Telegram Web Link
16. નીચે દર્શાવેલ પૈકી કયો એક ભૌતિક ફેરફાર દર્શાવે છે ?
Anonymous Quiz
22%
પાણીનું થીજી જવું
32%
મલાઈ ખાટી થઇ જવી
38%
લોખંડનું કટાવવું
8%
કોલસાનું બળવુ
🪀🪀કયા સંતે બાંધેલી ઝૂંપડીસતાધારનાનામથી પ્રખ્યાત બની? –
👉 સંતશ્રી આપા ગીગા બાપુ

🪀🪀કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલનીડિઝાઈન તૈયાર કરી હતી?
👉 મેકલેન્ડ

🪀🪀કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની અને જાણીતી સંસ્થા કઇ છે?
👉 શ્રી એલ.એ.શાહ લૉ કૉલેજ-અમદાવાદ

🪀🪀કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે?
👉 નગીનાવાડી

🪀🪀કાંતિ મડિયાની નાટ્ય સંસ્થાનુંનામ શું છે?
👉 નાટ્યસંપદા

🪀🪀કુદરતી રંગો દ્વારા તૈયાર થતાઅને દુર્લભ કલાત્મકતા ધરાવતા પટોળા ગુજરાતના કયા શહેરમાં બને છે?
👉 પાટણ

🪀🪀કુમાર ગાંધર્વ એવૉર્ડ કયારાજયની સરકાર આપે છે?
👉 ગુજરાત

🪀🪀કુમારપાળે કોનીપ્રેરણાથી જૈનધર્મ સ્વીકાર્યો હતો?
👉 હેમચંદ્રાચાર્ય

🎩🌹🎩🌹🎩🌹🎩🌹🎩🌹🎩🌹
Join:-::@gyaanganga
🎩🌹🎩🌹🎩🌹🎩🌹🎩🌹🎩🌹
બંધારણ imp પ્રશ્નો

કોને ભારતના બંધારણની બ્લુપ્રિન્ટ કહેવામાં આવે છે
👉નહેરુ રિપોર્ટ

1924માં બ્રિટિશ સરકાર પાસે ભારતની બંધારણની રચના ની માંગ કોણે કરી
👉મોતીલાલ નેહરુ

બંધારણ સભાના વિચારનું ઓંપચારીત રૂપથી પ્રતિપાદન કોના દ્વારા કરવામાં આવ્યું
👉એમ એન રોય

કોંગ્રેસ કારોબારી એ સૌ પ્રથમ બંધારણ સભાની રચના ની માંગણી ક્યારે કરી
👉1935

બ્રિટિશ સરકાર દ્વારા સૌ પ્રથમ બંધારણ સભાની માગણીનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો
👉1940 ઓગસ્ટ પ્રસ્તાવ દ્વારા

બ્રિટિશ સરકારે સંપૂર્ણ રૂપથી ભારતીય બંધારણ સભાની માંગણી ક્યારે સ્વીકારી
👉1942 ક્રિપ્સ મિશન

1895માં કોના દ્વારા સૌ પ્રથમ બંધારણ સભાની રચના ની માંગણી કરવામાં આવી
👉બાલ ગંગાધર તિલક

કેબિનેટ મિશન યોજનાના આધારે રચાયેલી બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા
👉389

માઉન્ટ બેટન યોજના પછી દેશના વિભાજન પછી બંધારણ માં કુલ કેટલા સભ્યો હતા
👉299

કેબિનેટ મિશન યોજના મુજબ બંધારણ સભાનો એક સભ્ય ભારતની કેટલી જનસંખ્યાનો પ્રતિનિધિત્વ કરતો હતો
👉10લાખ

ડૉ ભીમરાવ આંબેડકર બંધારણ સભામાં કયા પ્રાંત માંથી ચૂંટાઇ આવ્યા હતા
👉પચ્છિમ બંગાળ

બંધારણ સભામાં ક્યાં દેશી રજવાડા ના પ્રતિનિધિએ ભાગ લીધો ન હોતો
👉હૈદરાબાદ

બધા સભાની ચૂંટણી કયા વર્ષે સમાપ્ત થઈ
👉1946

ભારતનું બંધારણ કોના દ્વારા રચવામાં આવ્યું હતું
👉ભારતની બંધારણ સભા દ્વારા

બંધારણ સભામાં ઉદેશ્ય પ્રસ્તાવ કોણે અને ક્યારે રજૂ કર્યો
👉13 ડિસેમ્બર 1946 જવાલાલ નેહરૂ એ

ભારતની બંધારણ સભા દ્વારા ઉદેશ્ય પ્રસ્તાવ સ્વીકાર ક્યારે થયો
👉22 જાન્યુઆરી 1947

બંધારણ સભા અંતિમ રૂપ થી છેલ્લીવાર ક્યારે મળી
👉24 જાન્યુઆરી 1950

🍁🍁🍁🍁🍁🍁
Join:- @gyaanganga
🍁🍁🍁🍁🍁🍁
સૂર્યના તાપમાનનું માપન કયા સાધનથી કરવામાં આવે છે ?
Anonymous Quiz
12%
નેફોમીટર
32%
હાઈડ્રોમીટર
15%
વોલ્ટમીટર
41%
પાઈરોમીટર
1 ગ્રામ કાર્બોદિત પદાર્થ આશરે...... કિલો કેલેરી શક્તિ પૂરી પાડે છે ?
Anonymous Quiz
20%
8
36%
6
23%
7
21%
4
આહારના મૂળભૂત ઘટકોને...... કહે છે.
Anonymous Quiz
16%
શર્કરા
68%
પોષક ઘટકો
14%
ચયાપચય
3%
પાણી
આપણા શરીરને શક્તિની જરૂરિયાતનો સૌથી મોટો હિસ્સો...... માંથી મળે છે ?
Anonymous Quiz
21%
પ્રોટીન અને કેલ્શિયમ
21%
ચરબી અને પાણી
55%
કાર્બોદિત પદાર્થો અને ચરબી
3%
કેલ્શિયમ અને ફોસ્ફરસ
ઉત્સેચકો......ના બનેલા હોય છે ?
Anonymous Quiz
7%
પાણી
70%
પ્રોટીન
18%
વિટામીન - એ
5%
વિટામીન - સી
વિટામીન એ , ડી , ઈ અને કે ના યોગ્ય શોષણ અને શરીરમાં યોગ્ય ઉપયોગ માટે......ની જરૂર પડે છે ?
Anonymous Quiz
25%
ચરબી
25%
પાણી
36%
પ્રોટીન
14%
ઉત્સેચકો
શરીરમાં લોહતત્વના શોષણને વધારવા માટે કયું વિટામીન જરૂરી છે ?
Anonymous Quiz
12%
વિટામીન - એ
31%
વિટામિન - ડી
43%
વિટામીન - બી - 1
14%
વિટામિન - સી
.......... વિટામીન - એ નુ પૂર્વગામી સ્વરૂપ છે.
Anonymous Quiz
41%
રેટીનોલ
34%
કેરોટીન
18%
ફોસ્ફરસ
8%
વિટામીન - ડી
રુધિરને જામી જવાની પ્રક્રિયામાં ...... વિટામીન મદદ કરે છે ?
Anonymous Quiz
8%
C
75%
K
13%
A
4%
H
Forwarded from Quality Button Creator - Banner Creator
🤔 તમે કઈ પરીક્ષાની તૈયારી📚 કરી રહ્યા છો⁉️
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

💥 જાન્યુઆરી 20 ઘણા કારણોસર દેશ અને વિશ્વના ઇતિહાસમાં મહત્વપૂર્ણ છે, તે બધા મુખ્ય છે ...💥

🔲 20 જાન્યુઆરી , 1957માં ભારતના પ્રથમ પરમાણુ રિએક્ટર ' અપ્સરા ' નું ઉદઘાટના ટ્રોમ્બેમાં થયું હતું.

🔲 20 જાન્યુઆરી , 1971માં કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે મિઝોરમ અને અરૂણાચલ પ્રદેશની સ્થાપના કરાઇ હતી.

🔲 20 જાન્યુઆરી , 2000માં સ્ટેટિસ્ટિકસ એન્ડ ઇન્ટરનેશનલ ફૂટબોલ ફેડરેશન દ્વારા પેલે ને સદીનો શ્રેષ્ઠ ખેલાડી જાહેર કર્યો હતો.

🔲 20 જાન્યુઆરી , 2008માં બોલીવુડ અભિનેતા દેવ આનંદને ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડ ' એનાયત કરાયો હતો.

🔲 20 જાન્યુઆરી , 2009માં બરાક ઓબામાએ અમેરિકાના 44માં રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળ્યો હતો

✍️Reshma

💐💐💐💐💐💐💐💐💐💐
🔜 Join :
@gyaanganga
💐💐💐💐💐💐💐💐💐💐
🌻🥦ભારતમાં હાલ કેટલા વાઘ આરક્ષિત ક્ષેત્રો આવેલા છે?

➡️38✔️

🌻🥦ગુજરાતમાં ચેરનું જંગલ ક્યાં આવેલું છે?

➡️કચ્છ✔️

🌻🥦ગુજરાતમાં કઈ સંસ્થા વન સરક્ષણ નું કામ કરે છે?

➡️ગુજરાત વાઈલ્ડ લાઈફ સોસાયટી✔️

🌻🥦દુનિયાનો સૌપ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે?

➡️યલોસ્ટોન પાર્ક✔️

🌻🥦વાયુ પ્રદુષણ અધિનિયમ ક્યારે અમલ માં આવ્યો?

➡️1975✔️

🌻🥦સલીમ અલી પક્ષી વિજ્ઞાન કેન્દ્ર ક્યાં આવેલું છે?

➡️કોઇમ્બતુર✔️

🌻🥦J.F.M નું પૂરું નામ જણાવો?

➡️જોઇન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ✔️

🌻🥦વન મહોત્સવનો પ્રારંભ સૌપ્રથમ કોના દ્વારા થયો હતો?

➡️કનૈયાલાલ માણેકલાલ મુનશી✔️

🌻🥦કેન્દ્ર સરકારે નવી વનનીતિ ક્યારે જાહેર કરી?

➡️1988✔️

🌻🥦ભારતમાં ચંદનના વૃક્ષો સૌથી વધારે કયા રાજ્યમાં આવેલા છે?

➡️કર્ણાટક✔️

@gyaanganga
*👻 પંચાયતી રાજ અને નગર પ્રશાસન - જુનિયર & તલાટી ક્લાર્ક.👻*

*📌 🎈 📌 પાર્ટ - ૧ 📌 🎈

*🎈 ભારતમાં સ્થાનિક સ્વરાજનો પિતા તરીકે કોને ઓળખાય છે?*
*👉 લૉર્ડ રિપન.*

*🎈 ભારતમાં સૌપ્રથમ પંચાયતી રાજનો પ્રારંભ ક્યારે થયો હતો?*
*👉 ૨ ઓકટોબર ૧૯૫૯.*

*🎈 ભારતમાં સૌ પ્રથમ પંચાયતી રાજની શરૂઆત ક્યાં થઈ હતી?*
*👉 રાજસ્થાનના નાગોર જિલ્લાના બગદરી ગામે.*

*🎈 ભારતમાં પંચાયતી રાજનો પ્રારંભ કોના હાથે કરાયો?*
*👉 પંડિત જવાહરલાલ નેહરુ.*

*🎈 કયા બંધારણીય સુધારા દ્વારા પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો?*
*👉 ૭૩ મો બંધારણીય સુધારા અધિનિયમ મુજબ (૧૯૯૨).*

*🎈 ૭૩મા બંધારણીય સુધારા વિધેયકને લોકસભાએ ક્યારે મંજૂરી આપી.*
*👉 ૨૨ ડિસેમ્બર ૧૯૯૧.*

*🎈 ૭૩મો બંધારણીય સુધારા વિધેયકને રાજ્ય સભાએ ક્યારે મંજૂરી આપી?*
*👉 ૨૩ મી ડિસેમ્બર ૧૯૯૧માં.*

*🎈 ૭૩મા બંધારણીય સુધારા વિધેયકને રાષ્ટ્રપતિએ ક્યારે મંજૂરી આપી?*
*👉 ૨૦ એપ્રિલ ૧૯૯૧.*

*🎈 73મો બંધારણીય સુધારા અધિનિયમ, ૧૯૯૨ ક્યારે અમલી બન્યો?*
*👉 ૨૪મી એપ્રિલ ૧૯૯૩.*

*🎈 73મા બંધારણીય સુધારા અધિનિયમ 1992 અંતર્ગત બંધારણમાં શું ઉમેરવામાં આવ્યુ?*
*👉 ભાગ નંબર 9, અનુચ્છેદ 243 થી 243 (ઓ) અને અનુસૂચિ ૧૧.*

*🎈 ગ્રામસભાની વ્યાખ્યા બંધારણની કઈ કલમ આપવામાં આવી છે?*
*👉 અનુચ્છેદ ૨૪૩ (ખ).*

*🎈 ગ્રામ સભામાં કોનો સમાવેશ થાય છે?*
*👉 પંચાયતી વિસ્તારમાં રહેતા અને ગામની મતદાર યાદીમાં સમાવેશ લોકોનો.*

*🎈 ગ્રામ પંચાયતનું કાયમી કયું છે?*
*👉 ગ્રામસભા.*

*🎈 ક્યાં રાજ્યમાં પંચાયતોમાં આનામત બેઠકો રાખવાની અનુચ્છેદ ૨૪૩ (ડી) ની જોગવાઈઓ લાગુ પડતી નથી?*
*👉 અરુણાચલ પ્રદેશ.*

*🎈 ગ્રામ સભાની વાર્ષિક કેટલી બેઠકો નક્કી કરવામાં આવે છે?*
*👉 ઓછામાં ઓછી બે.*

*🎈 ગ્રામસભાની સત્તા અને કાર્યોની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલ છે?*
*👉 અનુચ્છેદ ૨૪૩ (એ).*

*🎈 બંધારણમાં કેટલા સ્તરની પંચાયતની જોગવાઈ છે?*
*👉 ત્રણ, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત.*

*🎈 કેવા રાજ્યમાં મધ્યવર્તી પંચાયત (તાલુકા પંચાયત)ની જોગવાઈ નથી?*
*👉 20 લાખથી ઓછી વસ્તી ધરાવતા રાજ્યમાં.*

*🎈 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અંગેની કઈ કલમમાં પંચાયતોના ગઢન અંગેની જોગવાઈ છે?*
*👉 અનુચ્છેદ ૪૦.*

Join:- @gyaanganga
1. જંપોર બિચ ક્યાં આવેલ છે?
જવાબઃ દમણ

2. ભારતનો સૌથી મોટો કેબલ બ્રિજ કઈ નદી ઉપર આવેલ છે?
જવાબઃ નર્મદા

3. સુંવાળી બિચ ક્યાં આવેલ છે?
જવાબઃ સુરત

4. આધુનિક ભારતીય નૌકાદળના જન્મસ્થળ તરીકે કયો બિચ ઓળખાય છે?
જવાબઃ સુંવાળી બિચ

5. તિથલ બિચ ક્યાં આવેલ છે?
જવાબઃ વલસાડ

6. પિંગ્લેશ્વર બિચ ક્યાં આવેલ છે?
જવાબઃ કચ્છ

7. સર્કેશ્વર બિચ ક્યાં આવેલ છે?
જવાબઃ અમરેલી

8. નારગોલ બિચ ક્યાં આવેલ છે?
જવાબઃ વલસાડ

9. મિયાની બિચ ક્યાં આવેલ છે?
જવાબઃ પોરબંદર

10. માંડવી બિચ ક્યાં આવેલ છે?
જવાબઃ કચ્છ

🍄🍄🍄🍄🍄🍄🍄🍄🍄🍄
Join:- @gyaanganga
🍄🍄🍄🍄🍄🍄🍄🍄🍄🍄
💥 કોના શાસનકાળને મુઘલ શાસનનો સુવર્ણયુગ કહેવામાં આવે છે?
👉 શાહજહાં

💥 ‘મન ચંગા તો કઠરોટમે ગંગા’ દોહાના રચયિતા કોણ છે?
👉 સંત રૈદાસ

💥સંત કબીર અને રૈદાસના ગુરુ કોણ હતાં?
👉 સ્વામી રામાનંદ

💥 ‘પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર, સમદૃષ્ટિને સર્વસમાન’ કોની પંક્તિ છે?
👉નરસિંહ મહેતા

💥 વલ્લભાચાર્યનો જન્મ ક્યાં થયો હતો?
👉 બિહારના ચંપારણમાં 1479

💥 “વૈષ્ણવ જન તો તેને રે કહીએ” ભજનના રચિયતા કોણ છે?
👉 નરસિંહ મહેતા

💥 ક્યા કવિના પ્રભાતિયાં જાણિતા છે?
👉 નરસિંહ મહેતા

💥 ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે કોણ જાણીતુ છે?
👉 નરસિંહ મહેતા

💥 ક્યા જિલ્લામાં સુરખાબનગર દર વર્ષે રચાય છે ?
👉 કચ્છ

💥ઉત્તમ સાગ ક્યા જિલ્લામાંથી મળે છે ?
👉 વલસાડ

💥 ક્યા પ્રદેશમાં મેંગ્રુવ્ઝના જંગલો જોવા મળે છે ?
👉 કચ્છના દરિયાકિનારે


♦️♦️♦️▪️▪️▪️♦️♦️♦️▪️▪️▪️
Join:- @gyaanganga
♦️♦️♦️▪️▪️▪️♦️♦️♦️▪️▪️▪️
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

💥 જાન્યુઆરી 20 ઘણા કારણોસર દેશ અને વિશ્વના ઇતિહાસમાં મહત્વપૂર્ણ છે, તે બધા મુખ્ય છે ...💥

🔲 20 જાન્યુઆરી , 1957માં ભારતના પ્રથમ પરમાણુ રિએક્ટર ' અપ્સરા ' નું ઉદઘાટના ટ્રોમ્બેમાં થયું હતું.

🔲 20 જાન્યુઆરી , 1971માં કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે મિઝોરમ અને અરૂણાચલ પ્રદેશની સ્થાપના કરાઇ હતી.

🔲 20 જાન્યુઆરી , 2000માં સ્ટેટિસ્ટિકસ એન્ડ ઇન્ટરનેશનલ ફૂટબોલ ફેડરેશન દ્વારા પેલે ને સદીનો શ્રેષ્ઠ ખેલાડી જાહેર કર્યો હતો.

🔲 20 જાન્યુઆરી , 2008માં બોલીવુડ અભિનેતા દેવ આનંદને ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડ ' એનાયત કરાયો હતો.

🔲 20 જાન્યુઆરી , 2009માં બરાક ઓબામાએ અમેરિકાના 44માં રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળ્યો હતો

✍️Reshma

💐💐💐💐💐💐💐💐💐💐
🔜 Join :
@gyaanganga
💐💐💐💐💐💐💐💐💐💐
2025/02/06 23:11:53
Back to Top
HTML Embed Code: