Telegram Web Link
🤩_MAKE YOUR PREPARATION STRONGER_🤩

*RPF કોન્સ્ટેબલ મોક ટેસ્ટ 2024, Adda247 ગુજરાત દ્વારા પૂર્ણ દ્વિભાષી ઓનલાઈન ટેસ્ટ સિરીઝ*

Use code-*BOOK01* For *17% Off* Click the Link🔗⬇️
https://applink.adda247.com/d/LTCRQa6LXJ

🔥*Get 266 Test Series with Detailed Solutions*

_Unlock ટેસ્ટ સિરીઝ for Your Preparation_
📒 સંપૂર્ણ ગણિત અને રીઝનિંગ શીખવા હમણાજ પાટિયા એપ્લિકેશન ડાઉનલોડ કરો

📘 ગણિત અને રીઝનિંગ ના ૬ મહિના તેમજ ૧ વર્ષ વેલિડિટી ના કોર્સ ઉપલબ્ધ

Playstore Link : 📌📌
https://play.google.com/store/apps/details?id=co.lily.twvgs

Join Telegram : 📌📌
http://www.tg-me.com/krunalsirmaths

🎯 તૈયાર થઇ જાવ ગણિત રીઝનીંગ ના પાટીયા બેસાડવા
🤩_MAKE YOUR PREPARATION STRONGER_🤩

*RPF કોન્સ્ટેબલ મોક ટેસ્ટ 2024, Adda247 ગુજરાત દ્વારા પૂર્ણ દ્વિભાષી ઓનલાઈન ટેસ્ટ સિરીઝ*

Use code-*BOOK01* For *17% Off* Click the Link🔗⬇️
https://applink.adda247.com/d/LTCRQa6LXJ

🔥*Get 266 Test Series with Detailed Solutions*

_Unlock ટેસ્ટ સિરીઝ for Your Preparation_
👮‍♂️ PSI - કોન્સ્ટેબલ👮‍♂️
📝 6 ફ્રી ડેમો લેકચર

📅 22-07-2024
04 PM to 06 PM
📍 રાજકોટ (OFFLINE + ONLINE)
———————————
➡️ ગણિત, રીઝનીંગ અને બંધારણ જેવા વિષયોમાં વધુ માર્ક્સ મેળવવાની ગેરેન્ટેડ તૈયારી
➡️ GCERT અને NCERTની પાયાથી સંપૂર્ણ તૈયારી
➡️ વધુ સ્કોર મેળવવા માટે વ્યક્તિગત માર્ગદર્શન
➡️ Daily, Weekly અને Targetive Test
———————————
✔️ FREE.... FREE.... FREE...✔️
👉 ONLINE APPLICATION COURSE
👉 પરીક્ષાલક્ષી સંપૂર્ણ મટીરીયલ્સ અને બુક્સ

જૂના વિદ્યાર્થીઓને :- 10% Discount
———————————
🎯આજે જ રજિસ્ટ્રેશન કરાવો નીચે આપેલ લિંક પરથી રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે
https://forms.gle/Y5y1bZdZCtYj2pbKA

નીચે આપેલ લિંક પરથી Online કોર્સમાં જોડવામા જોડાવ
https://shorturl.at/IBZKw

📲 વધુ માહિતી માટે Call કરો
📞 91732 75078 , 917337 5078
📍 SMJ, સેન્ટ્રલ બસટોપ 3 જો માળ શોપ નંબર 31 થી 32 ઓફિસ નંબર 47 , રાજકોટ.
💥શ્રી કૃષ્ણમ બુક સ્ટોલ ભાવનગર 💥
📚 Online Book Store 📚

ગુજરાતના તમામ Online ‌ પ્લેટફોર્મ કરતાં સૌથી વધુ ડિસ્કાઉન્ટ આપતું પ્લેટફોર્મ.

👉ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના પુસ્તકો મળી રહશે

👉તમામ પબ્લિકેશનના તમામ પુસ્તકો સૌથી વધુ ડિસ્કાઉન્ટ સ્વરૂપે મળી રહશે.

👉GSSSB,GPSC,GPSSB,CCE પોલીસ ભરતી,વનરક્ષકતથા કેન્દ્ર સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો ઘરે બેઠા મળી રહેશે.

👉NCERT&GCERT પુસ્તકો ઉપર સૌથી વધુ ડિસ્કાઉન્ટ ઓફર પણ મળી રહેશે

👉તમામ પુસ્તકો ઉપર કુરીયર ચાજૅ ફ્રી તથા ઝડપી કુરીયર સર્વિસ .

🔥બુક મંગાવવા ઓડૅર કરવા માટે🔥

👉9016751972 ઉપર ઓનલાઇન પેમેન્ટ કરવાનું રહેશે

👉9016751972 ઉપર પેમેન્ટનો સ્ક્રીનશોટ તથા આપનું પુરું એડ્રેસ મોકલવાનું રહેશે

👉વધુ માહિતી માટે-9016751972

👉 Teligram Chenal
https://www.tg-me.com/krushnamonline

👉 Whatsup Chenal
https://whatsapp.com/channel/0029VadIogK6buMI36lDeb0i

👉 Instagram
https://www.instagram.com/krushnambooks?igsh=MXN6OTFuMHBtM2p1MQ==
🛑🛑MPHW-FHW -SSI🛑🛑

💥💥💥આરોગ્યની રસધાર💥💥💥
👉ALL India Part 1 To 5👈
(Old &New)

👉ટુંકજ સમયમાં સેનેટરી સબ ઇન્સ્પેક્ટર તથા નગરપાલિકાની MPHW-FHW પરીક્ષાની તૈયારી કરવા માટે ગુજરાતનુ બેસ્ટ પુસ્તક

📍 📍 બુકની વિશેષતા 📍 📍

📌 MPHW-FHW-SSIના તમામ મુદ્દાઓનો સમાવેશ
📌 FHWના મિડવાઇફરી તથા ચાઈલ્ડ નર્સિંગ ના સ્પેશિયલ ટોપીકનો સમાવેશ
📌 All Indiaના નવા તથા જૂના તમામ ભાગો તથા મોડ્યુલનો સમાવેશ
📌 એનાટોમી,એન્ટોમોલોજી,NCVBDC દવાઓ, રસીકરણ, બાયોમેડિકલ જેવા 60+ ટોપીકનો સમાવેશ.

👉બુકની કિંમત -₹-699

👉ઓફર કિંમત -₹-420

👉કુરિયર સર્વિસ ફ્રી


📍 બુકની DEMO COPY જોવા માટે 📍
https://www.tg-me.com/pratik_ahir_mphw/25681

💥💥💥બુક મંગાવવા માટે 💥💥💥

👉9227706181 ઉપર પેમેન્ટ કરવાનું રહેશે

👉9879706181 ઉપર પેમેન્ટનો સ્ક્રીનશોટ તથા તમારું પુરું એડ્રેસ મોકલવાનું રહેશે

👉વધુ માહિતી માટે -9099226161
👉Telegram Join-https://www.tg-me.com/pratik_ahir_mphw
🔥Group B Targeted Batch🔥

Application Link : 📌📌
https://play.google.com/store/apps/details?id=co.lily.twvgs

Live Batch Link : 📌📌
https://patiya.page.link/eU4chu44vVMazzXz6

એક વખત ફ્રી ડેમો ક્લાસ જોયા બાદ જ નિર્ણય કરવો 🧿

Join Telegram : 📎📎
http://www.tg-me.com/krunalsirmaths
Forwarded from WORLD INBOX ACADEMY √
🔴 Live Now..

👮‍♂ અબ કી બાર ખાખી પાર 👮‍♂

🏆 Khakhi Rankers - 2025 🏆

🛑 YouTube Live Lecture Series 🛑

🔷 Lecture 98

📚 વિષય - વારસો - નાટ્યકલા

👨‍🏫  શિક્ષક - નિર્મલ સર

🔸 સમય -  રાતે 9.00 થી 10.30

📣લાઈવ લેકચરમાં જોડાવવા માટે નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરી જોડવ...
⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️

https://youtube.com/live/fTpKT6ppK4o?feature=share


આભાર...
257
કાન્હડદે પ્રબંધ’નો મુખ્ય રસ કયો છે? Ans: વીર રસ

258
કાલિદાસના ‘અભિજ્ઞાન શાકુન્તલમ્’ના ગુજરાતી અનુવાદક કોણ છે? Ans: ઉમાશંકર જોશી

259
કાળો ડુંગર ગુજરાતમાં કયાં આવેલો છે? Ans: કચ્છ

260
કાંકરાપાર બંધ કઇ નદી પર આવેલો છે ? Ans: તાપી

261
કાંકરિયા તળાવ કઇ સાલમાં અસ્તિત્વમાં આવ્યું ? Ans: ઈ.સ. ૧૪૫૧

262
કાંકરિયા તળાવ કોણે બંધાવેલું? Ans: સુલતાન કુત્બુદીન

263
કાંકરિયા તળાવના મધ્યે આવેલી નગીનાવાડી બનાવવાનું પ્રયોજન શું હતું? Ans: સુલતાનોનું ગ્રીષ્મકાલિન નિવાસસ્થાન

264
કાંતિ મડિયાની નાટ્ય સંસ્થાનું નામ શું છે ? Ans: નાટ્યસંપદા

265
કુદરતી રંગો દ્વારા તૈયાર થતા અને દુર્લભ કલાત્મકતા ધરાવતા પટોળા ગુજરાતના કયા શહેરમાં બને છે? Ans: પાટણ

266
કુમાર ગાંધર્વ એવૉર્ડ કયા રાજયની સરકાર આપે છે? Ans: ગુજરાત

267
કુમારપાળે કોની પ્રેરણાથી જૈનધર્મ સ્વીકાર્યો હતો? Ans: હેમચંદ્રાચાર્ય

268
કેન્દ્રીય ધારાસભાનાં પ્રથમ ભારતીય અધ્યક્ષ પ્રથમ ગુજરાતી કોણ હતા? Ans: વિઠ્ઠલભાઇ પટેલ

269
કેળની એક ખાસ જાત એવી ઇલાયચી કેળનું વાવેતર ગુજરાતમાં કયાં થાય છે ? Ans: ચોરવાડ

270
કેળવણીકાર નાનાભાઇ ભટ્ટે સ્થાપેલી લોકભારતી-સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે ? Ans: ભાવનગર

271
કોના નામે હૈદ્રાબાદમાં નેશનલ પોલિસ એકેડમી છે? Ans: સરદાર વલ્લભભાઇ પટેલ

272
કોના શાસનકાળ દરમ્યાન ગુજરાતનું પાટનગર અમદાવાદથી ચાંપાનેર ખસેડાયું? Ans: મહંમદ બેગડો

273
કોની આગેવાની હેઠળ વડોદરા શહેરમાં કલાભવનની સ્થાપના થઇ હતી? Ans: ત્રિભુવનદાસ ગજજર

274
કોયલકુળના પક્ષી બપૈયાને સૌરાષ્ટ્રમાં કયા નામે ઓળખવામાં આવે છે? Ans: ખરાડિયો

275
કોયલકુળનું પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઇંડા સેવવા મૂકી આવે છે? Ans: લેલાં

276
ખનીજતેલના શુદ્ધિકરણની રીફાઇનરી કયાં આવેલી છે ? Ans: મામલગાર કોયલી

277
ખરાદીકામના ઉદ્યોગ માટે ગુજરાતનું કયું નગર સુવિખ્યાત છે ? Ans: સંખેડા

278
ખંડકાવ્યનું સર્જન સૌપ્રથમ કોણે કર્યું હોવાનું મનાય છે? Ans: કવિ કાન્ત

279
ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પત્થર મળે છે ? Ans: રાજપીપળાના ડુંગરોની

280
ખારાઘોડા શાના ઉત્પાદન માટે જાણીતું છે ? Ans: મીઠા

281
ખીજડીયાનુ પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ? Ans: જામનગર

282
ખેડબ્રહ્મા નજીક કયા ગામમાં ચિત્ર-વિચિત્ર મેળો ભરાય છે? Ans: ગુણભાખરી

283
ખેડબ્રહ્મા, ઈડર અને શામળાજી નજીકની ટેકરીઓ કયા નામથી ઓળખાય છે? Ans: આરાસુરની ટેકરીઓ

284
ખેતીવાડીનાં ઓજારો માટે ગુજરાતનું સૌથી જાણીતું સ્થળ કયું છે? Ans: રાજકોટ

285
ખો-ખોની રમતના પ્રસિદ્ધ ગુજરાતી મહિલા ખેલાડીનું નામ જણાવો. Ans: ભાવના પરીખ

286
ખોબો ભરીને અમે એટલું હસ્ચા કે કૂવો ભરીને અમે રોઇ પડ્યા’ ગીતના લેખક કોણ છે? Ans: જગદીશ જોશી

287
ગરીબી દૂર કરવા માટે ‘અંત્યોદય યોજના’ દાખલ કરનાર કયા ગુજરાતી હતા? Ans: બાબુભાઇ જશભાઇ પટેલ

288
ગંગાસતીની પુત્રવધૂનું નામ શું હતું ? Ans: પાનબાઈ

289
ગાંધી જયંતી (૨ ઓકટોબર) દુનિયાભરમાં બીજા કયા નામે પણ ઉજવાય છે? Ans: આંતરરાષ્ટ્રીય અહિંસા દિન

290
ગાંધી વિચારધારા મુજબ કાર્યરત વિશ્વવિદ્યાલયનું નામ આપો. Ans: ગૂજરાત વિદ્યાપીઠ+B1631

291
ગાંધીજી કયા રાજયના રાજવીની સરમુખત્યારશાહી વિરુદ્ધ સત્યાગ્રહ પર ઉતર્યા હતા? Ans: રાજકોટ

292
ગાંધીજી કોને પોતાનો પાંચમો પુત્ર ગણતા? Ans: જમનાલાલ બજાજ

293
ગાંધીજીએ ‘સર્વોદય’ પુસ્તક જૉન રસ્કિનના કયા પુસ્તકથી પ્રભાવિત થઇને લખ્યું હતું? Ans: અન ટુ ધી લાસ્ટ

294
ગાંધીજીએ આનંદશંકર ધ્રુવની કઈ કૃતિને ‘વૃદ્ધપોથી’ કહી છે? Ans: હિન્દુ ધર્મની બાળપોથી

295
ગાંધીજીએ કયા સ્વાતંત્ર્ય સેનાની મહિલાને શસ્ત્ર રાખવાની છૂટ આપી હતી ? Ans: પૂર્ણિમાબહેન પકવાસા

296
ગાંધીજીએ ગુજરાતની કઇ લડતને ‘ધર્મયુદ્ધ’ નામ આપ્યું? Ans: અમદાવાદ મિલ સત્યાગ્રહ

297
ગાંધીજીએ દાંડીકૂચ કયા અન્યાયી કાયદાના ભંગ કરવાના આશયથી કરી હતી? Ans: મીઠા

298
ગાંધીજીએ ભાવનગરની કઇ કોલેજમાં અભ્યાસ કર્યો હતો? Ans: શામળદાસ કોલેજ

299
ગાંધીજીએ રાજકોટની કઇ શાળામાં અભ્યાસ કર્યો હતો? Ans: સર આલ્ફ્રેડ હાઈસ્કૂલ

300
ગાંધીજીના જન્મદિવસને કયા આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઊજવવામાં આવે છે? Ans: આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ


301
ગાંધીજીના સમાધિ સ્મારકને કયા નામે ઓળખવામાં આવે છે? Ans: રાજઘાટ

302
ગાંધીજીના સ્વપ્નનું ભારત તેમના કયા પુસ્તકમાં જોવા મળે છે? Ans: હિંદ સ્વરાજ

303
ગાંધીજીનાં માતા પિતાના નામ જણાવો. Ans: માતા પૂતળીબાઈ અને પિતા કરમચંદ ગાંધી

304
ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર બીજા કયા નામે ઓળખાય છે? Ans: સુદામાપુરી

305
ગાંધીજીનું સ્વરાજ અંગેનું ચિંતન કયા પુસ્તકમાં આલેખાયેલું છે? Ans: હિંદ સ્વરાજ

306
ગાંધીજીને ‘બાપુ’નું બિરૂદ કયા સત્યાગ્રહમાં મળ્યું? Ans: ચંપારણ સત્યાગ્રહ
Forwarded from Bbandharn Banner via @Qualitymovbot
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Kiswa Career Academy
🎓 GPSC CLASS  1/2 : OFFLINE 🎓
              PRELIM + MAINS
          FOUNDATION BATCH


🆓 10 FREE DEMO LECTURE 🆓
               24, JULY, 2024
                બુધવારના રોજ

ડેમો સમય : બપોરે 1.30 વાગે
  
🏷 1 YEAR APPLICATION
          RECORDED COURSE
                🆓 FREE 🆓


☎️ ડેમો માટે ફોનથી રજિસ્ટ્રેશન ફરજિયાત :
Mo. 7226850500 | 7228937500

   [ 🕰 ઓફિસ સમય: 10 થી 6 ]
༺━━━━━━━━━━━━━━━༻
  ♻️ સફળતાનું સરનામું એટલે...
   KISWA CAREER ACADEMY
 ♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲
༺━━━━━━━━━━━━━━━༻
@Kiswa_Official_Gandhinagar
📒 સંપૂર્ણ ગણિત અને રીઝનિંગ શીખવા હમણાજ પાટિયા એપ્લિકેશન ડાઉનલોડ કરો

📘 ગણિત અને રીઝનિંગ ના ૬ મહિના તેમજ ૧ વર્ષ વેલિડિટી ના કોર્સ ઉપલબ્ધ

Playstore Link : 📌📌
https://play.google.com/store/apps/details?id=co.lily.twvgs

Join Telegram : 📌📌
http://www.tg-me.com/krunalsirmaths

🎯 તૈયાર થઇ જાવ ગણિત રીઝનીંગ ના પાટીયા બેસાડવા
🤩_MAKE YOUR PREPARATION STRONGER_🤩

*RPF કોન્સ્ટેબલ મોક ટેસ્ટ 2024, Adda247 ગુજરાત દ્વારા પૂર્ણ દ્વિભાષી ઓનલાઈન ટેસ્ટ સિરીઝ*

Use code-*BOOK01* For *17% Off* Click the Link🔗⬇️
https://applink.adda247.com/d/LTCRQa6LXJ

🔥*Get 266 Test Series with Detailed Solutions*

_Unlock ટેસ્ટ સિરીઝ for Your Preparation_
💵 બજેટ 2024 ટીમ✔️

👫નાણા મંત્રાલયના મુખ્ય અધિકારીઓ

🌐 નિર્મલા સીતારમણ: નાણા મંત્રી
🌐 પંકજ ચૌધરી: નાણા રાજ્ય મંત્રી
🌐 ટીવી સોમનાથન: નાણા સચિવ
🌐 સંજય મલ્હોત્રા: મહેસૂલ સચિવ
🌐 વિવેક જોશી: નાણાકીય સેવાઓ સચિવ
🌐 અજય શેઠ: આર્થિક બાબતોના સચિવ
🌐 તુહિન કે પાંડે: DIPAM સેક્રેટરી
🌐 વી અનંત નાગેશ્વરન: મુખ્ય આર્થિક સલાહકાર

🌐અન્ય મહત્વના અધિકારીઓ

🔵 સંજય અગ્રવાલ: CBIC અધ્યક્ષ
🔵 રવિ અગ્રવાલ: CBDT અધ્યક્ષ


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Kiswa Career Academy
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🎓 GPSC CLASS  1/2 : OFFLINE 🎓
              PRELIM + MAINS
          FOUNDATION BATCH

🆓 10 FREE DEMO LECTURE 🆓
               24, JULY, 2024
                બુધવારના રોજ
ડેમો સમય : બપોરે 1.30 વાગે

☎️ ડેમો માટે ફોનથી રજિસ્ટ્રેશન ફરજિયાત :
Mo. 7226850500 | 7228937500

@Kiswa_Official_Gandhinagar
💵ભારતીય બજેટ: ઐતિહાસિક ઝલક

🌐 પ્રથમ ભારતીય બજેટ
➡️  બ્રિટિશ ભારતમાં, ગવર્નર જનરલ લોર્ડ કેનિંગ ના નાણાકીય સભ્ય જેમ્સ વિલ્સન દ્વારા 18 ફેબ્રુઆરી, 1860 ના રોજ પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.

🌐 બંધારણ અને બજેટ
➡️ ભારતના બંધારણના અનુચ્છેદ 112 મુજબ, એક વર્ષના કેન્દ્રીય બજેટને "વાર્ષિક નાણાકીય નિવેદન" કહેવામાં આવે છે.
"બજેટ" શબ્દનો ઉલ્લેખ બંધારણમાં ક્યાંય નથી.

🌐 સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ:
➡️ સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ 26 નવેમ્બર, 1947 ના રોજ નાણામંત્રી આર. કે. શણમુખમ ચેટ્ટી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
📒 સંપૂર્ણ ગણિત અને રીઝનિંગ શીખવા હમણાજ પાટિયા એપ્લિકેશન ડાઉનલોડ કરો

📘 ગણિત અને રીઝનિંગ ના ૬ મહિના તેમજ ૧ વર્ષ વેલિડિટી ના કોર્સ ઉપલબ્ધ

Playstore Link : 📌📌
https://play.google.com/store/apps/details?id=co.lily.twvgs

Youtube Channel : 📌📌
https://youtube.com/@patiyabykrunalbhochiya?si=-l__Y4WIq8eLxEaC

Join Telegram : 📌📌
http://www.tg-me.com/krunalsirmaths

🎯 તૈયાર થઇ જાવ ગણિત રીઝનીંગ ના પાટીયા બેસાડવા
Forwarded from WORLD INBOX ACADEMY √
🔴 Live Now..

👮‍♂ અબ કી બાર ખાખી પાર 👮‍♂

🏆 Khakhi Rankers - 2025 🏆

🛑 YouTube Live Lecture Series 🛑

🔷 Lecture 99

📚 વિષય - ગણિત - ઝડપ, સમય અને અંતર

👨‍🏫  શિક્ષક - બારોટ સર

🔸 સમય -  રાતે 9.00 થી 10.30

📣લાઈવ લેકચરમાં જોડાવવા માટે નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરી જોડવ...
⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️

https://youtube.com/live/o93a5iHgZqw?feature=share


આભાર...
◆ સૌથી વધુ ક્રિયાશીલ અધાતુ - ફ્લોરીન

◆સૌથી વધુ ક્રિયાશીલ ધાતુ - સિઝિયમ

◆ સૌથી હલકું તત્ત્વ - હાઈડ્રોજન.

◆ સૌથી ભારે તત્ત્વ - કાર્બન ડાયોક્સાઈડ

◆ સૌથી ભારે ધાતુ તત્ત્વ - ઓસ્મિયમ

◆ સૌથી હલકુ ધાતુ તત્ત્વ - લિથીયમ

◆ પ્રવાહી ધાતુ તત્વ - પારો અને ગેલિયમ

◆ પ્રવાહી અધાતુ તત્ત્વ - બ્રોમીન

◆ મોરથુથુનું રાસાયણિક નામ કોપર સલ્ફટ છે.

◆ લસણ અને ડુંગળીમાં ગંધનું કારણ પોટેશિયમ છે

◆ ફોટોગ્રાફીમાં સિલ્વર બ્રોમાઈડ અને કોપર સલ્ફટનો ઉપયોગ થાય છે.

◆ કાચા ફળોને કૃત્રિમ રીતે પકવવા માટે ઉપયોગ કરાતી વાયુ-એસીટિલિન

◆ બુલેટપ્રુફ પદાર્થો બનાવવા પોલી કાર્બોનેટસનો ઉપયોગ થાય છે.

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
2024/09/25 08:35:39
Back to Top
HTML Embed Code: