Telegram Web Link
👮‍♂પોલીસ ભરતી
દોડના કોલ લેટર 1/1/25 થી નીકળશે.

#GPRB #PSI #LRD
देश के पूर्व प्रधानमंत्री डॉ. मनमोहन सिंह जी का निधन।

■ अपने नेतृत्व और आर्थिक सुधारों से भारत की अर्थव्यवस्था को उन्होंने नई दिशा दी।

■भारतीय राजनीति के इतिहास में उनका योगदान हमेशा याद रखा जाएगा।
મહત્વ નું કરંટ અફેર
રાષ્ટ્રપતિએ 5 રાજ્યો માટે રાજ્યપાલોની જાહેરાત કરી.


🔥યાદ કરી લેજો...

🔶  અગાઉ કેરળના રાજ્યપાલ તરીકે સેવા આપતા આરિફ મોહમ્મદ ખાન બિહારના રાજ્યપાલની ભૂમિકા નિભાવશે.

🔶 અજય કુમાર ભલ્લાની મણિપુરના નવા રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે

🔷 મિઝોરમના ભૂતપૂર્વ રાજ્યપાલ હરિ બાબુ કંભમપતિની ઓડિશામાં બદલી કરવામાં આવી છે

🔷 વિજય કુમાર સિંહ મિઝોરમના રાજ્યપાલ તરીકેનો કાર્યભાર સંભાળશે.

🔷 બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને ફરીથી કેરળની જવાબદારી સોંપવામાં આવી છે.


🔰વિશેષ 🔰

🔹 રાષ્ટ્રપતિ રાજ્યોમાં રાજ્યપાલની નિમણૂક કરે છે.

🔹કલમ 155 મુજબ, રાજ્યના રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે.

🔹 ઓછામાં ઓછી 35 વર્ષની ઉંમર

🔹 રાજ્યપાલનો કાર્યકાળ સામાન્ય રીતે 5 વર્ષનો હોય છે પરંતુ તે પહેલા સમાપ્ત થઈ શકે છે.

Webkoof
●▬▬▬▬۩۞۩▬▬▬▬●
Be careful...
પહેલી નજરે આ સરકારી જાહેરાત લાગશે પણ આ પ્રાઇવેટ કપની ની જાહેરાત છે. સાઈટ માંથી નંબર લઈને મે વાતચીત કરેલ જે ઓડિયો રેકોર્ડિંગ સાથે આપેલ છે.
સતર્ક અને સાવચેત રહેવું.

graminpashupalan.com નુ રજિસ્ટ્રેશન રાજસ્થાનમાં થયેલ છે અને કંપની ગુજરાતમાં ભરતી માટેની જાહેરાત આપે છે. આ બધી બાબતો માત્ર બેરોજગાર યુવાનોને છેતરવા માટે જ છે. એટલે સતર્ક રહેવું.
AMC JUNIOR CLERK RESULT update

#Amc
સમાચારમાં નીતિ આયોગ
2024/12/28 04:09:25
Back to Top
HTML Embed Code: