Telegram Web Link
Forwarded from WORLD INBOX ACADEMY √
🏆 Mission Vijaypath - 2025 🏆

🔴 YouTube Video Lectures Series For

🔹 GPSC
🔹 PSI
🔹 STI
🔹 Dy.S.O.
🔹 Class - 3
🔹 All Government Exam

❇️ Lecture Part - 6

👨‍🏫 Lecture By - Nikul Raval Sir

💢 સંપૂર્ણ વિડિયો લેક્ચર જોવા માટે નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરો

https://youtu.be/oepFikd_W8g?si=3xMExfv1S-uYdm3m
Forwarded from AARAMBH nursing officer
સમગ્ર ગુજરાતની સર્વશ્રેષ્ઠ આરંભ નર્સિંગ ઓફિસર સંસ્થા દ્વારા AIIMS NORCET, RRB, STAFF NURSE, GMERS વગેરે પરીક્ષાઓની તૈયારી કરતાં ઉમેદવારો માટે 10 સપ્ટેમ્બરના રોજ રાત્રે 9:00pm વાગ્યે ઓનલાઈન ફ્રી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટેસ્ટમાં પ્રથમ નંબર મેળવનારને આરંભ નર્સિંગ ઓફિસર 11999/ નો લાઈવ+રેકોર્ડેડ કોર્ષ તદ્દન ફ્રી આપવામાં આવશે તથા 2  થી 10 નંબર સુધીના ઉમેદવારને 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. નીચે આપી લીંક પરથી ટેસ્ટ આપી શકશો.

💥 Join Now : https://www.aarambhnursingofficer.com/courses/NORCET-Free-Mock-Test-66df17a4c52e394f77a712d9
[][] ગુજરાતનું પ્રખ્યાત [][]

🧧 ગુજરાતમાં સુરતનું ઝરી કામ વખણાય છે.

🧧 ગુજરાતમાં જામનગર, માંડવી, ભુજની બાંધણીઓ વખણાય છે.

🧧 રાજકોટ જિલ્લાનું જેતપુર સાડીઓના રંગકામ માટે જાણીતું છે.

🧧 સુજની ગૃહ ઉદ્યોગનો ભરૂચ શહેરમાં વિકાસ થયેલો છે.

🧧 આહીર ભરત ગિરસોમનાથ જિલ્લાનું વખણાય છે.

🧧 કણબી ભરત માટે ભાવનગર જિલ્લાનું ગારીયાધાર જાણીતું છે.

🧧 કાઠી ભરત માટે સૌરાષ્ટ્રનો અમરેલી જિલ્લો જાણીતો છે.

🧧 મહાજન ભરત માટે ગુજરાતનો કચ્છ જિલ્લો જાણીતો છે.

🧧🧧🧧🧧🧧🧧🧧🧧🧧🧧🧧🧧

T.me/gujaratigeneralknowledge
🍫💐 ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર છે.
👉🏼 તેનું સૌથી ઊંચું શિખર ગોરખનાથ છે.
👉🏼 ૧૧૧૭ મીટર

🍫💐 ગીરની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર
👉🏼 સરકલા (૬૪૩ મીટર)


Join :- @gujaratigeneralknowledge
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👮‍♀️Mission PSI / પોલીસ કોન્સ્ટેબલ👮‍♀️

👉 વર્ષ - 2024 માં ગુજરાત સરકાર દ્વારા
ટૂંક સમયમાં જાહેર થનાર

🚨PSI / પોલીસ કોન્સ્ટેબલ ની ભરતી માટે🚨

☸️ શારીરિક કસોટી + પ્રિલીમ + મુખ્ય પરીક્ષા

👉 500 થી વધુ સફળ ઉમેદવારો આપનાર સંસ્થા
સાથે તૈયારી શરૂ કરો.

♦️નવા વર્ગો 12th September થી શરૂ
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▰

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
સૌથી અનુભવી ફેકલ્ટીઓ ની ટીમ દ્વારા વિષય
વાર મટીરીયલ તેમજ ફિઝિકલ સાથે તૈયારી
શરૂ કરો.....
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

➡️ BANKING ACADEMY દ્રારા FREE
Materials/ Free Mock Test/
Free Current Affairs તેમજ
Govt Jobs ની સંપૂર્ણ માહિતી રેગ્યુલર
મેળવવા માટે આજે જ અમારી ટેલીગ્રામ
ચેનલ નીચેની Link પર ક્લિક કરી ને
Join કરો.....
https://www.tg-me.com/BankingAcademy
═━─────⊱◈✿◈⊰──────━═

: Contact Your Nearest Centre:
📱Sosyo Circle (Udhna) - 70466 33255
📱Varachha (Surat) - 70464 16555
📱Katargam (Surat) - 70466 31555
🦁🐹 પ્રાણી - પક્ષીઓની વિશેષતા 🐹🦁

🌺 સૌથી વધુ જીવનાર પ્રાણી ( ૨૫૦ વર્ષ )
💥 કાચબો

🌺 સૌથી મોટું પ્રાણી
💥 વહેલ

🌺 માનવીની માફક રડતું પ્રાણી
💥 રીંછ

🌺 સૌથી નાનું પક્ષી
💥 હમિંગ બર્ડ

🌺 સૌથી વધુ રંગીન પક્ષી
💥 પીઠા

🌺 પોતાના બચ્ચાને દૂધ પીવડાવતું પક્ષી
💥 ચામાચીડિયું

🌺 લાંબા અંતર સુધી ઉડનારુ પક્ષી
💥 આર્કટિક ટર્ન

🌺 સૌથી મોટું ઈંડુ મુકનાર પક્ષી
💥 શાહમૃગ

✍️મહેશ ચૌહાણ

🔴 દરરોજ નવી અપડેટ્સ મેળવવા જોડાવ અમારી સાથે👇👇

http://T.me/gujaratigeneralknowledge
Forwarded from WORLD INBOX ACADEMY √
🏐🔤🔤🔤🔤🏐🔤🔤🔤🔤🏐

🔴⭐️ક્લાસ - 3 જનરલ સ્પે. બેચ ⭐️🔴

🎊નવી બેચ માટે એડમિશન પ્રક્રિયા શરૂ 🎊

📚 વર્લ્ડ ઇનબૉક્સ એકેડમી ગાંધીનગર 📚

📣 શ્રેષ્ઠ પરિણામ આપતી સમગ્ર ગુજરાતની એકમાત્ર સંસ્થા...



📚 Class - 3 General Special Batch

🔷 બેચ શરૂ - તારીખ 12-09-2024

❇️ બેચ સમય - સવારે 10.30 થી 12.30

📚 વિષય - ગુજરાત ભૂગોળ

👨‍🏫 શિક્ષક - શિવાંગ સર

🔸 તારીખ - 12-09-2024

🎁 વર્લ્ડ ઇનબૉક્સ એકેડમીનાં જૂના વિદ્યાર્થીઓને વિશેષ ડિસ્કાઉન્ટ મળવા પાત્ર..

રજીસ્ટ્રેશન માટે ક્લિક કરો
http://wa.me/918238238787


📱 World Inbox My Class Application Free



🔷વધુ વિગત માટે સંપર્ક

☎️
7575061818
☎️
8238238787
☎️
8238238989


Follow Us On Our Social Media

🟣 Instagram -
https://www.instagram.com/world.inbox/

🔴 YouTube -
https://www.youtube.com/@WorldInbox

🔵 Telegram -
https://www.tg-me.com/world_inbox_academy
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔵 UPSC/GPSC - ગુજરાતી વર્ણનાત્મક 🔵
       🧑🏻‍🏫  FREE  DEMO  LECTURE  🧑🏻‍🏫
  ══════════════════════
     📆 Date: 15th September, 2024

     Time: 9 AM to 11 AM (GPSC)
                      12 PM to 2 PM (UPSC)

     ☎️  For Registration WhatsApp
            Us On 9924152434.

👉 https://www.tg-me.com/Vidyadarshiofficial 👈
📚 સર્વાધિક બોક્સાઇટનું ઉત્પાદન
ઓસ્ટ્રેલિયા

📚 સર્વાધિક સીસાનું ઉત્પાદન
ઓસ્ટ્રેલિયા

📚 દક્ષિણનું બ્રિટન
ન્યુઝીલેન્ડ

📚 ઇટાલીની ગંગા
પો નદી

📚 ફિયોર્ડ તટોનો દેશ
નોર્વે

📚 મહાદ્વિપોનો દેશ
રશિયા

✍️મહેશ ચૌહાણ

🔴 દરરોજ નવી અપડેટ્સ મેળવવા જોડાવ અમારી સાથે👇👇

http://T.me/gujaratigeneralknowledge
2024/09/22 22:32:16
Back to Top
HTML Embed Code: