CEN_05-2024_NTPC_Graduate_a11y.pdf
3.5 MB
RRB NTPC 2024 Notification
Total Vacancies - 8113
Last date to apply - 13.10.2024
Total Vacancies - 8113
Last date to apply - 13.10.2024
CEN_06-2024_NTPC_UnderGraduate_a11y.pdf
2.7 MB
CENTRALISED EMPLOYMENT NOTICE FOR RRB NTPC (UNDER GRADUATE) POSTS
Downloads_Rejected_Data_Phase_2_FeesNotPaid.pdf
392.1 KB
#POLICE પરીક્ષા ફી ભરેલ ન હોવાથી તેમની અરજી રદ્દ કરવામાં આવેલ છે તેની યાદી જોવા બાબત.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 અન્વયે જે ઉમેદવારોએ તા.૨૬/૦૮/૨૦૨૪ થી તા.૦૯/૦૯/૨૦૨૪ દરમ્યાન ઓનલાઇન અરજી કરેલ છે તે પૈકી General કેટેગીરીના ઉમેદવારોએ જાહેરાતમાં જણાવ્યા મુજબની ફી ભરવાની હતી. પરંતું General કેટેગીરીના કુલ-૨૯૫૩ ઉમેદવારોએ સમય મર્યાદામાં પરીક્ષા ફી ભરેલ ન હોવાથી તેમની અરજી રદ્દ કરવામાં આવે છે.
જો રદ્દ કરેલ અરજીઓ પૈકી કોઇ ઉમેદવારે સમય મર્યાદામાં ફી ભરેલ હોય તો, ફી ભર્યા અંગેની રસીદ ટપાલ/કુરીયર મારફતે તા.૨૯/૦૯/૨૦૨૪ સુધીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નં.ગ-૧૨, સરિતા ઉદ્યાન સામે, સેકટર-૯, ગાંધીનગર-૩૮૨૦૦૭ ખાતે મળે તે રીતે પુરાવો મોકલી આપવો.
તા.૨૯/૦૯/૨૦૨૪ બાદ મળેલ કોઇ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહિં.

ViewFile (35).pdf
1.4 MB
📌 મંડળની જા.ક્ર.: ૨૧૩/૨૦૨૩૨૪- સર્વેયર (મહેસૂલ વિભાગ તથા વન અને પર્યાવરણ વિભાગ), વર્ગ-૩ ના ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી માટે અગત્યની જાહેરાત
GPSC દ્વારા 70 જગ્યાઓ પર ભરતી
👉મદદનીશ ઈજનેર (યાંત્રિક),વર્ગ-ર (નજસં.પા.પુ.ક. વિભાગ): 34
👉નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), વર્ગ-૨ (GWRDC): 06
👉અધિક સીટી ઇજનેર (સિવિલ), વર્ગ-૧ (GMC): 01
👉મદદનીશ ઈજનેર (યાંત્રિક), વર્ગ-૨ (GMC): 06
👉મદદનીશ પ્રાધ્યાપક – પ્રોસ્થોડોન્ટીક્સ એન્ડ ક્રાઉન એન્ડ બ્રિજ: 04
👉મદદનીશ પ્રાધ્યાપક- કન્ઝર્વેટીવ ડેન્ટીસ્ટ્રી એન્ડ એન્ડોડોન્ટીક્સ: 04
👉મદદનીશ પ્રાધ્યાપક- ઓરલ એન્ડ મેક્ષીલોફેશીયલ સર્જરી: 06
👉મદદનીશ પ્રાધ્યાપક- ઓર્થોડોન્ટીક્સ એન્ડ ડેન્ટોફેશીયલ ઓર્થોપેડીક: 05
👉મદદનીશ પ્રાધ્યાપક- પેરીયોડોન્ટોલોજી: 02
👉મદદનીશ પ્રાધ્યાપક- ઓરલ પેથોલોજી એન્ડ
👉માઇક્રોબાયોલોજી: 01
👉મદદનીશ પ્રાધ્યાપક- પબ્લિક હેલ્થ ડેન્ટીસ્ટ્રી: 01
🔖 લાયકાત:પોસ્ટ અનુસાર
🔥 અરજી કરવાની તારીખ 18/9/2024 થી 3/10/2024

ViewFile.pdf
2.1 MB
જા.ક્ર. ૨૧૪/૨૦૨૩૨૪ – સિનીયર સર્વેયર, વર્ગ-૩, સંવર્ગની પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોએ મેળવેલ ગુણ જાહેર કરવા અંગેની અગત્યની જાહેરાત
• AMC JUNIOR CLERK SMART COURSE
✓ ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ
✓ AMCના અભ્યાસક્રમ મુજબ તમામ વિષયોનો સમાવેશ
✓ દર મહિનાના સાંપ્રત પ્રવાહના લેક્ચર
╭────────────────────╮
✓ 3 મહિના માટે ₹1299/- માં જ
╰────────────────────╯
📌 ડાઉનલોડ કરો WebSankul એપ્લિકેશન : http://bit.ly/WebSankulApp