Telegram Web Link
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

ઘણા બધા લોકો શિસ્તને સ્વતંત્રતા વિરોધી ગણે છે. તેઓ માનતા હોય છે કે જીવન જીવવાની મજા ત્યારે જ આવે જ્યારે તમને કશું પણ કરવાની છૂટ હોય. ઊંધું છે. શિસ્તનો અસલી મતલબ છે તમારા વિકલ્પો અને વર્તનને સક્રિય રીતે નિયંત્રિત કરવાની સ્વતંત્રતા.

દાખલા તરીકે, તમે ખાવા-પીવામાં શિસ્ત રાખો, તો તમારો દિવસ ઊર્જાવાન રહે છે. તમે સમયની શિસ્ત રાખો, તો દરેક કામ સારી રીતે અને સમય પર થાય છે.
તમે આર્થિક શિસ્ત રાખો, તો તમને પૈસાની સંકળાશ ના રહે. તમે સોશિયલ મીડિયાની લતને શિસ્તમાં રાખીને સાર્થક કામ માટે સમય કાઢો છો.
તમે એક ચીજ નહીં કરીને, બીજી ચીજ કરવાની સ્વતંત્રતા મેળવો છો.

તમે જેટલી શિસ્ત કેળવો છો, જીવનને ઈચ્છિત આકાર આપવાની એટલી જ વધુ સ્વતંત્રતા મેળવો છો. શિસ્ત તમને નિયંત્રીત નથી કરતી, તમને આઝાદ કરે છે, તમારા મૂડથી, તમારી ઈચ્છાઓથી, તમારી ઈન્દ્રિયોથી.
શિસ્ત અને સ્વતંત્રતા પરસ્પર જોડાયેલા છે. બંનેનો સંબંઘ ચોઈસ સાથે છે;
શિસ્ત એટલે મારી જાત પર મારો કંટ્રોલ હોવો તે, અને સ્વતંત્રતા એટલે અમુક રીતે વર્તન કરવાની છૂટ. મને છૂટ ત્યારે જ મળે જ્યારે મારો કંટ્રોલ હોય.
26122024_Detailed_Adv.2024_27.12.2024.pdf
1002 KB
📌 SBI PO Notification Out

Total Post : 600

SBI PO Exam Pattern Change


#SBI #PO #Apply
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ તરીકે નિમાયા એમ.ડી ચુડાસમા

#GSSSB
👮‍♂પોલીસ ભરતી
દોડના કોલ લેટર 1/1/25 થી નીકળશે.

#GPRB #PSI #LRD
देश के पूर्व प्रधानमंत्री डॉ. मनमोहन सिंह जी का निधन।

■ अपने नेतृत्व और आर्थिक सुधारों से भारत की अर्थव्यवस्था को उन्होंने नई दिशा दी।

■भारतीय राजनीति के इतिहास में उनका योगदान हमेशा याद रखा जाएगा।
મહત્વ નું કરંટ અફેર
રાષ્ટ્રપતિએ 5 રાજ્યો માટે રાજ્યપાલોની જાહેરાત કરી.


🔥યાદ કરી લેજો...

🔶  અગાઉ કેરળના રાજ્યપાલ તરીકે સેવા આપતા આરિફ મોહમ્મદ ખાન બિહારના રાજ્યપાલની ભૂમિકા નિભાવશે.

🔶 અજય કુમાર ભલ્લાની મણિપુરના નવા રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે

🔷 મિઝોરમના ભૂતપૂર્વ રાજ્યપાલ હરિ બાબુ કંભમપતિની ઓડિશામાં બદલી કરવામાં આવી છે

🔷 વિજય કુમાર સિંહ મિઝોરમના રાજ્યપાલ તરીકેનો કાર્યભાર સંભાળશે.

🔷 બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને ફરીથી કેરળની જવાબદારી સોંપવામાં આવી છે.


🔰વિશેષ 🔰

🔹 રાષ્ટ્રપતિ રાજ્યોમાં રાજ્યપાલની નિમણૂક કરે છે.

🔹કલમ 155 મુજબ, રાજ્યના રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે.

🔹 ઓછામાં ઓછી 35 વર્ષની ઉંમર

🔹 રાજ્યપાલનો કાર્યકાળ સામાન્ય રીતે 5 વર્ષનો હોય છે પરંતુ તે પહેલા સમાપ્ત થઈ શકે છે.

Webkoof
●▬▬▬▬۩۞۩▬▬▬▬●
2025/01/06 03:32:17
Back to Top
HTML Embed Code: