Telegram Web Link
Forwarded from WORLD INBOX ACADEMY √
🔔Most Imp Current Affairs 🔔

🏐 મિશન વિજયપથ - 2025 🏐

📢 YouTube Video Series

Most Imp Current Affairs Video Lecture Series

📌Part - 01 - https://youtu.be/CrW1ZeVTQr4?si=2oAcfe6kIBmDfWXn

📌Part - 02 - https://youtu.be/L7msjYnj3b8?si=qSogHBK6AuD1yrlu

📌Part - 03 - https://youtu.be/X_JpgHhVihs?si=XXGUKJEjsD7jBx3h

📌Part - 04 - https://youtu.be/LIyN6ENRvrk?si=DMQ85GugzPH-tduO

📌Part - 05 - https://youtu.be/V3eQTims5zE?si=t8I9I9ePSTuZIwHN

📌Part - 06 -
https://youtu.be/oepFikd_W8g?si=Ib1Ckfro8AGCqn6D

📌 Part - 07 -
https://youtu.be/Sy-ewCixtTs?si=K-jaGmRChQqQdhk2

📌 Part - 08 -
https://youtu.be/HxXVIoFcmhM?si=oC6duJpvE4yQgZQy

📌 Part - 09 -
https://youtu.be/oZEuCyv-Bc8
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌷📚 ગુજરાતી જનરલ નોલેજ - 106 📚🌷

𝐉𝐨𝐢𝐧 ☆☞ @GujaratiGeneralKnowledge
𝐉𝐨𝐢𝐧 ☆☞ @GujaratiGeneralKnowledge


456) ગુજરાતનું એકમાત્ર હીલ સ્ટેશન કયું છે ?
Ans: સાપુતારા

457) ગુજરાતનું કયું બંદર ‘બંદર-એ-મુબારક’ તરીકે ઓળખાતું હતું?
Ans: સુરત

458) ગુજરાતનું કયું શહેર ‘મક્કાનું પ્રવેશદ્વાર’ ગણાતું હતું?
Ans: સુરત

459) ગુજરાતનું કયું શહેર જૈન કળાના તૈલચિત્રોનું મુખ્ય કેન્દ્ર ગણવામાં આવે છે?
Ans: પાટણ

460) ગુજરાતનું કયું શહેર પૂર્વના દેશોનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું?
Ans: અમદાવાદ

દરરોજ નવી જીકે અપડેટ્સ મેળવવા માટે જોડાઓ અમારી ચેનલ સાથે👇👇

https://www.tg-me.com/gujaratigeneralknowledge
Forwarded from WORLD INBOX ACADEMY √
🏆 Mission Vijaypath - 2025 🏆

🔴 YouTube Video Lectures Series For

🔹 GPSC
🔹 PSI
🔹 STI
🔹 Dy.S.O.
🔹 Class - 3
🔹 All Government Exam

❇️ Lecture Part - 10

👨‍🏫 Lecture By - Nikul Raval Sir

💢 સંપૂર્ણ વિડિયો લેક્ચર જોવા માટે નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરો

https://youtu.be/kaI_3sNW2xI?si=hK0Ok9URITBq-Dyx
👮‍♀️Mission PSI / પોલીસ કોન્સ્ટેબલ👮‍♀️

👉 વર્ષ - 2024 માં ગુજરાત સરકાર દ્વારા
ટૂંક સમયમાં જાહેર થનાર

🚨PSI / પોલીસ કોન્સ્ટેબલ ની ભરતી માટે🚨

☸️ શારીરિક કસોટી + પ્રિલીમ + મુખ્ય પરીક્ષા

👉 500 થી વધુ સફળ ઉમેદવારો આપનાર સંસ્થા
સાથે તૈયારી શરૂ કરો.

♦️નવા વર્ગો 23rd September થી શરૂ
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▰

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
સૌથી અનુભવી ફેકલ્ટીઓ ની ટીમ દ્વારા વિષય
વાર મટીરીયલ તેમજ ફિઝિકલ સાથે તૈયારી
શરૂ કરો.....
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

➡️ BANKING ACADEMY દ્રારા FREE
Materials/ Free Mock Test/
Free Current Affairs તેમજ
Govt Jobs ની સંપૂર્ણ માહિતી રેગ્યુલર
મેળવવા માટે આજે જ અમારી ટેલીગ્રામ
ચેનલ નીચેની Link પર ક્લિક કરી ને
Join કરો.....
https://www.tg-me.com/BankingAcademy
═━─────⊱◈✿◈⊰──────━═

: Contact Your Nearest Centre:
📱Sosyo Circle (Udhna) - 70466 33255
📱Varachha (Surat) - 70464 16555
📱Katargam (Surat) - 70466 31555
🌷📚 ગુજરાતી જનરલ નોલેજ - 108 📚🌷

𝐉𝐨𝐢𝐧 ☆☞ @GujaratiGeneralKnowledge
𝐉𝐨𝐢𝐧 ☆☞ @GujaratiGeneralKnowledge

536) ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે ?
Ans: ભેંસ

537) ગુજરાતમાં એક હજાર બારીઓવાળો મહેલ કયાં આવેલો છે?
Ans: રાજપીપળા

538) ગુજરાતમાં એકમાત્ર બ્રહ્માજીનું મંદિર કયાં આવેલું છે ?
Ans: ખેડબ્રહ્મા

539) ગુજરાતમાં કચ્છ સિવાયના વિસ્તારોમાં જોવા મળતું કોયલકુળનું પક્ષી બપૈયો બીજા કયા નામથી ઓળખાય છે?
Ans: પપીહા

540) ગુજરાતમાં કન્યાઓ માટેની સૌપ્રથમ પોલિટેકનિકની શરૂઆત કયાં થઇ હતી?
Ans: અમદાવાદ - ૧૯૬૪

દરરોજ નવી જીકે અપડેટ્સ મેળવવા માટે જોડાઓ અમારી ચેનલ સાથે👇👇

https://www.tg-me.com/gujaratigeneralknowledge
🌷📚 ગુજરાતી જનરલ નોલેજ - 109 📚🌷

𝐉𝐨𝐢𝐧 ☆☞ @GujaratiGeneralKnowledge
𝐉𝐨𝐢𝐧 ☆☞ @GujaratiGeneralKnowledge

541) ગુજરાતમાં કયા જિલ્લામાં સૌથી વધારે ચેકડેમ આવેલા છે ?
Ans: રાજકોટ

542) ગુજરાતમાં કયા ધાન્ય પાકનું ઉત્પાદન સૌથી વધુ પ્રમાણમાં થાય છે?
Ans: બાજરી

543) ગુજરાતમાં કયા રાજવીએ વિનામૂલ્યે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કર્યું ?
Ans: સયાજીરાવ ગાયકવાડ

544) ગુજરાતમાં કયા સમયના ખડકસ્તર ખનીજસમૃદ્ધ છે ?
Ans: પ્રિ-કેમ્બ્રિયન

545) ગુજરાતમાં કયા સ્થળે સાત નદીઓનો સંગમ થાય છે ?
Ans: વૌઠા

દરરોજ નવી જીકે અપડેટ્સ મેળવવા માટે જોડાઓ અમારી ચેનલ સાથે👇👇

https://www.tg-me.com/gujaratigeneralknowledge
💥 દુનિયા અમારી કાવ્ય ના કવિ
✔️ ભાનું પ્રસાદ પંડ્યા

💥 જીત અમારી પુસ્તક ના લેખક
✔️ શિવ ખેર

💥 સાત પગલાં આકાશ માં
✔️ કુદનીય કાપડિયા

💥 પાંચ પગલાં પાતાળ માં
✔️ જીતેન્દ્ર પટેલ

✍️મહેશ ચૌહાણ

🔴 દરરોજ નવી અપડેટ્સ મેળવવા જોડાવ અમારી સાથે👇👇

http://T.me/gujaratigeneralknowledge
2024/09/22 22:26:39
Back to Top
HTML Embed Code: