Telegram Web Link
મહત્વ નું કરંટ અફેર
રાષ્ટ્રપતિએ 5 રાજ્યો માટે રાજ્યપાલોની જાહેરાત કરી.


🔥યાદ કરી લેજો...

🔶  અગાઉ કેરળના રાજ્યપાલ તરીકે સેવા આપતા આરિફ મોહમ્મદ ખાન બિહારના રાજ્યપાલની ભૂમિકા નિભાવશે.

🔶 અજય કુમાર ભલ્લાની મણિપુરના નવા રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે

🔷 મિઝોરમના ભૂતપૂર્વ રાજ્યપાલ હરિ બાબુ કંભમપતિની ઓડિશામાં બદલી કરવામાં આવી છે

🔷 વિજય કુમાર સિંહ મિઝોરમના રાજ્યપાલ તરીકેનો કાર્યભાર સંભાળશે.

🔷 બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને ફરીથી કેરળની જવાબદારી સોંપવામાં આવી છે.


🔰વિશેષ 🔰

🔹 રાષ્ટ્રપતિ રાજ્યોમાં રાજ્યપાલની નિમણૂક કરે છે.

🔹કલમ 155 મુજબ, રાજ્યના રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે.

🔹 ઓછામાં ઓછી 35 વર્ષની ઉંમર

🔹 રાજ્યપાલનો કાર્યકાળ સામાન્ય રીતે 5 વર્ષનો હોય છે પરંતુ તે પહેલા સમાપ્ત થઈ શકે છે.

Webkoof
●▬▬▬▬۩۞۩▬▬▬▬●
Be careful...
પહેલી નજરે આ સરકારી જાહેરાત લાગશે પણ આ પ્રાઇવેટ કપની ની જાહેરાત છે. સાઈટ માંથી નંબર લઈને મે વાતચીત કરેલ જે ઓડિયો રેકોર્ડિંગ સાથે આપેલ છે.
સતર્ક અને સાવચેત રહેવું.

graminpashupalan.com નુ રજિસ્ટ્રેશન રાજસ્થાનમાં થયેલ છે અને કંપની ગુજરાતમાં ભરતી માટેની જાહેરાત આપે છે. આ બધી બાબતો માત્ર બેરોજગાર યુવાનોને છેતરવા માટે જ છે. એટલે સતર્ક રહેવું.
AMC JUNIOR CLERK RESULT update

#Amc
સમાચારમાં નીતિ આયોગ
📚 જ્ઞાન કી દુનિયા 📚
Photo
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*
જીવન માં શીખવાનું મહત્વ ઘણું છે , પરંતુ દરેક બાબતોમાંથી અર્થ કાઢવાની ટેવ સ્ટ્રેસ આપે છે. જાણવાની કોઈ સીમા હોવી જોઈએ? જાણેલું ભૂલી જવાની (unlearn કરવાની) કોઈ રીત છે?"
બધુ જ જાણવું જરૂરી નથી. જાણી પણ ન શકાય. જાણકારી અમાપ હોય છે. જિજ્ઞાસા વૃત્તિ હોવી જોઇએ, પણ ના જાણીએ તો ચાલે. આપણા જીવનને બહેતર બનાવે અને જરૂર હોય તેટલું જાણવું પર્યાપ્ત છે.

દરેક બાબત માં અર્થ કાઢવાની ટેવને over thinking કહેવાય. વિચારનું સતત વિશ્લેષણ કરવાથી સ્ટ્રેસ અને ઍંગ્ઝાયટિ પેદા થાય છે અને આપણે વર્તમાનની ક્ષણનો આનંદ લઇ શકતા નથી. તેના બદલે, આપણી લાગણીઓ અને વ્યવહારને સીધા પ્રભાવિત કરે તેવા વિચારો પર જ ફોકસ કરવું જોઈએ, અને બાકીના વિચારોને પસાર થઈ જવા દેવા જોઈએ.

આમ પણ, મગજ રોજ સિત્તેર હજાર વિચારો કરે છે, તે સર્વેમાં અર્થ કાઢવા શક્ય નથી અને બીનજરૂરી છે.
જાણેલું, સમજેલું અથવા શીખેલું ભૂલી જવાનું (unlearning) પણ જાણવાનો જ ભાગ છે,
કારણ કે એમાં તમે જૂની જાણકારીના સ્થાને નવી જાણકારી મેળવો છો. બીજી રીતે કહેવું હોય તો, unlearning એટલે હવે ઉપયોગી ના હોય તેવી જૂની માન્યતાઓ, વિચારો, જ્ઞાન અને આદતોને જતી કરવી અને તેના સ્થાને નવી, પ્રાસંગિક, ઉપયોગી જાણકારી મેળવવી તે.

unlearningનો સંબંધ વાંચવા પુરતો મર્યાદિત નથી. આપણે જીવનમાં જેમ જેમ આગળ વધીએ છીએ, તેમ તેમ નવા અનુભવ થાય છે, નવી જરૂરીયાતો ઊભી થાય છે અને તે પ્રમાણે આપણે જૂનું ભૂલીને નવું શીખીએ છીએ. એ learning અને unlearningની પ્રક્રિયા છે.
કલ્પના કરો કે તમે નોકરી બદલો છો. નવી જગ્યાએ કામ કરવાની નવી રીત છે. તમે જૂની નોકરીની રીત ત્યજીને નવી રીત અપનાવો છો. unlearningમાં પણ એવું જ છે. શું જરૂરી નથી અને શું જરૂરી છે, તે સમજી લેવું unleaningની પહેલી શરત છે.
2025/01/06 06:24:14
Back to Top
HTML Embed Code: