Telegram Web Link
🤩તીન ગુણ તૈયારી > તીન ગુણ જીત 🤩

*2X વેલિડિટી + 3 મહિનાની વધારાની વેલિડિટી સાથે ગુજરાત મહાપક ઓલ-ઇન-વન સોલ્યુશન*

*તમામ લાઇવ ક્લાસ, ઇબુક્સ, ટેસ્ટ સિરીઝ, વીડિયો કોર્સ મેળવો*

વધુ ડિસ્કાઉન્ટ મેળવવા માટે કોડનો ઉપયોગ કરો: *GUJ01*

આજે જ જોડાઓ

🔗https://applink.adda247.com/d/12GlSWURMv

ઑફર ટૂંક સમયમાં સમાપ્ત થાય છે
Forwarded from Kiswa Career Academy
🎓 GPSC CLASS  1/2 : OFFLINE 🎓
            FOUNDATION BATCH

   🆓 FREE DEMO LECTURE 🆓
               1 AUGUST, 2024
                  ગુરૂવારના રોજ
       ડેમો સમય : બપોરે 1.30 વાગે
             વિષય : પંચાયતીરાજ
  
   🏷 1 YEAR APPLICATION
           RECORDED COURSE
                 🆓 FREE 🆓

☎️ ડેમો માટે ફોનથી રજિસ્ટ્રેશન ફરજિયાત :
Mo. 7226850500 | 7228937500

   [ 🕰 ઓફિસ સમય: 10 થી 6 ]
༺━━━━━━━━━━━━━━━༻
  ♻️ સફળતાનું સરનામું એટલે...
   KISWA CAREER ACADEMY
 ♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲
༺━━━━━━━━━━━━━━━༻
@Kiswa_Official_Gandhinagar
CCE Marks Calculator By Krunal Bhochiya.xlsx
176.2 KB
🔰 CCE Marks Calculator By Krunal Bhochiya 🔰

તમારા CCE ના Pro Rated માર્ક્સ જોવા આપેલ Excel નો ઉપયોગ કરી શકો છો જેમાં માહિતી એન્ટર કરશો એટલે તમારો ફાઈનલ સ્કોર તમને જોવા મળશે.

Join Telegram : 📎📎
http://www.tg-me.com/krunalsirmaths
🌐મનુ ભાકર અને સરબજોત સિંહે ઓલિમ્પિકમાં 10 મીટર પિસ્તોલ મિક્સ ડબલ્સમાં શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો💐🏅🏅🏅

🌐ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનાર મનુ ભાકર એકમાત્ર ભારતીય મહિલા છે🏅


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
◀️ખેતી મદદનીશ કોર્ષની ઓફરના છેલ્લા 2 દિવસ જ બાકી છે. અત્યારે price 2500 છે. 1 ઓગસ્ટથી 3200 થઈ જશે.

🌐કોર્ષમાં જોડાવા માટે અમારો સંપર્ક કરો :
📲Mo: 6355221753

🌐Application link:
https://play.google.com/store/apps/details?id=co.nick.cezgn

🌐Telegram Group: https://www.tg-me.com/Khetimadadnish2024

🌐Youtube Channel : https://youtube.com/@gyansagarforu?si=DVAJMu6NcfJZQQFD

🌐Instagram: https://www.instagram.com/gyansagarforu?igsh=a3RrYnAxaXFseHE1&utm_source=qr
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from WORLD INBOX ACADEMY √
🔴 Live Now...

👮‍♂ અબ કી બાર ખાખી પાર 👮‍♂

🏆 Khakhi Rankers - 2025 🏆

🛑 YouTube Live Lecture Series 🛑

🔷 Lecture 105

📚 વિષય - રિઝનીંગ

👨‍🏫  શિક્ષક - બારોટ સર

🔸 સમય -  રાતે 9.00 થી 10.30

📣લાઈવ લેકચરમાં જોડાવવા માટે નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરી જોડવ...
⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️

https://youtube.com/live/DjkvaK1jIjc?feature=share


આભાર...
🌺 કચ્છ જિલ્લાનું ક્ષેત્રફળ કેટલું છે ?

૪૫૬૫૦ ચોરસ કિ.મિ

🌺 કચ્છ જિલ્લાનું પ્રાચીન નામ શું હતું ?

બાણગંગા

🌺 કચ્છ જિલ્લો કેટલા જિલ્લા સાથે સરહદ ધરાવે છે ?



🌺 ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ ક્યુ છે ?

કચ્છ મ્યુઝિયમ

🌺 કચ્છનો દરિયા કિનારો કેટલો છે ?

૪૦૬ કિ.મિ

✍️મહેશ ચૌહાણ

🔴 દરરોજ નવી અપડેટ્સ મેળવવા જોડાવ અમારી સાથે👇👇

http://T.me/gujaratigeneralknowledge
🔥Group B Targeted Batch🔥

Application Link : 📌📌
https://play.google.com/store/apps/details?id=co.lily.twvgs

Live Batch Link : 📌📌
https://patiya.page.link/eU4chu44vVMazzXz6

એક વખત ફ્રી ડેમો ક્લાસ જોયા બાદ જ નિર્ણય કરવો 🧿

Join Telegram : 📎📎
http://www.tg-me.com/krunalsirmaths
🌐કરંટ અફેર્સ - 1 ઓગસ્ટ 2024🌐

➡️રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ દર વર્ષે 1 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે.

➡️વિયેતનામના વડા પ્રધાન ફામ મિન્હ ચિન્હ 31 જુલાઈના રોજ ભારતની ત્રણ દિવસીય રાજ્ય મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા.

➡️રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 2 અને 3 ઓગસ્ટના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે રાજ્યપાલોની બે દિવસીય પરિષદની અધ્યક્ષતા કરશે.

➡️શૂટર્સ મનુ ભાકર અને સરબજોત સિંહ એ પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

➡️શ્રીલંકા 3 ઓગસ્ટના રોજ પ્રતિષ્ઠિત મદ્રાસ-કોલંબો રેગાટાની 83મી આવૃત્તિનું આયોજન કરશે.

➡️ઈરાનના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને સંસદમાં ઔપચારિક રીતે શપથ લીધા છે.

➡️લક્ષ્મણ પ્રસાદ આચાર્ય એ 30 જુલાઈના રોજ આસામના નવા રાજ્યપાલ તરીકે શપથ લીધા હતા.

➡️સેન્ટ્રલ વોટર કમિશને ગ્લોબલ વોટર ટેક સમિટ- 2024માં વૉટર ડિપાર્ટમેન્ટ ઑફ ધ યર શ્રેણી હેઠળ GEEF ગ્લોબલ વૉટરટેક એવોર્ડ જીત્યો છે.

➡️નેશનલ ઈ-ગવર્નન્સ ડિવિઝને ડિજિટલ ગવર્નમેન્ટ સિનિયર લીડર્સ પ્રોગ્રામ માટે IIM-બેંગલુરુ સાથે ભાગીદારી કરી છે.

➡️તાજેતરમાં વિદેશ મંત્રી એસ. જયશંકર એ ટોક્યોના એડોગાવા વોર્ડમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું છે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Kiswa Career Academy
🚨 કોન્સ્ટેબલ : ઓફલાઈન બેચ 🚨

♻️ ખાખીનું સ્વપ્ન પૂરું કરો
          કિશ્વાની નિષ્ણાત ટીમ સાથે...
♻️

    🎟️ ADMISSION OPEN 🎟️
     ➥ વહેલા તે પહેલા ના ધોરણે....
        
     🗓️ 01 AUGUST, 2024 🗓️
           ગુરૂવારથી નવી બેચ શરૂ
   સમય : સાંજે 04.00 વાગે
            
🏷 1 YEAR APPLICATION
       RECORDED COURSE
              🆓 FREE 🆓

☎️ ડેમો માટે ફોનથી રજિસ્ટ્રેશન ફરજિયાત :
Mo. 7226850500 | 7228937500

   [ 🕰 ઓફિસ સમય: 10 થી 6 ]
༺━━━━━━━━━━━━━━━༻
  KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲

༺━━━━━━━━━━━━━━━༻
@Kiswa_Official_Gandhinagar
Forwarded from Aarambh Vidyapith
Demo Copy Interview Booklet Part 01.pdf
6.5 MB
નમસ્કાર!!

🤥 આરંભ વિદ્યાપીઠ ઓનલાઈન પ્લેટફોર્મ ગાંધીનગર દ્વારા ☄️ TDO ક્લાસ-2 ☄️ ઓફિસર માટે ઓફલાઈન ફ્રી મૉક ઇન્ટરવ્યૂ સેશનનું આયોજન થવા જઈ રહ્યું છે.

📣 આ ઇન્ટરવ્યૂ સેશન દ્વારા ઉમેદવારોમાં ચર્ચા પામેલી ઇન્ટરવ્યૂ માટેની ભ્રામક માન્યતાઓ દૂર થશે.⚡️ ફ્રી મૉક ઇન્ટરવ્યૂ ⚡️સેશનની પૂર્વતૈયારીના ભાગરૂપે આ PDF સચોટ અને સરળ માર્ગદર્શન માટે આપવામાં આવે છે. PDF ના અભ્યાસથી અને ઓફલાઈન ઇન્ટરવ્યૂ સેશનથી તમારી અંદર રહેલા ડરને દૂર કરી આત્મવિશ્વાસને કેળવશો કારણ કે આ સેશનમાં ગુજરાત GPSCના ભૂતપૂર્વ કાર્યકારી અધ્યક્ષ અને IBPS ઇન્ટરવ્યૂ પેનલ મેમ્બર તરીકે પાંચ વર્ષ સેવા આપનાર માનનીયશ્રી મૂળચંદ રાણાસાહેબ અને સમગ્ર ટીમ સાથે સીધો સંવાદ થશે. આ સેશનમાં ભાગ લેવા 📞 8128385528 ☎️ નંબર પર રજીસ્ટ્રેશન કરાવો.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં અર્બન ફોરેસ્ટ અભિયાનનો આરંભ કયા સ્થળેથી કર્યો?
➡️કોબા, ગાંધીનગર✔️

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત દેશવ્યાપી મહાઅભિયાન 'એક પેડ માં કે નામ'ને શહેરી વિસ્તારો સુધી પહોંચાડવાના ઉમદા અભિગમ અંતર્ગત તા. 31મી ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં અર્બન ફોરેસ્ટ ઉભા કરવાનું અભિયાન યોજાઈ રહ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અર્બન ફોરેસ્ટ અભિયાનનો આરંભ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના કોબા ખાતેથી વડના વૃક્ષ વાવીને કરાવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તા. 5મી જૂન, 2024ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસે ૪ વિશ્વ પર્યાવરણ દિવસે આ 'એક પેડ માં કે નામ' અભિયાનનું આહવાન કર્યું હતું.

અર્બન ફોરેસ્ટ અભિયાન અન્વયે રાજ્યના શહેરોમાં વન-વૃક્ષનો વિસ્તાર વધારવાના લક્ષ્યાંક સાથે રાજ્યની મહાનગરપાલિકાઓ, 157 નગરપાલિકાઓમાં 'એક પેડ માં કે નામ' અંતર્ગત અર્બન ફોરેસ્ટ મહાઅભિયાન યોજવામાં આવ્યું છે.

કોબા ખાતે 4700થી વધુ ચો.મીટરના પ્લોટમાં અર્બન ફોરેસ્ટનું નિર્માણ થશે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🙏🏻🔱Let's Celebrate Sawan Shivratri together!🔱🙏🏻

*2X વેલિડિટી + 3 મહિનાની વધારાની વેલિડિટી સાથે ગુજરાત મહાપક ઓલ-ઇન-વન સોલ્યુશન*

*તમામ લાઇવ ક્લાસ, ઇબુક્સ, ટેસ્ટ સિરીઝ, વીડિયો કોર્સ મેળવો*

વધુ ડિસ્કાઉન્ટ મેળવવા માટે કોડનો ઉપયોગ કરો: *GUJ01*

આજે જ જોડાઓ
🔗https://applink.adda247.com/d/12GlSWURMv

ઑફર ટૂંક સમયમાં સમાપ્ત થાય છે
🚨 આજે રાત્રે 9 વાગ્યે LIVE જોવાની તક ના ચૂકાય 🚨

💥 ૧૦૦૦ મુશ્કેલીઓ ll ૧૦૦ પડકાર ll ૧ સ્વપ્ન ll ''વર્દી'' 🎯

LIVE 1 ઓગસ્ટ (ગુરુવાર) રાત્રે 09:00 વાગ્યે

📹 Only On ICE RAJKOT યુટ્યુબ ચેનલ પર

🔔 Set Notify 👇
➡️
https://youtube.com/live/dgq33ZLTl8E

🎯 જો જો હો આ લેક્ચર જોવાની તક ના ચૂકાય 🎯
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from WORLD INBOX ACADEMY √
🔴 Live Now

👮‍♂ અબ કી બાર ખાખી પાર 👮‍♂

🏆 Khakhi Rankers - 2025 🏆

🛑 YouTube Live Lecture Series 🛑

🔷 Lecture 106

📚 વિષય - ભૌતિક વિજ્ઞાન - વિદ્યુત

👨‍🏫  શિક્ષક - ધવલ સર

🔸 સમય -  રાતે 9.00 થી 10.30

📣લાઈવ લેકચરમાં જોડાવવા માટે નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરી જોડવ...
⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️

https://youtube.com/live/S3NyEGxlDQ4?feature=share


આભાર...
🔽 પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે કે. કૈલાશનાથનની નિમણુંક

➡️ રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ 9 રાજ્યના રાજ્યપાલોની નિયુક્તિ કરી છે.

➡️ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા દેશના 6 નવા રાજ્યપાલની નિમણૂક સાથે સાથે અન્ય ૩ રાજ્યપાલની ફેરબદલી કરવામાં આવી છે. સાથે જ કે કૈલાશનાથન પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

➡️ નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યપ્રધાન હતા ત્યારથી માંડીને આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ભુપેન્દ્ર પટેલના પણ સલાહકાર રહી ચૂક્યા છે. કે. કૈલાશનાથન 29મી જુને નિવૃત થયા.

➡️ 1979 બેચના IAS અધિકારી કે. કૈલાશનાથન 2006માં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી હતા ત્યારે પ્રિન્સિપલ સેક્રેટરી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. વર્ષ 2013માં તેઓ નિવૃત થયા હતા. જો કે તેમના કાર્યકાળને સતત 2024 સુધી એક્સસ્ટેંશન મળતું રહ્યું હતું.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
📒 સંપૂર્ણ ગણિત અને રીઝનિંગ શીખવા હમણાજ પાટિયા એપ્લિકેશન ડાઉનલોડ કરો

📘 ગણિત અને રીઝનિંગ ના ૬ મહિના તેમજ ૧ વર્ષ વેલિડિટી ના કોર્સ ઉપલબ્ધ

Playstore Link : 📌📌
https://play.google.com/store/apps/details?id=co.lily.twvgs

Join Telegram : 📌📌
http://www.tg-me.com/krunalsirmaths

🎯 તૈયાર થઇ જાવ ગણિત રીઝનીંગ ના પાટીયા બેસાડવા
Forwarded from Kiswa Career Academy
🚨 કોન્સ્ટેબલ : ઓફલાઈન બેચ 🚨

♻️ ખાખીનું સ્વપ્ન પૂરું કરો
          કિશ્વાની નિષ્ણાત ટીમ સાથે...
♻️

    🎟️ ADMISSION OPEN 🎟️
     ➥ વહેલા તે પહેલા ના ધોરણે....
        
     🗓️ 01 AUGUST, 2024 🗓️
           ગુરૂવારથી નવી બેચ શરૂ
   સમય : સાંજે 04.00 વાગે
            
🏷 1 YEAR APPLICATION
       RECORDED COURSE
              🆓 FREE 🆓

☎️ ડેમો માટે ફોનથી રજિસ્ટ્રેશન ફરજિયાત :
Mo. 7226850500 | 7228937500

   [ 🕰 ઓફિસ સમય: 10 થી 6 ]
༺━━━━━━━━━━━━━━━༻
  KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲

༺━━━━━━━━━━━━━━━༻
@Kiswa_Official_Gandhinagar
📚 નદી કિનારે આવેલા શહેરો 📚

🎀 આજી
✔️ રાજકોટ

🎀 ઓઝત
✔️ નવીબંદર

🎀 વાત્રક
✔️ મહેમદાવાદ

🎀 ઔરંગા
✔️ વલસાડ

🎀 મેશ્વો
✔️ શામળાજી

🎀 દમણગંગા
✔️ સેલવાસ

🎀 ગોમતી
✔️ દ્વારકા

🎀 હાથમતી
✔️ હિંમતનગર

🎀 માઝમ
✔️ મોડાસા

✍️મહેશ ચૌહાણ

🔴 દરરોજ નવી અપડેટ્સ મેળવવા જોડાવ અમારી સાથે👇👇

http://T.me/gujaratigeneralknowledge
2024/09/24 22:28:05
Back to Top
HTML Embed Code: