પોલીસ ભરતી માટેની શારીરિક કસોટીની તૈયારી કેવી ચાલે છે?
Anonymous Poll
24%
પહેલી વાર શારીરિક કસોટી આપવાની છે. હાલ નિયત સમયમર્યાદામાં દોડાઈ જાય છે.
34%
અગાઉની ભરતીમાં દોડ્યા છીએ. અત્યારે નિયત સમયમર્યાદામાં દોડાઇ જાય છે.
41%
હાલ નિયત સમયમર્યાદામાં નથી પૂરું થતું, પણ પરીક્ષા પહેલા થઈ જાશે.
syllabus.pdf
4.5 MB
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર CCE નો #Syllabus ✅
Group A તથા Group B બંનેની પ્રાથમિક તથા મુખ્ય પરીક્ષા માટેનો syllabus ✅
Group A તથા Group B બંનેની પ્રાથમિક તથા મુખ્ય પરીક્ષા માટેનો syllabus ✅
STI SYLLABUS 2024-25.pdf
1.3 MB
🔰 STI Syllabus 🔰
Prelim and Mains Examination of Advt No. 28/2024-25.
Prelim and Mains Examination of Advt No. 28/2024-25.
PROVISIONAL_O_M_R_MERRIT_LIST_FOR_CONDUCTOR_POST_compressed.pdf
2.9 MB
📌 GSRTC CONDUCTOR નું પ્રોવિઝનલ મેરીટ જાહેર.
તમને તૈયારીમાં સૌથી વધુ તકલીફ / બીક __ માં લાગે છે.
Anonymous Poll
24%
શારીરિક કસોટી
30%
ગણિત રિઝનિંગ
15%
સામાન્ય અભ્યાસ (GS)
10%
ગુજરાતી/અંગ્રેજી
22%
કોઈ બીક નથી. તૈયારી જોરદાર ચાલે છે.