Telegram Web Link
He has achieved all that he aimed ______ .
Anonymous Quiz
24%
above
33%
over
28%
to
15%
at
She is good ____ English.
Anonymous Quiz
41%
in
13%
with
36%
at
9%
to
She is weak ____ English.
Anonymous Quiz
26%
at
15%
to
10%
with
49%
in
📌ધોરણ ૧૦ ગુજરાતી વ્યાકરણ: કહેવતોના અર્થ


આપ મુઆ વિના સ્વર્ગે ન જવાય – જાતે કામ કર્યા સિવાય સિદ્ધિ મળતી નથી.



આપ સમાન બળ નહિ ને મેઘ સમાન જળનહિ – જાત મહેનત સર્વશ્રેષ્ઠ છે.



એક પંથ દો કાજ - એક કામ કરતા બે કામ થાય.



ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન - બહુ સારી વસ્તુ ન મળે તો ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય.



ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાઠાં - એક અમુક મુશ્કેલી ઊભી કરે, તો બીજું એનો એવો જ ઉપાય વિચારે.





કજિયાનું મોં કાળું - કજિયાનું પરિણામ સારું ન જ આવે.



ગામને મોઢે ગળણું ન બંધાય - બધાને ટીકા કરતાં એક સાથે ન અટકાવી શકાય.



ઘી ઢળ્યું તો ખીચડીમાં - પોતાને જ લાભ થવો.



ઘેર ઘેર માટીના ચુલા- કોઇ કુટુંબ તકરાર વિહોણું ન હોય.



ચમડી તૂટે પણ દમડીન છૂટે - દુઃખ સહન કરે પણ ધન ન વાપરે.



ચૌદમું રતન ચખાડવું- માર મારવો.



ટકે શેર ભાજી ટકે શેર ખાજ - સારું નરસું સૌ સરખું.

@gyan_ki_duniya

ડુંગરા દૂરથી રળિયામણા - દૂરથી બધું જ સુંદર દેખાય છે.



તેલ જુઓ તેલની ધાર જુઓ - સંજોગો જોઈને ધીરજથી કામ કરો.



દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી – શોભાની શોભા ને કામનું કામ એમ બંને હેતુ સરે.



દીકરી ને ગાય દોરે ત્યાં જાય - આપણે ત્યાં જૂના જમાનામાં દીકરી અને ગાયને બીજાની ઇચ્છા મુજબ જ વર્તવુ પડતું હતું.



દુકાળમાં અધિક માસ - મુશ્કેલીમાં ઉમેરો થવો.



દૂધનો દાજ્યો છાશ ફૂંકી ફૂંકીને પીએ - એકવાર કડવો અનુભવ થયા પછી ભયન હોય ત્યાં પણ ભય દેખાય.



ધોબીનો કૂતરો નહિ ઘરનો કે નહિ ઘાટનો – બેય પક્ષને પ્રસન્ન રાખવા મથનાર નિષ્ફળ જાય છે.



ન બોલ્યામાં નવગુણ – કોઈ ગંભીર વાત જોવા જાણવા છતાં પણ મૂંગા રહેવામાં જ મજા છે.

@gyan_ki_duniya

પાકે ઘડે કાંઠા ન ચડે - અમુક વખત વીતી ગયા પછી નવું કામન શીખાય.



પાણીમાં રહેવું ને મગર સાથે વેર - જેના હાથ નીચે રહેતા હોઈએ તેની સાથે વેર બાંધવુઠીક નહિ.



બાંધી મૂઠ્ઠી લાખની - કોઈ ખાનગી વાત જાહેર ન થાય ત્યાં સુધી જ વ્યક્તિની પ્રતિષ્ઠા સચવાયેલી રહે છે.



બાવાના બેય બગડ્યા - બંને બાજુનો લાભ લેવાના મોહમાં બંને બાજુથી નુકશાન થવું.



ભાવતું હતું તે વૈધે કહ્યું - પોતાને ગમતું હોય અને સ્વજન તેમ કરવાનું કહે.



મન ચંગા તો કથરોટમાં ગંગા - અંતઃકરણ પવિત્ર હોય તો યાત્રા કરવાની જરૂર નથી.



મન હોય તો માળવે જવાય. - ઇચ્છા હોય તો બધું થાય.



મુખમાં રામને બગલમાં છૂરી - દેખાવે સારો પણ દિલમાં કપટી.



રામ રાખે તેને કોણ ચાખે? - પ્રભુ રક્ષે તેને કોઈ નુકશાન ન કરી શકે.



વખાણી ખીચડી દાંતે વળગે. - વખાણીએ તે જ ખરાબ નીવડે.



શેઠની શિખામણ ઝાંપા સુધી - મોટા માણસની સલાહ થોડો વખત જ ધ્યાનમાં લેવાય છે.



હાથે તે સાથે - જાતે કરીએ તે જ પામીએ.



પાણી પહેલાં પાળ બાંધવી – દીર્ઘ દૃષ્ટિ વાપરવી.



બકરું કાઢતા ઊંટ પેસવું - નાનું વિઘ્ન દૂર કરતા મોટું વિધ્ન આવી જાય.



બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી – અશક્ય વાત



ભેંસ ભાગોળે ને ચાશ છાગોળે – કપોળ કલ્પનામાં રાચવું.



મફતનાં મરી કોને તીખા લાગે? – પારકે પૈસે મજા કરવી સૌને ગમે.



મીઠા ઝાડનાં મૂળ ન કઢાય - કોઇની ભલમનસાઈ કે ઉદારતાનો ગેરલાભ ન લેવાય.



મોસાળે જમણ અને મા પીરસનારી – સર્વ પ્રકારની અનુકૂળતા મળી રહેવી.



લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોં ધોવા ન જવાય - આવેલી તક ન ગુમાવાય.

▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬

https://www.tg-me.com/gyan_ki_duniya

▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
आपके हाथ में आपकी
तक़दीर नहीं, मगर आपके
हाथ में मेहनत तो है।
11 પરિણામોની સરેરાશ 60 છે, એમાંથી પ્રથમ 6 પરિણામોની સરેરાશ 58 છે. અંતિમ 6 પરિણામોની સરેરાશ 61 છે. તો છઠ્ઠી સંખ્યા શોધો. (Forest Guard 17/02.24 Shift 1)
Anonymous Quiz
12%
66
31%
56
29%
64
28%
54
એક વ્યક્તિ માસિક આવકના 36 .67% ખર્ચ કરે છે. અને રૂ. 5700 બચાવે છે. તો વ્યક્તિનો માસિક ખર્ચ શોધો. (Forest Guard 17/02.24 Shift 1)
Anonymous Quiz
12%
7500
45%
3300
38%
9000
6%
2800
કંપની સેલમાં 4 સ્વેટરની ખરીદી પર 2 સ્વેટર ફ્રી ઓફર આપવામાં આવી હોય તો વળતરની ટકાવારી શોધો. (Forest Guard 17/02.24 Shift 3)
Anonymous Quiz
11%
25
50%
33.33
15%
36.66
24%
50
કોઈ સંખ્યાના 30% તે જ સંખ્યાના 20%થી 18 વધારે હોય તો તે સંખ્યા શોધો. (Forest Guard 17/02.24 Shift 3)
Anonymous Quiz
8%
540
33%
360
53%
180
6%
240
21, 23, 27, ?, 51, 83 (Forest Guard 17/02.24 Shift 3)
Anonymous Quiz
25%
33
50%
35
23%
37
2%
39
રાહુલનો જન્મદિવસ ફેબ્રુઆરી ૧૯૯૮ માં મંગળવારે છે, તો ફરી મંગળવારે તેનો જન્મદિવસ કયા વર્ષમાં આવશે? (Forest Guard 17/02.24 Shift 3)
Anonymous Quiz
37%
2004
29%
2003
19%
2006
15%
2009
👨‍💻Gujarat Subordinate Service, Class- III (Group - A and Group- B) Combined Exam

💁‍♂ Preliminary Exam Print Call Letter👇

⚡️https://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=

📌 ADVT GSSSB/202324/212

#GSSSB #CCE #Call_letter
જેમને પણ કોલ લેટર મળ્યા છે તેઓએ ફરજિયાત ડાઉનલોડ કરી લેવા કારણ કે 31 માર્ચ સુધી જ ડાઉનલોડ કરી શકાશે... જો ત્યાં સુધીમાં ડાઉનલોડ ન થયા તો મોર બોલી જશે😄
🌻હાલમાં CCE Free Demo Mock Test available હોય તેવી Application

Alaap Academy - 1 Test
Yuva Upnishad - 2 Test
GPSC BOOSTER - 3 Test
Dwarkesh Education - 1 Test
Kiswa - 1 Test
Webdemy - 2 Test
GPSC GUIDANCE - 9
Gsssb master 1 test
( GPSC Guidance માં મોક આપવા Steps follow કરો
Profile 👉Free Material 👉 Tests 👉CCE Prelims Test 2024👉Free Full Length CCE MOCK test 👉CCE Full Length )


ઉપરની એક પણ સંસ્થા સાથે મારે કોઈ લેવા દેવા નથી કે હું આનું પ્રમોશન કરતો નથી.
આ મેસેજ માત્ર એવા વિદ્યાર્થીઓ માટે છે જે moktest ખરીદી શકે તેમ નથી અથવા પોતાનું લેવલ ચકાસવા માગે છે.

કોઈ પણ Mocktest ખરીદો તો સમજી વિચારીને ખરીદજો તમારા આર્થિક નુકસાન માટે હું જવાબદાર નથી.
यूँ हीं नहीं मिलती राही को मंज़िल
एक जुनून सा दिल में जगाना होता हैं
पूछा चिड़िया से, कैसे बनाया आशियाना
तो बोली, भरनी पड़ती है उड़ान बार-बार
तिनका-तिनका उठाना होता है
(1) APPLE શબ્દના બધા જ અક્ષરોનો ઉપયોગ કરી અલગ-અલગ કેટલી રીતે લખી શકાય ?
Anonymous Quiz
30%
60
24%
180
23%
360
23%
120
(2) 53 53 40 40 27 27 ?
Anonymous Quiz
62%
14
22%
12
11%
53
5%
27
(3) 5 14 22 29 35 ?
Anonymous Quiz
11%
42
14%
41
70%
40
5%
43
2024/09/22 13:20:12
Back to Top
HTML Embed Code: