત્સાહન આપવાના હેતુથી કેટલી એકેડેમી સ્થાપિત કરવાની ઘોષણા કરી છે?
(A) 280
(B) 100✔️
(C) 320
(D) 300

🛍તાજેતરમાં 22માં ફીફા ફૂટબોલ વર્લ્ડ કપ નું આયોજન ક્યાં થયું છે?
(A) સ્પેન
(B) ઉત્તર✔️
(C) ફ્રાન્સ
(D) બ્રાઝિલ

🛍નીચેનામાંથી કોણે અબુધાબી ગ્રાન્ડ પ્રીક્સ જીત્યો છે?
(A) લુઇસ હેમિલ્ટન
(B) વાલ્કેરી બોટાશ
(C) મેક્સ વર્ઝપન✔️
(D) એક પણ નહીં

🛍નીચેનામાંથી કોણે છઠ્ઠો " ATP ફાઈનલ્સ પુરસ્કાર " જીત્યો છે?
(A) કેસ્પર રૂડ
(B) નોવાક જોકોવિચ✔️
(C) રોજર ફેડરર
(D) ઇગા સ્વીટેક

🛍તાજેતરમાં કયા દેશે હ્યાસોંગ -૧૭ યા મોન્સ્ટર મિસાઈલ લોન્ચ કરી છે?
(A) ઉત્તર કોરિયા✔️
(B) જાપાન
(C) અમેરિકા
(D) ચીન

🛍નીચેનામાંથી કયો દેશ નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સ 2022 માં ટોચ પર રહ્યો છે?
(A) સિંગાપુર
(B) અમેરિકા✔️
(C) સ્વીડન
(D) રશિયા
👇👇👇👇👇👇😍👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ  જોઈન કરો.⬇️⬇️⬇️
https://gyanmahiti.com/wp
😳 આ એપ્લિકેશન થકી તમે કોઈ પણ પ્રશ્નને સ્કેન કરી તેનો જવાબ મેળવી શકો છો https://www.gyanmahiti.in/2022/07/socratic-by-google-apk.html

*🙏 દરેક વિદ્યાર્થી સુધી આ એપ શેર કરો*
Forwarded from MY POST
*💥💥દુનિયા નું ઊંડા માં ઊંડું સ્થાનો ક્યાં ક્યાં આવેલ છે*

*પૃથ્વી સૌથી ઊંડા સ્થાનો ની માહિતી જાણો, Topના 10 સૌથી ઊંડા સ્થાનો*
➡️ https://gyanmahiti.com/top-10-deepest-places-on-earth/
Forwarded from GYANMAHITI IN POST
👌💡 *પ્રધાનમંત્રી ઉજાલા યોજના ગુજરાત 2022*👇🏽 https://www.gyanmahiti.in/2022/04/pradhan-mantri-ujala-yojana-gujarat.html
*_______*
🪀 આ માહિતી તમામ જરૂરિયાત વ્યક્તિ ને મોકલો🙏🏻
*🇮🇳 ફ્રી સિલાઈ મશીન યોજના ગુજરાત*
*⤵️ ફોર્મ ભરવા માટે જરુરી ડોક્યુમેન્ટ*
https://www.gyanmahiti.in/2022/11/free-silai-machine-yojana-gujarat-apply.html
૧. L.C.
૨. આધાર કાર્ડ
3. રેશનકાર્ડ
૪. આવકનો દાખલો
૫. જાતીનો દાખલો
૬. બેંક પાસબુક
૭. ફોટા-ર
૮.તાલીમ કે અનુભવ નુ પ્રમાણપત્ર

*⤵️ સપૂર્ણ માહિતી માટે લિંક પર ક્લિક કરો*
*https://www.gyanmahiti.in/2022/11/free-silai-machine-yojana-gujarat-apply.html*
*◈ ━━━━━━━ ◆ ━━━━━━━ ◈*
*મિત્રો બની શકે તો બે મિનિટનો સમય આપી આપના તમામ વોટ્સએપ ગૃપમાં શેર કરજો*
2024/09/29 13:23:39
Back to Top
HTML Embed Code: