Telegram Web Link
🌷📚 ગુજરાતી જનરલ નોલેજ - 109 📚🌷

𝐉𝐨𝐢𝐧 ☆☞ @GujaratiGeneralKnowledge
𝐉𝐨𝐢𝐧 ☆☞ @GujaratiGeneralKnowledge

541) ગુજરાતમાં કયા જિલ્લામાં સૌથી વધારે ચેકડેમ આવેલા છે ?
Ans: રાજકોટ

542) ગુજરાતમાં કયા ધાન્ય પાકનું ઉત્પાદન સૌથી વધુ પ્રમાણમાં થાય છે?
Ans: બાજરી

543) ગુજરાતમાં કયા રાજવીએ વિનામૂલ્યે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કર્યું ?
Ans: સયાજીરાવ ગાયકવાડ

544) ગુજરાતમાં કયા સમયના ખડકસ્તર ખનીજસમૃદ્ધ છે ?
Ans: પ્રિ-કેમ્બ્રિયન

545) ગુજરાતમાં કયા સ્થળે સાત નદીઓનો સંગમ થાય છે ?
Ans: વૌઠા

દરરોજ નવી જીકે અપડેટ્સ મેળવવા માટે જોડાઓ અમારી ચેનલ સાથે👇👇

https://www.tg-me.com/gujaratigeneralknowledge
💥 દુનિયા અમારી કાવ્ય ના કવિ
✔️ ભાનું પ્રસાદ પંડ્યા

💥 જીત અમારી પુસ્તક ના લેખક
✔️ શિવ ખેર

💥 સાત પગલાં આકાશ માં
✔️ કુદનીય કાપડિયા

💥 પાંચ પગલાં પાતાળ માં
✔️ જીતેન્દ્ર પટેલ

✍️મહેશ ચૌહાણ

🔴 દરરોજ નવી અપડેટ્સ મેળવવા જોડાવ અમારી સાથે👇👇

http://T.me/gujaratigeneralknowledge
🔷 હોમરૂલની ગુજરાતી શાખા અમદાવાદમાં કોણે શરૂ કરી ?

👉🏿 મગનલાલ પટેલે

🔷 ગાંધીજીએ ચરોતરનું મોતી કોને કહ્યું ?

👉🏿 મોતીભાઈ અમીન

🔷 ખેડા સત્યાગ્રહ વખતે ગાંધીજીએ ખેડા જિલ્લાના કેટલા ગામડાઓની મુલાકાત લીધી હતી ?

👉🏿 ૫૫૯

🔷 ગુજરાતનો પ્રથમ ખેડા સત્યાગ્રહ ક્યારે કોણે શરૂ કર્યો ?

👉🏿 ૧૯૧૮
👉🏿 ગાંધીજી

🔷 વાસ્તવમાં ખેડા આંદોલનની શરૂઆત કોણે કરી હતી ?

👉🏿 મોહનલાલ પંડ્યા

✍️મહેશ ચૌહાણ

🔴 દરરોજ નવી અપડેટ્સ મેળવવા જોડાવ અમારી સાથે👇👇

http://T.me/gujaratigeneralknowledge
💥 Railway Recruitment 2024💥

🔹 Total Post - 11558*

Education - Any Graduate & 12th Pass

Age Limit - 18 to 33 Years

Online Form - 14th Sept to 13th Oct 2024

🔗Apply here: https://www.bankingacademy.co.in

🏛 નવા વર્ગો ની માહિતી માટે આજે જ call કરો......

🚨New Class (Batches) Start From 30th September.🚨

🔹 Join Banking Academy Telegram Channel:
https://www.tg-me.com/BankingAcademy

🔹 Follow us on Instagram:
https://www.instagram.com/banking.academy/

‌➺ આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવા વિંનતી
For further details visit our branch once

📱Sosyo Circle (Udhna) - 70466 33255
📱Varachha (Surat) - 70464 16555
📱Katargam (Surat) - 70466 31553
👮‍♀️Mission PSI / પોલીસ કોન્સ્ટેબલ👮‍♀️

🔰 ગુજરાત પોલીસ ભરતી બોર્ડ - 2024 દ્વારા લેવાનાર 🔰

➡️ PSI / પોલીસ કોન્સ્ટેબલ માટે Physical પરીક્ષાની તૈયારી

➡️ સૌથી અનુંભવી Physical ટ્રેનર દ્વારા તૈયારી

◆ ટ્રેનીંગ માં જોડવા માટે આજે જ આપનું નામ નોંધાવો .

📞 Sosyo Circle (Udhna) - 70466 33255

➡️ Join Telegram Channel:
https://www.tg-me.com/BankingAcademy
🌷📚 ગુજરાતી જનરલ નોલેજ - 43 📚🌷

𝐉𝐨𝐢𝐧 ☆☞ @GujaratiGeneralKnowledge
𝐉𝐨𝐢𝐧 ☆☞ @GujaratiGeneralKnowledge

211) કવિ ‘સુંદરમ્’નું મૂળ નામ શું છે ?
Ans:
ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર

212) કવિ ઉમાશંકર જોશીના કયા કાવ્યસંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે?
Ans:
નિશીથ

213) કવિ ઉમાશંકર જોશીનું કયું સામયિક સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે અજોડ કહેવાય છે?
Ans:
સંસ્કૃતિ

214) કવિ કાન્તનું મૂળ નામ શું હતું?
Ans:
મણીશંકર રત્નજી ભટ્ટ

215) કવિ કાન્તે અમેરિકાના કયા પ્રમુખનું જીવનચરિત્ર રચ્યું છે?
Ans:
અબ્રાહમ લિંકન

દરરોજ નવી જીકે અપડેટ્સ મેળવવા માટે જોડાઓ અમારી ચેનલ સાથે👇👇

https://www.tg-me.com/gujaratigeneralknowledge
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔷નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કયા એરપોર્ટની નજીક આદિયોગી શિવની 242 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવાની મંજૂરી આપી છે?

👉નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ
✅️

✍🏻 મુખ્ય સ્મારક સ્થળો

✓ સ્ટેચ્યુ ઓફ યુનિટી
👉ગુજરાત

✓ સમાનતાની પ્રતિમા
👉હૈદરાબાદ

✓ શાંતિની પ્રતિમા
👉શ્રી નગર લદ્દાખ

✓ સ્ટેચ્યુ ઓફ બિલીફ
👉નાથદ્વારા રાજસ્થાન

✓ સ્ટેચ્યુ ઓફ વનનેસ
👉મધ્યપ્રદેશ

✓ સમૃદ્ધિની પ્રતિમા.
👉બેંગલુરુ

✓ સ્ટેચ્યુ ઓફ નોલેજ
👉લાતુર મહારાષ્ટ્ર

✓ સામાજિક ન્યાયની પ્રતિમા
👉વિજયવાડા આંધ્રપ્રદેશ


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
2024/09/25 10:33:51
Back to Top
HTML Embed Code: