Telegram Web Link
⚡️ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો માટે અગત્યની જાહેરાત

ફોરેસ્ટ ગાર્ડની પરિક્ષાની રી: રિવાઇજડ ફાઈનલ આન્સર કી તા: 15 જુલાઈ ,2024 , સોમવારનાં રોજ સાંજે 7:00 કલાકે મંડળની વેબસાઇટ પર પ્રસિધ્ધ કરવામાં આવશે.

https://www.tg-me.com/ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
શું તમે AMC જુનિયર ક્લાર્ક પરીક્ષા અમદાવાદ સ્પેશિયલ, બેઝિક ઓફ એકાઉન્ટિંગ અને ઓડિટિંગ અને કોમ્પ્યુટર વિશે ચિંતિત છો?

🚨🚨 તો તમારી ચિંતા સાચી છે. કારણ કે આ વિષયો 40 ગુણનું ભારણ ધરાવે છે.

પરંતુ હવે Adda247 તમારી ચિંતાઓનું સમાધાન લાવ્યું છે.
📹📹 જુઓ આ વિડિયો..!!

હવે લિંક પર ક્લિક કરો- https://tinyurl.com/BNB-GUJ-YT-12-JUN

Adda247😍😍 સાથે સપના 💭🤔 થી વાસ્તવિકતા સુધી.....

💰📚 #AMC_Jr_Clerk_Exam_📚💰
🌟મહત્વપૂર્ણ અપડેટ્સ (14 જુલાઈ, 2024)

🔽 CCE પરીક્ષા

➡️ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા CCE પરીક્ષાની ફાઈનલ આન્સર કી 10 થી 12 દિવસમાં જાહેર કરવામાં આવશે.

🔽 AMC ભરતી

➡️અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં વિવિધ વિભાગોમાં ઘણી ખાલી જગ્યાઓ છે. આ વર્ષે દિવાળી સુધીમાં 1239 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ભરતી પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે.

🔽RMC પરીક્ષાઓ

➡️RMC ની વિવિધ પરીક્ષાઓના કોલ લેટર 15 જુલાઈ થી RMC ની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે.

🔽સમાજ કલ્યાણ નિરીક્ષક ની ભરતી

➡️સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના સમાજ કલ્યાણ નિરીક્ષક ની કચેરી માટે 60 પ્રોબેશન ઓફિસરની જગ્યાઓ ભરવામાં આવશે.

🔄16 જુલાઈ ના રોજથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

🔄ઉમેદવારો પાસે સમાજ સેવા, મનોવિજ્ઞાન અથવા સમાજ શાસ્ત્ર મુખ્ય વિષય સાથે સ્નાતક ડિગ્રી હોવી જરૂરી છે.

🔽વન વિભાગ ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા

➡️વન વિભાગની ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાની રી: રિવાઇઝડ ફાઇનલ આન્સર કી 15 જુલાઈ, 2024, સોમવારે સાંજે 7 વાગ્યે જાહેર કરવામાં આવશે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
💥શ્રી કૃષ્ણમ બુક સ્ટોલ ભાવનગર 💥
📚 Online Book Store 📚

ગુજરાતના તમામ Online ‌ પ્લેટફોર્મ કરતાં સૌથી વધુ ડિસ્કાઉન્ટ આપતું પ્લેટફોર્મ.

👉ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના પુસ્તકો મળી રહશે

👉તમામ પબ્લિકેશનના તમામ પુસ્તકો સૌથી વધુ ડિસ્કાઉન્ટ સ્વરૂપે મળી રહશે.

👉GSSSB,GPSC,GPSSB,CCE પોલીસ ભરતી,વનરક્ષકતથા કેન્દ્ર સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો ઘરે બેઠા મળી રહેશે.

👉NCERT&GCERT પુસ્તકો ઉપર સૌથી વધુ ડિસ્કાઉન્ટ ઓફર પણ મળી રહેશે

👉તમામ પુસ્તકો ઉપર કુરીયર ચાજૅ ફ્રી તથા ઝડપી કુરીયર સર્વિસ .

🔥બુક મંગાવવા ઓડૅર કરવા માટે🔥

👉9016751972 ઉપર ઓનલાઇન પેમેન્ટ કરવાનું રહેશે

👉9016751972 ઉપર પેમેન્ટનો સ્ક્રીનશોટ તથા આપનું પુરું એડ્રેસ મોકલવાનું રહેશે

👉વધુ માહિતી માટે-9016751972

👉 Teligram Chenal
https://www.tg-me.com/krushnamonline

👉 Whatsup Chenal
https://whatsapp.com/channel/0029VadIogK6buMI36lDeb0i

👉 Instagram
https://www.instagram.com/krushnambooks?igsh=MXN6OTFuMHBtM2p1MQ==
🖊શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના નવા સભ્ય તરીકે કયા દેશને સામેલ કરવામાં આવ્યો છે?

➡️બેલારુસ (10મો સભ્ય દેશ)

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊તાજેતરમાં કોલંબો સિક્યુરિટી કોન્ફલેવ (CSC)ના સભ્ય તરીકે કયો દેશ જોડાયો છે ?

➡️બાંગલાદેશ

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
♦️તાજેતરમાં ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી?
🛑🛑MPHW-FHW -SSI🛑🛑

💥💥💥આરોગ્યની રસધાર💥💥💥
👉ALL India Part 1 To 5👈
(Old &New)

👉ટુંકજ સમયમાં સેનેટરી સબ ઇન્સ્પેક્ટર તથા નગરપાલિકાની MPHW-FHW પરીક્ષાની તૈયારી કરવા માટે ગુજરાતનુ બેસ્ટ પુસ્તક

📍 📍 બુકની વિશેષતા 📍 📍

📌 MPHW-FHW-SSIના તમામ મુદ્દાઓનો સમાવેશ
📌 FHWના મિડવાઇફરી તથા ચાઈલ્ડ નર્સિંગ ના સ્પેશિયલ ટોપીકનો સમાવેશ
📌 All Indiaના નવા તથા જૂના તમામ ભાગો તથા મોડ્યુલનો સમાવેશ
📌 એનાટોમી,એન્ટોમોલોજી,NCVBDC દવાઓ, રસીકરણ, બાયોમેડિકલ જેવા 60+ ટોપીકનો સમાવેશ.

👉બુકની કિંમત -₹-699

👉ઓફર કિંમત -₹-420

👉કુરિયર સર્વિસ ફ્રી


📍 બુકની DEMO COPY જોવા માટે 📍
https://www.tg-me.com/pratik_ahir_mphw/25681

💥💥💥બુક મંગાવવા માટે 💥💥💥

👉9227706181 ઉપર પેમેન્ટ કરવાનું રહેશે

👉9879706181 ઉપર પેમેન્ટનો સ્ક્રીનશોટ તથા તમારું પુરું એડ્રેસ મોકલવાનું રહેશે

👉વધુ માહિતી માટે -9099226161
👉Telegram Join-https://www.tg-me.com/pratik_ahir_mphw
🌐ભારતમાં વર્તમાન કેન્દ્રશાસિત પ્રદેશો

🔽 અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ
➡️આ દ્વીપસમૂહ બંગાળની ખાડીમાં આવેલો છે અને તે તેના સુંદર દરિયાકિનારા, ગીચ જંગલો અને અનન્ય વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ માટે જાણીતો છે.
વર્તમાન લેફ્ટનન્ટ ગવર્નર
➡️ અજય કુમાર

🔽 ચંડીગઢ
➡️આ શહેર પંજાબ અને હરિયાણા રાજ્યોની સંયુક્ત રાજધાની છે. તે શહેરી આયોજન અને સ્થાપત્ય માટે તેની આધુનિક ડિઝાઇન માટે પ્રખ્યાત છે.
વર્તમાન લેફ્ટનન્ટ ગવર્નર
➡️બનવારીલાલ પુરોહિત

🔽 દાદરા નગર હવેલી દીવ અને દમણ
➡️આ કેન્દ્રશાસિત પ્રદેશ પશ્ચિમ ભારતના દરિયાકિનારે આવેલો છે. તે તેના ઐતિહાસિક કિલ્લાઓ, ચર્ચ અને મંદિરો માટે જાણીતો છે.
વર્તમાન લેફ્ટનન્ટ ગવર્નર
➡️પ્રફુલ પટેલ

🔽 દિલ્હી
➡️ભારતની રાજધાની, દિલ્હી એક મહાનગર છે જે ઐતિહાસિક સ્મારકો, સંગ્રહાલયો અને બજારોથી ભરપુર છે.
વર્તમાન લેફ્ટનન્ટ ગવર્નર
➡️ વિનય કુમાર સક્સેના

🔽 જમ્મુ અને કાશ્મીર
➡️આ કેન્દ્રશાસિત પ્રદેશ હિમાલય પર્વતમાળામાં આવેલો છે અને તે તેના આકર્ષક પર્વત દૃશ્યો, ખીણો અને ગ્લેશિયરો માટે જાણીતો છે.
વર્તમાન લેફ્ટનન્ટ ગવર્નર
➡️મનોજ સિંહા

🔽 લક્ષદ્વીપ
➡️આ દ્વીપસમૂહ ભારતના પશ્ચિમ દરિયાકિનારે અરબી સમુદ્રમાં આવેલો છે. તે તેના કોરલ રીફ્સ, સ્પષ્ટ પાણી અને સુંદર દરિયાકિનારા માટે જાણીતો છે.
વર્તમાન લેફ્ટનન્ટ ગવર્નર
➡️ પ્રફુલ પટેલ

🔽 લદ્દાખ
➡️હિમાલયમાં આવેલો આ ઉચ્ચ-ઊંચાઈવાળો પ્રદેશ તેના બૌદ્ધ મઠો, ખીણો અને ઠંડા રણ માટે જાણીતો છે.
વર્તમાન લેફ્ટનન્ટ ગવર્નર
➡️ મથુરદાસ

🔽 પોંડિચેરી
➡️આ કેન્દ્રશાસિત પ્રદેશ દક્ષિણ ભારતના દરિયાકિનારે આવેલો છે અને તે ફ્રેન્ચ સંસ્કૃતિ અને વારસાના પ્રભાવ માટે જાણીતો છે.
વર્તમાન લેફ્ટનન્ટ ગવર્નર
➡️ડૉ. તમિલિસાઈ સૌંદરરાજન


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Kiswa Career Academy
🚨 કોન્સ્ટેબલ : ઓફલાઈન બેચ 🚨

♻️ ખાખીનું સ્વપ્ન પૂરું કરો
      કિશ્વાની નિષ્ણાત ટીમ સાથે...
♻️

🆓 FREE DEMO LECTURE 🆓
             18 JULY, 2024
              ગુરુવારના રોજ


🏷 1 YEAR APPLICATION
       RECORDED COURSE
              🆓 FREE 🆓

☎️ ડેમો માટે ફોનથી રજિસ્ટ્રેશન ફરજિયાત :
Mo. 7226850500 | 7228937500

   [ 🕰 ઓફિસ સમય: 10 થી 6 ]
༺━━━━━━━━━━━━━━━༻
  KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲

༺━━━━━━━━━━━━━━━༻
@Kiswa_Official_Gandhinagar
🖊ઈન્ટરનેશનલ પેમેન્ટ્સમાં નવી રીત લાવવા માટે "પ્રોજેક્ટ નેક્સસ" ની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી છે?

➡️બેંક ફોર ઈન્ટરનેશનલ સેટલમેન્ટ્સ (BIS) દ્વારા "પ્રોજેક્ટ નેક્સસ" શરૂ કરવામાં આવ્યો છે.

➡️આ એક નવી પહેલ છે જેનો હેતુ આંતરરાષ્ટ્રીય ચુકવણી પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ, સુરક્ષિત અને ઍક્સેસીબલ બનાવવાનો છે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊વૈશ્વિક સ્તરે જનરેટિવ AI નવીનતામાં ભારત કયા સ્થાને છે?

➡️ભારત વૈશ્વિક સ્તરે જનરેટિવ AI નવીનતામાં 5મા ક્રમે છે.

➡️આ ક્ષેત્રમાં ભારતની પ્રગતિ ઘણી ઝડપી રહી છે, અને ઘણી સ્થાનિક કંપનીઓ અને સંશોધન સંસ્થાઓ આ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપી રહી છે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🛑🛑MPHW-FHW -SSI🛑🛑

💥💥💥આરોગ્યની રસધાર💥💥💥
👉ALL India Part 1 To 5👈
(Old &New)

👉ટુંકજ સમયમાં સેનેટરી સબ ઇન્સ્પેક્ટર તથા નગરપાલિકાની MPHW-FHW પરીક્ષાની તૈયારી કરવા માટે ગુજરાતનુ બેસ્ટ પુસ્તક

📍 📍 બુકની વિશેષતા 📍 📍

📌 MPHW-FHW-SSIના તમામ મુદ્દાઓનો સમાવેશ
📌 FHWના મિડવાઇફરી તથા ચાઈલ્ડ નર્સિંગ ના સ્પેશિયલ ટોપીકનો સમાવેશ
📌 All Indiaના નવા તથા જૂના તમામ ભાગો તથા મોડ્યુલનો સમાવેશ
📌 એનાટોમી,એન્ટોમોલોજી,NCVBDC દવાઓ, રસીકરણ, બાયોમેડિકલ જેવા 60+ ટોપીકનો સમાવેશ.

👉બુકની કિંમત -₹-699

👉ઓફર કિંમત -₹-420

👉કુરિયર સર્વિસ ફ્રી


📍 બુકની DEMO COPY જોવા માટે 📍
https://www.tg-me.com/pratik_ahir_mphw/25681

💥💥💥બુક મંગાવવા માટે 💥💥💥

👉9227706181 ઉપર પેમેન્ટ કરવાનું રહેશે

👉9879706181 ઉપર પેમેન્ટનો સ્ક્રીનશોટ તથા તમારું પુરું એડ્રેસ મોકલવાનું રહેશે

👉વધુ માહિતી માટે -9099226161
👉Telegram Join-https://www.tg-me.com/pratik_ahir_mphw
🖊તાજેતરમાં, ફિલિપાઈન્સે કયા દેશ સાથે પારસ્પરિક ઍક્સેસ કરાર (RAA) પર હસ્તાક્ષર કર્યા છે?

➡️ફિલિપાઈન્સ અને જાપાન એ તાજેતરમાં એક પારસ્પરિક ઍક્સેસ કરાર (RAA) પર હસ્તાક્ષર કર્યા છે.

➡️આ કરાર બંને દેશો વચ્ચે સૈન્ય સહયોગ અને સંયુક્ત સૈન્ય કવાયતોને વધુ મજબૂત બનાવશે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖊GRSE એક્સિલરેટેડ ઈનોવેશન નર્ચરિંગ સ્કીમ (GAINS 2024) કોના દ્વારા શરૂ કરવામાં આવી છે?

➡️GRSE એક્સિલરેટેડ ઈનોવેશન નર્ચરિંગ સ્કીમ (GAINS 2024)નું ઉદ્ઘાટન રક્ષા રાજ્ય મંત્રી શ્રી સંજય સેઠ દ્વારા કરવામાં આવ્યું હતું.

➡️આ યોજનાનો હેતુ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE) માં નવીનતા અને સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
💥શ્રી કૃષ્ણમ બુક સ્ટોલ ભાવનગર 💥
📚 Online Book Store 📚

ગુજરાતના તમામ Online ‌ પ્લેટફોર્મ કરતાં સૌથી વધુ ડિસ્કાઉન્ટ આપતું પ્લેટફોર્મ.

👉ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના પુસ્તકો મળી રહશે

👉તમામ પબ્લિકેશનના તમામ પુસ્તકો સૌથી વધુ ડિસ્કાઉન્ટ સ્વરૂપે મળી રહશે.

👉GSSSB,GPSC,GPSSB,CCE પોલીસ ભરતી,વનરક્ષકતથા કેન્દ્ર સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો ઘરે બેઠા મળી રહેશે.

👉NCERT&GCERT પુસ્તકો ઉપર સૌથી વધુ ડિસ્કાઉન્ટ ઓફર પણ મળી રહેશે

👉તમામ પુસ્તકો ઉપર કુરીયર ચાજૅ ફ્રી તથા ઝડપી કુરીયર સર્વિસ .

🔥બુક મંગાવવા ઓડૅર કરવા માટે🔥

👉9016751972 ઉપર ઓનલાઇન પેમેન્ટ કરવાનું રહેશે

👉9016751972 ઉપર પેમેન્ટનો સ્ક્રીનશોટ તથા આપનું પુરું એડ્રેસ મોકલવાનું રહેશે

👉વધુ માહિતી માટે-9016751972

👉 Teligram Chenal
https://www.tg-me.com/krushnamonline

👉 Whatsup Chenal
https://whatsapp.com/channel/0029VadIogK6buMI36lDeb0i

👉 Instagram
https://www.instagram.com/krushnambooks?igsh=MXN6OTFuMHBtM2p1MQ==
ViewFile (10).pdf
535.8 KB
🔽જાહેરાત ક્રમાંક: FOREST/202223/1, વન રક્ષક (Forest Guard), વર્ગ-૩ની તા.૦૮/૦૨/૨૦૨૪ થી તા.૨૭/૦૨/૨૦૨૪ દરમ્યાન યોજવામાં આવેલ CBRT પરીક્ષાની Re-Revise Final Answer Key cum Response Sheet

https://g26.digialm.com//EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=87730&orgId=32791&app_seq_no=214008

➡️Last date : 21/07/2024
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from WORLD INBOX ACADEMY √
❇️ Live Now..

👮‍♂ અબ કી બાર ખાખી પાર 👮‍♂

🏆 Khakhi Rankers - 2025 🏆

🛑 YouTube Live Lecture Series 🛑

🔷 Lecture 92

📚 વિષય - ભારત અને ગુજરાતની ચિત્રકળા ભાગ 2

👨‍🏫  શિક્ષક - નિર્મલ સર

🔸 સમય -  રાતે 9.00 થી 10.30

📣લાઈવ લેકચરમાં જોડાવવા માટે નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરી જોડવ...
⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️

https://youtube.com/live/XsI9fcbDe04?feature=share


આભાર...
【૧】ગુજરાત સરકાર દ્રારા જૂનાગઢને મહાનગરપાલિકા ક્યા વર્ષ જાહેર કરવામાં આવ્યું ?
● વર્ષ ૨૦૦૪

【૨】ઘનશ્યામભાઈ ઓઝા કઈ વિધાનસભામાં મુખ્યમંત્રી પદ પર રહ્યા હતા ?
● ચોથી વિધાનસભા

【૩】મૈત્રકવંશનો કયો રાજા પ્રતાપી અને પ્રજાપ્રિય હતો ? એમ શાના પરથી ફલિત થાય છે ?
● રાજાગૃહસેન (દાનપત્રોપરથી)

【૪】કયા મુખ્યમંત્રીના સમયમાં ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર બનાવવામાં આવ્યું ?
● હિતેન્દ્રભાઈ દેસાઈ

【૫】ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે બળવંતરાય મહેતાનું વિમાન અકસ્માતમાં મૃત્ય કયા વર્ષ થયું હતું ?
● ઇ.સ. ૧૯૬૫માં

【૬】ક્યા મુખ્યમંત્રીના સમયમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત થઈ હતી ?
● જીવરાજ મહેતા

【૭】મૈત્રકવંશનો કયો રાજવી ધર્માદિત્ય તરીકે ઓળખાયો ?
● શિલાદિત્ય પહેલો

【૮】ગરીબો માટેની અંત્યોદય યોજના ક્યા મુખ્યમંત્રીએ શરૂ કરાવી ?
● બાબુભાઇ પટેલ

【૯】જિલ્લાઓની પુનઃરચના કરી નવા છ જિલ્લાઓ કયા મુખ્યમંત્રીના સમયમાં બનાવવામાં આવ્યા ?
● શંકરસિંહ વાઘેલા

【૧૦】ગુજરાતના સૌથી નાની વયના મુખ્યમંત્રી કોણ ?
● ચીમનભાઈ પટેલ

✍️મહેશ ચૌહાણ

🔴 દરરોજ નવી અપડેટ્સ મેળવવા જોડાવ અમારી સાથે👇👇

http://T.me/gujaratigeneralknowledge
2024/09/25 16:22:31
Back to Top
HTML Embed Code: