સત્યના પ્રયોગો કોની આત્મકથા છે ?
Anonymous Quiz
6%
આચાર્ય વિનોબા ભાવે
86%
મહાત્મા ગાંધી
7%
જયપ્રકાશ નારાયણ
1%
જવાહરલાલ નહેરુ
જેના ભાગ્યમાં જે સમે તે લખ્યું તેહ ને તે સમયે તે જ પહોંચે - આ યુક્તિ કોની છે ?
Anonymous Quiz
25%
ઝવેરચંદ મેઘાણી
35%
નરસિંહ મહેતા
26%
મોહનદાસ કરમચંદ ગાંધી
14%
ખબરદાર
નીચેનામાંથી શ્રેણીમાં આગળ આવતી સંખ્યાને શોધો.
2 , 6 , 12 , 20 , 30 , ......
2 , 6 , 12 , 20 , 30 , ......
Anonymous Quiz
68%
42
15%
44
12%
46
5%
48
યોગ્ય વિકલ્પ પસંદ કરી શ્રેણી પૂર્ણ કરો.
3 , 4 , 9 , 6 , 27 , 8 , .......
3 , 4 , 9 , 6 , 27 , 8 , .......
Anonymous Quiz
16%
64
19%
10
57%
81
8%
54
સમસંબંધને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
મકાન : દિવાલ :: દેશ : ?
મકાન : દિવાલ :: દેશ : ?
Anonymous Quiz
72%
સરહદ
22%
રાજ્ય
5%
સમુદ્ર
1%
સૈન્ય
જો 1 જાન્યુઆરી 2014 ના રોજ બુધવાર હોય તો 1 જાન્યુઆરી 2015 ના રોજ કયો વાર હશે ?
Anonymous Quiz
6%
રવિવાર
15%
બુધવાર
69%
ગુરૂવાર
10%
શુક્રવાર
10 માણસ એક કામ 10 દિવસમાં પૂરું કરે છે જો કામ એક દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા માણસો જોઈએ?
Anonymous Quiz
8%
20
12%
50
77%
100
3%
200
જે કામ 12 માણસો 9 દિવસમાં પૂરું કરે તો તે જ કામ 18 માણસો કેટલા દિવસમાં પૂરું કરે ?
Anonymous Quiz
12%
4
21%
5
61%
6
6%
7
કોઈપણ બાજુથી ચાલુ કરો , તમારો ક્રમ 13 મો હોય તો હારમાં કુલ કેટલા માણસો હશે ?
Anonymous Quiz
9%
13
10%
15
10%
22
72%
25
ધારો કે આજે શુક્રવાર છે તો પછીના રવિવાર પછી 25 દિવસે કયો વાર હશે ?
Anonymous Quiz
15%
મંગળવાર
23%
બુધવાર
51%
ગુરૂવાર
11%
શુક્રવાર