Telegram Web Link
🌐રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ડૉ.કે.એન.ખેરની પુનઃનિયુક્તિ

🌐ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલસચિવ પદે ડૉ.કે.એન.ખેરની પાંચ વર્ષ માટે પુનઃનિયુક્તિ કરવામાં આવી છે.

🌐ડૉ.ખેર એક અનુભવી શિક્ષણવિદ અને વહીવટકર્તા છે.

🌐તેમણે યુનિવર્સિટીના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

🌐ડૉ.ખેરના નેતૃત્વ હેઠળ, યુનિવર્સિટીએ શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો કર્યો છે અને સંશોધનને પ્રોત્સાહન આપ્યું છે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
શું તમે પોલીસ કોન્સ્ટેબલ ની તૈયારી કરો છો ?
Selection ki book-ship
💥💥 *Free Reasoning Practice Book:* 💥💥

*@ flat 100% off Today Use Code:- FREE* 🎯
🔗
https://applink.adda247.com/d/IbbpracVzc

✍️ *Useful for*
1. GPSC
2. GSSSB
3. GPSSB
4. Gujarat Police
5. SSC
6. Railways

🅰️🅰️Download Now for Free..!!🅰️🅰️
Crazy Deals Ahead 🚨🚨
🎆 Happiness will be triple on Eid! 🥰💝

⬇️Lowest Price + Preparation Selection High 🔝

🎯Join GUJARAT KA MAHA PACK

👉 Join quickly for only Rs. 2,199. 🔥
Coupon Code : GUJ01 to get 77% Off
🔗https://applink.adda247.com/d/12GlSWURMv

✍️ Product Highlights

Interactive Live class
Free Test Series & E-Books
Interactive classes, handouts and class notes

✍️ • Opportunity to prepare for all important examinations of the state
• Offer valid till 12 midnight tonight 🤔
👉🏻 આવી જજો 9:30 PM LIVE LECTURE
👉🏻 PSI / CONSTABLEના પરીક્ષા માટે પ્રોજેક્ટ SMJના ભાગરૂપે YouTube Live Free Series ચાલુ કરવામાં આવેલ છે.

👉🏻 તેનો 1ST LECTURE સામાન્ય વિજ્ઞાન | રવિ સર

👉🏻 આ લેક્ચરમાં દર્શાવેલ ટોપિક ઉપર વિશેષ રિસર્ચ કરી દરેક બાબતને આવરી લેવામાં આવશે.

🔗 Click on the Link: https://youtube.com/live/u9DZ_q46l-c?feature=share
Forwarded from WORLD INBOX ACADEMY √
🔴 Live Now

👮‍♂ અબ કી બાર ખાખી પાર 👮‍♂

🏆 Khakhi Rankers - 2025 🏆

🛑 YouTube Live Lecture Series 🛑

🔷 Lecture 71

📚 વિષય - રિઝનિંગ - ઘડિયાળ

👨‍🏫  શિક્ષક - બારોટ સર

🔸 સમય -  રાતે 9.00 થી 10.30

📣લાઈવ લેકચરમાં જોડાવવા માટે નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરી જોડવ...
⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️

https://youtube.com/live/qBbzEx1kXUY?feature=share


આભાર...
📚માંડવની ટેકરીઓનું સૌથી ઉંચુ શિખર ક્યું છે ?
ચોટીલા

📚જેસોરની ટેકરીઓનું સૌથી ઉંચુ શિખર ક્યું છે ?
આરાસુર

📚ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ?
સાબરમતી

📚ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે ?
નર્મદા

📚ગુજરાતમાં સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે ?
બનાસકાંઠા

📚"ઘર ઘરની જ્યોત" કટારના લેખક કોણ છે ?
વિનોદીની નીલકંઠ

📚ઝુલન ગોસ્વામી કઈ રમત સાથે સંકળાયેલ છે ?
ક્રિકેટ

📚ગુજરાતના સૌ પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા ?
શ્રીમતિ શારદાબહેન

📚ગુજરાત રાજ્યના સૌ પ્રથમ મહિલા મંત્રી કોણ હતા ?
ઇન્દુમતી બહેન

📚નંદિની પંડ્યાનું નામ ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે ?
પર્વતા રોહણ

✍️મહેશ ચૌહાણ

🔴 દરરોજ નવી અપડેટ્સ મેળવવા જોડાવ અમારી સાથે👇👇

http://T.me/gujaratigeneralknowledge
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👉 *High Court Vacancy 2024*
New Batch in English Language

For: ⬇️
1️⃣DySO
2️⃣Court Manager
3️⃣Computer Operator
4️⃣Stenographer

What to wait for..?? Join Fast..!! 🏃🏃

*Batch Features*
🎯 Teaching by Expert Educators
🎯 Free Current Affairs Material
🎯 Free Class Material
🎯 Practice Sessions
🎯 And many more

📲 *Use Code - GUJ01 to get 77% discount*💥
🔗
https://applink.adda247.com/d/VQ2G6uwsuR

🏃‍♂️ Hurry up, Enroll Now
🗞🗞 Most Important Current Affairs Articles | 14th June, 2024🗞🗞

🗓 Date: 17th June :
🔗
https://applink.adda247.com/d/2WdGVe9aok

1️⃣ WHO પરંપરાગત દવા સંશોધન માટે ત્રીજી ભારતીય સંસ્થાને માન્યતા આપી
2️⃣ ૨૪ કલાક કરતા પણ લાંબા હશે પૃથ્વી પરના દિવસો, પૃથ્વીના ભ્રમણને લઇને મોટો ખુલાસો
3️⃣ નવી દિલ્હીમાં ભારત-IORA ક્રુઝ ટુરિઝમ કોન્ફરન્સનું સમાપન થયું
4️⃣ કુવૈતની કરંસી વિશ્વમાં સૌથી ઉંચી અમેરિકા દશમાં નંબરે
5️⃣ બજેટ બનાવવાની પ્રક્રિયામાં પારદર્શિતામાં થયેલો વધારો
6️⃣ આર્થિક વૃધ્ધિની સાથે અસમાનતાના દરમાં વધારો એ મોટી ચિંતાનો મુદ્દો

🚩 Comprehensive Coverage of News
🚩 Content From Maximum Newspapers
🚩 Practice Question Are Included
🚩 Fact Files Are Included
🚩 Useful for All Gujarat Government Exams

🅰️ ADDA247 GUJARAT 🅰️

🔜 Boost your Speed and Accuracy ✍️
🥕1. રબરના વૃક્ષ:

➡️ભારતમાં રોપાયેલ રબરના વૃક્ષોની મૂળ પ્રજાતિઓ દક્ષિણ અમેરિકા, ખાસ કરીને બ્રાઝિલ ની છે. 1873 માં, બ્રિટિશ શાસન દ્વારા તે ભારત લાવવામાં આવ્યું હતું. આજે, ભારત વિશ્વનો બીજો સૌથી મોટો રબર ઉત્પાદક દેશ બની ગયો છે.

🥕2. સૌથી સુગંધિત ફૂલ:

➡️રાફલેશીયા (Rafflesia arnoldii) ઇન્ડોનેશિયાના જંગલોમાં જોવા મળતું વિશ્વનું સૌથી સુગંધિત ફૂલ છે. તે विशाल કદ અને માણસના માંસ જેવી ગંધ માટે પ્રખ્યાત છે.

🥕3. સૌથી વધુ જંગલ વિસ્તાર:

➡️જંગલ વિસ્તારના ક્ષેત્રમાં, રશિયા બીજા ક્રમે આવે છે, જ્યારે પ્રથમ ક્રમ બ્રાઝિલ નો છે.

🥕4. સૌથી લાંબો સાપ:

➡️Reticulated python (Python reticulatus) 30 ફૂટ સુધી લાંબો થઈ શકે છે, જે એનાકોન્ડા (Anaconda) થી લાંબો છે અને તેને સૌથી લાંબો સાપ બનાવે છે.

🥕5. સૌથી મોટો દેડકો:

➡️ગોલિયાથ બિલાવડી (Goliath frog) 12 ઇંચ લાંબો અને 7 પાઉન્ડ જેટલો ભારે થઈ શકે છે, જે તેને પૃથ્વી પરનો સૌથી મોટો દેડકો બનાવે છે. તે દક્ષિણ અમેરિકાના જંગલોમાં જોવા મળે છે.

🟤નોંધ: આ માહિતી સૌથી તાજેતરના ડેટા પર આધારિત છે અને સમયાંતરે બદલાઈ શકે છે.


       🚨જોડાઓ અમારી સાથે🚨

➜ WhatsApp ગ્રુપ :
https://chat.whatsapp.com/JVokWeQK149LBtV53VG6Gs

➜ Telegram ચેનલ :
https://www.tg-me.com/joinchat-AAAAAET5m_X9oLooB_90Lw

આ પોસ્ટ ઉપયોગી લાગે તો વધુમાં વધુ મિત્રોને મોકલો...
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from WORLD INBOX ACADEMY √
🔴 Live Now...

👮‍♂ અબ કી બાર ખાખી પાર 👮‍♂

🏆 Khakhi Rankers - 2025 🏆

🛑 YouTube Live Lecture Series 🛑

🔷 Lecture 72

📚 વિષય - સામાન્ય વિજ્ઞાન - ભૌતિક વિજ્ઞાન - Part -1

👨‍🏫  શિક્ષક - ધવલ સર

🔸 સમય -  રાતે 9.00 થી 10.30

📣લાઈવ લેકચરમાં જોડાવવા માટે નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરી જોડવ...
⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️

https://youtube.com/live/YgxLUN83Ss4?feature=share


આભાર...
🌷📚 ગુજરાતી જનરલ નોલેજ - 38 📚🌷

𝐉𝐨𝐢𝐧 ☆☞ @GujaratiGeneralKnowledge
𝐉𝐨𝐢𝐧 ☆☞ @GujaratiGeneralKnowledge

186) કયા મહાન ચિત્રકાર કલાગુરૂ તરીકે ઓળખાય છે?
Ans:
રવિશંકર રાવળ

187) કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે ?
Ans:
બાપુસાહેબ ગાયકવાડ

188) કયા મુખ્યમંત્રીના શાસન દરમિયાન પછાતવર્ગોને મદદ કરવા ‘કુટુંબપોથી’ની પદ્ધતિ દાખલ કરવામાં આવી?
Ans:
માધવસિંહ સોલંકી

189) કયા રાજવીના શાસનને ગુજરાતનો સુવર્ણયુગ ગણવામાં આવે છે?
Ans:
સિદ્ધરાજ જયસિંહ

190) કયા શહેરને ફૂલોનું શહેર કહેવામાં આવે છે ?
Ans:
પાલનપુર

દરરોજ નવી જીકે અપડેટ્સ મેળવવા માટે જોડાઓ અમારી ચેનલ સાથે👇👇

https://www.tg-me.com/gujaratigeneralknowledge
🗞🗞 Most Important Current Affairs Articles | 14th June, 2024🗞🗞

🗓 Date: 17th June :
🔗
https://applink.adda247.com/d/2WdGVe9aok

1️⃣ WHO પરંપરાગત દવા સંશોધન માટે ત્રીજી ભારતીય સંસ્થાને માન્યતા આપી
2️⃣ ૨૪ કલાક કરતા પણ લાંબા હશે પૃથ્વી પરના દિવસો, પૃથ્વીના ભ્રમણને લઇને મોટો ખુલાસો
3️⃣ નવી દિલ્હીમાં ભારત-IORA ક્રુઝ ટુરિઝમ કોન્ફરન્સનું સમાપન થયું
4️⃣ કુવૈતની કરંસી વિશ્વમાં સૌથી ઉંચી અમેરિકા દશમાં નંબરે
5️⃣ બજેટ બનાવવાની પ્રક્રિયામાં પારદર્શિતામાં થયેલો વધારો
6️⃣ આર્થિક વૃધ્ધિની સાથે અસમાનતાના દરમાં વધારો એ મોટી ચિંતાનો મુદ્દો

🚩 Comprehensive Coverage of News
🚩 Content From Maximum Newspapers
🚩 Practice Question Are Included
🚩 Fact Files Are Included
🚩 Useful for All Gujarat Government Exams

🅰️ ADDA247 GUJARAT 🅰️

🔜 Boost your Speed and Accuracy ✍️
This is the only CHANCE to Update Your Self 😲😲
🗞🗞 CURRENT AFFAIRS | 19th JUNE 🗞🗞

💥💥 ALL IN ONE SOLUTION OF CURENT AFFAIRS FOR ALL GUJARAT GOVT EXAMS..!! 💥💥

👉🏻👉🏻 Free Current Affairs Lectures (Daily - By Kuldeep Sir)
🔗https://applink.adda247.com/d/eusi51WMnE

Spacial Features
🆓Comprehensive Coverage of topics
🆓Practice Questions are included
🆓Coverage of Maximum Newspapers
🆓Useful for all GPSC, GSSSB, GPSSB, Police Exams etc.
🆓Get Free PDF Daily

Download Adda247 App in 🆓
For Complete Exam Prep in FREE
App Link 🔗https://applink.adda247.com/d/eusi51WMnE
🔴ગુજરાતમાં 7500 માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભરતી

➡️કુલ 7500 જગ્યાઓ: ગુજરાત સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકની 7500 કાયમી જગ્યાઓની ભરતી કરવામાં આવશે.

➡️પસંદગી માટે ટાટ 1 અને 2: જે ઉમેદવારોએ ટાટ 1 અને 2 (Teacher Aptitude Test)ની પરીક્ષા પાસ કરી હોય તેઓ જ આ ભરતી માટે અરજી કરી શકશે.

➡️ત્રણ માસમાં પ્રક્રિયા શરૂ થશે: શિક્ષક ભરતીની પ્રક્રિયા આગામી ત્રણ મહિનામાં શરૂ થશે. ઉમેદવારોએ સત્તાવાર જાહેરાત માટે રાહ જોવી જોઈએ.

➡️કેબિનેટ મંત્રીનું નિવેદન: આ જાહેરાત ગુજરાતના શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવી હતી.

➡️પ્રાથમિક શિક્ષકોની ભરતી પણ ટૂંક સમયમાં: ગુજરાત સરકાર પ્રાથમિક શિક્ષકોની ભરતી માટે નિયમો બનાવી રહી છે. નિયમો આખરી થયા પછી, આ ભરતીની પણ જાહેરાત કરવામાં આવશે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👉 *High Court Vacancy 2024*
New Batch in English Language

For: ⬇️
1️⃣DySO
2️⃣Court Manager
3️⃣Computer Operator
4️⃣Stenographer

What to wait for..?? Join Fast..!! 🏃🏃

*Batch Features*
🎯 Teaching by Expert Educators
🎯 Free Current Affairs Material
🎯 Free Class Material
🎯 Practice Sessions
🎯 And many more

📲 *Use Code - GUJ01 to get 77% discount*💥
🔗
https://applink.adda247.com/d/VQ2G6uwsuR

🏃‍♂️ Hurry up, Enroll Now
Forwarded from WORLD INBOX ACADEMY √
🔴 Live Now...

👮‍♂ અબ કી બાર ખાખી પાર 👮‍♂

🏆 Khakhi Rankers - 2025 🏆

🛑 YouTube Live Lecture Series 🛑

🔷 Lecture 73

📚 વિષય - રિઝનિંગ - ઘડિયાળ - 2

👨‍🏫  શિક્ષક - બારોટ સર

🔸 સમય -  રાતે 9.00 થી 10.30

📣લાઈવ લેકચરમાં જોડાવવા માટે નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરી જોડવ...
⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️

https://youtube.com/live/csWP4_fdggA?feature=share


આભાર...
2024/09/27 15:33:24
Back to Top
HTML Embed Code: